નડિયાદનો યુવક પત્ની સાથે UK ગયો, પત્ની ત્યાં પ્રેગનેન્ટ થઈ અને એક મોટા કાંડનો ભાંડો મહિના બાદ ફુટ્યો

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • જેને દિલોજાનથી પ્રેમ કર્યો હોય તેવા જીવનસાથીના તેવર વિદેશની ધરતી પર પગ મૂક્યા બાદ કેવા બદલાઈ જતા હોય છે તેનો પોતાને થયેલો એક ભયાનક અનુભવ ચરોતરના એક યુવકે IamGujarat સાથે શેર કર્યો છે. દક્ષિણ ગુજરાતની એક યુવતી સાથે લવમેરેજ કર્યા બાદ આ યુવકે તેને ડિસેમ્બર ૨૦૨૧માં યુકે મોકલી હતી, અને જૂન ૨૦૨૨માં પોતે પણ ત્યાં પહોંચ્યો હતો. જોકે, તે યુકે આવ્યો ત્યાં સુધીમાં તેની પત્ની ઘણી બદલાઈ ચૂકી હતી.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 212

  • @rupeshmehta2769
    @rupeshmehta2769 9 днів тому +8

    પ્રેમ લગ્ન કરનાર ની આવીજ હાલત થાય કેનેડા જાય અને આવાજ કુચે મરે 😂

  • @anupamnil9373
    @anupamnil9373 5 місяців тому +15

    મારા જેવુજ થયુ, પરેશ ને, પુરુષ ની માનસિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે

  • @user-yi6nb3jr5c
    @user-yi6nb3jr5c 6 місяців тому +36

    સાચી વાત છે ભાઈ પ્રેમ લગ્ન કરવા ની એવી દશા આવે છે સાવધાન થઈ જજો

    • @jayho192
      @jayho192 3 місяці тому +5

      શુ એરેન્જ મેરેજ કરે એમાં પ્રૉબ્લેમ નથી આવતા..?? એ 100% સફળ જ રહે છે..?

    • @jituvyas
      @jituvyas 11 днів тому

      @@jayho192 very true

    • @danielmacwan
      @danielmacwan 9 днів тому

      They went to study or do the job?

  • @rzmirza
    @rzmirza 11 днів тому +5

    60-40% aavuj hoy pan amuk story o bahar pade,amuk sahen karta hoy

  • @jigneshchandresha7872
    @jigneshchandresha7872 6 місяців тому +87

    જે સ્ટોરી સાચી હોય તો ફોટા સાથે મુકવા જોઈએ જેથી કરીને બીજા લોકો આવા માણસો થી દુર રહે

  • @sachinbpathak
    @sachinbpathak 18 днів тому +3

    પરેશે કરવું શું જોઈએ ?
    Right from the beginning ~
    પ્રેમ હોય તો પણ મા બાપ વિરુદ્ધ જઈ લગ્ન ન કરવા .
    જીવનસાથી પર પહેલીવાર શંકા જતાં જ ચેતવું .
    કઠોરતા ઘેલાપણા કરતા સારી :)

  • @vipulpatel1133
    @vipulpatel1133 7 місяців тому +31

    વાર્તા રે વાર્તા , ભાભો ઢોર ચારતા....

    • @hirenpatel4752
      @hirenpatel4752 6 місяців тому

      Bhai aa sacha news chhe

    • @KD-sg7ej
      @KD-sg7ej 4 місяці тому

      😊😢😊

    • @ImranVhora-yy9mc
      @ImranVhora-yy9mc 12 днів тому

      Vrta nathi haa

    • @ImranVhora-yy9mc
      @ImranVhora-yy9mc 12 днів тому

      Aa to Bhai avu che jene vite ane khber pade
      Dusmane pan aavu na kre

    • @vipulpatel1133
      @vipulpatel1133 12 днів тому

      @@ImranVhora-yy9mc તમારા પર વીત્યું ?

  • @LaljibhaiSavani
    @LaljibhaiSavani 4 місяці тому +12

    પરેશ એક સહનશક્તિ વાળૉ માણસ હશે

    • @Zumzum799
      @Zumzum799 24 дні тому

      No napusank, not a man

  • @vikasjoshi874
    @vikasjoshi874 5 місяців тому +7

    તમે જે કહાની કહો છો તે કહાની સાચી હશે નડિયાદ ની જન્મભૂમિમાં જન્મેલા માણસો કઈક અલગ હોય છે

    • @user-fk6nu3qk7k
      @user-fk6nu3qk7k 5 місяців тому +2

      जेम हाथ नी पांच आंगडियो सरखी ना होय. एम नड़ियाद मा जन्मेला बधा मानस सरखा ना होय मारा भाई हु पण नड़ियाद नी छू.. नडियाद नी आवि स्टोरी साभडी ने मने पण दुख थयु.. आ संगीता साव नालायक निकडी एमा अमारो सु वांक भाई..

    • @ImranVhora-yy9mc
      @ImranVhora-yy9mc 12 днів тому

      Are koi koi to benchod hoi che

    • @ImranVhora-yy9mc
      @ImranVhora-yy9mc 12 днів тому

      Are hu to tmne aavi story. Tamara hath pakdi pakdi ne btavu nadiad ma chellnge karu. Koi ne pan
      Nadiad ma calture Mari gyu che

  • @user-ty7ry8jc1k
    @user-ty7ry8jc1k 3 дні тому +1

    I am in 🇨🇦, bau sangitao che aiya,

  • @bhadreshpatel3395
    @bhadreshpatel3395 6 місяців тому +14

    પરિણામ પણ ભોગવી ચૂક્યો છું એટલે હવે શું કરવું?

  • @dollynair3318
    @dollynair3318 4 місяці тому +11

    I m in uk since 27 years and i have seen many indian gujarati couple cases.

    • @jituvyas
      @jituvyas 15 днів тому +3

      I am in Uk for 48 years.Seen enough in London and also in India.Kagda badhe Kada…Regards fromLondon

    • @parvezzaid1510
      @parvezzaid1510 11 днів тому

      Aavu ne aavu juvo

    • @jituvyas
      @jituvyas 11 днів тому +1

      @@parvezzaid1510 jovani ane anubhav karvani maaja aave

    • @parvezzaid1510
      @parvezzaid1510 11 днів тому

      @@jituvyas jovani j maja levay.. aa badhana anuBhav na karay 🤣🤣

  • @ambiaktrad206
    @ambiaktrad206 7 місяців тому +19

    Gender base law, mahila shashtikaran na kayada javabdar chhe

  • @nileshkhokhani2923
    @nileshkhokhani2923 5 місяців тому +8

    ગૂલાબજાબૂમાં ગૂલાબ ન હોય અને પ્રેમલગ્નમાં પ્રેમ ન હોય એટલે દશા તો બગડવાનીજ...પ્રેમલગ્ન એટલે બાનાખત...કોઇ વેલ્યૂ નહીં...

  • @user-el1tj5zo1v
    @user-el1tj5zo1v 7 місяців тому +14

    aakha desh ma avu j chale che, stree baju na kayda na lidhe streeo befam thai che .

  • @bhadreshpatel3395
    @bhadreshpatel3395 6 місяців тому +5

    બોવ સરસ રીતે રજૂ કરોછો મારે પણ એક વાત જણાવવી છે પણ ઘણો સમય થઈ ગયો છે

    • @IamGujarat
      @IamGujarat  6 місяців тому

      આપ +91 74288 39001 પર અમારો સંપર્ક કરી શકો છો. આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

  • @vimalbhudev4056
    @vimalbhudev4056 6 місяців тому +2

    જો સેમ આવી રીતે પુરુષો તકલીફ હોય તો પુરુષો સુરક્ષા બનાવું જોઈયે

  • @sureshrathod3326
    @sureshrathod3326 6 місяців тому +1

    Jay Maa Chamunda Maa 🙏
    Jay Maa Chamunda Maa 🙏

  • @Sachha.insan123
    @Sachha.insan123 12 днів тому +2

    Kona par visvas rakhvu . Bhai badhe j evu thay che. Koi vafadar nathi.

  • @vimalbhudev4056
    @vimalbhudev4056 6 місяців тому +1

    ગુડ સાહેબ...તમે પુરુષો વિશે સમજી શકયા

  • @hitesh_chaudharychaudhary6381
    @hitesh_chaudharychaudhary6381 6 місяців тому +3

    ગુડ સ્ટોરી

  • @anusinghvi8246
    @anusinghvi8246 6 місяців тому +2

    Indeed blessed
    To have taken this nobel casel

  • @kishandevmorari1322
    @kishandevmorari1322 11 днів тому +1

    મોકલો વિદેશ હજી જવ

  • @MayankVasava76
    @MayankVasava76 День тому

    Kuchh jyada hi achha ending diya aapne..22 lakh rupiye ka credit paresh ne chuka diya aur woh bhi ye janke ki uski khud ki biwi kisi aur se pregnant ho gayi thi aur uska miscarriage ho gaya tha..koi aur hota to itna hone ke baad biwi ko marke jail chala jata..aap to views ke liye kaise esi story bana lete ho??

  • @atifvahora9680
    @atifvahora9680 3 дні тому

    It's common in UK. Each house you can find 1 story like these, je chokri tena ma baap ni na thai e paresh ni su thavani

  • @Maljimuhammed768
    @Maljimuhammed768 10 днів тому +1

    Aa samaj no vaank che
    Kem k navo samaj evi wasti kare che k chokaryo e khandhaa thi khabho milaawi ne chalani aadat kare che

  • @user-mr3yq8ur4v
    @user-mr3yq8ur4v 4 місяці тому +1

    Good job ❤

  • @LaljibhaiSavani
    @LaljibhaiSavani 4 місяці тому +7

    મોટી રાડ હતી સંગીતા એની મમ્મી રાડ નેં સંસ્કાર આપ્યા નથી બંને વચ્ચે પ્રેમ થયો હતો
    એની મમ્મી આવારા તત્વો હોય છે

  • @user-mo4ip9bc6p
    @user-mo4ip9bc6p 28 днів тому

    अपने घर की स्थिति किसी घर वाले को मालूम नहीं होता है जब अड़ोस पड़ोस में अपना झगड़ा बहुत बड़ा होता है तभी मालूम पड़ता है घर कीपोलबहाआती़़

  • @threeangels4819
    @threeangels4819 23 дні тому +1

    I think the agents who process these student visas from India, should also explain the laws of the country. This is a very sad situation.
    Pareshbhai should have sent all the evidence to his parents in India and also shared the miscarriage hospital report to his in-laws.
    So all the legal battle in India would be dissolved.
    Then start divorce proceedings with his ex wife to be. Then financially she will be stuck and see if that boyfriend of her helps with financial costs of the divorce and supports her.

  • @hindu12259
    @hindu12259 7 місяців тому +17

    Bhai..badho vank pareshbhai no chhe...aavi ne to pahela divase kadhi muku.

  • @user-mo4ip9bc6p
    @user-mo4ip9bc6p 28 днів тому

    ज्यादा पैसा कमाने के चक्कर में ज्यादा मजबूरी इसको कहते हैं गद्दा मजबूरी लायक नहीं होते हैं कोई काम का रहता नहीं है खाने का ठिकाना तो फिर ऐसा ही होगा

  • @kasturlalji3965
    @kasturlalji3965 7 місяців тому +5

    Veshia bai che

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv 7 місяців тому +14

    स्टोरी नकली होय एवू देखाय छे !

  • @harimakwana5416
    @harimakwana5416 9 днів тому

    ભાઈ આવી બીજી કાલ્પનિક સ્ટોરી ઓ રોજ ઉપલોડ કરજો
    સારો ટાઇમ પાસ થઈ જાય છે અમારો

  • @annashetty6502
    @annashetty6502 5 місяців тому +2

    DNA test જોયા પછી લગ્ન કરો 😅 આઈટમ ગર્લ હોય ના કરો 😊 હોર્મોસ બેબી 😂8 ઈન. 😅

  • @marce5234
    @marce5234 4 місяці тому

    એક બાર ફીર દોસ્તી પ્યાર કે સામને જીત ગઈ

  • @ahmednana4051
    @ahmednana4051 26 днів тому +1

    Canada And u.s. ni 3 wat thiyan ma rakh Jo
    1. Work
    2. Women
    3. Weather
    Aa three ni wat avshy sabharwa mal she

  • @user-mo4ip9bc6p
    @user-mo4ip9bc6p 28 днів тому

    ज्यादा पैसा कमाने के चक्कर में ज्यादा मजबूरी इसको कहते हैं गद्दा मजबूरी लायक नहीं होते हैं कोई काम का रहता नहीं है खाने का ठिकाना तो फिर ऐसा ही होग

  • @s2youtubechannel133
    @s2youtubechannel133 17 днів тому

    ફોરેસ્ટ આંદોલન નો વિડિયો બનાવો

  • @kishan_pandavadra
    @kishan_pandavadra 7 днів тому

    Koi ni chhokri bhagdi parivar ni ijjat ne barbad kari nalhe ava chhokra chhokri sathe to to aavuj thavu joye

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 17 днів тому

    જાતિ આધારિત આરક્ષણ નો વીડિયો બનાવો

  • @BharatVasave-jn4pf
    @BharatVasave-jn4pf 6 місяців тому

    So sad story yaar
    Pardesh me Jake lag Q Badal jate hai.us ladkipar FIR honi sahiye

  • @Maljimuhammed768
    @Maljimuhammed768 10 днів тому

    Aawara to bo kissa che bhai

  • @harimakwana5416
    @harimakwana5416 9 днів тому +1

    ખોટી સ્ટોરી બનાવી ને વ્યું મેળવો છો😂😂😂😂😂

  • @jayaryavart4425
    @jayaryavart4425 6 місяців тому +11

    हिंदुओं के लिये तो जाति आधारित स्कीम 1950 से चल ही रही हैं क्यूंकि हिन्दु कभी भी एकजुट हॉकर वोट कर ही ना सके. और आज तक यहीं होता आ रहा हैं. अब तो एक हो जाओ वरना अपने बच्चों को क्या मुह दिखाओगे??. सनातन धर्म की जय 🙏. जय श्रीराम 🙏

    • @Zumzum799
      @Zumzum799 24 дні тому

      And your girl goes out for boyfriend and you can carry on with jai sri ram.

    • @jayaryavart4425
      @jayaryavart4425 23 дні тому

      @@Zumzum799 your girl goes for।Halala is so beautiful 😝😜🤪😛

    • @Zumzum799
      @Zumzum799 23 дні тому

      @@jayaryavart4425 and mother sister goes to assaram gufa!!

    • @jayaryavart4425
      @jayaryavart4425 22 дні тому

      @@Zumzum799 मुल्ला वाला मदरसा for mother sister and brother also 😛🤪😜😝

  • @bmeducation13
    @bmeducation13 14 днів тому

    Amari channel ne aek var jarur thi juvo tamara mate khas upyog ni vastu chhe

  • @shayribyjavedpayak436
    @shayribyjavedpayak436 13 днів тому

    UK ni chakakhon ma pati nu balidan bhuli gayi..
    Patni e Wafadar pati na badle ,aiyaash Manas ni baho ma potanu sukh gotyu.

  • @ek_pal_keliyehi3718
    @ek_pal_keliyehi3718 6 місяців тому +3

    Ladkiya bewafa hoti hai... Gold digger matlubi inko love vove nahi hota inko jo chaiye wo he chaiye bas

  • @user-fk6nu3qk7k
    @user-fk6nu3qk7k 5 місяців тому

    पोतानी पत्नी पर केमनो विश्वास करे हवे लोको 😢

  • @saddamkhalifa4845
    @saddamkhalifa4845 3 дні тому

    Abe sab ladkiya esi nahi hoti esi bate bol kar sab ke gar barbad mat kar

  • @vishalvyas4172
    @vishalvyas4172 11 днів тому

    Newz reader che aa bhai???

  • @mehulrana4949
    @mehulrana4949 8 днів тому

    Amuk vastu khaber na padi . jem ke ene kidhu ke ena ghar ma camara lagela hata . to pachi ene camra pella kem check na karya? 22 lakh nu devu karvani su jarur? Kamavva vala india ma rahine pan kamay j che. biji vat 24 kalak ma thi 1 kalak pan wife ne time na aapo to e kya javani? pachi to aa badhu thay e possible j che aaj ni aa generation ma. 99% love merraige divorce ma convert thay che.

  • @kishan_pandavadra
    @kishan_pandavadra 7 днів тому

    Maja aavi gay 🤣🤣🤣🤣 kok ni chhokri bhagadi kok na par vaar ni ijjat barbad kari ne pote sukhi thava gyo to pan sangita a kidhu tabals have turned 😂

  • @Ritik2020.
    @Ritik2020. 6 місяців тому +1

    Good story

  • @darshanbhalodiya7598
    @darshanbhalodiya7598 16 днів тому

    Apni story kevi hoi to?

  • @elyasghogha8497
    @elyasghogha8497 6 місяців тому +1

    Arae bhai aatlu badhu bahar pari jai aatlu badhu sahan kervu murkham bharu che

  • @royalauto6969
    @royalauto6969 21 день тому

    Have pare se bija lagan Kari lidha che Ane 2 ena chokra pan che to mittero tensan no leta have

  • @Superiorclass
    @Superiorclass 5 місяців тому

    પતિ મૂર્ખો કહેવાય નાની નાની વાતોમાં ઝઘડો ન કરાય કદાચ પ્રેગ્નેટ થઈ હોય તો તેની પત્ની ની મરજીથી થયું હોય કારણ કે એ એનો સ્વતંત્ર અધિકાર છે કોનો ગર્ભ ધારણ કરવો..!

    • @chauhannatvarsinh2814
      @chauhannatvarsinh2814 5 місяців тому +10

      તમારી પત્ની ને આવો સ્વતંત્ર અધિકાર આપશો ??? 😉😉

    • @Superiorclass
      @Superiorclass 5 місяців тому

      @@chauhannatvarsinh2814 જો હું ચારિત્રવાન ન હોવ તો મારે એ આગ્રહ ન રાખી શકાય કારણ કે ધર્મપત્ની મારું અડધું અંગ છે જો હું ભ્રષ્ટ હોવ તો બીજાને મારે ચરિત્ર નો ઉપદેશ ન આપી શકાય !
      જે સ્ત્રીઓ ને આધીન કરવા ઉપર બળ પ્રયોગ કે છળ કપટ કે અન્ય પ્રપંચ રચે છે અને કે પોતાની ધર્મપત્ની ને પોતાની દાસી સમજે છે કે પોતાની નોકરાણી સમજે છે દુષ્ટ અધમ અને પાપી છે

    • @manvasava231
      @manvasava231 5 місяців тому

      ભાઈ તારી પત્ની ને ફ્રી ફરવા દેજે ફ્રી બીજા જોડે રે તો પણ રેવા દેજે પ્રેગનેટ કરી આપે

  • @ankitrathod5217
    @ankitrathod5217 7 місяців тому +1

    😮😮😮😮

  • @nalinidesai610
    @nalinidesai610 6 місяців тому +1

    Story hoi k n hoi parentu swachhindi chokario thai che.javabdar kon ma bap k vatavaran selibies ni asar.aa ake chatavani che . Aavnar pedhi mate khatara ni dhantadi batave che.mumbai na paisadar kutumbo ni vahu dikari o Instragram par darueni chhodo udatati videos Sher kare che aa shu batave che.

  • @chandrakantshah3667
    @chandrakantshah3667 6 місяців тому +2

    Do you have true story please give us proof. I think you make money.

    • @ImranVhora-yy9mc
      @ImranVhora-yy9mc 12 днів тому

      Who are you talking like that it's ture come on nadiad as well like the story face to you

  • @melabhaisrathodmelabhaisra1690
    @melabhaisrathodmelabhaisra1690 4 місяці тому

    ખાલી વાર્તા છે કે પછી હકીકત

  • @sanjusoni1684
    @sanjusoni1684 6 місяців тому

    કઇંક સાચું શોધી લાવો

  • @SamsungA-nl1lx
    @SamsungA-nl1lx 5 місяців тому

    Story apo picture kem Nathi

  • @shreedharvyas7666
    @shreedharvyas7666 5 місяців тому

    Common characteristics of young females

  • @jitendrabhatt4964
    @jitendrabhatt4964 5 місяців тому

    Hu UK ma 40 years thi uper rahu chu ne aava ketlay kissa sambhdya che, afsos che ke Hindu wives (Patni-dharm) bilkul bhuli gay che je really embarrassing che pn koi listen nahi kare ne women rights eloko ni favor ma che.

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 5 місяців тому

    વિદેશમાં આ એક રૂપિયા કમાવવાનો બિઝનેસ જ કહેવાય.🤭🤭

  • @jitenbhansali4057
    @jitenbhansali4057 6 місяців тому

    શું આ સાચું છે??? કેમ માનવું???

  • @arvindsachapara4901
    @arvindsachapara4901 19 днів тому

    ❤❤❤😂😂😂😂

  • @anildesai3483
    @anildesai3483 4 місяці тому

    Sachi vat chhe chhokrio ne foreign Java mate ek sadhan joiea chhe etle aavi rite marriage kari tya Jai ne pachhi divorce aapi de chhe

  • @jayshreegangaramani1124
    @jayshreegangaramani1124 5 місяців тому

    Sachi stories hoy chey. Nam gupt rakvama aave chey.

  • @AshvinLadumor
    @AshvinLadumor 12 днів тому

    Dost j kam ma ave

  • @MehbubPatel-lp5rk
    @MehbubPatel-lp5rk 16 днів тому

    Mari sathe aanathi vadhare hapen thayel chhe.mari wife veshya nikri.baroda akota.mari stori uk Lancaster ma banel chhe.hal divorce.

  • @bhavuvlogs6031
    @bhavuvlogs6031 21 день тому

    Aavi wife hoy ne to aek var patavi devay bhale saja kapvi pade baki aava bayu vela to karayj nai

  • @sanjivanifarmkadaknathhatc3799
    @sanjivanifarmkadaknathhatc3799 5 місяців тому

    ભાઈ બહાર જવા માટે તો કાણી બાણી બધી ચાલે 😂😂😂😂...... અમે તો આના કરતાં વધારે ડખા પણ જોયા છે..... ને લોકો વર્ષો સુધી એવા રિલેશનમાં રહે પણ છે.....

  • @user-qm1cn9yd2y
    @user-qm1cn9yd2y 5 місяців тому

    Aa really story par ek Hindi movie banvi joyye Karan ke aavu India thi bahar koi fasai nahi

  • @RamshaDeep
    @RamshaDeep 19 днів тому

    Lagn pachhi chhokari na parents e chhokri ni life ma dakhalgiri karvij nai joie. Paresh ne zakham thayo pan potanij dikari ni zindagi kharab kari.

  • @aasifbhana670
    @aasifbhana670 5 місяців тому +1

    Oh bhai Aa badhi Judhi vato che..Loko ne ullu banavana Dhandha che bhai 😂

  • @trigunaacharya6314
    @trigunaacharya6314 4 місяці тому

    Atyar ni chhokri yo no koi j bharoso nathi aena maa bap pn atlu aemni chookri ni nichta joya pachhi pn chokra vadanej fasavani kayada ma bharava ni vato kre ketli nichta kahevay aato

  • @riyankpatel9410
    @riyankpatel9410 4 місяці тому

    Alya ae aavi (chalu) ni same kalako besi ne rovanu?😂

  • @sharifpathan2251
    @sharifpathan2251 6 місяців тому +1

    Aaa Badhoo Tou Sadyo Thhee Chalya Kare Chhe & ChaltaJ Rehshe😂.

  • @Alo338.
    @Alo338. 6 місяців тому

    22.....Lakha ghanta dost mudud kare😂😂😂😂😂😂

  • @ImranVhora-yy9mc
    @ImranVhora-yy9mc 12 днів тому

    O bhai hindi Muslim ni vaat j kya che aa hali gyu che ke su

  • @user-jl8ld5qm1e
    @user-jl8ld5qm1e 20 днів тому

    આવું ભારત માં નવું નથી ભાઈ 😂😂😂

  • @rahulsolanki5319
    @rahulsolanki5319 4 місяці тому

    Je Ma - Bap na thai te Paresh ni su thava ni

  • @goilee9716
    @goilee9716 12 днів тому

    1st time khabar pade ke tamaru partner cheating kare cchhe tyarej alag thayi jaav, why wait sooooo long? That south indian will not treat her right for sure as he knows she cheated on her husband so might cheat again

  • @ImranVhora-yy9mc
    @ImranVhora-yy9mc 12 днів тому

    Aa story to Muslim couple ni pan che chokro anand no ane chori nadiad ni
    nadiad ni Sanskrit anand ni sanskriti krta tuchh che pachi game te Kon ke dharm ni
    public hoi
    Koine pan question hoi to example sathe btau

  • @RS-nw9rn
    @RS-nw9rn 13 днів тому

    Pls na jao uk bovvj ava case bne che ne mareg tute che bs khali uk na lidhe

  • @RanjanPatel-qp7qz
    @RanjanPatel-qp7qz 6 місяців тому +3

    Avi stori khoti hoy bhi

  • @pithadiyanilesh7066
    @pithadiyanilesh7066 6 місяців тому

    भीगे होंठ तेरे प्यासा दिल मेरा कभी मेरे साथ कोई रात गुजार तुझे सुबह तक मे करु प्यार 😂😂😂😂😂😂😂😂😂

  • @Gangadharhishaktimanhai153
    @Gangadharhishaktimanhai153 23 дні тому

    Bau bhanawani jarur nathi aa bairiu kachra pota karwa naj layak che

  • @yogeshbariaofficialyogeshb6279
    @yogeshbariaofficialyogeshb6279 6 місяців тому +1

    Good story prem lagna karvati thoko mahle.che😂

  • @rajurana4064
    @rajurana4064 12 днів тому

    Mari Sangita visey aavu khotu na bolvu
    Ky Sangita ni vat Karo cho

  • @shirajalirupani664
    @shirajalirupani664 6 місяців тому +1

    Fake story

  • @rahulsolanki5319
    @rahulsolanki5319 4 місяці тому

    Bav freedom na sari

  • @abhayparmar6682
    @abhayparmar6682 3 місяці тому

    આવું ચાલ્યા કરે છે

  • @rishi3663
    @rishi3663 17 днів тому

    Third class story..je story 5min ma thay jay evi hati ena mate aatlo badho tme bagadyo..

  • @user-ok4qp8zq1y
    @user-ok4qp8zq1y 25 днів тому

    Ek hato paresh 😂😂

  • @Letmebesuspicious
    @Letmebesuspicious 20 днів тому

    Marriage karta ave chhokrao dare chhe