સવજી ભાઈ નમસ્કાર. તમારા સમાજ માટેના ઉમદા કાર્યો માટે ખૂબ ખૂબ અભિનંદન. તમારા ખુદના અનુભવો સાંભળીને અમને પણ ખૂબ જ પ્રેરણા મળી રહી છે. કોઈ ચોપડી કરતા તમારા વિચારો જાણીને અને તમારા કાર્યો જાણી એમને ખુશી થઈ છે. ભગવાન તમને નવા નવા કાર્યો કરવા માટે ખુબ શક્તિ અને ધન આપે.
સાહેબ આજે તમારો પ્રોગ્રામ જોયો અને તમારી આ ઉંમરે જે વાણી છે એ સાંભળી ને હું ગદ ગદ થઈ ગયો. વિચારો સારા લાવવા અને એને જીવનમાં ખુબ મેહનત કરી ને અમલ કરવા. સારા કામો કરશો અને મન ચોખ્ખું રાખીને આગળ વધશો. અને આપણને જે સંતોષ અને ખુશી થશે તે આ અવતાર માં જીવતા જીવ સ્વર્ગ લાગશે. તમારી વાતો સાંભળી ને શું બોલું સાહેબ એ શબ્દો જ નથી . એવા તમારા શબ્દો છે જે જીવનને સ્વર્ગ તરફ લઈ જાય છે.
👍,,,, બાકી તો મજા આવી ગઇ 🙏ધોળકિયા સાહેબ જી,,, તમેં જે સેવાઓ કરી છે એ નિસ્વાર્થ સેવા ની વાતો દ્વારા ગુજરાત નહીં પણ પુરા વિશ્વ ને એક પ્રેરણા મળે એવી છે,,, અને આવી સરસ મજાની વાતો થી,,, જ લોકો માં કંઈક સારુ કરવાની ઈચ્છા થાય 🙏jayગરવી ગુજરાત 🇮🇳જય ભારત 🇮🇳🙏
Jay shree Krishna I have always seen Shri Savjibhai charged so please keep it up Always seen him smiling 😂😂😂 Very cheerful personality Namaste From Bharat Limbachia Uganda
Well done ,savgibhai, your thoughts and implementation is all most inspiring everyone, citizens of our nation forever,and your presentation is excellent 👌👌👌
ભાઈ સવજીભાઈ આપને વિનંતી કરીએ છીએ કે આજ કાલ પેપર ફૂટી જાય છે અમારુ મનોબળ તુટી જાય છે... લેખિતમાં નેવું પ્લસ માર્ક આવ્યા છે પણ મૌખિક માં કાયમ મને અન્યાય કરે છે.હુ એસટી ઉમેદવાર છું મારું કોઈ રાજકીય કનેક્શન નથી... આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં યે સરકાર માં કાંઈક અયોગ્ય તો થાય જ છે...મારા જેવા ઘણા સ્ટુડન્ટો ની આવી હાલત છે... સરકારમાં કાંઈક તો અનિતિ ચાલે જ છે...
24 કેરેટ સોના જેવી વાત કરી છે સવજીભાઈ હું મારી સોપ પર સુરત મુકામે આપનો એક એક શબ્દ સાંભળી રહ્યો છું 24 કેરેટ સોના જેવી વાત કરી છે મરચું રોટલો અને છાશ ખાઈ લેવી ખોટા 555 બંધુતા ફોડવા નહીં અને ભગવાન દ્વારકાધીશ જે પ્રમાણે રાખે તે પ્રમાણે જીવવું વધારે કરી એકા બીજી ની વાદળ કરી અને જીવવું નહીં માણસ એકા બીજી નું જોઈ અને દુઃખી થાય છે શું કામ દુઃખી થવું જોઈએ ભૈયા જે કામમાં રુચિ હોય તે કામ કરો કોઈપણ ખોટી રીતે 555 થઈ જવાય નહીં આ કાઠિયાવાડી મારી ભાષામાં લખું છું મરચું રોટલો અને છાશ ખાઈ લેવી સદાય આનંદ મંગલ માં રહેવું મને પણ હરખ થયો છે બે શબ્દો મારા હૃદયના તમારા સુધી અને આપના મિત્ર સુધી પહોંચાડવાનો અંદરથી ઉમર કો આવ્યો છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
સમાજ મા ગાયો કુતરા કચરો ગંદકી ભષટાચાર શિક્ષણ મા ફેરફાર રોડ ગટર મા ભષટાચાર વૃક્ષો નુ છેદન સારી આરોગ્ય સેવા આવી ઘણી સમસ્યા છે તેના સમાધાન માટે ઉધોગપતિ એ ઘામિક સંસ્થા ના વડા અને ભષટાચાર નેતા ના પૈસા વાપરી દેશ ને સુંદર બનાવુ પડશે નહિતર દેશ નુ યુવા વિદેશ જતુ રહેશે તો સમાજ ને મોટી ખોટ પડશે 🙏🏻🙏🏻🙏🏻
ખૂબ સરસ સવજીભાઈ..તમારી તળપદ ઇ ભાષા માં..આપણાં પના નો અહેસાસ થાય છે..ને તમારી કોઠાસૂઝ ના દર્શન થાય છે.એક વાત તો નક્કી છે..પુરુષાર્થ નો કોઈ પર્યાય નથી.ને એના માટે ડિગ્રી ની કોઈ જરૂર નથી.bss માંડી પડો.કુદરત ને જખ મારી ને આપવું પડે.આપની ભાષા માં😅. ગર્વ છે k આપડે તમે કાઠિયાવાડ ના છીએ
Jay umiya maa .......ek vichar varam var ave 6...k ek baju apde hindu samaj ni vat karia ne biji vaju sc st samaj ni sari bhaneli dikario.....apda samaja avva mange 6....to su kam apda vadilo amni junvani mukva nathi mangta......ek baju apdo samaj vikasil samaj kevay 6 to km apde je samaj ma sara loko 6 ....jemnq vicharo sara 6 amne apdo samaj km apnavva nathi mangta???......ek baju apde dikra ni e66a ma apda samaje gani dikri na bhog lidha atle aaj apda samaj ma dikra na marriage karavva mate dikri nathi malti....ne bija samaj ma sara vicharo dharavra manaso apda samaj ma dikri apva mange 6 to pan apda junvani manaso amna juna vicharo 6odva j nathi mangta....apda samaj ni image kaka bar pidhela ne mava khanara jeva loko ni jm 6.....pan jo sc st samaj mathi sari dikri apda samaj ne apva mange 6 to ani loko ninda kare 6....to aa babat par savji kaka kae vat raju karo atle samaj na vicharo badlay
To aaa Gujarat thi pm modi shaheb to aa hindu na pm k patel na bjp 30 varsh ma saru hospital didhu to hindu vot ke no sarkari un mehata hospital khatki doctoro modi benr rakhe dardi na rupiya lut mot shuvidha icu no daradi ct scenes machine varo 5 divase to mot det bodi mate ripot to dholkiya saheb aakishmat khel to tame mehenr kari aapna bhayo shapot karo to bhgavan chhe vat paki 51lakh aahuti kari modi shah hali gaya bhavane chhe 400 paku hatu dharnu mare un mehata hospital marikhe. Paku aabjp vinash pako 240 have vinash modi shah pachha Gujarat ma 51lakh aahuti chalu jey bhollanath mahadev
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ અભિનંદન આપ જીવો હજારો સાલ સવજીકાકા એવી ભગવાન સ્વામિનારાયણ ને અંતર ની પ્રાથના કરું છુ
ખૂબ સરસ સવજીભાઈ તમારા જેવા ઊંચા વિચારો વાળો માણસ હજી મે જોયો નથી ઈશ્વરનો આભાર તમારા જેવા વિરલાઓ ની ભારતને જરૂર છે.
સવજી ભાઈ નમસ્કાર.
તમારા સમાજ માટેના ઉમદા કાર્યો માટે ખૂબ ખૂબ અભિનંદન. તમારા ખુદના અનુભવો સાંભળીને અમને પણ ખૂબ જ પ્રેરણા મળી રહી છે. કોઈ ચોપડી કરતા તમારા વિચારો જાણીને અને તમારા કાર્યો જાણી એમને ખુશી થઈ છે. ભગવાન તમને નવા નવા કાર્યો કરવા માટે ખુબ શક્તિ અને ધન આપે.
Khub saras Jay Swaminarayan
પૈસા નુ વાવેતર મા દોડધામ માં વિચારવા નું વાવેતર હ્દય ને સ્પર્શી જાય ભાષણ સામાજિક ઉત્થાન ના દર્શન થાય છે ❤ગણ ગણ ગણ પતિ ❤
આજ તા.6.3.2024 સવજીભાઈ ધોળકીયા નો વિચારોનું વાવેતર સંવાદ ખુબ સરસ અને સુંદર સાભલયો આપને ખુબ ખુબ ધન્યવાદ સાથે સાભલનાર સૌના જીવનમાં આવા સુંદર વિચારોની પ્રેરણાથી સૌ આવા સત્કાર્યો કરવા તૈયાર થાય એજ દેશ હિતમાં છે જયસરીકૃષણ અસ્તુ જય હિનદ વંદે માતરમ્.
ખુબ સરસ વિચારો છે
મુઠ્ઠી ઊંચેરા માનવી.
ખરે ખર સવજીભાઈ તમને સંભવાવા થી એકદમ શાંતિ નો અનુભવ થાય છે
હર હર મહાદેવ
સાહેબ આજે તમારો પ્રોગ્રામ જોયો અને તમારી આ ઉંમરે જે વાણી છે એ સાંભળી ને હું ગદ ગદ થઈ ગયો. વિચારો સારા લાવવા અને એને જીવનમાં ખુબ મેહનત કરી ને અમલ કરવા. સારા કામો કરશો અને મન ચોખ્ખું રાખીને આગળ વધશો. અને આપણને જે સંતોષ અને ખુશી થશે તે આ અવતાર માં જીવતા જીવ સ્વર્ગ લાગશે.
તમારી વાતો સાંભળી ને શું બોલું સાહેબ એ શબ્દો જ નથી . એવા તમારા શબ્દો છે જે જીવનને સ્વર્ગ તરફ લઈ જાય છે.
ખુબ ખુબ અભિનંદન સવજીકાકા
પ્રકૃતિ જ જીવન છે.
👍,,,, બાકી તો મજા આવી ગઇ 🙏ધોળકિયા સાહેબ જી,,, તમેં જે સેવાઓ કરી છે એ નિસ્વાર્થ સેવા ની વાતો દ્વારા ગુજરાત નહીં પણ પુરા વિશ્વ ને એક પ્રેરણા મળે એવી છે,,, અને આવી સરસ મજાની વાતો થી,,, જ લોકો માં કંઈક સારુ કરવાની ઈચ્છા થાય 🙏jayગરવી ગુજરાત 🇮🇳જય ભારત 🇮🇳🙏
ખૂબ જ પ્રેરણાદાયક વ્યક્તિત્વ
સવજી ભાઈ ખરેખર આ દેશ માટે અને પટેલ સમાજ માટે એક હીરા છે
Bhagvan tamne 500 varsh nu tandurast ayusy aape...aavi prbhu ne prathna 🙏🙏🌷🌷🌷🙏🙏
સલાહ સૂચન અમારી જીંદગી નો મોટો પાયો છે જય સ્વામી નારાયણ
Khub khub dhanyvad guruji 🙏🙏🌷🌷🌷🙏🙏
Jigra jaga diya aapne...Thanks Motabhai...🙏
Proud of you savjibhai dhodakiya ji
Dhan nirkar j i
"This speech by Savjibhai Dholakia is truly inspiring!
🙏જય માતાજી જય ઠાકર ધણી🙏🇮🇳✍️❤️
Jay thakar
जोरदार
Savje bhai khub jevan ma utarva jeve vat kroso gret bhai
Sir, very impressive, inspiring speech.Salute Sir.
સરસસંદર છે.સૂચોછે
Jay shree Krishna
I have always seen Shri Savjibhai charged so please keep it up
Always seen him smiling 😂😂😂
Very cheerful personality
Namaste
From
Bharat Limbachia Uganda
❤❤ખુબ સરસ વાત કરી 🙏🙏
મનની શકિત અનંત છે
મનની શકિત અમોઘ છે
મનુષ્યના વિચારો હમેશાં ઉચ્ચ અને અટલ હોવા જોઈએ
JayGurudav
Well done ,savgibhai, your thoughts and implementation is all most inspiring everyone, citizens of our nation forever,and your presentation is excellent 👌👌👌
Very nice and inspiring speech...
Very very nice your thoughts
Namsakar Guruji
જય શ્રી રામ
ભાઈ સવજીભાઈ આપને વિનંતી કરીએ છીએ કે આજ કાલ પેપર ફૂટી જાય છે અમારુ મનોબળ તુટી જાય છે... લેખિતમાં નેવું પ્લસ માર્ક આવ્યા છે પણ મૌખિક માં કાયમ મને અન્યાય કરે છે.હુ એસટી ઉમેદવાર છું મારું કોઈ રાજકીય કનેક્શન નથી... આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં યે સરકાર માં કાંઈક અયોગ્ય તો થાય જ છે...મારા જેવા ઘણા સ્ટુડન્ટો ની આવી હાલત છે... સરકારમાં કાંઈક તો અનિતિ ચાલે જ છે...
Great
Vare vare nice 👍👌
24 કેરેટ સોના જેવી વાત કરી છે સવજીભાઈ હું મારી સોપ પર સુરત મુકામે આપનો એક એક શબ્દ સાંભળી રહ્યો છું 24 કેરેટ સોના જેવી વાત કરી છે મરચું રોટલો અને છાશ ખાઈ લેવી ખોટા 555 બંધુતા ફોડવા નહીં અને ભગવાન દ્વારકાધીશ જે પ્રમાણે રાખે તે પ્રમાણે જીવવું વધારે કરી એકા બીજી ની વાદળ કરી અને જીવવું નહીં માણસ એકા બીજી નું જોઈ અને દુઃખી થાય છે શું કામ દુઃખી થવું જોઈએ ભૈયા જે કામમાં રુચિ હોય તે કામ કરો કોઈપણ ખોટી રીતે 555 થઈ જવાય નહીં આ કાઠિયાવાડી મારી ભાષામાં લખું છું મરચું રોટલો અને છાશ ખાઈ લેવી સદાય આનંદ મંગલ માં રહેવું મને પણ હરખ થયો છે બે શબ્દો મારા હૃદયના તમારા સુધી અને આપના મિત્ર સુધી પહોંચાડવાનો અંદરથી ઉમર કો આવ્યો છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
Jay swaminarayan
🙏🙏🙏🙏🙏
Ohhh savjibhai jeva koi nohi bija..
jay shree ram
Jai shri krishna
Very nice 👌
❤jay.ho❤
સર ઉત્તમ વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે. સલામ કરવા જેવું કામ તમે કર્યું છે.
🙏
Very nice speech પણ
સમાજ મા ગાયો કુતરા કચરો ગંદકી ભષટાચાર શિક્ષણ મા ફેરફાર રોડ ગટર મા ભષટાચાર વૃક્ષો નુ છેદન સારી આરોગ્ય સેવા આવી ઘણી સમસ્યા છે તેના સમાધાન માટે ઉધોગપતિ એ ઘામિક સંસ્થા ના વડા અને ભષટાચાર નેતા ના પૈસા વાપરી દેશ ને સુંદર બનાવુ પડશે નહિતર દેશ નુ યુવા વિદેશ જતુ રહેશે તો સમાજ ને મોટી ખોટ પડશે 🙏🏻🙏🏻🙏🏻
Good speech
જય સ્વામિનારાયણ સવજી કાકા
Jay shree Krishna
👌
❤गण गण गणपति ❤
ખૂબ સરસ સવજીભાઈ..તમારી તળપદ ઇ ભાષા માં..આપણાં પના નો અહેસાસ થાય છે..ને તમારી કોઠાસૂઝ ના દર્શન થાય છે.એક વાત તો નક્કી છે..પુરુષાર્થ નો કોઈ પર્યાય નથી.ને એના માટે ડિગ્રી ની કોઈ જરૂર નથી.bss માંડી પડો.કુદરત ને જખ મારી ને આપવું પડે.આપની ભાષા માં😅. ગર્વ છે k આપડે તમે કાઠિયાવાડ ના છીએ
🙏🏻🙏🏻
Jevu vicharsho Eva thasho...
Jsk
Very good thinking
Savjibhai ne malvu chhe please
❤Ghar kab aavogey❤
અમારે પણ સવજીદાદા ને મળવા છે
29:00
Sachi vat se kaka
Cardiac arrest is big issue now a days please get a specialist on ur show
બસ એક સારાં વિચારની જરૂર પડે
Namskar dada
Tme 12 na lakh bnavya
saheb
Jay umiya maa .......ek vichar varam var ave 6...k ek baju apde hindu samaj ni vat karia ne biji vaju sc st samaj ni sari bhaneli dikario.....apda samaja avva mange 6....to su kam apda vadilo amni junvani mukva nathi mangta......ek baju apdo samaj vikasil samaj kevay 6 to km apde je samaj ma sara loko 6 ....jemnq vicharo sara 6 amne apdo samaj km apnavva nathi mangta???......ek baju apde dikra ni e66a ma apda samaje gani dikri na bhog lidha atle aaj apda samaj ma dikra na marriage karavva mate dikri nathi malti....ne bija samaj ma sara vicharo dharavra manaso apda samaj ma dikri apva mange 6 to pan apda junvani manaso amna juna vicharo 6odva j nathi mangta....apda samaj ni image kaka bar pidhela ne mava khanara jeva loko ni jm 6.....pan jo sc st samaj mathi sari dikri apda samaj ne apva mange 6 to ani loko ninda kare 6....to aa babat par savji kaka kae vat raju karo atle samaj na vicharo badlay
🙏✍️🇮🇳👍🥰❤️👌🖕
પૈસો by-product છે
Banaskantha no vikas karvano che
To aaa Gujarat thi pm modi shaheb to aa hindu na pm k patel na bjp 30 varsh ma saru hospital didhu to hindu vot ke no sarkari un mehata hospital khatki doctoro modi benr rakhe dardi na rupiya lut mot shuvidha icu no daradi ct scenes machine varo 5 divase to mot det bodi mate ripot to dholkiya saheb aakishmat khel to tame mehenr kari aapna bhayo shapot karo to bhgavan chhe vat paki 51lakh aahuti kari modi shah hali gaya bhavane chhe 400 paku hatu dharnu mare un mehata hospital marikhe. Paku aabjp vinash pako 240 have vinash modi shah pachha Gujarat ma 51lakh aahuti chalu jey bhollanath mahadev
એ તો મોદિનો ઓઢીયો લાગૅ છે 😂😂😂
Mandir banavava paisa aakha deshmathi. Aaye to 4000 ne j kem ?
જય સ્વામિનારાયણ #ghanshyampithdiya
Namsakar Guruji
Namsakar Guruji