HARESH SHANI
HARESH SHANI
  • 73
  • 39 869
।। હરિભાઈની ગોષ્ઠિ ।। PBN l PANTHER कर भला हो भला @hareshshani829
PBN - PATEL BUSINESS NETWORK નાં ઉપલેટા ચેપ્ટર PANTHER દ્વારા આયોજિત Guest Speaker Day Celebration માં અતિથિ વક્તવ્ય આપવા માટે મને નિમંત્રણ પાઠવ્યું હતું.આ કાર્યક્રમમાં ONLINE વ્યવસ્થા દ્વારા વક્તવ્ય આપ્યું હતું.જેમાં PBN PANTHER CHAPTER ની
Leadership team
President: ઉત્તમ ઠુંમર
Vice president: ધવલ કાનપરિયા
Secretary treasure: અંકિત પટોડીયા
Lead visitor host: ધવલ પોશિયા
Chapter convener
Mr.Aman Dalsaniya
Mr.Pratik Rabadiya ઉપસ્થિત હતાં.
Переглядів: 392

Відео

।। હરિભાઈની ગોષ્ઠિ ।। દેશી ભાણું જેનાં કારણે કાયમ રહે સારૂં ટાણું
Переглядів 132День тому
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા આયોજિત તૃતિય પરંપરાગત ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓને માણવા આવેલાં એવાં આણંદનાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આપેલો પોતાનો પ્રેરક અભિપ્રાય.
।। હરિભાઈની ગોષ્ઠિ ।। આયુર્વેદિક પેપ્સી, નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ
Переглядів 62День тому
ભાવનગર સિહોર મહુવા સોનગઢ વિસ્તારમાં "નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ" અને "માધવ ફાર્મ" દ્વારા બહોળા પ્રમાણમાં ઔષધિય વનસ્પતિની ખેતી, પ્રોસેસિંગ અને ૧૦૦ વિઘામાં ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવે છે.ઔષધિઓ,સાલા,સરબત વગેરે ગુણવત્તાયુક્ત શુધ્ધતા સાથે ઉપલબ્ધ કરાવે છે.
।। હરિભાઈની ગોષ્ઠિ ।। Guarantee of Purity in Bharatiya Spices
Переглядів 300День тому
પદ્માવતી જનરલ ટ્રેડિંગ કંપની એક MSME રજીસ્ટર કંપની છે. એ પોતાની,,,,"પૃથ્વીકા" બ્રાન્ડ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભારતીય પરંપરાગત મરી-મસાલા જેવા કે તજ લવિંગ મરી ઈલાયચી વગેરે આખા અને પાવડર રૂપે બજારમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે. પદ્માવતી જનરલ ટ્રેડિંગ કંપની અને પૃથ્વીકા બ્રાન્ડ એ તકનીકી શિક્ષાના અનુસ્નાતક અને સંશોધનના વિદ્યાર્થી રહેલાં એવાં શ્રીમતી કોમલબેન સુનિલભાઈ શાહ અમદાવાદ થી ચલાવી રહ્યા છે. પૃથ્વ...
।। હરિભાઈની ગોષ્ઠિ ।। પ્રાકૃતિક મધ
Переглядів 65114 днів тому
શુધ્ધ સાત્વિક સ્વાસ્થ્યપ્રદ ગુણવત્તાયુક્ત મધ ઉત્પાદન ભણેલા ગણેલા યુવાનો કરી રહ્યાં છે.મોસમ પ્રમાણે વિવિધ ખેત બાગાયતી પાકોની વચ્ચે મધમાખી ઉછેર દ્રારા પ્રાકૃતિક રીતે મધ એકઠું કરવામાં આવેછે.એને કોઈપણ પ્રકારની પ્રોસેસ વિના માત્ર સુતરાઉ કપડાથી ગાળી લેવામાં આવે છે.ત્યારબાદ પેકિંગ કરીને સીધું આપણાં સુધી પહોંચે છે.
।। હરિભાઈની ગોષ્ઠિ ।। A ONE Polystripes Junagadh,
Переглядів 81314 днів тому
આપણા SP'ian 2016 ના શ્રી માર્મિક કાપડિયાના પિતાજી શ્રીમાન ભરતભાઈ અને એમના પાર્ટનર શ્રીમાન દિવ્યેશભાઈ કાકડિયા પીવીસી મોલ્ડિંગ પટ્ટી બનાવવાનું યુનિટ જૂનાગઢમાં ચલાવે છે એવન પોલીસ્ટ્રીપ્સ ના નામથી. વિવિધ ડિઝાઇન વિવિધ માપ અને વિવિધ કલરમાં લગભગ 450 પ્રકારની વેરાયટી તેઓ બનાવે છે અને એમનો લગભગ બધું માર્કેટ એ દક્ષિણ ભારતના રાજ્યોમાં છે ત્યાં આ "એ વન પોલીસ્ટ્રીપ્સ" પોતાની ક્વોલિટી અને કમિટમેન્ટના આધારે ગ...
।।હરિભાઈની ગોષ્ઠિ।। સરદાર પટેલ કર્મચારી મંડળ જુનાગઢ
Переглядів 64514 днів тому
રામ રામ સરદાર પટેલ કર્મચારી મંડળ જુનાગઢ -ગીર સોમનાથ દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહમિલન નું સ્નેહ વિસ્તરતું નોતરૂ આવ્યું હતું.તેજીલા તોખાર જેવાં શ્રી સંજયભાઈ અકબરી મંડળનાં પ્રમુખનો અંગત આગ્રહ પણ ઉમેરાયો એટલે એક ઉમદા કાર્યનો સાક્ષી બની જ ગયો.અહીં, એવાં ૩૦ બાળકોને અભ્યાસ અર્થે આર્થિક સહાયનાં ચેક આપવામાં આવ્યાં કે કોરોના દરમિયાન જે બાળકોના માવતર પૈકી કોઈ એક/બંનેની ચિરવિદાય થઈ હોય. આવાં ઉમદા કાર્ય માટે...
।।હરિભાઈની ગોષ્ઠિ।। @SP'IANS
Переглядів 480Місяць тому
2003 થી 2008 દરમિયાન ના વિદ્યાર્થીઓ આજે આપણી એસપી(સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલય) ની મુલાકાતે આવ્યા હતા. જેમાં રવિન સતાસિયા હાલ સુરતમાં આર્કિટેક્ચર અને ઈન્ટિરિયર કન્સલ્ટન્સીનું કામકાજ કરે છે. સુનિલ રૈયાણી નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરે છે. આશિષ કોઠારી અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગ ને લગતા કામોમાં છે વિપુલ ધામેલીયા અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગના લગતા કામોમાં છે. એમની સાથે એસપી માં નહિ રહે...
।। હરિભાઈની ગોષ્ઠિ ।। જામકંડોરણા સમસ્ત ગામ પરિવાર-સુરત, સ્નેહમિલન
Переглядів 727Місяць тому
જામકંડોરણા સમસ્ત ગામ પરિવાર સુરત દ્વારા આયોજિત પાંચમું સ્નેહમિલન યોજાયું હતું. સુરતમાં વસતા જામકંડોરણા નાં વતનીઓ દ્વારા ગામની તમામ જ્ઞાતિનાં પરિવારોનું સ્નેહમિલન આયોજન થાય છે.જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક દ્વારા પ્રોત્સાહન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર મંચન થાય છે.આ વર્ષનાં સ્નેહમિલનમાં પટેલ, બ્રાહ્મણ, લોહાણા. સુથાર, દરજી, વાણંદ, હરિજન જ્ઞાતિનાં પરિવારો ઉમળકાભેર સદ્દભાવ સાથે ઉપસ્થિ...
!! હરિભાઈની ગોષ્ઠિ !! SP'ian શ્રી સુનીલ વોરા
Переглядів 454Місяць тому
સુનિલ વોરા 2005 માં અભ્યાસ પૂર્ણ કરીને ગયા. ત્યારબાદ હુલી ગુલી એમ્યુઝમેન્ટ ગેમ, વિડીયોકોન જેવી કંપનીઓમાં સર્વિસ મેનેજર તરીકે કામ કર્યા બાદ અંકાઈ ઇન્ડિયામાં ઈસ્ટ વેસ્ટ ઝોનમાં રીજીયોનલ સર્વિસ મેનેજર તરીકે કામ જોઈ રહ્યા છે. ઘણા વર્ષો પછી આપણાં સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલયની રૂબરૂ મુલાકાતે આવેલા. અનુભૂતિ કરેલી વાતો આપનાં માટે રજૂ કરી છે. સુનિલે જીવનમાં જે કેટલીક બાબતો નિશ્ચિત કરીને પોતાનો જીવન વ્યવહાર ગ...
હરિભાઈની ગોષ્ઠિ: કથકલી live show at thekkadi -Keral
Переглядів 578Місяць тому
कथकली, भारत के सबसे प्राचीन शास्त्रीय नृत्यों में से एक है. यह एक दृश्य कला है, जिसमें नृत्य, संगीत, और अभिनय का मिश्रण होता है. कथकली के बारे में कुछ खास बातेंः कथकली की उत्पत्ति 17वीं शताब्दी में त्रावणकोर (वर्तमान केरल) में हुई थी. कथकली शब्द का अर्थ है, 'कथा' और 'प्रदर्शन'. कथकली में, पात्रों के लिए अलग-अलग वेशभूषा, श्रृंगार, और मुखौटे का इस्तेमाल किया जाता है. कथकली में, पात्रों को कुछ स्प...
જય સ્વામિનારાયણ,,,,,,,ભક્તિ મહાપર્વ પંચામૃત મહોત્સવ --રઘુવીર વાડી વડતાલ
Переглядів 1982 місяці тому
જય સ્વામિનારાયણ,,,,,,,ભક્તિ મહાપર્વ પંચામૃત મહોત્સવ રઘુવીર વાડી વડતાલ
॥હરિભાઈની ગોષ્ઠિ॥ શ્રી મનસુખભાઈ તાવેથીયા Sports Authority of Gujarat- Nadiad - Kheda.
Переглядів 8974 місяці тому
"રમશે ગુજરાત જીતશે ગુજરાત" ના સૂત્ર સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભ પ્રારંભ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગુજરાતના કોઈપણ ઉંમરનાં નાગરિકોમાં રમતો પ્રત્યે એક નવો જુવાળ જાગ્યો છે. કિશોરાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીના તમામ નાગરિકો રમત રમવા અને સ્પર્ધામાં રસ- ઉત્સુકતા દાખવી રહ્યા છે.અને નવા નવા રેકોર્ડ પણ સ્થાપિત કરી રહ્યાં છે. આ દરમિયાન ગુજરાત અને ભારતમાં રમત જગત પ્રત્યે નાગરિકોનું જોડાણ વધારવા માટે ગુજરાતમા...
।।હરિભાઈની ગોષ્ઠિ।। લુણેશ્વર મહાદેવ ગામ:લુણેજ @hareshshani829
Переглядів 4064 місяці тому
ખંભાતના અખાતમાં દરિયાકાંઠે વસેલું પ્રાચીન નગર એટલે ખંભાત. ખંભાતથી તારાપુર જતાં લગભગ બારેક કિલોમીટરના અંતરે લુણેજ ગામ આવેલું છે. જ્યાં ભરવાડ સમાજ અને કોળી પટેલ સમાજના પરિવારોનો વસવાટ છે. તેઓ પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ લુણેજ ગામમાં સેકડો વર્ષ જૂનું લુણેશ્વર મહાદેવનું સ્થાન આવેલું છે. ત્યાં વાઈકા એવી છે કે બાજુના નેજા નગરા ગામમાંથી એક બહેન પાણી ભરવા માટે લુણેજ આવતી હતી.અને પાણી...
હરિભાઈની ગોષ્ઠિ - પાતાળેશ્વર મહાદેવ - ખંભાત
Переглядів 4714 місяці тому
આણંદ જીલ્લામાં ખંભાત શહેર પુરાણોમાં ઉલ્લેખિત પ્રાચીન નગર છે.ખંભાત શહેર અને આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારમાં સનાતન હિન્દુધર્મનાં અનેક પ્રાચીન મંદિરો તથા જિનાલયો આવેલાં છે.એ પૈકી શહેરની મધ્યમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર એક વિશેષ ઓળ ધરાવે છે. દેવલોક અને માનવલોકમાં તારકાસુર નામનાં રાક્ષસનો આતંક વધ્યો હતો ત્યારે ભગવાન શંકરનાં સુપુત્ર શ્રી કાર્તિકેય મહારાજે એને હણીને ત્રણેય લોકને તારકાસુરના આતંકમાં...
।।હરિભાઈની ગોષ્ઠિ।। ભંડારેશ્વર મહાદેવ શિનોર @hareshshani829
Переглядів 6315 місяців тому
।।હરિભાઈની ગોષ્ઠિ।। ભંડારેશ્વર મહાદેવ શિનોર @hareshshani829
।। હરિભાઈની ગોષ્ઠિ ।। શ્રી દંડપ્રાણેશ્વર મહાદેવ @દહેવાણ - કંકાપુરા
Переглядів 1,1 тис.5 місяців тому
।। હરિભાઈની ગોષ્ઠિ ।। શ્રી દંડપ્રાણેશ્વર મહાદેવ @દહેવાણ - કંકાપુરા
।।હરિભાઈની ગોષ્ઠિ।। પરપોટીયા મહાદેવ - ધોળકા @hareshshani829
Переглядів 7215 місяців тому
।।હરિભાઈની ગોષ્ઠિ।। પરપોટીયા મહાદેવ - ધોળકા @hareshshani829
માવતર પૂજા અંકિતા મુલાણી આણંદ
Переглядів 1,2 тис.6 місяців тому
માવતર પૂજા અંકિતા મુલાણી આણંદ
॥હરિભાઈની ગોષ્ઠિ॥ SPian શ્રી હાર્દિક સુરાણી
Переглядів 6736 місяців тому
॥હરિભાઈની ગોષ્ઠિ॥ SPian શ્રી હાર્દિક સુરાણી
હરિભાઈની ગોષ્ઠિ @તુષાર બોરડ- જસદણ
Переглядів 8117 місяців тому
હરિભાઈની ગોષ્ઠિ @તુષાર બોરડ- જસદણ
નૂતન ગૃહસ્થાશ્રમ સંકલ્પ
Переглядів 1,2 тис.8 місяців тому
નૂતન ગૃહસ્થાશ્રમ સંકલ્પ
હરિભાઈ ની ગોષ્ઠિ,,,,,
Переглядів 7098 місяців тому
હરિભાઈ ની ગોષ્ઠિ,,,,,
હરિભાઈની ગોષ્ઠિ---જયદીપ માથુકીયા- જેડી રાજકોટ
Переглядів 7719 місяців тому
હરિભાઈની ગોષ્ઠિ જયદીપ માથુકીયા- જેડી રાજકોટ
PBN GANGA - Anand #DIGITAL GANGA
Переглядів 86911 місяців тому
PBN GANGA - Anand #DIGITAL GANGA
હરિભાઈની ગોષ્ઠી ૧ SMC SCHOOL 353
Переглядів 1,8 тис.11 місяців тому
હરિભાઈની ગોષ્ઠી ૧ SMC SCHOOL 353
અક્ષત નિમંત્રણ - અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા
Переглядів 352Рік тому
અક્ષત નિમંત્રણ - અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા
એસપી હોસ્ટેલ_વલ્લભવિદ્યાનગર, અવસર ૨૦૨૩, સ્વાગત પ્રવચન- હરેશ શાણી
Переглядів 309Рік тому
એસપી હોસ્ટેલ_વલ્લભવિદ્યાનગર, અવસર ૨૦૨૩, સ્વાગત પ્રવચન- હરેશ શાણી
SP'ian sri jagdish dhanani at AVSAR 2023
Переглядів 146Рік тому
SP'ian sri jagdish dhanani at AVSAR 2023
Jayesh Sojitra JD Presh Dobariya
Переглядів 284Рік тому
Jayesh Sojitra JD Presh Dobariya