જે ખોળામાં રમ્યા એ મમતાના ખોળાને તરછોડતા પહેલા સાંભળો વૃદ્ધાશ્રમમાંથી માતાની વાત | Old Age home

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 371

  • @akashpatel5963
    @akashpatel5963 4 місяці тому +55

    હુ મારી જાત ને ખુબજ ભાગ્યશાળી માનુ છુ મારા માતા પિતા અને મે મારા દાદા દાદી ખુબજ સેવા કરી છે એ પાણી માગતા તો અમે દૂધ આપતા એ કહેતા એ જમવાનુ બનાવી આપતા ગયા પછી કાગડા આપવા કોઈ મતલબ નથી 🙏🏻😊ઈશ્વર ભગવાન બધાય સુખી રાખે 🙏🏻હરિૐ

    • @AbdullahLangay-ij4vk
      @AbdullahLangay-ij4vk 3 місяці тому +1

      Maji afsos n karo Ava dikra n hoy saru Amna aj hal thase

    • @JAY_RAM117
      @JAY_RAM117 2 місяці тому

      हमारी बाकी समाज को सीखना चाहिए भले ही हमने आर्थिक विकास करलिया हो लेकिन हम सामाजिक तोर पे पछात होते जा रहे है आज माबाप को वृद्धाश्रम में रख रहे है,तो दुशरी ओर हमारे युवा बिना शादी के घूम रहे है लड़कियो की संख्या दीनभदिन कम हो रही है और आम सामाजिक तोरपे गरीब होते जा रहे है। मालधारी समाज से कुछ सीखना चाहिए।
      मालधारी समाज ने अभी भी हमारी सनातन संस्कृति को बनाय रखा है उनके माबाप आज भी सन्मान होता है ओर वो समाज मे बेटियो की कोई कमी नही है। सही कहे तो वो समृद्धि समाज है।

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 3 місяці тому +59

    હું અભિમાન નથી કરતો પણ ગર્વ લઉ છું કે મારા માલધારી સમાજ ના એક પણ માં-બાપ ઘરડા ઘર માં જોવા નહી મળે કારણ કે અમે થોડા ઓછા ભણેલા હોય એ પણ લાગણી બહુ હોય છે અમારા મા

    • @shailendrasinhvaghela6942
      @shailendrasinhvaghela6942 2 місяці тому +1

      સાચી વાત છે તમારા સમાજમા વૃધ્ધોને ખુબ માન સન્માન છે મે જોયું છે

    • @dalilyash9676
      @dalilyash9676 Місяць тому +1

      ❤❤❤

    • @arunadave5806
      @arunadave5806 Місяць тому +1

      Khub sari vat chhe bhai..Mavatar nu sanman karo chho

    • @pateljayesh9783
      @pateljayesh9783 Місяць тому +1

      Sukh aave pachi badhu sathe aave
      Tamara ma hve 10 ek. Varash lagse
      Bhagwan koi ma bap ne aava divas na aape

    • @lalitrajyagurumahadev.7282
      @lalitrajyagurumahadev.7282 Місяць тому

      Right

  • @રાજામોમાઈ-ઙ6છ

    બા કેટલાં દયાળુ છે જે છોકરાઓએ કાઢી મુક્યા એમને પણ બા એમ કહે છે કે આપણે દિકરીઓને દોષ નાં દેવાય " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય "❤❤❤❤❤👏👏👏👍👍

  • @mahakal8969
    @mahakal8969 3 місяці тому +7

    ભાઈ સાચું કહું હું દુનિયા મા બધું સહન કરવા ની તાકાત છે મારા મા પણ કોઈ ના મા બાપ દુઃખી થાય તે ના તો જોઈ સકુ ના સહન કરી સકુ 😢😢😢😢😢

  • @kalavatipanchal254
    @kalavatipanchal254 3 місяці тому +11

    આ વિડીયો જોઈને ખૂબ દુઃખ થયું, ભગવાન બધા છોકરાઓ, છોકરીઓ અને વહુઓ ને સદ્બુદ્ધિ આપે 🙏🙏😢

  • @ritabenjoshi9355
    @ritabenjoshi9355 4 місяці тому +28

    બહેનો માટે ની સુંદર વ્યવસ્થા છે

  • @laksh_ahir
    @laksh_ahir Місяць тому +1

    22:22 - આ માં બોવ જ્ઞાની અને સમજુ છે !! 😊❤❤
    2:11 - આ લતાબેન આખા વિડિયોમાં બધાનો ખૂબ જ સારી રીતે પરિચય કરાવે છે ! અને એમની વાણી પણ મધુર છે ! 😊

  • @chhaganbhailakhubhaibagda2491
    @chhaganbhailakhubhaibagda2491 4 місяці тому +24

    ભાઈ.આખો વીડિયો જોઈ ઘણું દુઃખ થયું. 😢..માં-બાપ ને હેરાન કરવા નું પરીણામ બહુજ ખરાબ હોય છે...ભગવાન સૌને સહન શક્તિ આપે.. કુટુંબ સલામત રહે.🌹🙏🌹

  • @dihoratulsi5500
    @dihoratulsi5500 3 місяці тому +3

    મા ભગવાન તમારી ઈચ્છા પુરી કરછે🙏

  • @anishavahora7139
    @anishavahora7139 4 місяці тому +28

    ALLAH ..Asan kare ..J loko ma bap ni khidmat na kre a oulad che j nahi ..a loko n aj varo avse ..😢😢❤❤❤

  • @Zems4531
    @Zems4531 2 місяці тому +4

    આ કોઈ ના માં બાપ આશ્રમ માં નથી પણ આ સાસુ સસરા છે આ સમજ લેડીસ ને હોવી જોઈએ કે એમના ઉપર આ એક કલંક છે.....

  • @ahesanpanja245
    @ahesanpanja245 3 місяці тому +14

    Allah ke Quran me Ayyat he jo MAA kasam dil ko chir deti jo use sunta he our yahi vaza se Muslim me Jyada log apne MAA BAAP ko chor te NAI

  • @thakormunna9762
    @thakormunna9762 4 місяці тому +40

    એક સુંદર ભજન છે હેમંત ચૌહાણ નું કરેલાં કરમ નાં બદલા દેવાં રે પડે છે અંતે સૌને નડે છે મારો 35 વર્ષ નો અનુભવ છે જે ની બાયડી સાસુ ની સેવા નથી કરતા એવાં જ લોકો ની આવી હાલત થાય છે ખોટું નાં લગાડજો આ બધાય નાં ગામમાં જયી ને પુછવું જોઈએ કેમ આમની આવી હાલત થાય છે

    • @chauhan2628
      @chauhan2628 4 місяці тому +13

      ભાઈ ઘણા સેવા કરે છે એમની હાલત પણ આવી થાતી હોય છે, જ્યારે સાસુ સસરા ને ક્યારેય પાણી પણ ના આપ્યું હોય એવી મજા કરતી હોય છે, કળિયુગ છે

    • @pritihedpara1112
      @pritihedpara1112 4 місяці тому

      પોતાના કર્મો પોતાને જ નડે.
      બીજા કોઈ ને ના નડે.

    • @bhavnathanki508
      @bhavnathanki508 4 місяці тому +1

      ​@chauhan2628 Right

    • @shitalgadhavi4532
      @shitalgadhavi4532 4 місяці тому +2

      Avu na hoy bhayi 😢

    • @shitalgadhavi4532
      @shitalgadhavi4532 4 місяці тому

      Pela avu nhotu have j kaliyug ukdyo che pela to ganu saru htu tyre to koi asram y nota 😢

  • @AmaratBhai-s9e
    @AmaratBhai-s9e 3 місяці тому +5

    ગુજરાતમાં કેવાતી પ્રભાવી જ્ઞાતિના લોકો વૃદ્ધાશ્રમમાં વધારે છે.

  • @umeshjoshi8182
    @umeshjoshi8182 2 місяці тому

    Wah wah Jai Ho Jai mataji God bless all of you

  • @mahakal8969
    @mahakal8969 3 місяці тому +7

    મારો મહાદેવ આ ભોળા બા ને સહન સક્તી આપે 😢😢😢😢

  • @ashokbhaipanchal5514
    @ashokbhaipanchal5514 3 місяці тому +6

    દુઃખ ને યાદ ન કરાવો આવેલ પરિસ્થિતિ નો હિંમત ની સામનો કરવાનું શીખવાડો

  • @kritalparmar7941
    @kritalparmar7941 4 місяці тому +4

    Maa Te Maa Bija Badha vagdaa Na Vaa😢😭😭😭
    Karm ne doshi mani mann Motu rakhi Badako mate aashirvachan Aape , भगवद् गीता मे हृदयं पार्थ गीता नाम सहस्रं ध्येयं सदा पातु 🫶🫶🫶

  • @jethabhai5221
    @jethabhai5221 2 місяці тому

    હે ભગવાન

  • @sumita_mehta_
    @sumita_mehta_ 4 місяці тому +1

    બાની વાત સાચી છે બહુ સરસ વાત કરી છે સાચી

  • @laksh_ahir
    @laksh_ahir Місяць тому

    10:45 - દાદી ને થાય છે કે, "આ શું છે ઘડી ઘડી મારા મોઢા પાસે રાખે છે, માઇક છે કે શું છે ?" એટલે એમનું ધ્યાન એને જોવામાં છે !

  • @jagrutipatel6013
    @jagrutipatel6013 4 місяці тому +12

    Dhanya che e bapu ne j aa badhi janeta ni sambhal rakhe che❤❤

  • @ParakhabhaiPatel
    @ParakhabhaiPatel 4 місяці тому +4

    ભાઈ એમને ભગવાન સાહન ન કરે માં બાપ ની ખુબ ખુબ સેવા કરી લાભ લેવાનો છે જય શ્રી રામ

  • @anushreepandya3011
    @anushreepandya3011 3 місяці тому

    *મને એ વાત નો બહુ ગર્વ છે કે, મારો જન્મ એવા ઘરે થયો છે જ્યા વડીલો ને જોડે એક ઘરમા જ પ્રેમ ભાવ અને ઇજ્જત થી રખવામા આવે છે ✨🥹😌🙏🏻*

  • @vasantiwaghela118
    @vasantiwaghela118 3 місяці тому +4

    Lord jesus blessed now amen👪

  • @ManjulabenChauhan-b1x
    @ManjulabenChauhan-b1x 2 місяці тому +2

    દરેક ઈસ્ત્રી એ પોતા નુ સાસુ મા ના રૂપ જોઈ લેજો નહી તો વઘા આશ્રમ માં જવાનો વારો આવશે તમે દરેક ની દીકરીને છોકરી કરીને રાખજો અને જીભ સારી રાખજો તો કોઈ ને વુઘા આશ્રમ માં ન ઈ જવૂ પડે એકલો દીકરો માં જોડે રહે એવા છોકરા તમને હાલ માં કેટલાઈ જોવા મલશે અને વોવ આવે પછી રંગ બદલાય મહીલા જ મહીલા ની દુશ્મન છેઃ તો આ બે પાત્ર એ શમજ વા ની જરૂર છે વિનોદભાઈ મહેસાણા

    • @EasyCookingWithLife
      @EasyCookingWithLife 2 місяці тому

      Maa to maa hoy dikara ne samajvu Pade ani sasu Nathi maa che aa

  • @kaushalvpatel
    @kaushalvpatel 3 місяці тому +1

    It's heartbreaking to see all those mothers who have given so much to their children, only to be neglected by them. However, it's inspiring to see how they've become strong and developed a deep faith in Bhagwan. Praying for all those mothers. Jai Shri Krishna.

  • @HarshukhbhaiLakkd
    @HarshukhbhaiLakkd 3 місяці тому +1

    એવા. ને. યાદ. કરી. સુ. કરવાનું. હોય મૂકી. ગયાં. હોય. એવા. જલદી. વુરધ. બને. જલદી. બીમાર. પડે

  • @PramukhbhaiPatel-vi4eb
    @PramukhbhaiPatel-vi4eb 4 місяці тому +11

    મારૂ. ..એમ. કહેવુ. .છે. .કે ..છોકરા ...અને ..વહુ. .માટે ...કાયદો. ..બનાવો ...આજીવન. .સજા. .માતા. સામે. .આ. સજા. કશુય. ના. કહેવાય

  • @akashpatel5963
    @akashpatel5963 4 місяці тому +26

    ભાઈ શ્રી તમે વારંવાર પરિવાર ની યાદ સુકામ અપાવો છો બધાય બા ને અને એમને પૂછો છો કે પરિવાર ની યાદ આવે છે પરિવાર રાખતો હોય તો એ લોકો અહીંયા આવત સુકામ ભાઈ એમના પરિવાર ની યાદ ન અપાવો પ્લીઝ 🙏🏻😊😊હરિૐ

    • @meerabakshi2676
      @meerabakshi2676 3 місяці тому +1

      Emane interview kem levo ee j aavadatun nathi, eni paase savaal j nathi ke aa laachaar baheno ne posititivity kem aapavi? Aa interview thi baheno naa parivaar ne vagovavaa sivaay emane aa baheno ne laabh thaay evun shun karyun? emaney aa baheno ne ek jodi kapadaa.n nun provision thaay ke daant/aankh/kaan ni doctori tapaas maan je kharcho thaay ee puro padaay evo fand-faalo aa sansthaa ne daan karyo? khaali khotaa mic ne cameraman ne saathey layi ne ghumyaa ne aapano y samay barbaad karyo!

  • @Jazzy-writess
    @Jazzy-writess 3 місяці тому +1

    ( Mom Is A Gift From God 🙏🙏🙏🙏🙏 )

  • @madhuravat4472
    @madhuravat4472 4 місяці тому +103

    માં અફસોસ ન કરવો જોઈએ અમારે પણ એક જ છે મુકીને જતો રહ્યો

    • @sangitsandhya6599
      @sangitsandhya6599 4 місяці тому +19

      માં અપસોસ ન કરો. એ પાન પણ એક દીવસ પીળું થવાનું સે

    • @mayurikapatel7052
      @mayurikapatel7052 4 місяці тому +3

      બિલકુર સાચી વાત કરી ભાઈ
      આ વિષય પર બહુ કડક કાયદાની જરુરત છે

    • @rekhavora8143
      @rekhavora8143 4 місяці тому +1

      😊

    • @anishavahora7139
      @anishavahora7139 4 місяці тому +7

      ALLAH ..Asan kare ALHAMDULILLAH...Ma bap ni khidmat na kro to a Loko no pn aj varo avse .... INSHAALLAHH Aamin❤❤❤😢😢

    • @meerabakshi2676
      @meerabakshi2676 3 місяці тому

      @@mayurikapatel7052 ma-baap kaayadaa thi baalako ne uchhere chhe ne sambhaal raakhe chhe? kaayadaa ni beek thi ma-bap ne potalaan ni jem ghar maan ek chhaparaa.n niche raakhe e tau ethi pan vadhu khatarnaak chhe. kyaare dhimun jher aapi ne kaayadaa thi maathey padeli javaabdari ne kaayam kaate dur kari de aa nirlajj samaaj e pan ek vichaaravaa no vishay chhe.

  • @ahesanpanja245
    @ahesanpanja245 3 місяці тому +15

    कुरान की कई आयतें और हदीसें माता-पिता के सम्मान और उनकी देखभाल करने के बारे में बताती हैं. अल्लाह ने मुसलमानों को अपने माता-पिता का आदर करने, उनसे प्यार करने, और उनके साथ नरमी से पेश आने का आदेश दिया है.

    • @mohsinmithawala379
      @mohsinmithawala379 3 місяці тому +3

      Islam mein maa ke pair mein jannat rakhi hain aur baap ki khidmat jannat ka darwaja hain. Allah sab logo ko apne maa baap ki khidmat karneki taufiq ata farmaye.

    • @mrafik9509
      @mrafik9509 2 місяці тому

      100 right

    • @Sage_soul-e5p
      @Sage_soul-e5p 2 місяці тому

      Kafiro ko marne wali aayat ke bare me bta islami kide

  • @SomabhaiParmar-p2p
    @SomabhaiParmar-p2p 4 місяці тому +12

    MA TUJE SALAM ❤❤❤❤❤❤😢😢😢😢

  • @shahpinky4982
    @shahpinky4982 4 місяці тому +1

    Maa baap ne sachvo. 🙏 Aashirwad. Khub jaruri ch.

  • @ddchavda8326
    @ddchavda8326 3 місяці тому

    માજી તમે ખુબ ખુસીથી રહો તે શિવ ને પ્રર્થાના

  • @AshishSharma-qc5ks
    @AshishSharma-qc5ks 4 місяці тому +20

    સાહેબ આ શ્રવણ નો દેશ છે આમાં શું કહેવું?...😢

  • @annuannu3776
    @annuannu3776 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @EmranJadeja-rn5ms
    @EmranJadeja-rn5ms 3 місяці тому

    Ya Allah tamam Masi ni hifajat farma Ameen 😢

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 3 місяці тому

    Sachu kahiye to bhai aa badhu aapde jovu pade ae saram ni vat kevay, badhu hova chata aa gharda mavtar ne ahi revu pade ae dukh ni vat che, sathe sathe ae vat no garv bhi thay che ke aava mavtar ne sachve aeva manas ne sat sat naman che, dhanya che aemne ane dhanya che aemna mavatar ne🙏🙏🙏

  • @madhupawar2508
    @madhupawar2508 4 місяці тому +1

    Ma bap j Apda bhagwan kevai. Ma bap ne tarchodi ne Mandir ma Pooja kare enu Su meaning. Such a hear touching 😢😢

  • @meshvabaria1437
    @meshvabaria1437 3 місяці тому

    How cute they are 😢😢

  • @mrafik9509
    @mrafik9509 2 місяці тому

    Me to yahi proud karta hu ki me Muslim hu nahi to mere maa baap bhi vruddha aashram me hote

  • @thumaruttam4161
    @thumaruttam4161 3 місяці тому +10

    એક માં એ બહુ સરસ વાત કરી કે મારા દિકરા એ ભલે જે કયુઁ મારી જોડે પણ એ ખુશ રહે મારા કમઁ ને મારે ભોગવવા ના છે,,, પરંતુ આ કમઁ ની વાત તે દિકરો કે પરિવાર ક્યારે સમજશે???😢,,,
    કે કમઁ કોઈને છોડતુ નથી, તો મારા આ કમઁ નુ ફળ કેવુ મળશે?

    • @meerabakshi2676
      @meerabakshi2676 3 місяці тому

      aa chhelle ek bahen ni philosphi bhari vaato thi laagyun ke aa bahene vaacnhelun jivan maan utaari jaanyun chhe. Baaki koi pan ma ne ghar naa aam tarchhodi ne vrudhdhaashram maan muki jaay tau dukh thaay j, ne e nisasa next generation ne laagataa j hoy. emaan j tau aa sansaar chakra aam j chaalatun rahe chhe.

  • @rekhapathar5066
    @rekhapathar5066 3 місяці тому +1

    વારા પછી વારો આવે જ છે બા ચિંતા ના કરો ઉપર વાળા નો નાય જોરદાર છે

  • @ajaysinhjadeja5827
    @ajaysinhjadeja5827 25 днів тому

    ભાઈ માં બાપ ની સેવા પ્રભુ સેવા થી પણ ઉત્તમ છે

  • @ramdevsinhgohil243
    @ramdevsinhgohil243 4 місяці тому +16

    વૃદ્ધાશ્રમ માં કોઈ ને ના ગમે બાપુ
    એવો પ્રશ્ન નાં કરો કે આયા ગમે છે એમ 😢

  • @laboratorywallah
    @laboratorywallah Місяць тому

    બા દીવસ બધા નો આવશે
    😢

  • @kadirmansuri1150
    @kadirmansuri1150 2 місяці тому

    Ya allah 😢

  • @kaushalvpatel
    @kaushalvpatel 3 місяці тому +2

    22:22 thi samblo -- Ba e bahuj saras vaaat kari che. Bhagvane 14 varsh vethya, karma na hisabe to aa dukh kai kehvay nahin. Naman BA tamne....Chokrao ne haju pan dil thi aashirvad aape che.

  • @chavdagopal280
    @chavdagopal280 4 місяці тому +1

    આપડા સંસ્કાર છે આ અને કર્મ અત્યારે રોવા થી કંઈ ના થઈ શકે સારા કર્મ કર્યા હશે તો ફળ મળશે

    • @chavdagopal280
      @chavdagopal280 4 місяці тому +1

      કડવું સત્ય છે ગળે કદાચ ના પણ ઉતરે

  • @parulparmar3550
    @parulparmar3550 3 місяці тому

    મા બાપ ને દુઃખ આપો ભગવાન તમને સજા આપસે

  • @pateljatinv420patel2
    @pateljatinv420patel2 4 місяці тому +2

    Ha 100% sachivat che

  • @foramconsultancy507
    @foramconsultancy507 4 місяці тому +1

    🙏🙏

  • @KalpeshSojitra-sj2vn
    @KalpeshSojitra-sj2vn 4 місяці тому +4

    ઘરે ઘરે આ તકલીફ છે માળી

  • @deshiilaj1271
    @deshiilaj1271 3 місяці тому

    Ma baap ni dua upar valo tarat ane jarur puri kare chhe...ane baddua pan...aetle aa vaat yaad rakhjo

  • @ParulToliya-nr9hz
    @ParulToliya-nr9hz 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @SanjayPrajapati-rv5dg
    @SanjayPrajapati-rv5dg 4 місяці тому +1

    Ram Nam lakhvawala maji no dehjanit abhiman chuttyu che bhagwat charana ma Prem ce mate aa maji sarve ma ati vandaniy ce.aava punayatma ne tyagi Kai Sukh ni Aasha rakheche santano.
    Sansar no badha purusho ne nath satbuddhi aape Ane koi Pan halat ma ma bap ne na tyage. Kem k ma bap sansar na pratyaksha devata ce.
    He nath he prabhu aapane bhulu nahi❤

  • @GamitjayshreeGamitjayshr-tm3vd
    @GamitjayshreeGamitjayshr-tm3vd 4 місяці тому +22

    જગતમાં બધું મળે પણ જન્મ આપ નાર જનની ન હીજોડે

    • @Mumbailifeuser-yi
      @Mumbailifeuser-yi 4 місяці тому +1

      Jena mavtar nathi aene pucho ke su hal che 🥹♥️

    • @Sage_soul-e5p
      @Sage_soul-e5p 2 місяці тому

      ​@@Mumbailifeuser-yiaajkal na time ma mavtar pn naffat nikle che

  • @laljibhaivaghamashi3845
    @laljibhaivaghamashi3845 4 місяці тому

    Vahh madi....

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 4 місяці тому +1

    માં તુજે સલામ

  • @JVCOOKING57
    @JVCOOKING57 Місяць тому

    મારા આદિવાસી સમાજમાં પણ કોઈ વાલી વૃદ્ધાશ્રમ માં ના મૂકે મરચું રોટલો ખાય પણ વૃદ્ધાશ્રમ માં ના મૂકે

  • @kaushalvpatel
    @kaushalvpatel 3 місяці тому

    Jevu tamara mata pita sathe vartasho!! Ej tamarai sathe thase...

  • @laksh_ahir
    @laksh_ahir Місяць тому

    14:41 - ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું, "શું કહેશો કે કેટલા ટાઈમ થી આયાં છો?"
    હંસાબેને કીધું કે "હું તો 20-25 વર્ષથી, હાં.... "
    14:51 - પાછું પૂછ્યું, "ક્યારે આવ્યા તમે આયાં ?"
    હંસાબેન : "અહિયાં?, 20-25 વર્ષથી અહિયાં જ છું.."
    [ હવે જો ઇન્ટરવ્યૂ લેનારે પાછું હજી એકવાર પૂછ્યું હોત ને, તો પાક્કું હંસાબેન નો મગજ જાત..!! ] 😬😂🤣🤣🤣

  • @SahinMNsuri-oe1cd
    @SahinMNsuri-oe1cd Місяць тому

    Gahr to yad na ave gahr ma thi je kade ae yad ave😢😢

  • @LaxmanGadhvi-m4z
    @LaxmanGadhvi-m4z Місяць тому

    જય શ્રી કૃષ્ણ ❤

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 4 місяці тому +3

    મા રે સાસુ ની સે વા ક ર વી છે પણ મારી દેરાણી અમને એમના ઘે ર આ વ વા દે તા નથી 😭😭😭😭

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 4 місяці тому +3

    🙏🙏

  • @aaradhyatiwari6082
    @aaradhyatiwari6082 4 місяці тому +1

    Hansa ba e sav sachu khe che jai sri krihna ba

  • @somadesai4523
    @somadesai4523 Місяць тому

    good vidio su samaj ma avu kem

  • @laksh_ahir
    @laksh_ahir Місяць тому

    14:38 - આ તો પેલા હંસાબેન ભરતભાઇ પરમાર જ !! 😂😂😂

  • @Jazzy-writess
    @Jazzy-writess 3 місяці тому

    Ay Maah Tere Dard M Dil Dukhta H to Hum Tere HaQ m Dua Krte h 🙏🙏🙏🙏🙏

  • @umangpandya8975
    @umangpandya8975 4 місяці тому

    દરેકને ભગવાન સદ બુધિ આપે,

  • @Harmayni2103
    @Harmayni2103 3 місяці тому

    Su Kam bhai emne parivar ni yaad apavao so, parivar to emne aaya mukiya se bhai...

  • @rahulsinhzala9439
    @rahulsinhzala9439 3 місяці тому

    😢😢😢🚩

  • @kalavantikamalia8073
    @kalavantikamalia8073 4 місяці тому

    જય માતાજી 😢😢

  • @prakashmak1598
    @prakashmak1598 4 місяці тому +4

    Koi pan Vrudhaashram ma jaso to tamne khbr pdse ke emna chokrao highly educated and koi corporate k multinational company high post par hase k pchi saro evo business hse.. Me kadi pan koi gareeb na maa baap ne vrudhashram ma nai joya.. In short high middle class ke pchi rich family na maa baap j jowa mlse....ane biju k aa maa baap nathi, aa bdha saasu sasra che.. Akha desh ma ek pan case evo jowa nai mle k chokra e marriage pehla maa baap ne vrudhashram ma moklya hoy

  • @latakishanchandani5599
    @latakishanchandani5599 4 місяці тому +2

    Bhagwan aapko shakti de.......aur is old age home ke caretaker ko bahot sari aashirwad.....🙌🙌🙏🙏

  • @meenapandya2622
    @meenapandya2622 4 місяці тому +36

    Musalman ma kyare vruddha Asram joya che?

    • @AfrozaBhatti
      @AfrozaBhatti 4 місяці тому

      💯

    • @jumanasadikot6326
      @jumanasadikot6326 4 місяці тому +5

      Musalman ma pehle thI j kahevay che k ma na pag niche Jannat che ...

    • @farimakajahan7365
      @farimakajahan7365 4 місяці тому +4

      Muslman ma khevay che ke maabap jannt che hindu maa pan khe che swarg che Tamara sadhu santo potana gajwa bhare che kthama kehta hoy ke mandir ni su jaroor maabap ni pooja karo to samaj badlay ne

    • @jahrav1227
      @jahrav1227 3 місяці тому

      વૃદ્ધાશ્રમ સમૃદ્ધિની વક્ર પેદાશ છે.હિંદુ સમાજ જેમ જેમ સમૃદ્ધ થયો તેમ તેમ આ વૃદ્ધાશ્રમનું દૂષણ આવ્યું.
      એટલે મુસ્લિમોએ પહેલાં સમૃદ્ધ થવું પડે, જે તેઓની રહેણીકરણી મુજબ શક્ય નથી.
      ખતના,
      તીન તલાક,
      હલાલા,
      છૂટાછેડા પછી પૂરતું ભરણપોષણ ન આપવું,
      મસ્જિદમાં ભાઈઓ સાથે નમાઝ ન કરી શકે
      -આ બધી જ મુસ્લિમ મહિલાઓની સમસ્યાઓ છે....

    • @tanvigajera7777
      @tanvigajera7777 3 місяці тому

      Musalman na vrudhashram bane nai
      Ane chale pan nai kem ke Muslalman ma dan karvanu che j nai
      Hindu jevo koi dharm nathi puri duniya ma. Mahan danviro only Hindu dharm ma j che.

  • @dimpalbagthriya8435
    @dimpalbagthriya8435 3 місяці тому

    Mahima Vijaywada

  • @chavdagopal280
    @chavdagopal280 4 місяці тому +1

    સારા કર્મ કરો તો તેનું ફળ પણ મળે અને ખરાબ કર્મ કરો તો તેનું પણ ફળ મળે ........શું લાગે ભરોસો છે ઉપરવાળા પર ?????????????

    • @chavdagopal280
      @chavdagopal280 4 місяці тому +1

      કડવું સત્ય છે ગળે કદાચ ના પણ ઉતરે 👍

  • @salimpareki
    @salimpareki 3 місяці тому

    બા 1 કો તમામ દીકરીઓ ને દીકરાઓ રોજ મંદિરે દર્શન માટે જાય એલોકો મુરખા છે ભગવાન જેવા માતા પિતાને ઘરથી બાર કારીને કેમ સાનતી થી રહીસકે ભગવાન ને બાર કારીને ભગવાન ને રોજ રાજી કરે આમતો કેમ રાજી ઠાય કય નય એમનો પુત્ર પણ એમ ને આજ રીતે કાઠીમુકસે ભલાનો બદલો ભલો ને બુરાઈ નો બદલો બુરો અહયાજ મરેછે

  • @shyamkahar6583
    @shyamkahar6583 4 місяці тому

    Na radso baa na radso 🙏🙏🙏🙏🙏

  • @laksh_ahir
    @laksh_ahir Місяць тому

    17:10 - ઇન્ટરવ્યૂ લેનાર : "કેટલા વર્ષથી છો તમે આયાં ?"
    17:19 - ઇન્ટરવ્યૂ લેનાર : "શા માટે આવ્યા ?" [ પછી મનમાં થયું કે, અલા આ તો ખોટું પૂછી નાખ્યું , આમ ના પૂછાય ] અને સાથે સાથે બા નો પણ રિસ્પોન્સ "હેં..??"
    એટલે સવાલ બદલ્યો, : "તમે ક્યારે આવ્યા ?" [ પણ બા ને થયું કે આ તો એકવાર મેં આમને કહી દીધું !! ] ☺☺
    પણ ઇન્ટરવ્યૂ લેનાર ભાઈ બોવ જ સરળ સ્વભાવના અને રમૂજી છે !! Kind Hearted 🧡

  • @pravinchandrasoni8883
    @pravinchandrasoni8883 3 місяці тому

    આમા વારે ઘડી બાપુ નો ઉલ્લેખ થાય છે.એ કેટલા ઉમદા માણસ હશે

  • @macmac-jo2ol
    @macmac-jo2ol 3 місяці тому

    કડક કાયદા ની જરૂર છે મા બાપ ને છોડવા વાળા ની તમામ સંપત્તિ મા બાપ ને મળવી જોઈએ એટલે જોવો તમે સીધા દોર થય જાય

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 4 місяці тому +4

    જય શ્રી સ્વામિનારાયણ 🎉

  • @shardakheni2704
    @shardakheni2704 4 місяці тому +1

    સુ કરે મા બાપ છોકરાનો રાખે તઈ 🙏🏻🌷👋🕉️

  • @p.mbavani5898
    @p.mbavani5898 4 місяці тому +1

    ऐसी ओलाद को क्या कहना जितना भी बोलो कम है ऐसी ओलाद से बे ओलाद अच्छे हैं

  • @r.kstudio8664
    @r.kstudio8664 3 місяці тому

    Kash mara maa baap ane dada dadi jivta hot😢
    Mari dolat sachi ej hata

  • @shantibhimamodvadiya3664
    @shantibhimamodvadiya3664 4 місяці тому +1

    🙏👌♥️

  • @shreenathproperties6026
    @shreenathproperties6026 4 місяці тому

    Bav saras kaam karyu bhai
    Bapu ne pan pranam

  • @ShobhnaPandor
    @ShobhnaPandor 4 місяці тому

    Bahu j dukh thay che àavi માતાઓને જોઈને

  • @MohitKumar-b8e7q
    @MohitKumar-b8e7q 4 місяці тому

    કોણ જાણે અમારૂં શું થાસે મારે પણ આશ્રમમાં રહેવા આબુ પડશે ❤❤😂😂😂

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 4 місяці тому

    very nice video thanks for sharing God bless you. allah rahamkare madad kare sau ni 😭😭😭🙏🙏🤲🤲👌👍💜💔🧡😊

  • @viralvadadoriya
    @viralvadadoriya 4 місяці тому +1

    Karma always hits back....je loko tmari jode aavu kryu che kle emni jode b evu j thase...

  • @ChandrikabenUkani
    @ChandrikabenUkani 4 місяці тому +1

    🙏omshantee🙏

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 4 місяці тому +2

    ભાઈ બ હું દુઃખ થાય છે 🙏🙏🙏🙏🌹🌹ધ ન છે ભાઈ તમને 🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @ashokpatelkera1383
    @ashokpatelkera1383 4 місяці тому

  • @hemantparmar9994
    @hemantparmar9994 4 місяці тому

    બાપુને નતમસ્તક નમન