|| રાધા કૃષ્ણનો રાસ રમતા શ્રી શામળિયા || ખુબ સરસ કિર્તન નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2024
  • umrala satsang mandal - ઉમરાળા સત્સંગ મંડળ
    rasilaben savani - રસીલાબેન સવાણી
    .... કિર્તન.....
    આ રાધા કૃષ્ણ નો રાસ રમતા શ્રી શામળિયા
    મોતી લાગ્યું રાધાજીને હાથ નંદજીના નાનડિયા
    આ એક મોતીને શું વેચશું શ્રી શામળિયા
    મોતી વાવે ઘણેરા થાય નંદજીના નાનડિયા
    આ જમનાને કાંઠે કેરો ગોડીયો શ્રી શામળિયા
    મોતી વાવે છે કૃષ્ણજી હાથ નંદજીના નાનડિયા
    આ ગંગા જમનાના નીર સીચીયા શ્રી શામળિયા
    ત્યાં તો ઉગ્યા છે તુલસીના છોડ નંદજીના નાનડિયા
    આ ઓતર દખણમાં ડાળ્યું ફાલિયું શ્રી શામળિયા
    મોહન માંજર માં મલકાય નંદજીના નાનડિયા
    આ એક ડાળે ને બીજે પાંદડે શ્રી શામળિયા
    મોતી આવ્યા છે લચકા લુમ નંદજીના નાનડિયા
    રાણી રાધાએ થાળ ભરી વીણ્યા શ્રી શામળિયા
    એનો ઘડાવ્યો નવ લખો હાર નંદજીના નાનડિયા
    આ હાર પહેરીને રાધા નીસર્યા શ્રી શામળિયા
    સામા મળ્યા જશોદાના લાલ નંદજીના નાનડિયા
    આ હાથ જાલીને રાસ રમીયા શ્રી શામળિયા
    એવી શરદ પૂનમની રાત નંદજીના નાનડિયા
    આ મહેતા નરસિંહના સ્વામી શામળા શ્રી શામળિયા
    એ તો ગોપીઓને રમાડે રાસ નંદજીના નાનડિયા
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
    #kirtan
    #maldhari
    #satsang
    #rasilaben_savani
    #satsang
    #gujrati_bhajan
    #guratisatsang
    #whatsappstatus
    #whatsapp_status
    #entertainment
    #education
    #radhekrishna
    #trending
    #tiktok
    #travel
    #youtubeshorts
    #india
    #instagram
    #prachin_bhajan
    #photography
    #art #shyam
    #shorts
    #shortsvideo
    #dhun
    #dvarikadhish_status
    #dance
    #drawing
    #food
    #gujaratistatus
    #harekrishna
    #krishnabhajan
    #krishna
    #like
    #lyrics
    #vrindavan
    #video
    #bhakti_song
    #balgopal
    #beautiful
    #nature
    #garaba
    #madhav
    #motivation
    #kanudanakirtan
    #રસીલાબેન_સવાણી
    #ramdevpir
    #bholanathnakirtan
    #મહાદેવ
    #શિવભજન
    #shivstuti
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન .
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન. રાસ . ગરબા .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . રાસલીલા .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . ડાકોર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ગરબી મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , શ્રી રામના કિર્તન .

КОМЕНТАРІ • 34

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 днів тому +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે બેન

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  9 днів тому +1

      આભાર પ્રણામ દાદા એકાદશીના આપ સૌને જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્યામ ખૂબ સરસ ખૂબ જ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર દીદી 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રાધે રાધે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      Thanks 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @leelabashukla
    @leelabashukla 5 місяців тому +1

    ખુબ સરસ ભજન ગાયું.સૌને મારા
    જય શ્રી કૃષ્ણ.🙏🏻🙏🏻🙏🏻

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર દીદી 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 2 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ...જય સ્વામિનારાયણ... બહેનો તમારા ગીત સાંભળીને મજા આવી જાય છે 👌👌👌👌👌 ખુબજ સરસ ગીત ગાવછો તમે બધા😊😊

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      આપનો ખુબ ખુબ આભાર સોનલબેન 🙏 આપને અમારા ભજન કિર્તન ગેમ છે આપનો ખુબ ખુબ આભાર બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @laxmikheni3218
    @laxmikheni3218 5 місяців тому +1

    Jay shree radhe krishna ,,🙏🌹🙏🌹🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 5 місяців тому +1

    ખુબ ખુબ જ સરસ રાસ❤❤❤🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @ranjanbenkpatel6146
    @ranjanbenkpatel6146 5 місяців тому +1

    સરસ ભજન રંજનબેન ના જય શ્રીકૃષ્ણ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 5 місяців тому +1

    😊જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કિર્તન ગાયું બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવા નવાં નવાં ભજનો ગાતાં રહો. 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому +1

      આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ આપનો સાથ સહકાર આશિર્વાદ મળતા રહે 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 👌🙏🌹🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ❤❤❤❤❤

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 5 місяців тому +1

    Jay shree krishna

  • @user-wd4cf9gy9s
    @user-wd4cf9gy9s 4 місяці тому +1

    ❤❤

  • @Gupshuparound
    @Gupshuparound 5 місяців тому +1

    જય જય શ્રી રાધે
    જય જય શ્રી રામ 😊

  • @neelapandya6315
    @neelapandya6315 5 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 5 місяців тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌
    જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @varshamaniya2937
    @varshamaniya2937 5 місяців тому +1

    Kheed sars