નમસ્કાર ધર્મેશ ભાઈ ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ મને આ બાબતની સાચી જાણકારી આજે આપનાં વિડિયો થકી મળીને આપની ભાષામાં સીધી સરળ રીતે સમજી શકાય એવું સાબિતી સાથે સમજાવવા બદલ આભાર
વાહ કાકા વાહ તમે જે કાંઈ છો ને ઇ તમારી નૈતિકતાના કારણે ......ભગવાન તમને દીર્ઘાયુ અને આરોગ્યમય જીવન અર્પે જેથી તમારા થકી લોકો લખપતિ, કરોડપતિ બની શકે.......જય હો મારુ ગુજરાત
સરસ સમજાવ્યું....... મારી પણ sip ચાલુ છે.. હુ carpenter છું..... હુ sip ની તાકાત કલર વાળા,pop વાળા,wireman,tiles વાળા, સેકશન વાળા ને સમજાવી ને થાક્યો.... પણ એમને સમજણ પડતી જ નથી
ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ 🙏🙏 મારી ઉંમર 74 વર્ષ ચાલી રહી છે. Retired બેંક કર્મચારી છું. પેન્શન સારુ આવે છે. મારી પાસે 15 fd છે. હું કયા mutul fund માં રોકી શકું?
Hu Mara Ghana mitro Ane Bhai o ne aabadhu samjava mangu chu pan Mari bhasama samjta nathi pan dharmesh kaka ni bhasama samji jase aa video emne share karu chu 👍 ✅ thank you dharmesh kaka and vaat Gujarati
માનનીય ધર્મેશ ભાઈ,
"વાત ગુજરાતી" ઉપર ૪૧ મિનિટ નો વાર્તાલાપ મારા માટે ખૂબ જ ઉપયોગી છે. બહુ જલદી આપનો સંપર્ક સાધીશ. ખૂબ ખૂબ ધન્યવાદ.
ખરેખર આટલું સરસ કોઈ ફંડ વાળા પણ સમજાવી શકતા નથી. ઉપરાંત પ્રમાણિકતા જોવા નથી મળતી.👍👌 બહુજ સારા સલાહકાર આ જમાના મળવા મુશ્કેલ છે.
GOOD ADVISE❤
He is not onley professional he is like a family adviser
Retired person mate scheme batavsho
બોલો અમે કરાવીએ છીએ પ્રમાણિકતા થી સંપર્ક કરો
❤❤❤
ધર્મેશ ભાઈ ખરેખર આ બાબતે મને જાણકારી ખુબ ઓછી હતી પણ આજે સંપૂર્ણ માહિતી આપી અને ખુબ જ સરસ રીતે સમજાવ્યું તે બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏🌹
Dlpl
નમસ્કાર ધર્મેશ ભાઈ
ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ મને આ બાબતની સાચી જાણકારી આજે આપનાં વિડિયો થકી મળીને આપની ભાષામાં સીધી સરળ રીતે સમજી શકાય એવું સાબિતી સાથે સમજાવવા બદલ આભાર
વાહ કાકા વાહ
પેલા કાપી કાપી ને વિડિયો જોયો પછી આખો જોયો એટલે ખબર પડી k આપડું રોકાણ યોગ્ય જગ્યાએ થાય છે...
વાહ કાકા વાહ તમે જે કાંઈ છો ને ઇ તમારી નૈતિકતાના કારણે ......ભગવાન તમને દીર્ઘાયુ અને આરોગ્યમય જીવન અર્પે જેથી તમારા થકી લોકો લખપતિ, કરોડપતિ બની શકે.......જય હો મારુ ગુજરાત
ખુબ ખુબ અભિનંદન ધરમેસભાઈ બહુજ સરસ માહીતિ આપી
ખુબ સરસ વાત કરી ધર્મેશ ભાઈ એ , ખુબ ખુબ આભાર 🙏
2006 થઈ 2011 Rs 500 ની,2011થી 2016 સુધી Rs1000 ની,2016 થી 2019 સુધી Rs 2000 ની SIP થી Rs 1,74,000 નુ કરેલ રોકાણ ની હાલમા માર્કેટ પ્રાઈઝ 10,13,000 છે
Sip nu nam su che
Hello
Sistomatic investment plans.
@@krishivpatel0838
Nippon India value fund
Systemic investment plan
ખરેખર ખૂબ જ સુંદર માહિતી આપી. બચત કરવાના વલણમાંથી રોકાણ કરવાનું વલણ જન્મ્યું.
આભાર આપનો.
ખુબ જ સરળ ભાષા, સચાઈ નું દર્શન અને ચોખવટ થી વાત અને જાત અનુભવ સાથે દર્શક ને દ્રસ તાન્ટ સાથે માહિતી રજૂ કરેલ છે.ધન્યવાદ.
સરસ સમજાવ્યું....... મારી પણ sip ચાલુ છે.. હુ carpenter છું..... હુ sip ની તાકાત કલર વાળા,pop વાળા,wireman,tiles વાળા, સેકશન વાળા ને સમજાવી ને થાક્યો.... પણ એમને સમજણ પડતી જ નથી
એ ના સમજે
Su kam samjavo chho .parane
Tamara account na invest profit batavo to kadach samji jase
Sip kya karavyu
વાહ ધ વાહ ધર્મેશભાઈ બહુ સારી સરસ સલાહ આપી છે તમારા જેવું બીજું કોઈ ફાયનાન્સ સમજાવતું નથી અમે જરૂર તમારો કોન્ટેક્ટ કરીશ
0😊l.😊😊😊
Mari age 65 no, Mari pase fifty lakh che, ma ri pasi investment nu kol knowledge nathi. Mane kia investment kia karvu te kaho.
@@vijaykapadia2465hu kahu tamne
ખરેખર બહુ સરળ, અને ચોખા શબ્દો માં ફાઇનાન્સ વિશે માહિતી આપી છે.. બહુ ઘણો આભાર તમારો સાહેબ , ઘણાં વિડિયો જોયા પણ આજે પૂરું જ્ઞાન મળ્યું એક a video પરથી
બહું સારી માહિતી આપી આભાર
સરસ વાત લોકોને ખુબ ઉપયોગી થછે
2006 મા Rs10,000 નુ મ્યુચ્યુઅલ ફંડ મા કરેલ રોકાણ ની હાલમાં માર્કેટ પ્રાઈઝ Rs 2,89,000 છે રોકાણ માટે ખૂબ સરસ છે મ્યુચ્યુઅલ ફંડ
Agent thi Karvu saru ke .App Thi karvu saru
@@karansinh_Thakor. જાણકારી ન હોય તો એજન્ટ થી કરવુ સારુ
@@pradyumnsinhjadeja5920 kya mutual fund ma invest krelu
kyo fund che ?
@@nikunjpatel7903 sundaram midcap
વાહ કાકા તમારી વાત સાંભળી ખૂબ જ આનંદ થયો... આટલી ઈમાનદારી થી વાત કોઈ ના કરી સકો
Baki tmari bdhi vaat Bau j gami 🤝 much appreciated ❤❤ ✌️✌️🙏
ધર્મેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન
સરસ માહિતી આપી
ખૂબ ખૂબ આભાર, સુંદર રીતે સમજાવ્યુ છે❤
Kharekhar dharmesh bhai khub saras kam karyu n khub saras advise api
ખુબ સરસ માહિતી છે
Financial advice education is tarike se ISI tarike Samjhane ke liye thank u
Very very good information allah tamne khubaj lambi umar aape Ane tame gareebo number aavij rite bhalu karo ❤❤❤❤
નવી પેઢી માટે તમારી સલાહ ખુબ જ ઉપયોગી છે
Thank u sar aapane mahiti jankari aapki bahut bahut dhanyvad❤
Vah dharmeshbhai vah samaj ne aavi ne aavi khub mahiti aapta raho
ખુબ સરસ 🙏👍
ઘણું સરસ જાણવાનું મળ્યું ભવિષ્ય ની જરૂરિયાત વિશે આપના થી પહેલા ફોન થી વાત કરીશું ❤ ખુબ સરસ
DRS Financial Services
Mo.84601 86264
@@VaatGujarati ok
ખૂબ સરસ રીતે સમજાવ્યું
સરસ સારી માહિતી આપી આભાર 🎉🎉
Wahh fine samjavyu tame dharmeshbhai. Good. I like it
Duniya maa Haji imandaari jivit che.Jem k Dharmesh bhai jeva.🙏
😅
Darmeshbhai tame honest cho tamro video joy kuab aanad thyo hu amdavad cu mare darmesbhai shate vat karvi che to kyare vat thi sake thanks
Bov j saras saheb Jai sri hari
જય સ્વામિનારાયણ
સાહેબ આપણી માહિતી જાણી ને ખુબજ આનંદ થયો
Very nice 👌 ek dum gale utrati. Clear salaho......khub saras.....
👌 ખુબ સરસ માહિતી આપી કાકાએ
Salute Dharmesh kaka
ધર્મેશ સર આપની ઓફિસ નું સરનામું આપવા વિનંતી.
ha Sir, please address aapo
લિંક માં નંબર લખેલો સે ભાઈ જોવો
ખૂબ સરસ શીખવા મળ્યું આભાર સાહેબ
Excellent video very informative thanks Vaat Gujarati and to DRS sir😊
Khub saras information wah dharmeshbhai tame garibo na ghar ma ajwadu karyu enathi motu biju punya nu kam kay nathi
સરસ રીતે માહિતી આપી
ખૂબ ખૂબ અભિનંદન ધર્મેશભાઈ તમે મિચ્યુઅલ ફંડ ની સરસ માહિતી આપી છે. મારે રોકાણ માટે વિગતવાર તમારી સાથે ચર્ચા કરવી છે. મને સમય આપવા વિનંતી.
Mo.84601 86264
GREAT JOB 🚩🕉️🚩🙏🏻🙏🏻
, વાહ કાકા ગણુજ સરસ મારે મારી દીકરી ને ઇન્વેસ્ટ કરવા છે મારી ઉંમર 52 વરસ ની છે પણ મારી દીકરી ને રોકાણ કરવા છે
હું એજન્ટ તરીકે કામ કરું છું જે લોકો ને ખાતું ખોલવું હોય તો કહેજો
Dharmeshbhai ni vat completely sachi 6e
Khubsaras rite samjavyu
Saheb apno khub abhar . Saru Gyan apel .
ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ 🙏🙏 મારી ઉંમર 74 વર્ષ ચાલી રહી છે. Retired બેંક કર્મચારી છું. પેન્શન સારુ આવે છે. મારી પાસે 15 fd છે. હું કયા mutul fund માં રોકી શકું?
Index and debt fund..im power of money institute owner vijay patel
સાહેબ 1 થી 5 રૂપિયાની સારી એવી કમ્પની છે જે તમને 💯રિટર્ન આપશે
શેર બજારમાં 5 કમ્પની અલગ અલગ લેજો અને 5 વર્ષે જોજો
Invest Your Money In Currency Market and Get 5 - 7 % Monthly Profit On Your Investment... 📈✅💯
Nifty beej lai lejo
સરસ સમજાવ્યું 🙏
આમાં ની એક હું પણ છું સાહેબ નાની બચતમાં 50 રૂપિયા ખાતું ખોલ્યું હતું આજે 5 લાખ ભેગા થઈ ગયા
હું 2003 થી મ્યુચ્યુઅલ ફંડમાં SIP ઇન્વેસ્ટમેન્ટ કરું છું ખૂબ જ સારી વસ્તુ છે. ફ ફંડ ની સ્કીમ જેટલી જૂની એટલો ભરોસો વધુ.
😅
ક્યાં ક્યાં ફડ છે તમારી જોડે
ફંડ ક્યાં સે?
ઈન્ડેક્સ ફંડ કોઈને પૂછવાની જરૂર નથી લાર્જ મિડ સ્મોલ કેપ કોઈ ભી માં
Sbi psu fund kevu che
જય ગરવી ગુજરાતી 🙏👌
Ameging video hu pan trai karish
Very good advice 👌
ખુબ સરસ વાત કહી
ખુબજ સરસ સલાહ અાપવા બદલ અાભાર સહાજય સ્વામિનારાયણ મોબાઇલ નંબર અાપશો તો રૂબરૂ મળવા અાવીશ તુરતજ અમદાવાદમાં રહુ છું
Bau saras Dharamesh bhai....
Good information thank you very much
ખુબ સરસ માહિતી આપી
Very Good Information Dharmesh Sir...
Thank You
Khub saras 👌
good advice i like it
Very nice video dharmesh sir
ખુબ સરસ સાહેબ
Very good and best idea
Sir sari mahiti aapi che 🎉
🎉Yes I experience the same
Verigood idiya
Good adviceor kaka
Khub srs vaat kri
Ssd bhasa ma samjav u
Soni Saheb Tamari Company no IPO laavo
Public Prem thi Invest karse
Aa vaat Dhyaan ma Rakhjo
બહુ સરસ સમજાવ્યું હો સાહેબ
Great job
Superb information 👍
Fd ,life insurance,sip in mutualnfund , health insurance hovuj joia ✅👍👍
very True and Right
Good 👍 information sir
thank you dharmeshbhai
Good information sir 🙏🙏🎉🎉❤❤
મારે પણ એસઆઈપી ખોલાવી છે ધર્મેશભાઈ મને થોડો સલાહ આપો
Saras mahiti
Vary Good Dharmeshbhai
Thank you so much sir ❤
Hu Mara Ghana mitro Ane Bhai o ne aabadhu samjava mangu chu pan Mari bhasama samjta nathi pan dharmesh kaka ni bhasama samji jase aa video emne share karu chu 👍 ✅ thank you dharmesh kaka and vaat Gujarati
Jayraj bhai share market ma aaj ni yuva pedhi option trading na ravade chadi gay che Black truth lay aavo episode ❤
Good advice sir.
🎉very. Good sir
Kubh j sari jankari drs
સાચા સલાહ કાર
Aabhar sir. God bless you.
Outstanding performance ane mind-blowing investment planing suggestions sir ...jay mataji
SIR VERY NICE ADVISED
Je equity dividend aape ava stock
Levo 30 varash no maro anubhav che.like Tata Birla jevi company na
Stock lo.
Very Nice Information Dharmeshbhai 👍👌
From SURAT
Very nice 👍❤❤❤ uncle ji
Thankyou sir 👍🙏