પત્નીની જિદ પર પોતાનું બધું છોડી UK ગયેલા સુરતના ધનાઢ્ય પરિવારના યુવક સાથે આખરે શું થયું?

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2023
  • વિદેશ ગયા પછી ઘણા લોકોની લાઈફ એકદમ બદલાઈ જાય છે. અમુક લોકો ત્યાં જઈને સફળ થાય છે, સારી કમાણી કરે છે અને મહેનત કરીને પોતાના સપનાં પૂરા કરે છે. જોકે, પોતાનું વતન છોડીને વિદેશની ધરતી પર જતાં બધા લોકો એટલા નસીબદાર નથી હોતા. પોતાની પત્ની સાથે યુકે ગયેલા સુરતના કેયૂર પટેલ સાથે પણ કંઈક એવું જ થયું કે જેનાથી ના માત્ર તેનું લગ્નજીવન પડી ભાંગ્યું, પરંતુ સાથે જ તેને લાખો રૂપિયા ગુમાવવાનો પણ વારો આવ્યો. કેયૂર પાસે પૈસાની કોઈ કમી નહોતી, સુરતમાં તેની ફેમિલીનો વેલ એસ્ટાબ્લિશ્ડ બિઝનેસ હતો અને તે વર્ષે-દહાડે લાખો રૂપિયાની કમાણી આરામથી કરી લેતો હતો. જોકે, કેયૂરની પત્ની કામિનીને કદાચ સુરતમાં રહીને સમાજના બંધન નડતા હતા અને તેને વિદેશ જઈને પોતાની લાઈફ મસ્તીથી જીવવી હતી. કેયૂર તેની પત્નીને એટલી ચાહતો હતો કે તેણે ક્યારેય તેની કોઈપણ ઈચ્છા પૂરી કરવામાં ના ન્હોતી પાડી. કામિની લક્ઝુરિયસ લાઈફ જીવવામાં માનતી હતી, પોતે પણ ખૂબ જ ભણેલી-ગણેલી હતી અને સુરતમાં એક પ્રાઈવેટ બેંકમાં જોબ કરી સારૂં કમાતી પણ હતી.. પરંતુ તેને સુરતમાં રહેવા કરતાં બસ ગમે તેમ કરીને વિદેશ જવું હતું. ૨૦૧૭માં કેયૂર અને કામિનીના લગ્ન થયા હતા, તેમની મેરેજ લાઈફ પણ ખૂબ જ સારી ચાલતી હતી, પરણ્યા પછી તેઓ હનિમૂન માટે બાલિ ગયા હતા અને દુનિયાનું એવું કોઈ સુખ નહોતું કે જે કેયૂરે કામિનીને ના આપ્યું હોય, પરંતુ મેરેજના એકાદ વર્ષ બાદ કામિનીએ વિદેશ જવાની જિદ પકડી હતી. શરૂઆતમાં તો કેયૂર તેના માટે જરાય તૈયાર નહોતો, પણ આ જ બાબતે બંને વચ્ચે ક્યારેક ઝઘડો પણ થઈ જતો અને આખરે કામિનીની જિદ આગળ ઝૂકીને કેયૂરે તેની સાથે વિદેશ જવાનું નક્કી કર્યું હતું પરંતુ તેને ખબર નહોતી કે વિદેશની ધરતી પર પગ મૂકતા જ તેની આખી લાઈફ આડા પાટે ચઢી જવાની છે. આખરે સુરતમાં લાખો રૂપિયાની કમાણી અને પોતાની ફેમિલીને છોડીને પત્ની સાથે યુકે ગયેલા કેયૂર સાથે શું થયું અને હાલ તે કઈ સ્થિતિમાં જીવી રહ્યો છે તેની ચોંકાવનારી કહાની જોઈશું આ વિડીયોમાં.
    ડાઉનલોડ કરો IamGujaratની App અને રહો અપડેટ
    એન્ડ્રોઈડ ફોન માટે: play.google.com/store/apps/de...
    આઈફોન માટે: apps.apple.com/in/app/i-am-gu...

КОМЕНТАРІ • 132

  • @sam_7_777
    @sam_7_777 10 місяців тому +18

    Hu pote 2 year Abroad rahi ne aavyo chu pn 100 vaat ni 1 vaat kav.....2 Rotli ochi khavani pn aapdu India Saru...India best che...

  • @hamiranirajesh6234
    @hamiranirajesh6234 10 місяців тому +9

    આને કામીની નય કમીની કહેવાય

    • @zindalaash1092
      @zindalaash1092 9 місяців тому

      👍🏻👍🏻😂😂😂😂😂

  • @ranjanathakkar9746
    @ranjanathakkar9746 10 місяців тому +12

    મૂખૅ કેયૂર એ યૂ કે મા શું કામ પડયો છે જયારે કામિની સાથે કંઈ લેવા દેવા નથી તો પોતાના વડિલો સાથે રહી ને બીજું કંઈ જોઈ લેવું જોઈએ વડીલો ના મન ે શાંતિ મળે પણ આજ કાલ લગભગ બધા કેયૂર જ છે આવી કામિની ઓ પાછળ આધળા થઈ ને મા બાપ નો બુઢાપો બગાડે છે એમના મન ને શાંતિ નથી આપતા છેલ્લા 10વરસ મા છોકરી ઓ ના ઉપાડા ખૂબ વધી ગયા છે અને છતાં છોકરા એવી છોકરી ઓ પાછળજ પૂછડું હલાવ્યા કરે છે જેટલું છોકરી ઓ માટે કરે છે એટલું જો માતા પિતા માટે કરે તો એમના આશીર્વાદ થી ખૂબ સુખી થાય પણ આવી બે પૈસા ની છોકરીઓ સામે એમને માતા પિતા ની કંઈજ કિમત નથી ઠોકર ખાધા પછી પણસુધરતા નથી અને પોતે ને પરિવાર પૈસા હોવા છતાં સુખી નથી હોતા બધી દિકરી ઓ કંઈ ખરાબ નથી હોતી પણ આ બધું સાભળી ને બહુ જ દુઃખ થાય છે એ છોકરી ઓ સામે પરિવાર કંઈજ કિમત નથી રાખતા પસ્તાવો થાય ત્યારે બહુ મોડુ થઈ જાય છે હવે છોકરી ઓ જેમ ટ્રેન્ડ બદલાવ્યો છે એમ છોકરા પણ બદલે તો સંસાર સુખી રહે ખોટાં બૈરી પાછળ લટુડા પટુડા ન થતાં પહેલા થીજ પોતાનું એનું અને પરિવાર નું માન જાળવવું જોઈએ તો બધા જ સરસ જીવન જીવી શકે પણ પહેલ કોણ કરશે??.??????

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 10 місяців тому +65

    આટલો મોટો ધંધો મૂકી ને પરદેશ મા મજુરી કરવા જાય તે એક નંબર નો બેવકૂફ કહેવાય

    • @pubggame7258
      @pubggame7258 10 місяців тому +3

      laadki chakar babu bhaiya

    • @kaushikchauhan
      @kaushikchauhan 10 місяців тому +2

      Ava ghana badha chhe bhai😅

    • @chetanchunara7796
      @chetanchunara7796 10 місяців тому

      Aama bhai no vaak nathi vadhu padto vishvas ane lagan jivan bachavva mate ....

    • @amitaiyer7167
      @amitaiyer7167 9 місяців тому

      He is not very educated.

  • @manojbariyamanojbariya4876
    @manojbariyamanojbariya4876 10 місяців тому +13

    કેયુ બચી ગયો એજ મોટી વાત છે

  • @harshadondhia5925
    @harshadondhia5925 10 місяців тому +12

    કેયુર એ શા માટે યુકેમાં રહેવું જોઈએ. સુરત માં આટલી મોટી જાયોજલાલી છે.

  • @rajnirajni4824
    @rajnirajni4824 10 місяців тому +13

    શુ ખબર કે તેના અફેર લગ્ન પહેલા પણ હોઈ અને કેયુર નો ઉપીયોગ કરી વર્ષ દિવસ માં જાળ ફેલાવી હોય?

  • @palvd
    @palvd Місяць тому

    Haa

  • @ArvindPateluk
    @ArvindPateluk 10 місяців тому +7

    यू.के. माँ काम करवा माटे वर्क परमिट लेवानी ज़रूर नथी बल्क़े यूके माँ वर्क परमिट सिस्टम छेज नहीं.

    • @maxgeanus4217
      @maxgeanus4217 10 місяців тому

      A Bhai kalpnik story bnave che

  • @virat_1855
    @virat_1855 10 місяців тому +1

    Vah bhagan vah su tamari lila

  • @meherbanu6085
    @meherbanu6085 10 місяців тому +7

    કોઈ ને ખબર નથી તો તમને કેવી રીતે પડી?☺️

    • @nilamnilam9618
      @nilamnilam9618 9 місяців тому +1

      Same question….aaj sudhi koine khbr padva didhi j nathi to tamne kya thi padi…

  • @firojasaleh3523
    @firojasaleh3523 10 місяців тому +1

    aa bdhu sachu che bro...

  • @vidhipatel9045
    @vidhipatel9045 10 місяців тому +9

    Beti ko Padhavo Likhavo ki jagah Patni ko Padhavo Likhavo ke liye videsh le javoge to aesa hi hoga 😂😂😂

  • @dhruvmewada5985
    @dhruvmewada5985 6 місяців тому +3

    ડિવોર્સ પછી કેમ કેયુર uk માં મજૂરી કરવા ગીયો એ સમઝ માં નથી આવતું 😂😂😂😂😡

  • @rajnirajni4824
    @rajnirajni4824 10 місяців тому +7

    Garib ghrni chhokri ona sapna aetla khtarnak hoy che ke..... Bhada ni rkhat sari

  • @Royal_collection118
    @Royal_collection118 10 місяців тому +2

    😦😦😦

  • @alpamadhav7345
    @alpamadhav7345 10 місяців тому +2

    Barabar che badha ne videsh javana upada avya che...India best che

  • @vishnusinhchavda4737
    @vishnusinhchavda4737 10 місяців тому

    😢

  • @rppatel1643
    @rppatel1643 10 місяців тому +9

    આજની એકતા કપૂર ની મોટાભાગની સિરિયલો આવીજ હોય છે.

    • @oceanapps3994
      @oceanapps3994 10 місяців тому

      એકતા કપૂર જેવા જ સમાજ ની પથારી ફેરવી છે

  • @sagarpatelvlogs560
    @sagarpatelvlogs560 10 місяців тому +8

    Kaamini nai kmini nikdi ..

  • @Irfanhusain1991
    @Irfanhusain1991 10 місяців тому +4

    No doubt our country is best to live for happy life

  • @vc184adhub7
    @vc184adhub7 9 місяців тому

    Osm script Writing.......

  • @user-kn9wo2dq3v
    @user-kn9wo2dq3v 9 місяців тому

    Visal patel Devan pura mehesana

  • @ashokkunvardia
    @ashokkunvardia 9 місяців тому

    This very true,there are hundreds of examples here in U.K. because they wanted to come uk, and After coming here is very different from their thought

  • @nitinkumarpatel8342
    @nitinkumarpatel8342 6 місяців тому

    Aa,pan,ek,prakarni,sevaj,chhe,jethi,ketlaye,loko,barbad,thata,bachavi,shkay,apno,khub,khub,dhanyawad,apnu,bhaluthay,evi,prabhu,prathna,

  • @taslimstatusandquotes7239
    @taslimstatusandquotes7239 10 місяців тому

    keyur brother come back to India

  • @nimeshgadhavi1636
    @nimeshgadhavi1636 10 місяців тому +2

    NObody forced him to come to the UK and working for 9 to 12 hours a day is a very normal thing in the UK.. so don't exaggerate the issues...

  • @ashishkataracardioboy9832
    @ashishkataracardioboy9832 10 місяців тому +1

    કામિની કમીની થઇ ગઈ

  • @maxgeanus4217
    @maxgeanus4217 10 місяців тому +2

    A bhai nu bov manvu nahi kalpanik story banave che..

  • @anjumkhatri8443
    @anjumkhatri8443 9 місяців тому +1

    short ma bhi waat kari sakati hati bhai mara bow laambo video che 😢

  • @Anushkaagarwal-yv3qf
    @Anushkaagarwal-yv3qf 10 місяців тому +1

    😂😂😂😂😂😂😂 good 👍😂😂😂😂😂😂😂😂😂😂😂gays keyur 😂😂😂😂😂

  • @parekhkavya3828
    @parekhkavya3828 10 місяців тому +2

    Aavu gents sathe BV ochhu thay chhe ,,, pn Ladies sathe dar bija ghar ma tmne aa jivan malse ,,,, 😢,,,,, aa rite ketliye ladies fasai jay chhe pachhi ene potana ghar k sasre k samaj kyay jagya nathi malti ,,,, 😢😢😢😢 emni bhi story bare Lavo......

  • @falgunipatel326
    @falgunipatel326 10 місяців тому +11

    Keyure kamini ne padti muki ne india j aavi javu joie Navi savar sathe parent sathe to rahi ne dukh halvu thay, paise thi to sukhi che 🙏🙏

  • @karannavani7554
    @karannavani7554 10 місяців тому +5

    Trust is a big thing je bahuj vicharine karvano

  • @harishunagar1410
    @harishunagar1410 10 місяців тому +1

    Bhai atla lamba video na hoi... Saav navra manas pase j 20 minute no time hoi...

  • @kishor35
    @kishor35 10 місяців тому +2

    Abroad gaya pachhi darek women aouj kare che,te nature thi change thiyi jay che,hu aaje separation ma chu, mare sathe pan aauj banyu,

  • @Ssp833
    @Ssp833 10 місяців тому +2

    Kaamini is kamini😅
    I feel sad for keyur

  • @ChiragPatel-st7px
    @ChiragPatel-st7px 10 місяців тому +2

    Khandani 6okro kahevay and 6okri mate to words jano j Cho ene karyu e su kahevay?

  • @Krish-xc6wc
    @Krish-xc6wc 10 місяців тому +2

    Have to khabar padi Gai ne , ke kamini nu affair che koi jode.

  • @ip2877
    @ip2877 10 місяців тому +6

    Luteri Dulhan.

  • @nitinkumarpatel8342
    @nitinkumarpatel8342 6 місяців тому

    Jidagi,narakjHioin,shodhsho,to,jindgi,to,barbad,thavanij,pachhi,nokarnij,jindagi,samjilevanibhai,

  • @jaygosalia8774
    @jaygosalia8774 10 місяців тому +5

    Keyyr should come to Surat now. It's baseless to stay in UK

  • @pankaj5733
    @pankaj5733 9 місяців тому +1

    story banaye li chhe

  • @jitendradavda5554
    @jitendradavda5554 10 місяців тому +1

    20 mints is too much to explain this story..

  • @kishor35
    @kishor35 10 місяців тому +3

    Bhai wife na truste ane depend tarike abroad na jao,

  • @Anushkaagarwal-yv3qf
    @Anushkaagarwal-yv3qf 10 місяців тому

    Maza agayaa Mai ne bi ek ladke ka Dil toda hai 😂😂😂😂😂😂😂😂

    • @dharm.1881
      @dharm.1881 10 місяців тому +1

      Anushka ab mere se Dil laga lo ❤️💞 send me your number 😊

  • @Bangahajimusa-de7fs
    @Bangahajimusa-de7fs 9 місяців тому +1

    Kansaksan.vedeo.batao

  • @panktislifestyle2354
    @panktislifestyle2354 3 місяці тому

    This is my story.
    But culprit is boy and not girl.

  • @hinapatel5558
    @hinapatel5558 10 місяців тому +1

    Hathe kari ne jivan bagadyu

  • @Lalioffical7930
    @Lalioffical7930 5 місяців тому

    Patel ni j story lage jaji

  • @user-op2fl1ne1d
    @user-op2fl1ne1d 10 місяців тому

    Vinash kale viprit budhhi.....

  • @rNineteenthcentury
    @rNineteenthcentury 10 місяців тому +3

    Bhai, aa badhi stories tu to nathi banavto ne? You tube rating mate?

  • @pragnesh960
    @pragnesh960 10 місяців тому

    Keyur bayalo kahevay

  • @geetagodhaniya4042
    @geetagodhaniya4042 9 місяців тому

    Brabar thyu keyur sathe smart heroin jevi goti moh hto rupari no tyare avu thyu na koy samaniy goti hot to na that

  • @parulparmar4414
    @parulparmar4414 10 місяців тому +1

    Aa move ke siryal ma story hoy je chupavi rakhe ne key ni aavu lage baki india ma aavi vat mota avaje badha ne key aavu che aanu janave aa murkha kevay je kidhu ni aena ghare ma

  • @firojasaleh3523
    @firojasaleh3523 10 місяців тому +1

    bdha feck vi...

  • @ArvindPateluk
    @ArvindPateluk 10 місяців тому +5

    મહિનાના સાડા ત્રણ હજાર પાઉંડ વૅરહાઉસમાં કામ કર​વાના?
    ઉંઠા શું કામ ભણાવો છો?
    આટલો પગાર વૅરહાઉસમાં કામ કર​વાવાળાનો ન હોય્.
    હું પણ યુ.કે.માં છેલ્લા ૩૯ વરસથી રહું છું.

    • @dhruvdesaiuk3908
      @dhruvdesaiuk3908 10 місяців тому +1

      Ha bhai hu pan vicharto hato

    • @ArvindPateluk
      @ArvindPateluk 10 місяців тому

      @@dhruvdesaiuk3908 thanks for your reaction.

    • @ArvindPateluk
      @ArvindPateluk 10 місяців тому

      @@dhruvdesaiuk3908 યુકે માં ક્યાં રહો છો?

    • @nitinkerai
      @nitinkerai 10 місяців тому

      atlo pagar na hoy

    • @dhruvdesaiuk3908
      @dhruvdesaiuk3908 10 місяців тому +1

      Hu Leicester ma Church mare potani shop che bhai balaji fashion Loughborough road

  • @pankaj5733
    @pankaj5733 9 місяців тому

    koi bussiness man bussiness chhodine jayaj nahi ,ane biji vat ,chhokario atyare aena jevo education valo chhokaro pasand kare chhe ,aetle khoti story' banaveli chhe

  • @krishicomputers
    @krishicomputers 7 місяців тому

    E manasnu name hun aawa gents ladis lokone bo fasawe che

  • @harmeshyadav6693
    @harmeshyadav6693 10 місяців тому +2

    in nutshell Keyur was wrong because he has to work and stay where he comfortable instead of going UK , He can listen his wife but not for very major decision , And good news here that because of this incident he could leave Kamini and make his self free from her - I would suggest every young man Please don't blind your self when any critical decision will be taken , when you are taking decision you should be emotional free and don't blindly trust on others telling . You have to use your mind and understand would be right and wrong . At last Keyur should come to India - He should not live there even if he has good business in Surat

  • @taherajemani2759
    @taherajemani2759 10 місяців тому +5

    Ke yun ni bhul chhe ene koi ne nathi kidhu k Kamini ne bija sathe affair chhe

  • @vivekbhavsar8758
    @vivekbhavsar8758 10 місяців тому

    Keyur e koine aa afair ni vat kri nthi kri aaj din sudhi to p6i tmne kmni khbr pdi 🧐

  • @user-kn9wo2dq3v
    @user-kn9wo2dq3v 9 місяців тому

    Police fire Karo 3000.karod.no.malikse1.family1karod60.lakh.lahese

  • @shrutijani132
    @shrutijani132 10 місяців тому

    Peli bhul e k pote rupiya na dam pr potane thi vdhu budhishali vyakti ne lagna kriya ... ne ha ma ha kri

  • @harkishannakar7369
    @harkishannakar7369 10 місяців тому

    Hu Africa chu 1 month Thayo aaviyo chu pan aaya gamtu nathi ane favtu nathi 3 divas pachi India jav chu...pela karjo hato ane aaya aavi ne karjo vadhiyo pan 100 vaat ni 1 vaat India jevi mja kyay nathi ...me vichariyu bhale karjo vadhe pan aaya revu nathi ...

  • @sagarbhatt5857
    @sagarbhatt5857 3 місяці тому

    Aa badha ma dar vakte patel ej km hoy cheb😂😂

  • @vnm435
    @vnm435 9 місяців тому

    Kem bhai badah jents bar modhu marva jay tya koi ne kem koi vandho nathi Surat ma to dar 5 kilometre ma ak spa che tya kon jay che

  • @juzarnododiya455
    @juzarnododiya455 9 місяців тому

    Gujarat ma kay kam nathi beroj gar che bhukh maroche

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 10 місяців тому

    Vinas kale viparit budhi

  • @ghanshyamtrivedi8788
    @ghanshyamtrivedi8788 10 місяців тому +1

    Aaj.kal.to.rojnu.thayu.......potane..j..khbar.na.hoy.to.......

  • @ncr4648
    @ncr4648 10 місяців тому

    haahaaa atli moti lambi story haahaa 😂

  • @iamrahulkatariya
    @iamrahulkatariya 9 місяців тому

    કેયૂર આ વાત કોઈ ને નથી કરી તો તમને અફેર વાળી વાત ની ખબર કેમ પડી ?

  • @dhmavani11
    @dhmavani11 10 місяців тому +1

    Keyur did mistake he has to expose her why he not told atleast his perents... about kamini's affair with other person...

  • @chiragjajoo780
    @chiragjajoo780 10 місяців тому +2

    It's all fault of keyur....he must come back to surat

  • @jashibenfulaji9760
    @jashibenfulaji9760 9 місяців тому +1

    કેટલાય યુવકો પરદેશમાં હેરાનપરેશાન થઇ ને રહેછે

  • @harvey2733
    @harvey2733 10 місяців тому

    kamini a paisa maate j marriage krela keyur sathe...ane aa dobo hji UK ma rahe che ana karta Surat aavi javu joiye

  • @sandip_dayani4715
    @sandip_dayani4715 10 місяців тому

    Keyue mc manas kevay
    Aene shanti thi surat avi javu joiye and business grow karvo joiye
    Gaddas sathe relationship nay

    • @vidhipatel9045
      @vidhipatel9045 10 місяців тому

      Surat aavi ne su business karase patni na kevathi gam thi city ma ane city thi videsh janara chelle divorce thay che 😂😂😂

  • @rajmaisuria7980
    @rajmaisuria7980 10 місяців тому

    Uk ma Gujaratio mawa ane biri piye che 😂.

  • @arunasomeshwar1150
    @arunasomeshwar1150 8 місяців тому

    Aane kahevay aa bail mujhe maar

  • @Anushkaagarwal-yv3qf
    @Anushkaagarwal-yv3qf 10 місяців тому +1

    Kamini to kaman gari bani gayi
    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @dharm.1881
      @dharm.1881 10 місяців тому

      Tum bhi ban jao meri kaman gari😂😂😂meri Kamini 😘Anushka💙💜

    • @rajmaisuria7980
      @rajmaisuria7980 10 місяців тому

      Hello Anushka , it’s better you come to Europe here, life in Europe is much better than uk

  • @meetpatel6541
    @meetpatel6541 10 місяців тому

    Koi ni personal life aavi rite discuss na karo bhai aa bahujj khoti vaat che tamari pan vaat ek divas koi aavi jj rite karse

  • @ashvinvavadiya7935
    @ashvinvavadiya7935 10 місяців тому

    Tamne loko ne foreign related koi POSITIVE video banavata nathi aavdatu ???? Khali TRP Pan dhyan na aapo.

  • @Mansi_patel523
    @Mansi_patel523 10 місяців тому

    Wow 😂 👏congratulations khubsurti joi hase toj avu thay luxurious life... 🤣🐒 kamini... Hu to kauchhu hajuye aawa chhora fasai... 😖🤡

  • @digitalentertainment4120
    @digitalentertainment4120 10 місяців тому

    Amathi shu sikhai Chokaravo? 😄😄😄😄
    Chokario atle dora vagar ne gay jevi, koi pan mohalla ma gussi jai ane loko dohi dohi ne kadi muke to pan bija mohala jai j pachi. atle to apda BAAP-DADA pagal nata ke restrictions rakhta hai women par.
    -1st of all, jenu bairyu jo bahu hosyar/educated hoi ane beautiful hoi to to vidash javu na joiea. videsh ma mota mota joie ne beautiful chokario na moma pani avi j jai che bhai, pachi bhale ne 10 varas ke pachi janam thi prem hoi.
    - Hoshyar bairyu kaddi lavu lai, je bahu hosyar hoi e tamne pan chodu banavi jai time ave tyre.
    -Videsh ma je divas e khabar pade ke thodi pan gandh ave ke bairu bija jode bistar garam kari rahiu che to kai bolia vagar jo tame ana dependand hoi to ane tamara depandand karu hosyari thi, pragnat kari do ane India farva jai avaia thodo time kari ne India jai visa cancle kari kadi pachu jai na sakai tavi stithi kari do.
    - ane jo gussa ma Keyurbhai jevi bhul thai jai to kadi baira par bharoso na karai. Chokri ne jaat ke aaj-kal prem, vishvas, vafadari ma koi rash nathi. Bus divas e moj-maja ane ratre moto "i".
    - Baira na mobile ma tracking devis nakhi devu jethi ana mobile ne darak update tamne madti rahe ane khabar pan na pade.
    avi j kai vastu mari jode pan thai chuki che, hu ane mari wife banne UK maa j madia ta ane banne India thi but chokario aaj kal CHODU banava ma 1st number hoi che,
    aaj kal chokario aaj dhando kare che, specially VIDESH jai ne. Nava nava gamta hoi che.
    Main ghana badha examples joia che, ane baddha ma chokario j amna pati ne chodu banavati hoi che.......aa che aaj ne nari.......
    ATLE MITRO, EDUCATED/BAHU HOSHYAR WIFE bhulma pan na lavi.
    JAY BHARAT

  • @user-kv3cm2dg1b
    @user-kv3cm2dg1b Місяць тому

    ghanta jevi story banavi

  • @himpatel5213
    @himpatel5213 10 місяців тому


    વીડિયો...
    શોર્ટ માં
    પણ
    પતાવી શકાયો હોત....😡
    જાગો ગ્રાહક જાગો...🙏

  • @arjunupadhyay2995
    @arjunupadhyay2995 10 місяців тому

    Bairu badli nakhay videsh javana badle 🤣🤣🤣🤣