New Gujarati kirtan - પલવાર હાલોને સત્સંગમાં (નીચે લખેલું છે) - Satsang Mandal - Krishna Bhajan

Поділитися
Вставка
  • Опубліковано 24 лип 2023
  • #ભક્તિકીર્તનસંગ્રહ #mahilamandal #સત્સંગ #gujaratisong #newsong #કીર્તન #krishnakirtan #gujaratikirtan #satsang_world #satsang_bhajan #satguru_ke_bhajan #viralvideo #gujaratibhajansongs #gujaratikirtan2023
    ==== પલવાર હાલોને સત્સંગમાં =====
    તમે મેલી દયોને ઘરના કામ ઘડીક પલવાર
    હાલોને જાયે સત્સંગમાં
    ત્યાં ગણપતિ ગજાનન આવે છે
    સાથે રિદ્ધિ સિદ્ધિને લાવે છે
    એના ગુણલા ભાવે ગવાય
    ઘડીક પલવાર હાલોને જાયે સત્સંગમાં
    ત્યાં કૈલાશથી શંકર પધારે છે
    સાથે પાર્વતીને લાવે છે
    શંકર પાર્વતીના ગુણલા ગવાય
    ઘડીક પલવાર હાલોને જાયે સત્સંગમાં
    ત્યાં અયોધ્યાથી રામજી પાધરે છે
    સાથે સીતાજીને લાવે છે
    રામસીતાના ગુણલા ગવાય
    ઘડીક પલવાર હાલોને જાયે સત્સંગમાં
    ત્યાં ગોકુળથી કૃષ્ણ પધારે છે
    સાથે રાધારાણીને લાવે છે
    રાધેશ્યામનાં ગુણલા ગવાય
    ઘડીક પલવાર હાલોને જાયે સત્સંગમાં
    ત્યાં રણુજાથી રામદે પધારે છે
    સાથે ડાલીબાઈને લાવે છે
    ત્યાં તો રામદેના ગુણલા ગવાય
    ઘડીક પલવાર હાલોને જાયે સત્સંગમાં
    તમને સત્સંગ મંડળ કરે વિનંતી
    ભક્તિના ભાથા ભરો ભરપૂર
    વાટે બેસી ખાવ હાલોને જાયે સત્સંગમાં
    તમે મેલી દયોને ઘરના કામ ઘડીક પલવાર
    હાલોને જાયે સત્સંગમાં
    Album: પલવાર હાલોને સત્સંગમાં
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

КОМЕНТАРІ • 31

  • @hansabendharuka9851
    @hansabendharuka9851 Рік тому +1

    ખુબ સરસ તમારો કીર્તન છે અમને બહુ ગમ્યું ત્યાં કીર્તન આ સાંભળીને તો એમ જ થાય છે કે નહીં સત્સંગમાં જવું જોઈએ કીર્તન ના શબ્દો પણ એવા જ છે પલવાર હાલો સત્સંગમાં ખૂબ ખૂબ આનંદ આવ્યો છે ને આપ પણ ખૂબ ખૂબ આગળ વધો એ અમારા દ્વારકાધીશની અમે તમારી પ્રાર્થના કરીએ છીએ

  • @YASHUBHAJADEJA-l3r
    @YASHUBHAJADEJA-l3r Місяць тому

    સરસબેન ગાયુ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊
      હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 3 місяці тому

    Very good

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @darshusdadiya3394
    @darshusdadiya3394 6 місяців тому +1

  • @user-eh4hj9yx1c
    @user-eh4hj9yx1c 10 місяців тому

    👌સરસ કીર્તન 🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому

    જય ગણપતિ બાપા

  • @jashodathakur3772
    @jashodathakur3772 Рік тому

    Wah bhu saras bhajan che🙏🙏🙏

  • @premahir5016
    @premahir5016 Рік тому

    સરસ

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Рік тому

    રાધે રાધે ક્રિષ્ના ખૂબ જ સરસ

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Рік тому

    જયશ્રી ક્રિષ્ન રશિલાબેન ખૂબ સરસ કિર્તિન ગાયું😅😅

  • @bkthumar5484
    @bkthumar5484 11 місяців тому

    👌👌👌👌👌👌

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x Рік тому

    bhavna thumbar🎉🎉

  • @bhavanavaghela4396
    @bhavanavaghela4396 Рік тому

    ખુબ જ સરસ ભજન છે
    વિનંતી છે લખીને મોકલો ને

  • @ashapatel5894
    @ashapatel5894 Рік тому +1

    લખીને મુકો ને આ ભજન

  • @ngjoshi783
    @ngjoshi783 Рік тому

    A satsang tame lakhine mokalo vahi mast che amane tamara satsang bahu game che

  • @anilbutani1579
    @anilbutani1579 Рік тому +1

    ખુબ જ સુંદર ગાયું છે,,👏👏🙏

  • @latagohel7183
    @latagohel7183 Рік тому

    ખૂબ સરસ સત્સંગ કીર્તન. ગાયું સાંભળી મજા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @mahekvyas8761
    @mahekvyas8761 Рік тому

    હવે લખી ને કેમ નથી મુકતા ?
    લખીને મુકો સાથે ગાવાની મજા આવે છે plz લખીને મુકો

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Рік тому

    ખૂબ સરસ સત્સંગ નું ભજન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏 સત્સંગ માં જવા ની ઈરછા થઈ જાય છે 🙏👍👌

  • @Shantanu287
    @Shantanu287 Рік тому

    ભજન ખુબ સરસ છે અમે પણ હમણાં નવી ચેનલ ચાલુ કરી છે તો અમને જરૂરથી સપોર્ટ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @abhadani7361
    @abhadani7361 Рік тому

    લખીને મોકલો સરસ છે

  • @bhartisharma9393
    @bhartisharma9393 Рік тому

    धन्यवाद बहनों सरस लिरिक्स छे ❤

  • @darshusdadiya3394
    @darshusdadiya3394 6 місяців тому

    સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏