એવા ત્રણ વિડિઓ બનાવ્યા છે. બન્નેની લિંક નીચે મુજબ છે 1 ua-cam.com/video/wdFhsbTLZeM/v-deo.html 2 ua-cam.com/video/fh0K4OiKzB0/v-deo.html 3 ua-cam.com/video/614qXL7ZzAk/v-deo.html
Dillip Bhai ni Main Turning Point Research Centre Vakhate avi Amne Amnu First Research Centre Akota Vadodara ma khloyu Nana Level pr Ane Pchi temnu Savthi Motu Research Centre Tandalja, Vadodara ma che jya Sun Pharma ni Register Ane Corporate Office aveli Che. Dilip Bhai nu Ghar che Vadodara a tame Mentioned karvanu Bhuli gya 😅
વાહ ભાઈ વાહ
અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka ❤️❤️❤️
બાપુનો અમારા પ્રત્યેનો પ્રેમ એટલે કહેવું પડે. કમેન્ટ આવ્યા વગર ન રહે. લવ ફ્રોમ મુંબઈ
તમને તથા તમારા પરિવારને નવાવષૅના અભિનંદન
આપને પણ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. સાલ મુબારક. આવનારું નવું વર્ષ આપને માટે પણ આરોગ્ય,તંદુરસ્તી, સુખ,શાંતિ સમૃદ્ધિમય નીવડે એવી અભ્યર્થના
Good Menejment for dilip bhai
Yes indeed
આભાર 🙏
વિડિઓ જોવા બદલ આભાર
🙏🙏🙏jay swaminaryan🙏🙏🙏
જય સ્વામિનારાયણ
જય શ્રી કૃષ્ણ જય ખોડીયાર માં
જય શ્રી કૃષ્ણ જય ખોડીયાર મા
Good information
So nice of you
🙏🙏🙏jay khodiyaar maa🙏🙏🙏
જય ખોડિયાર મા
કહેવત સરસ
રૂઢિપ્રયોગો અને કહેવાતો આપણી ભાષાના ઘરેણાં છે. તમે કદર કરી એ બદલ આભાર
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ
Tme lai jaso mne kaka ... 😎
અરે એમાં ના પડાય ! ઝાલા બાપુ તમારે તો અણવર થવાનું છે.
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏 જય સોમનાથ દાદા 🙏🙏🙏સરસ જાનકારી api કેમ છો તામે
સાલ મુબારક. જયશ્રી ક્રષ્ણ. હર હર મહાદેવ. હું મઝામાં છું. આવનારું નવું વર્ષ આપને માટે પણ આરોગ્ય,તંદુરસ્તી, સુખ,શાંતિ સમૃદ્ધિમય નીવડે એવી અભ્યર્થના
@@DidarHemanibahu sari information Bhai
Stock market na koi success upr story banavo ne sir
એવા ત્રણ વિડિઓ બનાવ્યા છે. બન્નેની લિંક નીચે મુજબ છે
1
ua-cam.com/video/wdFhsbTLZeM/v-deo.html
2
ua-cam.com/video/fh0K4OiKzB0/v-deo.html
3
ua-cam.com/video/614qXL7ZzAk/v-deo.html
To bhadu hu dai dais kaka 👍
ધન્ય છે તમારા દરિયાવ દિલને. વંદન
Ame kheti vala kyare agal aavshu
નીચે આપેલી લિન્ક મુજબના બધા વિડિઓ જોઈ જાવ. ખેતીમાં જે કમાણી છે એવી બીજે ક્યાંય નથી
1
ua-cam.com/video/hFB9OhWde60/v-deo.html
2
ua-cam.com/video/_qh6bZdSRUk/v-deo.html
3
ua-cam.com/video/Of7CWQ13wNc/v-deo.html
4.
ua-cam.com/video/Gy-bqj9ooeA/v-deo.html
સીતારામ કાકા
જય સીતારામ ચેતનભાઈ ! સાલ મુબારક.
વલ્લભભાઈ લખાણી વિશે વિડિયો બનાવો
જે કિરણ એક્સપોર્ટ ના માલિક છે
ભાઈ પ્રયત્ન કર્યો પણ પુરી માહિતી અને વિડિઓ મળ્યા નહિ
બોલવાની સ્ટાઈલ સારી 😂😂❤❤
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
Dillip Bhai ni Main Turning Point Research Centre Vakhate avi Amne Amnu First Research Centre Akota Vadodara ma khloyu Nana Level pr Ane Pchi temnu Savthi Motu Research Centre Tandalja, Vadodara ma che jya Sun Pharma ni Register Ane Corporate Office aveli Che. Dilip Bhai nu Ghar che Vadodara a tame Mentioned karvanu Bhuli gya 😅
જાણકારી આપવા બદલ આભાર. વીડિઓની સમયમર્યાદા ધ્યાનમાં રાખવી પડે છે.
@@DidarHemani koi Vandho kaka
Movlesh ukani Rajkot sesa tel vishe videos banavo
સૂચન બદલ આભાર
Buy Sun Pharma stock biju su
તેલ જોવું, તેલની ધાર જોવી ને પછી આગળ વધવું
😂😂😂😂😂😂😂😂😂😂😂vah Didar kaka vah
તમને હાસ્યનું લખલખું આવી ગયું એ જાણીને આનંદ થયો. અમારી મહેનત સફળ થઇ એવી લાગણી અનુભવીએ છીએ. વિડિઓ એડિટિંગની કમાલ મારા દીકરાની છે. માયાળુ લાગણી પાઠવતા રહેશો. ન..મ..સ્કા...ર
બોટાદ માં એક વિપુલ જમોડ સે જે ગરીબ બાળકોને ભણાવે છે અને મોટીવેશનલ ટ્રે નર છે એનો વિડિયો બનાવજો
સુચન બદલ આભાર
Dilip sanghvi jain che bhai vaishnav nai
તો એ તમારી ગેરસમજ છે
Google kari jovo
aakha Bharat desh ne khabar che ke dilip Bhai jain che Tamara sivay
Thodu servay Kari ne video banava vinnati
Mare aavu che laganama
મોસ્ટ વેલકમ
A dilip sanghavi amreli na chhe...
જાણકારી બદલ આભાર
Very good information
Glad you liked it. Thanks a lot Anilbhai Patel !