શું ભણેલા જ કેનેડા જઈ શકે?

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024

КОМЕНТАРІ • 28

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 5 місяців тому +3

    Aabhar

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 5 місяців тому +3

    Really, this is a most important & ever useful, best informative video about Canadian work permit for each & every labour workers.

  • @limbadiyababu5898
    @limbadiyababu5898 5 місяців тому +3

    ❤ કાકા ❤ ગોપાલ ભાઈ ભરવાડ ગીત માં કે શે કે કમા વા માટે કલેજું જોવી
    મગજ વાપરવી તો ભણેલા ય કામે આવે
    ❤ આપડી પાસે ટેલેન્ટ હોવું જોઈ કેનેડા સુ પણ ગમે તયાં જગ્યા મળી જાય
    જય માતાજી કાકા ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      ઈ વાત તમારી સાવ સાચી. કોઠાસુજથી સામ્રાજ્ય જમાવી શકાય છે. બાકી ભણેલા તો ભાડે મળે છે.

  • @aaradhya753
    @aaradhya753 5 місяців тому +3

    Namashkar🙏
    pardesh jaine majuri karva karta aapna deshma rahine j nanu motu kam karvu saru. parki "MA" sari, sundar hoi to pan potani "MA" ne j aapne "MA" kahie. evu j Matrubhumi mate hovu joie. "Mithu Rotlo khavo" pan pardeshni gulami n karvi.
    Mera Desh Mahan..Meri Martubhumi Mahan.🙏 🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +2

      વાત તો તમારી વિચારવા જેવી છે

  • @mrjaat679
    @mrjaat679 5 місяців тому +3

    Kaka aapdo desh j saro Ane ama pan aapdu vatan santi thi kamayi ne khai sakiye su kevu tamaru 😊

  • @bharat98762
    @bharat98762 5 місяців тому +2

    matlab canada ma manso chhej nahi ke badha type na manso india thi javana su

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      હા ભાઈ ! ત્યાં મેનપાવરની શોર્ટેજ છે. આજકાલની નહિ ઘણા વર્ષોથી છે. આ એક એવો દેશ છે જ્યાં દેશના મૂળ વતની કરતા બહારથી આવેલા લોકો વધારે છે

  • @happyindiatv8991
    @happyindiatv8991 5 місяців тому +3

    કાકા Youtub shorts માંથી કેટલા ₹ મરે?કેટલા વ્યુ પર કેટલા ₹ ? એક વીડિયો બનાવો ને!

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +2

      સુચન બદલ આભાર.

  • @RavidanGadhavi-w3s
    @RavidanGadhavi-w3s Місяць тому +1

    Hiy

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 5 місяців тому +2

    અહી પણ દહાડિયા ની અછત છે

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +2

      હા એ વાત ખરી, પણ પૂરતી દહાડી ચૂકવાય છે કે નહિ એ મોટો પ્રશ્ન છે.

    • @narshipatel8730
      @narshipatel8730 5 місяців тому

      Majuri to puri le chhe pan kam majuri jetlu nathi karta

  • @BhargavMehta25
    @BhargavMehta25 5 місяців тому +1

    Karmkandi Brahmin Jai sake Mota Bhai?

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      હા જય શકે જો કોઈ મંદિરવાળા બોલાવે તો. વર્કિંગ વિઝામાં એની જોગવાઈ નથી પણ વ્યક્તિગત રીતે પ્રયાસ કરવો પડે. અનેક મંદિરો આવેલા છે કેનેડામાં. નીચેના વીડિઓમાં અમે અમુક મંદિરોનો ઉલ્લેખ કર્યો છે.
      ua-cam.com/video/RcEJzGL7zcs/v-deo.html

  • @solankibhupatsinh3676
    @solankibhupatsinh3676 5 місяців тому +1

    મારે જાવું સે

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      અમારી હાર્દિક શુભેચ્છા

  • @VirabhaiParmar990
    @VirabhaiParmar990 День тому +1

    તમારો નંબર આપોને પ્રભુ

    • @DidarHemani
      @DidarHemani  15 годин тому

      આપ નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @KishanMitroLilapur
    @KishanMitroLilapur 5 місяців тому +1

    તમારો નંબર આપો ને 🙏

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જે માહિતી અમારી પાસે હતી એ આપી દીધી હવે નંબરનું શું મહત્વ !

    • @VirabhaiParmar990
      @VirabhaiParmar990 День тому

      તમારો નંબર આપોને પ્રભુ