ગણપતિ બાપ્પા નું સુંદર ભજન || નીચે લખેલું છે કિર્તન || ભાવના બેન તાળા || ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _________________
    ગલી ગલીમાં મંડપ બંધાવશું એમાં ગણપતિ દેવને બેસાડશુ
    મંદિરની આજુબાજુ દુર્વાતો ખૂબ છે
    દુર્વાતો ના હાર પહેરાવશુ એમાં ગણપતિ દેવને બેસાડશુ
    ગલી ગલીમાં મંડપ બંધાવશુ......
    મંદિરની આજુબાજુ જાસૂદના ઝાડ છે
    જાસૂદના ફૂલો ચડાવશું એમાં ગણપતિ દેવને બેસાડશુ
    ગલી ગલીમાં મંડપ બંધાવશુ.....
    મંડપની આજુબાજુ આસોપાલવ છે
    આસોપાલવના તોરણ બંધાવશું એમાં ગણપતિ દેવને બેસાડશુ
    ગલી ગલીમાં મંડપ બંધાવશુ.....
    મંડપની આજુબાજુ ચીકુના ઝાડ છે
    અમે ચીકુ નો પ્રસાદ ધરાવશુ એમાં ગણપતિ દેવને બેસાડશુ
    ગલી ગલીમાં મંડપ બંધાવશુ......
    મંડપની આજુબાજુ નાળિયેરના ઝાડ છે
    અમે નાળિયેરના મોદક ધરાવશુ એમાં ગણપતિ દેવને બેસાડશુ
    ગલી ગલીમાં મંડપ બંધાવશુ.....
    મંડપ ની આજુબાજુ ધૂન મંડળ ગાય છે
    બાપાના ભજન ગવડાવશું એમાં ગણપતિ દેવને બેસાડશુ
    ગલી ગલીમાં મંડપ બંધાવશુ.....

КОМЕНТАРІ • 6