|| સાહેલી મોરી રે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 19 бер 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    .... કિર્તન.....
    સાહેલી મોરી રે ગોકુળ ગામને ગોંદરે
    જીરે આવડો શું જાક જમાળ હો જિ રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે શેરી વળાવીને સજ કરુ
    જીરે ઉલટ અંગનો માય હો જિ રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે મંડપ સાયો ફૂલડે
    જી રે કંથલીના રોપ્યા સ્તંભ હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ચોક ચીત્રામણ શોભતા
    જી રે મોતીડાના ભૂર્યા ચોક હોજી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ગોકુળ ગામ શણગારીયા
    જીરે શણગાર્યો સધળો સાથ હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ચારે મંદિર સોહામણા
    જી રે જુમણા જળ ગોખ હો જિ રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે સાતે કુંવર અતી શોભતા
    જી રે બધા વૈષ્ણવ ગોપાલ હોજી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે રોડે બેઠી જુના જોડલા
    જીરે આરતી ઉતારે વ્રજ નાર હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ઘેર ઘેર ઓશવ અતિ ઘણા
    જી રે વાગે છે તાલ મંડમ હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ગોકુળ ગામ અતી ગાજીયું
    ગાજ્યો છે ઠકરાણી ઘાટ હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ગોકુળ ની ગલી રળિયામણી
    જીરે આગળ ભગવતીઓની ભીડ હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ગુજરાતી આવે મલપતા
    જીરે વૈષ્ણવ સોરઠીયાનો સાથ હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે સાકર કેરા કરા પડ્યા
    જીરે દૂધડે વર્ષા મેઘ હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે પ્રસાદ પામ્યા પ્રેમ શું
    જીરે બીડલા અપરંપાર હો જી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે માધવદાસની વિનંતી
    જીરે દેજો શ્રી વ્રજમાં વાસ હોજી રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    સાહેલી મોરી રે ગોકુળ ગામને ગોંદરે
    જીરે આવડો શું જાક જમાળ હો જિ રે
    ગોપાલ ગોકુળમાં પધાર્યા
    #satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ

КОМЕНТАРІ • 22

  • @hiraodedara813
    @hiraodedara813 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏

  • @user-wd4cf9gy9s
    @user-wd4cf9gy9s 3 місяці тому +1

    ❤❤

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ વાહ ખૂબ સરસ આપના બધા કીર્તન મસ્ત હોય છે👌🙏👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      ખૂબ ખૂબ આભાર ભાવિબેન 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ 🙏

  • @rojasrajanki
    @rojasrajanki 20 днів тому +1

    🙏🏻🙏🏻🙏🏻👌

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 3 місяці тому +1

    Jay shree krishna 🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 3 місяці тому +2

    એકાદશી ના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏
    ખૂબ ખૂબ સુંદર🎉🎉🎉🎉🎉🎉

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 місяці тому +3

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળ ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન સાંભળી ખુબ આનંદ થાય છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому +2

      જય ભોળાનાથ આભાર ધન્યવાદ
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 місяці тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉 જય શ્રી કૃષ્ણ ❤🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 3 місяці тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏