ગુજરાતીની સૌથી જૂની પણ હાઈફાઈ શાળા Vidyamandir Trust Palanpur

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2024
  • Pranav Mistry Video: • ટેક્નિકલ દુનિયાનો બાદશ...
    You won't believe there is a school in Gujarat that provides world class education and facilities like no other. We are speaking about Vidyamandir Trust, Palanpur from which bright minds like Pranav Mistry has studied from. The focus is on providing all round education and it is reflected in their moto of better everyday. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 28

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 15 днів тому +5

    દીદાર કાકા તમારે હવે એક નવા ટોપીક ગુજરાતની રોગ ભગાવનાર યોગીનીઓ પર વિડીયો પણ બનાવવો જોઈએ ❤એમની યોગકળા અદભૂત છે 😊 અમારા મેહાણા બાજુ એક પૂજાબેન પટેલ છે એવી રીતે ગુજરાતી યોગીનીઓ પર વિડીયો બનાવવા વિનંતી

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      સુચન બદલ આભાર

  • @arvindsachapara4901
    @arvindsachapara4901 9 днів тому +1

    • @DidarHemani
      @DidarHemani  8 днів тому

      લાગણી બદલ આભાર

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 15 днів тому +4

    અગાઉ આપણે સાથે મળીને બનાસકાંઠાના રણછોડભાઈ રાયકા અને મેહાણાની દૂધસાગર ડેરી પર વિડીયો બનાવ્યા છે ત્યારે થયેલી વાત મૂજબ બનાસડેરીનો વિડિયો બાકી રહી ગયો છે તો એ પણ એક વિષય તરીકે બનાવવા વિનંતી 😊

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому +1

      સુચન બદલ આભાર

  • @GaneshjiRajput
    @GaneshjiRajput 23 дні тому +3

    સરસ કામ છે

  • @bhaveshmehta7973
    @bhaveshmehta7973 7 днів тому +1

    Palanpur diamond king bharatshah no video banavo

    • @DidarHemani
      @DidarHemani  5 днів тому

      સુચન બદલ આભાર. થોડી ટૂંક માહિતી મોકલો

  • @BruceWayne-ih8zq
    @BruceWayne-ih8zq 22 дні тому +5

    America ane Canada ne takkar mare aavi fees pan che aani...

    • @DidarHemani
      @DidarHemani  22 дні тому +4

      ફી લે છે પણ વસુલ છે. આ સાથે આ શાળામાં બાલમંદિરથી 12 ધોરણ સુધી ભણેલા એક વિદ્યાર્થી મિહિર શુક્લ આજે અબજોપતિ બની ગયા છે અને દુનિયાના 90 દેશોમાં ધંધો કરે છે. કદાચ અમે એનો વિડિઓ પણ બનાવીએ ખરા. જો બનાવીએ તો જરૂર જોજો. તમે પણ બોલી ઉઠશો. બિયારણ પાછળ ખર્ચેલા રૂપિયા પાક બનીને આટલા બધા થઇ ગયા?

    • @helpfor3otherpiyushvagdoda697
      @helpfor3otherpiyushvagdoda697 19 днів тому

      સરકારી ગ્રાન્ટ ઇન એઇડ છે સ્કૂલ તો પણ બહુ જ ફી ઉઠાવે છે

    • @CCEMATHSANDREASONING
      @CCEMATHSANDREASONING 8 днів тому

      @@DidarHemaniha pan gareeb student ni fees o6i karvi joie…ena vise koi yojana hoy to mahiti apjo

  • @SanjayRathod-hb2wy
    @SanjayRathod-hb2wy 20 днів тому +3

    34000 donation le che
    School na teacher biji school ni andar transfer thavathi staff pehla jevo nathi

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      આવું થતું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે.

  • @manavshah2004
    @manavshah2004 25 днів тому

    Make video on Rizwan Sajan Chairman of Danube Group

    • @DidarHemani
      @DidarHemani  25 днів тому

      સુચન બદલ આભાર

  • @dr.g.msharma7987
    @dr.g.msharma7987 21 день тому +2

    High fees ..troubles to parents and. Without Donation no admission

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      Ohh! Really ? Very unfortunate !!

  • @dr.g.msharma7987
    @dr.g.msharma7987 21 день тому +1

    Bhai have class gayo.....
    School teachers thi sari hati.....

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      જાણીને ખુબ જ દુઃખ થયું.

  • @user-cx4jt2oi3r
    @user-cx4jt2oi3r Місяць тому +4

    દીદાર ભાઈ પાલનપુર વિદ્યા મંદિર મા ભણેલા એક મોટા વ્યક્તિ નું નામ તમે ભૂલી ગયા તે છે મિહિર શુક્લ અમેરીકા તેમના ઉપર વિડિયો બનાવાની તમને મજા આવશે તમે તેમના વીસે અભ્યાસ karo
    અને બનાસકાંઠા એક સુકો જિલ્લો છે તેમ છતાં ત્યાંના લોકો પશુપાલકો કરોડપતિ છે અને
    બનાસકાંઠા એ ગુજરાતમાંથી સૌથી વધારે અબજોપતિ આપ્યાં છે

    • @DidarHemani
      @DidarHemani  25 днів тому +1

      સુચન બદલ આભાર એમના વિષે થોડી વધુ માહિતી e4g.helpline@gmail.com ઉપર મોકલો.