॥હરિભાઈની ગોષ્ઠિ॥ SPian શ્રી હાર્દિક સુરાણી

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • ‪@hareshshani829‬
    રામ રામ
    2012 થી 2015 દરમિયાન આપણી એસપીમાં રહેલાં શ્રી હાર્દિક સુરાણી.
    હાલમાં નવસારી ખાતે માર્ગ અને મકાન વિભાગમાં જુનિયર એન્જીનીયર તરીકે કાર્યરત છે.
    ચિ.હાર્દિક, અર્ધાંગિની અ.સૌ.ચિ.હિરલ અને દિકરા ચિ.કૃષ્ણમ સાથે પિયરની મુલાકાતે આવ્યાં.
    હાર્દિક-હિરલનાં ઘરમાં ટીવી નથી અને મોબાઈલમાં SOCIAL MEDIA નો ઉપયોગ દિકરો ચિ.કૃષ્ણમ સુઈ જાય પછી જ કરવાનો નિયમ બનાવ્યો છે.એટલે દિકરો દોઢ વર્ષનો થયો છે,પણ એની હથેળીઓને મોબાઈલનો સ્પર્શ ખબર નથી.ભોજનપ્રસાદ સમયે પણ આપણાં મહાપુરુષો વિરાંગનાઓનાં ફોટો વગેરે જોવાની ટેવ પાડી છે.
    ખરેખર આ દંપતિ અભિનંદનને પાત્ર છે.અને નવાં નવાં સૌ માતા પિતાએ આ બાબતે અનુકરણ કરવાની જરુર છે.

КОМЕНТАРІ • 8