ધુન લાગી છે મારા તનમાં રામાપીર || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ___________________ કિર્તન __________________
    ધૂન લાગી છે મારા તનમાં રામાપીર વસી જાઓ મારા મનમાં
    રાજા અજમલજીની ભક્તિને કારણે
    કુંવર બનીને આવ્યો મારો વાલો
    કુમકુમ પગલીએ પધાર્યા રામાપીર વસી જાઓ મારા મનમાં
    ધૂન લાગે છે મારા તનમાં....્્
    મીનળદેવી ની મમતાને કારણે
    બાળ બનીને આવ્યા મારા વાલા
    સોનાના પારણિયે પોઢીયા રામાપીર વસી જાઓ મારા મનમાં
    ધૂન લાગે છે મારા તનમાં.....
    બેની સગુણા ની વારે તમે ચડ્યા
    રણમાં જઈને બેની બાને છોડાવ્યા
    મરેલા ભાણેજ ને ઉગારીયા રામાપીર વસી જાઓ મારા મનમાં
    ધૂન લાગે છે મારા તનમાં.....
    વિરમદેવ ની સાથે તમે કેદી દરે રમ્યા
    બાબા બાળનાથ ને ગુરુ તમે ધાર્યા
    ભૈરવને ભોમા ભંડારીયા રામાપીર વસી જાઓ મારા મનમાં
    ધૂન લાગે છે મારા તનમાં......
    મેસરીના તમે લુણ બનાવ્યા
    દરજીને સંકટ જેલથી છોડાવ્યા
    ઘોડીલો લઈને આકાશ ઉડી આ રામાપીર વસી જાઓ મારા મનમાં
    ધૂન લાગે છે મારા તન .....
    જે કોઈ રામાપીર નો મહિમા ગાશે
    ભવો ભવના પીર સંકટ મટાડે છે
    સદા રામાપીર સાથે રહેશે રે રામાપીર વસી જાઓ મારા મનમાં
    ધૂન લાગી છે મારા તન મારા રામાપીર વસી જાઓ મારા મનમાં

КОМЕНТАРІ • 4

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 25 днів тому +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ આજે રામદેવપીર ના બીજને કારણે સરસ કીર્તન ગાયુ બેન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  25 днів тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય રામાપીર

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 19 днів тому

    જય શ્રી રામ 🎉🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  19 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ બીપીનભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ