હારે અમે સંત ની સભામાં ગયા હતા

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2024
  • હારે અમે સંત ની સભામાં ગયા હતા
    હારે મને ગુરુજી મળ્યા છે તાની રે..... મારા ગુરુજી આંબો રોપ્યો
    મને સદગુરુ સ્વામી મળ્યા
    હારે મારા મનની ભ્રમણા ભાંગી રે...... મારા ગુરુજીએ
    હારે મારા ગુરુજીએ ગોટલી આપી
    હારે મારા હૃદય કમળ માં હોય રે.... મારા ગુરુજીએ
    મારે મેં તો પ્રેમના પાણી પાયા
    હારે એમાં કરુણાના કોટા ફૂટીયા રે.... મારા ગુરુજીએ
    મારે એમાં દયા ધર્મની કળી ફૂટી
    હારે એ તો ફાલીને બહુ ફુલી રે.... મારા ગુરુજીએ
    હારે એની ડાળીએ ફાલ બહુ આવ્યો
    અરે એમાં મોરનો નહીં પાર રે.... મારા ગુરુજી આંબો રોપ્યો
    હારે એમાં ઝીણી ઝીણી ખાખડી આવી
    હારે મોટી થતા સંતોએ તોડી રે..... મારા ગુરુ જીયે આંબો
    હારે મેં તો ઘોડી ઘોડી ને રસ કાઢ્યો
    હારે સંતો ભક્તોએ ભાવેથી ચાખીયો રે..... મારા ગુરુજીએ
    હારે રસ ભક્ત નરસૈયા એ પીધો
    હારે એના બાવન કામ વાલે કરિયા રે... મારા ગુરુજીએ
    હારે રસ મીરાબાઈએ ચાખીયો
    હારે વાલે ઝેરમાં દર્શન દીધા રે..... મારા ગુરુજી
    હારે રસ ભક્તો પ્રહલાદે ચાખીયો
    હારે વાલે સ્તંભમાં દર્શન દીધા રે..... મારા ગુરુજીએ
    હારે રસ ધ્રુવકુમાર ચાખીયો
    હારે વાલે અવિચળ પદ એને દીધા રે..... મારા ગુરુજી આંબો રોપ્યો
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

КОМЕНТАРІ • 8

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 днів тому +1

    જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ ગૌશાળાના લાભાર્થે મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @jalarammandal5125
      @jalarammandal5125  9 днів тому +1

      જય ભોળાનાથ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર દાદા 🙏🙏🙏🙏🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 6 місяців тому +1

    સતદેવીદાસ સરસ🙏🏻🙏🏻👌👌

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 6 місяців тому

    Jai Gurudev

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏q

  • @RanjanbanvPatel-wo1kn
    @RanjanbanvPatel-wo1kn 6 місяців тому +1

    જય ગુરુદેવ .🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому +1

      જય ગુરુદેવ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏