હરી નાં ભજન માં રે આળસ નથી આવતી || નીચે લખેલું છે કિર્તન || ભાવના બેન તાળા || ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _________________
    હરિ ના ભજન મારે આળસ નથી આવતી
    પ્રભુ ના ભજન મા રે થાક નથી લાગતો
    ભુખ નથી લાગતી તરસ નથી લાગતી
    ઉંઘ નથી આવતી રે આ હરિ નાં ભજન માં
    હરી નાં ભજન માં રે આળસ નથી આવતી
    આળસુ હોય તે છેટાં છેટાં બેસે
    અભીમાની હોય તે આઘા આઘા બેસે
    નુગરા પાપી બની જાય આ હરિ ના ભજન માં
    હરી નાં ભજન માં રે આળસ નથી આવતી
    હરિ ના ભજન તો પ્રહલાદગાય છે
    નરસિંહ મહેતાને આવે ઓડકાર હરિ ના ભજન માં
    હરિ ના ભજન મા રે આળસ નથી આવતી
    હરિ ના ભજન તો મીરાબાઈ ગાય છે
    શબરી બાઈને આવે ઓડકાર હરિ ના ભજનમાં
    હરિ ના ભજન માં રે આળસ્ય નથી આવતી
    હરિ ના ભજન તો સખુ બાઇ ગાય છે
    પાનબાઈને આવે ઓડકાર હરિના ભજનમાં
    હરિ ના ભજન મારે આળસ નથી આવતી
    પ્રભુ ના ભજન મા રે થાક નથી લાગતો
    હરિ ના ભજન તો ગણેશા મંડળ ગાય છે
    ગોપીઓને આવે ઓડકાર હરિના ભજનમાં
    હરિ ના ભજન મારે આળસ નથી આવતી
    પ્રભુ ના ભજન મા રે થાક નથી લાગતો

КОМЕНТАРІ • 4