Ganesha Kirtan
Ganesha Kirtan
  • 351
  • 14 483 649
તમારી આંખ માં આંસુ આવી જાય એવું શ્રધાંજલિ ગીત || નીચે લખેલું છે ગીત || નયનાબેન લાડવા ગણેશા કિર્તન
આ ભજન નાં શબ્દો નયનાબેન એ જાતે બનાવ્યા છે અને નયનાબેને આ ભજન માં એનાં અનુભવ નું વર્ણન કર્યું છે ગમે તો લાઇક કરજો...... સ્વ રચિત નયનાબેન લાડવા
_________________ કિર્તન _________________
વસમી વેળાની વસમી એ ઘડીયુ વસમી તમારી વિદાય
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
જીતી ગયા દિવસોને વીતી ગયા મહિનાઓ વીતી ગયા વર્ષો ઘણાય
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
હમણાં આવશો એવા ભણકારા થાય છે પળ પળ આવે તમારી યાદ
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
તમારા વિના પપ્પા ઘર સુનુ લાગે સુના કુટુંબ પરિવાર
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા ડીયા રે રામ
અમારા વિના પપ્પા સુનુ જીવન છે સુનો લાગે આ સંસાર
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
યાદ કરીને પપ્પા દાદાજી રડતા રડી પડે આપણા ગઢા માત
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
માવડી મારી આંસુડા ની ધાર છે કઈ દશે જોવે તમારી વાટ
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
નાના મારા ભાઈઓને મોટા આ જગતમાં કરવા પડે છે વેવાર
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
તમારી દીકરીયુ પપ્પા આંસુડા ની ધાર છે કોના કહે છે ખમાયું આજ
પપ્પા મારા કોણ ફેરવશે અમને માથે રે હાથ
દીકરાની દીકરીઓ દાદા દાદા કરે છે કોણ લડાવશે રૂડા લાડ
કઈ દેશ જોઉ તમારી વાટડી રે રામ
ડગલે ને પગલે પપ્પા યાદ તમે આવો છો જીવનમાં પડી મોટી ખોટ
પપ્પા મારા ક્યાં જઈને જો તમારી વાટડી રે રામ
વસમી વેળાની વસમી એ ઘડીયુ વસમી તમારી વિદાય
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીય રે રામ
Переглядів: 11

Відео

નવ કરશો આ જીવનો સંગાથ જીવ તો ચાલ્યો જાશે || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
Переглядів 2,5 тис.2 години тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન નવ કરશો આ જીવનો સંગાથ જીવતો ચાલ્યો જશે માટે ભજી લ્યો રાધે શ્યામ જીવતો ચાલ્યો જશે પગે ચાલીને તીરથ કરવા રે જાવ મુકે નારાયણના ગુણલા ગાતા રે જાઓ તમે દેહનું કરો કલ્યાણ જીવ તો ચાલ્યો જશે નવ કરશો આ જીવનનો સંગાથ..... તમે જાતે કરી લો પુણ્યને દાન મોહ માયા મૂકી હવે ભજો ભગવાન કાને સુણજો કથા ને કીર્તન જીવતો ચાલ્યો જશે નવ કરશો આ જીવનો સંગાથ..... આંખે જોવું તમ...
શ્રાધ્ધ પક્ષ નું સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો ભાવના બેન || ગણેશા કિર્તન
Переглядів 2,3 тис.7 годин тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન શ્રાધ્ધ પક્ષ છે સવા લાખના રે પિત્રુ નાં મુલ ના થાય મારા વાલા માતા અમે કેરૂ જાડવુ રે પિતા વડલા ની છાય મારા વાલા ધુપસળી જેવું જીવન જીવ્યા રે પોતે બળીને સુગંધ આપે મારા વાલા પાણા એટલા દેવ માં એ કર્યા રે ત્યારે દીઠું દીકરા નું મુ મારા વાલા માતાએ લાડ લડાવ્યા રે પિતાએ કર્યા જતન મારા વાલા મહેનત મજૂરી કરી મોટા કર્યા રે જોયું નહીં દિવસ અને રાત મારા વાલા જ...
નરસિંહ મહેતા ની ઘરે પ્રભુજી પધાર્યા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા
Переглядів 8 тис.12 годин тому
અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો ભજન નરસિંહ મહેતા ની ઘરે સંત પધાર્યા રે પિતાનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે નાગર ની નાત ભેગી થઈને વાતો કરે રે નરસિંહ મહેતાને આપણે નાત બારો મેલ્યે રે ચોર એને ચોવટે એક જ વાતો થાય રે ઘરમાં નથી ધાન એ તો શ્રાદ્ધ સેના કરશે રે માણેક મહેતી તો વાત એવી કરે રે ઘરમાં નથી ઘી મારે શ્રાધ્ધ સેના કરવા રે સવાર થયું ને મહેતા ઘી લેવા હાલ્યા રે આખા ગામમાં ફરી વ...
આજે સોલંકી પરીવાર માં દાદા ની ખોટ પડી || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
Переглядів 2,8 тис.16 годин тому
અમારૂ આ કિર્તન ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન આજે સોલંકી પરિવારમાં દાદા ની ખોટ પડી રે દાદા ગોરધન દાદા ની બોલી રહી ગઈ યાદ આજે સોલંકી પરિવારમાં દાદા ની ખોટ પડી રે દીકરા કમલેશભાઈ બોલાવે સાદ પાડી પાડીને રે દીકરા તારીને મારે ચેટી રહી ગઈ વાટ આજે સોલંકી પરિવારમાં દાદા ની ખોટ પડી રે દાદા ગોરધન દાદા ની બોલી રહી ગઈ યાદ...... મારુ પ્રીતિબેન બોલાવે સાદ પાડી પાડીને રે વવારુ પ્રીતિબેનને આંખે આંસ...
બલીને આંગણે આવ્યા છે બ્રહ્મચારી || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Переглядів 15 тис.19 годин тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન હારે બલીને આંગણે આવ્યા છે બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા અઢી ફૂટની કાયા એની સોનલે મઢેલી હારે એની આંખોમાં દેખાય દુનિયા સારી મોરારી આવ્યા માગવા અમારા કાશીને એને વાળી છે લંગોટી હારે એને ખંભે નાનકડી છે જોળી મોરારી આવ્યા માંગવા લટકે છે કેશ ને ચોટલી રે લટકે હારે એની આંખોમાં વટ અને ખુમારી મોરારી આવ્યા માગવા લલાટે લગાડી છે ઉજળી ભભુતી હારે એને ખંભે જનોઈ ત...
શ્રાધ્ધ નિમિત્તે નું કિર્તન || એક પાંખ વીનાનું પંખીડું || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
Переглядів 18 тис.День тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ' કિર્તન એક પાં વિનાનું પંખીડું એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય પાં વિનાનું પંખીડું આજે ઘરના તુલસી સુકાઈ ગયા એને જળ ચડાવશે કોણ પાં વિનાનું પંખીડું એક પાં વિનાનું પંખીડું...... આજે ઘરના દીકરા સુના પડ્યા એની સંભાળ લેશે કોણ પાં વિનાનું પંખીડું એક પાં વિનાનું પંખીડું......આ આજે ઘરની વવારુ સુની પડી એની રસોઈયા જમશે કોણ પાં વિનાનું પંખીડું એક પાં વિનાનું પંખીડું.......
તમે મીલી દીયો ને ઘરકામ ઘડીક પલવાર || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Переглядів 11 тис.День тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન તમે મેલી દીયો ને ઘર કામ ઘડીક પલવાર હાલોને જાય સત્સંગમાં ત્યાં ગણપતિ ગજાનંદ આવે છે સાથે રિદ્ધિ સિદ્ધિ ને તેડી લાવે છે એના ગુણલા ભાવે ગવાય ઘડીક પલવાર હાલોને જાય સત્સંગમાં તમે મેલી દિયોને ઘર કામ...... ત્યાં કૈલાશ થી મહાદેવ આવે છે સાથે પારવતીને તેડી લાવે છે શિવ પાર્વતી ના ગુણલા ગવાય ઘડીક પલવાર હાલોને જઈએ સત્સંગમાં તમે મેલી દિયોને ઘર કામ...... ત્યાં ...
ગૌરી પુત્ર ગણેશ મારા ઘરે આવજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Переглядів 1,5 тис.День тому
અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કિર્તન ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો મંગલકારી મંગલ કાર્ય કરાવજો ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો પ્રથમ તમારું પૂજન જગમાં થાય છે દેવ દુંદાળા નિર્ભય કાર્ય કરાવજો ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો સોમવારે પિતા શંકરને લાવજો મંગળવારે માતા પાર્વતી ને લાવજો ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો બુધવારે બ્રહ્મા દેવને લાવજો ગુરુવારે ગુરુજીને લાવજો ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવ...
ગણપતિ બાપ્પા નું સુંદર ભજન || નીચે લખેલું છે કિર્તન || ભાવના બેન તાળા || ગણેશા કિર્તન
Переглядів 2,6 тис.14 днів тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન ગલી ગલીમાં મંડપ બંધાવશું એમાં ગણપતિ દેવને બેસાડશુ મંદિરની આજુબાજુ દુર્વાતો ખૂબ છે દુર્વાતો ના હાર પહેરાવશુ એમાં ગણપતિ દેવને બેસાડશુ ગલી ગલીમાં મંડપ બંધાવશુ...... મંદિરની આજુબાજુ જાસૂદના ઝાડ છે જાસૂદના ફૂલો ચડાવશું એમાં ગણપતિ દેવને બેસાડશુ ગલી ગલીમાં મંડપ બંધાવશુ..... મંડપની આજુબાજુ આસોપાલવ છે આસોપાલવના તોરણ બંધાવશું એમાં ગણપતિ દેવને બેસાડશુ ગલી ...
હરી નાં ભજન માં રે આળસ નથી આવતી || નીચે લખેલું છે કિર્તન || ભાવના બેન તાળા || ગણેશા કિર્તન
Переглядів 4,3 тис.14 днів тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન હરિ ના ભજન મારે આળસ નથી આવતી પ્રભુ ના ભજન મા રે થાક નથી લાગતો ભુ નથી લાગતી તરસ નથી લાગતી ઉંઘ નથી આવતી રે આ હરિ નાં ભજન માં હરી નાં ભજન માં રે આળસ નથી આવતી આળસુ હોય તે છેટાં છેટાં બેસે અભીમાની હોય તે આઘા આઘા બેસે નુગરા પાપી બની જાય આ હરિ ના ભજન માં હરી નાં ભજન માં રે આળસ નથી આવતી હરિ ના ભજન તો પ્રહલાદગાય છે નરસિંહ મહેતાને આવે ઓડકાર હરિ ના ભજન માં...
ધુન લાગી છે મારા તનમાં રામાપીર || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Переглядів 4,7 тис.21 день тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન ધૂન લાગી છે મારા તનમાં રામાપીર વસી જાઓ મારા મનમાં રાજા અજમલજીની ભક્તિને કારણે કુંવર બનીને આવ્યો મારો વાલો કુમકુમ પગલીએ પધાર્યા રામાપીર વસી જાઓ મારા મનમાં ધૂન લાગે છે મારા તનમાં....્્ મીનળદેવી ની મમતાને કારણે બાળ બનીને આવ્યા મારા વાલા સોનાના પારણિયે પોઢીયા રામાપીર વસી જાઓ મારા મનમાં ધૂન લાગે છે મારા તનમાં..... બેની સગુણા ની વારે તમે ચડ્યા રણમાં જ...
જય રામાપીર કહેવાની મને ટેવ પડી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ ભાવના બેન તાળા || ગણેશા કિર્તન
Переглядів 6 тис.21 день тому
અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કિર્તન જય રામાપીર કહેવાની મને ટેવ પડી મારા રામાપીરને ભૂલું નહીં એક ઘડી જય રામાપીર કહેવાની મને.... પીળા પીતાંબર જરકસી જામા ધર્યા વાલે મારવાડી મોજડી પગમાં ધરી જય રામાપીર કહેવાની મને...... કાને કુંડળ મસ્ત કે મુગટ ધર્યા વાલે ભમરીયો ભાલો હાથે રે ધર્યો જય રામાપીર કહેવાની મને..... જય રામાપીર કહેવાની મને ટેવ પડી મારા રામાપીરને ભૂલવું નહીં એક ઘડી...... ચા...
ભોળા રે નાથ ને ભીલડી નચાવે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન
Переглядів 49 тис.28 днів тому
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કિર્તન ભોળા રે નાથ ને ભીલડી નચાવે નાચે દેવોનો મહાદેવ ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા ભીલડી એ ભોળાને એવા ભરમાવ્યા છોડી દીધા જપ અને તપ ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા ભોળા રે નાથ ને ભીલડી નચાવે નાચે દેવોનો મહાદેવ...... ભીલડી એ ભોળાને ભાન રે ભુલાવી સમાધિ મેલીને ભોળો જાય ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા ભોળા રે નાથ ને ભીલડી નચાવે નાચે દેવોનો મહાદેવ...... કૈલાશ નો વાસી ને રહે...
જન્માષ્ટમી સ્પેશિયલ કાનુડા નું કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Переглядів 3,3 тис.Місяць тому
જન્માષ્ટમી સ્પેશિયલ કાનુડા નું કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
મોહન ને વેચવા ને નીસરી રે || નીચે લખેલું છે કિર્તન ||સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન
Переглядів 5 тис.Місяць тому
મોહન ને વેચવા ને નીસરી રે || નીચે લખેલું છે કિર્તન ||સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન
આવ્યા શ્રાવણ નાં પાંચ સોમવાર ભજન મારે કરવા છે || નીચે લખેલું છે કિર્તન ||ભાવના બેન તાળા ગણેશા કિર્તન
Переглядів 2,6 тис.Місяць тому
આવ્યા શ્રાવણ નાં પાંચ સોમવાર ભજન મારે કરવા છે || નીચે લખેલું છે કિર્તન ||ભાવના બેન તાળા ગણેશા કિર્તન
એક જટાધારી જોગી આવ્યો રે મારા કાનુડા ને બીવડાવે || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
Переглядів 8 тис.Місяць тому
એક જટાધારી જોગી આવ્યો રે મારા કાનુડા ને બીવડાવે || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
રૂમઝૂમ રૂમઝૂમ રમતી હાલી જાય રે દશામાં ની સાંઢડી || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
Переглядів 2,4 тис.Місяць тому
રૂમઝૂમ રૂમઝૂમ રમતી હાલી જાય રે દશામાં ની સાંઢડી || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
દશા માં નું સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Переглядів 6 тис.Місяць тому
દશા માં નું સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
અવળી સવળી આંબલીયા ની ડાળ રે જંગલમાં હું એકલી || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
Переглядів 7 тис.Місяць тому
અવળી સવળી આંબલીયા ની ડાળ રે જંગલમાં હું એકલી || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
રૂમ ઝુમ કરતા આવો દશામાં || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ ભાવના બેન || ગણેશા કિર્તન
Переглядів 14 тис.Місяць тому
રૂમ ઝુમ કરતા આવો દશામાં || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ ભાવના બેન || ગણેશા કિર્તન
દશા માં નું ખુબ જ સુંદર કિર્તન છે || નીચે લખેલું છે || સ્વરઃ ભાવના બેન તાળા|| ગણેશા કિર્તન
Переглядів 5 тис.Місяць тому
દશા માં નું ખુબ જ સુંદર કિર્તન છે || નીચે લખેલું છે || સ્વરઃ ભાવના બેન તાળા|| ગણેશા કિર્તન
મીના વાડા ધામથી આવ્યા દશા માં બોલો દશા માં || દશા માં નું કિર્તન લખેલું છે || ગણેશા કિર્તન
Переглядів 9 тис.Місяць тому
મીના વાડા ધામથી આવ્યા દશા માં બોલો દશા માં || દશા માં નું કિર્તન લખેલું છે || ગણેશા કિર્તન
જીવને સોનાની પાલખડી બોલો રામ રામ રામ || નીચે લખેલું છે કિર્તન || નયનાબેન લાડવા ગણેશા કિર્તન
Переглядів 8 тис.Місяць тому
જીવને સોનાની પાલખડી બોલો રામ રામ રામ || નીચે લખેલું છે કિર્તન || નયનાબેન લાડવા ગણેશા કિર્તન
મોર પીંછા નો વાલે હિંચકો રે બાંધ્યો || કિર્તન લખેલું છે || સ્વરઃ નુતન બેન નીમાવત || ગણેશા કિર્તન
Переглядів 7 тис.Місяць тому
મોર પીંછા નો વાલે હિંચકો રે બાંધ્યો || કિર્તન લખેલું છે || સ્વરઃ નુતન બેન નીમાવત || ગણેશા કિર્તન
ઝીણી ઝીણી જુઇ નો હો બાંધ્યો હિંડોળો બાગ માં || હિંડોળા કિર્તન લખેલું છે નીચે || ગણેશા કિર્તન
Переглядів 1,3 тис.2 місяці тому
ઝીણી ઝીણી જુઇ નો હો બાંધ્યો હિંડોળો બાગ માં || હિંડોળા કિર્તન લખેલું છે નીચે || ગણેશા કિર્તન
ઝુલો ઝુલો જશોદા નાં બાળ ક્રિષ્ન ઝુલે પારણીયે || હિંડોળા કિર્તન લખેલું છે || ગણેશા કિર્તન
Переглядів 2,2 тис.2 місяці тому
ઝુલો ઝુલો જશોદા નાં બાળ ક્રિષ્ન ઝુલે પારણીયે || હિંડોળા કિર્તન લખેલું છે || ગણેશા કિર્તન
આવજે તું આવજે ઝુલવા ને આવજે || હિંડોળા નું કિર્તન લખેલું છે || સ્વરઃ ભાવના બેન તાળા ગણેશા કિર્તન
Переглядів 2,2 тис.2 місяці тому
આવજે તું આવજે ઝુલવા ને આવજે || હિંડોળા નું કિર્તન લખેલું છે || સ્વરઃ ભાવના બેન તાળા ગણેશા કિર્તન
જેસલ નાં ઘરે સંત પધાર્યા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Переглядів 11 тис.2 місяці тому
જેસલ નાં ઘરે સંત પધાર્યા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન