|| સવાર પડીને વાણલા વાયા બાયજી બોલવા લાગ્યા જો નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    .... કિર્તન.....
    સવાર પડીને વાણલા વાયા બાયજી બોલવા લાગ્યા જો
    ઉઠો ને રાધા મહી વલોવો મહી વેળા થઈ જો
    મહી વલોવી માટજ ભરિયા મહિ વેચવાને હાલ્યા જો
    ગોકુળ વેચ્યા મથુરા વેચ્યા વેચ્યા વૃંદાવન જો
    મહી વેચી રાધા ઘરે આવ્યા રાધાજી બોલવા લાગ્યા જો
    ઉઠો ને બાયજી દયો શિરામણ શિરામણ વેળા થઈ જો
    વાડામાં વાસીદા પડ્યા ગોળામાં ન મળે નીર જો
    બાય પાડોસણ બાય મારી બેની જુવો વવારૂ ના કામ જો
    વાડામાં વાસીદા કર્યા ગોળામાં નાખ્યા નીર જો
    ઉઠો ને બાયજી દયો શિરામણ બપોર વેળા થાય જો
    સંજવારી કાઢતા સાવરણી મારી ધબ માર્યો ઢિકો જો
    બાવડું જાલીને બાર જ કાઢ્યા રિસાયા રાધા નાર જો
    સાંજ પડી ને કાના ઘરે આવ્યા ગૌ ધેન ચારી આવ્યા જો
    લ્યો બોઘેણા દોયલો ગાવડી ક્યાં ગયા રાધા નાર જો
    ગાયો તો આઘેરી ઉભી વાછરું ઉતાવળા થાય જો
    લ્યો બોઘેણા દોયલો ગાવડી ક્યાં ગયા રાધા નાર જો
    તમારે તો વળી ગૌધેન ચારવા માતાને વેચવા નહીં જો
    ખાવા પીવાની ટેવ જ ન મળે રિસાયા રાધા નાર જો
    ઓસરીમાં ઉભા સુભદ્રા બોલ્યા તું શું બોલ મારી માડી જો
    જેનો પરણીઓ ભેરણ લે એને સાત સમુંદર ડોલે જો
    ઓરડામાં ઉભા રાધાજી બોલ્યા તું શું બોલ મારી નણદી જો
    પરણીયા પછી પિયર રહે એને એણે ગયો અવતાર જો
    સવાર પડી માડી વેલા ઉઠો વેલડયું શણગારો જો
    રાધા નાર મેણા બોલે મેણા ન ખમાંય જો
    સવાર પડીને કાના વેલા જાગ્યા વેલડિયું શણગારી જો
    સુભદ્રાબાએ શણગાર સજ્યા વિદાય વેળા થાય જો
    ડાબલી ડુબલી હોરી કાનુડે ચુંદડીનો નહિ પાર જો
    સુભદ્રાબાને સાસરે વળાવ્યા ઘરમાં થયો મારગ જો
    સવાર પડીને વાણલા વાયા બાયજી બોલવા લાગ્યા જો
    ઉઠો ને રાધા મહી વલોવો મહી વેળા થઈ જો
    #satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #shivstori #krishnakirtan #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #youtubeshorts
    #daily_vlogs #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan #svaminarayan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    શ્રી રામના ભજન . કીરતન . ભજન . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ, ડાકોરના ઠાકોર, હરિદ્વાર,અયોઘ્યા,કેદારનાથ, સત્સંગી,મનમોહન,મોહન, ભાગવત,રામાયણ

КОМЕНТАРІ • 30

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ🙏🌺🌹🌺🙏🌺🌹🌺🙏
    રાધે રાધે🌸🌺🌸🌺🌸

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @hiraodedara813
    @hiraodedara813 5 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્યામ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર હીરાબેન 🙏🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 5 місяців тому +1

    વાહ ખુબ જ સુંદર ભજન ગાયું 👍 જય શ્રી કૃષ્ણ 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 5 місяців тому +1

    👌👌👌👍🙏🙏વાહ ખૂબ સરસ 👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 5 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 👌👌👌

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 місяців тому +2

    જય ભોળાનાથ રશીલાબેન સવાણી ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન ગાય આનંદ થાય છે બેનો

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому +1

      ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 5 місяців тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર દીદી 🙏🙏 જય શ્રીકૃષ્ણ

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 5 місяців тому +1

    જય જય સીતારામ❤️👏👏👏👍👍👍

  • @bhavnakapuriya4192
    @bhavnakapuriya4192 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ સરસ

  • @chamundabhajanmandalsrkhej
    @chamundabhajanmandalsrkhej 5 місяців тому +1

    ખૂબ સરસ🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર ધન્યવાદ 🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 5 місяців тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

  • @indirabenchaudhari1792
    @indirabenchaudhari1792 5 місяців тому +1

    Jay shree krishna,Tamara bhajano arth sabhar hoy chhe, khub khub dhanyawad.👌👌👌👌👌👌👌

  • @BhavanajayantiMokariya
    @BhavanajayantiMokariya 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ
    ખુબ સરસ બેન ‌🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @soorsaheli
    @soorsaheli 5 місяців тому +2

    🎉🎉🎉🎉😂😂😂

  • @Tjjandvlo
    @Tjjandvlo 5 місяців тому +1

    Return at least ek comment please ❤❤❤❤❤❤❤🎉❤🎉🎉❤❤❤🎉🎉❤🎉❤❤❤🎉