|| ભરવા પડશે ગોકુળથી ઉછાળા || નિચે લખેલ છે

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • || મારગ મારો કેમ રોકે || Marag Maro Kem Roke ||
    umrala satsang mandal
    rasilaben savani
    કિર્તન ગમે તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરશો 👍 🙏
    ..... કિર્તન.....
    કેમ રોકે મારગ મારો કેમ રોકે
    તને કહેવું શું કાનજી કાળા હો મોરલીવાળા
    મારગ મારો કેમ રોકે
    મારે નિત્ય નિત્ય મહી વેચવાને જાવું
    તારે રોજ રોજ મહી મારુ રે ખાવું
    નહીં ચાલે આ ચોર તારા ચાળા ઓ મોરલીવાળા
    મારગ મારો કેમ રોકે
    નહીં છોડુ મારગ તારો નહીં છોડુ
    અહીં મૂકી દે મટકી તારી હો રાધિકા પ્યારી
    મારગ તારો નહીં છોડુ
    તારી માં એ તને રખડેલ કીધો
    ગોપી માથાની મળશે કોઈ કરશે સીધો
    ભરવા પડશે ગોકુળથી ઉછાળા ઓ મોરલીવાળા
    મારગ મારો કેમ રોકે
    એવી જન્મી નથી કોઈ વ્રજ નારી
    આખા ગોકુળમાં વાગે છે હાંક મારી
    મોટા મોટા સૌ જાય છે હારી ઓ રાધિકા પ્યારી
    મારગ તારો નહીં છોડુ
    મારી સહિયરનો સાથ કાન વય જાય છે
    ચારે દિશાએ વાલા અંધારું થાય છે
    મારે પોગવું છે પગપાળા ઓ મોરલીવાળા
    મારગ મારો કેમ રોકે
    રાત પડશે તો રાસ રમશું સાથે
    નહીં જાવા દવ ગોપી તને કોઈ વાતે
    આજ ફોડી છે મટકી તારી હો રાધિકા પ્યારી
    મારગ તારો નહીં છોડુ
    કરું કાલા વાલા ને કાન હાથ જોડી
    મારી મટકી તું નો નાખીશ ફોડી
    મહી પીજે ધરાઈને છોગાળા ઓ મોરલીવાળા
    મારગ મારો કેમ રોકે
    દાસ ગોવિંદના સ્વામીએ મહીં પીધું
    વધ્યુ એટલું ગોવાળિયાઓને દીધું
    રાસ રમ્યા છે કુંજની વિહારે ઓ રાધિકા પ્યારી
    મારગ તારો નહીં છોડુ
    #bhajan #satsang #kirtan #thakar #mahadev #gujrati_bhajan #live #ganesh #mohan #murlidhar #mogal #dakor #shreekrishna #shreeram #bal_gopal #dwarkadhish #kano #radhe #instagram #live #mathura #bhakti_geet #india #shorts #haridvar #bhajan_song #gopi #mahakal #daily_vlogs #village_life #gujrati_garba #farming #techology #subscribers #youtube_shorts #jayshreeram #jaymataji #bhakti_song #vishnu #shivshakti #yoga #kedarnath #science #mathura #ranchod #madhav #dwarka #umrala #vlogs #કિર્તન #ભજન #ગરબા #કાનુડો #mohan
    #surat #motivation
    કાનુડાના ભજન
    કાનુડાના કીર્તન
    કાન ગોપી સંવાદ

КОМЕНТАРІ • 41

  • @sureshkheni1715
    @sureshkheni1715 Рік тому +1

    Good

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 10 місяців тому +3

    વાહ ખુબજ સુંદર ગીત છે 👌👌👌👌👌👌👌👌👌😊

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  10 місяців тому

      ખુબ ખુબ આભાર સોનલબેન 🙏 સર્વે સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ 🙏

  • @nimujivani1857
    @nimujivani1857 Рік тому +3

    આતો મારું ૮૩ની સાલ નું ફેવરિટ કીર્તન છે હો બેન બહુજ સરસ ગાયું તમે હો બેન

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર બેન🙏🙏
      જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏🙏

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Рік тому +2

    Old is gold bhajan pan avu j che bahu saras 👌👌🙏🙏🙏🌹

  • @sejalpatel7798
    @sejalpatel7798 Рік тому +1

    Bahu saras bhajan gayu jay dwarkadhish

  • @laxmikheni3218
    @laxmikheni3218 Рік тому +1

    Mast bhajan che 👌🏽👌🏽👌🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @leelabashukla
    @leelabashukla Рік тому +1

    ખુબ સરસ ભજન ગાયું..જય શ્રી કૃષ્ણ
    બહેનો.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      આભાર બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @sureshkheni1715
    @sureshkheni1715 Рік тому +1

    Jay morli vala tne lakh lakh vandan 👌🌹🙏🌹

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 Рік тому +1

    Didi khub sundar kirtan se didi nise lakhine mokalo pleas benu jay shri krishna badhajne amara

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર કુસુમબેન 🙏🙏
      આપની લાગણી ને માન આપી કિર્તન લખી આપ્યું છે નીચે ની લીંક ખોલશો એટલે કિર્તન નો વિડિયો જોવા મળશે તેમાં ડિસ્ક્રિપ્શન માં લખેલ છે🙏
      આપને અમારા ભજન કિર્તન ગમે છે એ વાતે આનંદ થયો આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો આપને નવા નવા ભજન કિર્તન સાંભળવા મળશે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ua-cam.com/video/-hSCPGRkRnE/v-deo.html

    • @kyariborad457
      @kyariborad457 Рік тому

      Gggggggvgggggy4thgggggggggggghggggggttggggggggggggggggyyyygggggggggggggggggggggygggggggyyggyygggggggggggyggggggggggggggggggggyygggtygggggggygggggggggggggggggtyggggggggggggggggggggggggggggggggggggygggggygggggggggggygggggggggggggggggggvvg. Gg g g v vgvgg g. Vvvv. G. Gg gin vvv v. VGB. :-D:'(:->8-):0:0

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 Рік тому +3

    સરસ ભજન છે🌹👌

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Рік тому +1

    Happy Dhanteras all my friends very nice 👌🙂 bhajan 🌹👌🙏👍🌹 Ratanben 🌺🌺🌺🌺🌺👏👏👏👏👏

  • @punitofficialshrikrishnabh3785

    સરસ જય શ્રી કૃષ્ણ

  • @jemirupapara5825
    @jemirupapara5825 Рік тому +1

    Nice nice

  • @meenapatel2123
    @meenapatel2123 Рік тому +1

    સરસ ભજન છે સાથે લખાણ બદલ આભાર બેન ❤❤❤

  • @ilashah4960
    @ilashah4960 Рік тому +1

    ભોલેનાથ ના ભજનો મોકલો તો તમારો આભાર

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ઉમરાળા સત્સંગ મંડળ ચેનલમાં પ્લે લિસ્ટમાં ભોળાનાથના ભજનો મળી જશે ચેનલની મુલાકાત લેવા વિનંતી 🙏 આભાર સહ જય શ્રીકૃષ્ણ 🙏

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 Рік тому +1

    ❤👍👍👍

  • @vijyakhunt9019
    @vijyakhunt9019 Рік тому

    સરસ

  • @nirmalahirpara9341
    @nirmalahirpara9341 Рік тому +1

    ભજન લખી મુકો

  • @કૃષ્ણમંડળ

    👌👌👌 સરસ 🙏🙏 ફોટો બદલાયો

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala Рік тому +1

    Nice kirtan.... Jay shree krishna🙏🏻