કેનેડામાં પ્રેમી સાથે લગ્ન કરી લેનારી મહેસાણાની યુવતીએ વિડીયો રિલીઝ કરીને શું જણાવ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 17 лип 2023
  • મહેસાણાનાં યુવક-યુવતીએ કેનેડામાં લવમેરેજ કરી લીધા બાદ થયેલી બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરનારી ખુશી પટેલ નામની આ યુવતીએ પોતાનો એક વિડીયો રિલીઝ કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે પોતે હાલ કેનેડામાં છે અને સહી-સલામત છે. વિડીયોમાં ખુશીએ એમ પણ કહ્યું છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તેનો જે વિડીયો બહાર આવ્યો છે તેમાં તેની સાથે તેનો પતિ પ્રિન્સ પણ જોઈ શકાય છે. પોતાના વિડીયોમાં ખુશીએ તેના પિતાને એવી પણ વિનંતી કરી છે કે તેઓ તેના સસરાને હેરાન કરવાનું બંધ કરી દે. ઉલ્લેખનીય છે કે, આ યુવતીએ પોતાના પરિવારજનોની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કરી લેતા તેના સાસુ-સસરા પર રવિવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો.

КОМЕНТАРІ • 2

  • @Astroduct
    @Astroduct Рік тому

    😑

  • @Astroduct
    @Astroduct Рік тому

    The whole theory has only one formula! 👇🏻😑
    🐏≠🐷≈🐱 [Sheepu≠Piggy≈Meau]