લખાણ સાથે નવુ કિર્તન|તમે જાવ ગરુડ સત્સંગમાં રે|

Поділитися
Вставка
  • Опубліковано 27 кві 2024
  • લખાણ સાથે નવું ભજન | તમે જાવ ગરુડ સત્સંગમાં રે| #bhajan #satsang #kirtan #ભજન #ગુજરાતી #ramapir #new
    ..................................................................................
    કૃષ્ણ કહે ગરુડ તમે સાંભળો રે,
    તમે સાંભળજો રામાયણ નો સાર, તમે જાવ ગરુડ સત્સંગમાં રે
    સૂરજ રથના પૈડાં અથડાય છે રે,
    જળ જળમાં ભર્યું અભિમાન, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    ઉતરાખંડમાં મેરુ પર્વત છે રે,
    ત્યાં પંખીડા હરિગુણ ગાય, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    ઘણા વેગથી ગરુડ ઉડ્યા રે,
    તેઓ પહોંચ્યા છે મેરુ પર્વત, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    ગરુડ ગયા ને પંખી રાજી થયા રે,
    એના સામૈયા અનેરા હોય, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    આસન વાળીને ગરૂડજી બિરાજ્યા રે,
    સાથે બિરાજ્યા કાગભૂષરાય, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    તમે ભલે આવ્યા સત્સંગમાં રે,
    તમે ઉતરી જશો ભાવ પાર, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    ત્યાં નવ દિવસ કથા સાંભળી રે,
    તેનું ઉતરી ગ્યું દેહ અભિમાન, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    ગરુડ કહે કૃષ્ણ તમે સાંભળો રે,
    અમે નવ દિવસ કથા સાંભળી રે,
    મારું ઉતરી ગયું દેહ અભિમાન, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    કોઈ પિતા રામાયણ સાંભળે રે,
    એનો હોજો શ્રી વ્રજમાં વાસ, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    કૃષ્ણ કહે ગરુડ તમે સાંભળો રે,
    તમે સાંભળજો રામાયણ નો સાર, તમે જાવ ગરુડ સત્સંગમાં રે.
    ..................................................................................
    #gujaratibhajan2024 #gujaratikirtan2024 #gujaratibhajan2024 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #ramapirbhajan #gujaratibhajan2024 #gujaratikirtan2024 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #રામદેવપીર #satsangmandal #રામાપીરનાભજન #dhabadungrisakhimandal #navratri #vidhyanagarmahilamandal#ramdevpir #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal #swaminarayankatha #swaminarayanbhagwan
    gujarati bhajan 2024,
    gujarati kirtan 2024,
    new bhajan,
    nava bhajan,
    satsang na bhajan,
    Sheri bhajan,
    ladies bhajan,
    satsang mandal surat,
    mahila mandal bhajan,
    ram madi satsang mandal,
    bhajan mandal,
    gujarati satsang,
    રામદેવપીરના ભજન,
    રામાપીરના ભજન,
    નવા ભજન,
    gopi mandal paravdi,
    bhakti mahila mandal,
    mahila mandal surat,
    gujarati satsang,
    gujarati satsang,
    vidhyanagar mahila mandal,
    ritaba salangpur dham,
    ritaba kirtan,
    dhaba dungari sakhi mandal,
    bhajan,
    new kirtan,
    ramdevpir bhajan,
    ramdevpir kirtan,
    ramapir bhajan,
    bhajan ramapir,
    bhajan ramdevpir,
    shrinathji na kirtan,
    shrinathji,
    swaminarayan kirtan,
    shrinathji yamunaji maha prabhuji,
    pushti marg,
    pushti marg kirtan,
    shrinathji kirtan,
    vaishnav kirtan,
    vaishnav sampraday,
    પુષ્ટિ માર્ગ ના કીર્તન,
    વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
    kanuda na git,
    કાનુડાના ગીત,
    ક્રિશ્ના ભજન,
    કાના ના ભજન,
    કાનુડાના ભજન,
    Radha bhajan,
    radhe kirtan
    radhaji na bhajan,
    ભજન નવા,
    નવા ભજન,
    કીર્તન,
    સ્વામીનારાયણ કિર્તન,
    સત્સંગ ગુજરાતી,
    new satsang,
    mahila mandal surat,
    krishna bhajan,
    krishna kirtan,
    mahila mandal na bhajan,
    bhajan mandal halol,
    krishna bhajan,
    brahmani mata mahila mandal,
    Vikram Thakor
    ram Madi Satsang Mandal
    જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

КОМЕНТАРІ • 3

  • @annu.ch1996
    @annu.ch1996 Місяць тому +1

    🙏

  • @geetabenrupapara-bl6lw
    @geetabenrupapara-bl6lw 2 місяці тому +1

    રામ રામ કુળદેવી ચામુંડા મા ને મારા જા જા થી રામ રામ રામ

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  2 місяці тому

      ચામુંડા મા ને રામ રામ🙏🏻🙏🏻🙏🏻🙏🏻