આવજે તું આવજે ઝુલવા ને આવજે || હિંડોળા નું કિર્તન લખેલું છે || સ્વરઃ ભાવના બેન તાળા ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન ___________________
    આવજે તું આવજે ઝૂલવા ને આવજે
    મોંઘેરો થઈને મહેમાન આવજે
    આવજે તું આવજે ઝૂલવા ને આવજે
    એકલો ના આવજે રાધાજીને લાવજે
    હિંડોળે ઝૂલવાને કાજ આવજે
    આવજે તુ આવજે જુલવાને આવજે
    મોઘેરો થઈને મહેમાન આવજે
    મોર બપૈયા શોર મેના પોપટ ટોળે વળે
    કોયલ કરે છે એક કિલ્લોલ આવજે
    આવજે તું આવજે જુલવાને આવજે
    મોઘેરો થઈને મહેમાન આવજે
    વૃંદા વનમાં કદમની ડાળ પર
    બાંધ્યો છે હિરલાની દોર આવજે
    આવજે તુ આવજે જુલવાને આવજે
    મોઘેરો થઈને મહેમાન આવજે
    પ્રેમથી ઝુલાવીશું અને માખણ ખવડાવશુ
    જાજેરૂ આપશુ માન આવજે
    આવજે તો આવજે ઝુલવાને આવજે
    મોઘેરો થઈને મહેમાન આવજે
    ફુલડે વધાવીશું ને પ્રેમથી રિજાવશુ
    શ્યામ સુંદીર મારા કાન આવજે
    આવજે તુ આવજે જુલવાને આવજે
    મોઘેરો થઈને મહેમાન આવજે

КОМЕНТАРІ • 5