દશા માં નું ખુબ જ સુંદર કિર્તન છે || નીચે લખેલું છે || સ્વરઃ ભાવના બેન તાળા|| ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો
    ________________ કિર્તન _________________
    માડી તારી રણમાં રમતી આવે સાંઢડી
    માડી તું તો સાંઢડીએ અસવાર રે માડી તારી રણમાં રમતી આવે સાંઢડી
    માડી તું તો મોરાગઢ ધામ થી આવતી
    માડી તારા મીનાવાડા ધામમાં બેસણા માડી તારી રણમાં રમતી આવે સાદડી
    માડી તું તો ચોટીલા ધામ થી આવતી
    માડી તારા મીનાવાડા ધામમાં બેસણા માડી તારી રણમાં રમતી આવે
    માડી તું તો પાવાગઢ ધામથી રે આવતી
    માડી તારા મોરા ગઢ ધામ માં બેસણા માડી તારી રણમાં રમતી આવે સાંઢડી
    માડી તું તો કબરાઉ ધામ થી આવતી
    માડી તારા મીનાવાડા ધામમાં બેસણા માડી તારી રણમાં રમતી આવે સાંઢડી
    માડી તું તો ભગુડા ધામ થી રે આવતી
    માડી તારા મીનાવાડા ધામમાં બેસણા માડી તારી રણમાં રમતી આવે સાંઢણી
    માડી તારી રણમાં રમતી આવે સાંઢડી
    માડી તું તો સાંઢડીએ અસવાર રે માડી તારી રણમાં રમતી આવે સાંઢડી

КОМЕНТАРІ • 4