અમેરિકાના ગુજરાતીની જાહોજલાલી | સાહસ કરીને સફળ થયા કિરણ-પલ્લવી પટેલ | Dr. Kiran and Pallavi Patel

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 115

  • @amitjadeja469
    @amitjadeja469 3 роки тому +18

    મને લાગે કાકા ઉદ્યોગ સાહસી પેલા વાણીયા હતા હવે પટેલ પણ થતા જાય છે. આ વાત આપણા માટે ગર્વ લેવાની છે.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +3

      લ્યો બોલો ! લાગણી બદલ આભાર. પણ અમારે તો અઢારેય વરણ સરખા હો

  • @chandragupt_
    @chandragupt_ 3 роки тому +5

    કાકા તમારું વ્યક્તિત્વ ખૂબ જ સરસ છે. ભગવાન તમને ખુશ રાખે.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપની અમારા પ્રત્યેની ઊંચી ભાવના અમારું સદ્ભાગ્ય છે. આભાર ભગવાન પાસે આપે અમારા માટે અર્ચના કરી એની અમને ખુબ જ જરૂર છે.

  • @yuvabhyo
    @yuvabhyo 3 роки тому +6

    બાપો બાપો
    જોરદાર હો

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      બાપો બાપો. સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @relaxingmusic1928
    @relaxingmusic1928 3 роки тому +4

    જયા જાય ત્યા નામ કમાય એ છે આપણો ગુજરાતી🇮🇳🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એક દમ સાચી વાત. જય જય ગરવી ગુજરાત

  • @sandeepsolanki956
    @sandeepsolanki956 3 роки тому +5

    એ કાકા એવા આશીર્વાદ આપો કે તમને મારા પોતાના જેટ વિમાન માં લાય જાવ
    નમસ્કાર🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +3

      વિચાર અને ભાવના ખુબ જ ઉમદા છે. વિચાર્યું છે તો જરૂર પામશો. અમારી ઈચ્છા, આશા અને પ્રાર્થના સદેવ તમારી સાથે જ છે. આભાર

  • @Positivevibes_0072
    @Positivevibes_0072 2 роки тому +2

    કાકા આપના વિડિયો જોવાનો ખુબ આનંદ આવે છે આપની રજુઆત કરવાની રીત જોરદાર છે તમારા બધા વિડિયો ખુબ પ્રેરણાદાયક હોય છે એના માટે તહેદિલથી આભાર અને હા આ ડો કિરણભાઈ પટેલનું ગામ મોટા ફોફળિયા છે અને ગૌરવની વાત એ છે કે ગામમાં સસ્તા દરે સારવાર થાય એટલે હોસ્પિટલ બનાવી છે અને સ્કુલ પણ બનાવી છે આ બન્નેનો લાભ તાલુકા અને બહાર ગામના લોકો પણ લાભ લે છે અને હા હોસ્પીટલ અને સ્કુલ બંન્ને મારા ઘરની બાજુમાં જ છે✅✅✅

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      ડો કિરણભાઈ પટેલ અને મોટા ફોફળિયા વિષે મહત્વની જાણકારી આપવા બદલ અમે આપના ઋણી છીએ. આ માહિતી અન્ય દર્શકોને પણ ગમશે. આપ અમારા વિડિઓ રસપૂર્વક જુઓ છો એ આનંદની વાત છે. આભાર

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 3 роки тому +7

    ખાખરા થેપલા આપડા તરફ થી
    ખાલી તમે જઈ આવો અમેરિકા
    🙏❤️😀

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સહકારનો મોટો હાથ લંબાવવા બદલ આભાર

  • @kalpeshrabarivajapur
    @kalpeshrabarivajapur 3 роки тому +7

    સરસ માહિતી આપો છો જે સૌ માટે પ્રેરણાદાયી બની રહે છે

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      લોકોને પ્રેરણા મળે, લોકોનો ઉત્સાહ વધે, વિશેષ કંઈક જાણવા મળે એવા વિડિઓ બનાવવા અમારી ફરજ છે

  • @pratikjadav2198
    @pratikjadav2198 3 роки тому +5

    Your dedication is great

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      Thank you for your kind words.

  • @rangitraval5797
    @rangitraval5797 3 роки тому +1

    Khub j sars

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @tejalchaudhari6590
    @tejalchaudhari6590 2 роки тому +1

    Thank you

  • @MilanOganja
    @MilanOganja 3 роки тому +4

    હા પટેલ હા 🙏🏻🙏🏻🙏🏻 હું પણ ગર્વ થી કહું છું હું પણ પટેલ છુ🙏🏻🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      જય જય ગરવી ગુજરાત

    • @VictorKap
      @VictorKap Рік тому

      Kiran patel😂😂

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 роки тому +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      દિલથી આભાર. ટૂંક સમયમાં દૂધના 2 વિડિઓ આવી રહ્યા છે.

  • @sanjaydave4980
    @sanjaydave4980 3 роки тому +1

    Supar

  • @PLI_AGENT_KUSHAL
    @PLI_AGENT_KUSHAL 3 роки тому +1

    Very good personality and good motivational video...💯💯🙏

  • @vishalmokani2115
    @vishalmokani2115 3 роки тому +3

    Bhai Surat textile business par video banavo plz

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @vkahir168
    @vkahir168 3 роки тому +2

    Maja aavi hoo bhai🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      તમારા રાજીપામાં અમારી ખુશી સમાયેલી છે. આભાર

  • @hiteshbharwad6500
    @hiteshbharwad6500 3 роки тому +2

    Good

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Glad you liked it. Thank you.

  • @asifmomin359
    @asifmomin359 3 роки тому +3

    aa channel ek divas bahu aagad jase, gujarati motivation search krva ma aa channel nu naqme aavshe,

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપના જેવા દર્શકો શરૂઆતથી જ અમારી સાથે હોવાથી આવી પ્રાર્થનાઓના બળે પ્રભુકૃપા થતી રહી છે. આપની ઊંચી ભાવનાએ અમને પીઠબળ પૂરું પાડ્યું છે. આભાર

    • @asifmomin359
      @asifmomin359 3 роки тому

      @@DidarHemani hamesha Tamari sathe.

  • @nikeshchaudhary6913
    @nikeshchaudhary6913 3 роки тому +3

    Rock

  • @hiteshdobariya3505
    @hiteshdobariya3505 3 роки тому +1

    Vah vah Bhai Bhai

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @mikechaudhari272
    @mikechaudhari272 3 роки тому +1

    Nice job. Bhai bhai

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      તમે ખુશ તો અમે ખુશ. આભાર

  • @rangitraval5797
    @rangitraval5797 3 роки тому +1

    Khubj mahent kare che baaneo e

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા કરતા હતા હવે શાંતિ છે. આભાર

  • @rameshprjapati
    @rameshprjapati 3 роки тому +1

    હા મોજ મોજ

  • @varshapatel4812
    @varshapatel4812 3 роки тому +2

    Ha bhai sachi vat che mai Kiran bhai nu ghar Florida ma joyu che sachi vat che doctor family khub j Daan kare che

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      જાણીને આનંદ થયો. ફરી મુલાકાત થાય તો અમારી યાદી આપજો બહેન. આભાર

  • @Shreemad_Geeta
    @Shreemad_Geeta 3 роки тому +1

    Sir octafx kai rite use karvanu eno video banavone ekdam new.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @MJ-ps7zd
    @MJ-ps7zd 3 роки тому +1

    👍

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સાંકેતિક રાજીપો વ્યક્ત કરવા બદલ આભાર

  • @miteshsomaiya8560
    @miteshsomaiya8560 3 роки тому +1

    Saras kaka

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @sanjay.parmarparmar2736
    @sanjay.parmarparmar2736 3 роки тому +1

    Moj

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      મોજે મોજ રોજે રોજ

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 3 роки тому +2

    તમારા વિડીયા જોય ને આનંદ થાય

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      તમારો પ્રતિસાદ વાંચીને અમને પણ આનંદ થાય

  • @brijeshpatel6703
    @brijeshpatel6703 3 роки тому +1

    12th commerce pachi bachelor krva canada avay tena par video banavo avay to kya courses best che tena par video banavo please please🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 3 роки тому +1

    ભાઈ ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ભાઈ ભાઈ મેહુલભાઈ રબારીની મોજ હો બાકી ! આભાર

  • @iqbalubvani5360
    @iqbalubvani5360 2 роки тому +1

    શર શ.

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 роки тому +1

    Ha moj ha

  • @jigneshmakwana1673
    @jigneshmakwana1673 3 роки тому +3

    Aamnu Vadodara ma 12th floor nu hospital pan che.
    Name : Savita Super Speciality Hospital

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      જાણકારી આપવા બદલ આભાર

  • @gauravgadhvi9571
    @gauravgadhvi9571 3 роки тому +2

    Vdo biji var Kem banavyo?

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      અવાજની ગુણવતામાં સુધારો કરી વધુ માહિતી સાથે પુનઃપ્રસારણ

  • @hasmukhdholiya446
    @hasmukhdholiya446 3 роки тому +2

    Ram Ram kaka

  • @mohammadsoyab1362
    @mohammadsoyab1362 3 роки тому +2

    Anupam rasaya hal ma list Thai che emni company emno interview zee business par aave lo

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      અભ્યાસ કરીશું. જણકારી આપવા બદલ આભાર

  • @shaileshbhata4499
    @shaileshbhata4499 3 роки тому +1

    ઇશરદાન ગઢવી ના જીવન ચરિત્ર નો વીડિયો બનાવો plzzz

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સૂચન બદલ આભાર

  • @denishthakkar8964
    @denishthakkar8964 3 роки тому +1

    bhai haju gujarati ane bhartiyo ghana baki 6 jena vise amne mahiti nathi shodho badha kevi rite aagad vadhya bija state mathi pan ketla loko agad vadhya tena par pan video banavo tamne vadhare videos malse 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સૂચન બદલ આભાર

  • @nouserfound.4960
    @nouserfound.4960 3 роки тому +3

    Jav patebar

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      જય જય ગરવી ગુજરાત

  • @n.rathod5415
    @n.rathod5415 3 роки тому +1

    Aa video to ek var avi gayo che....

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જેનો ખુલાસો વીડિઓની શરૂઆતમાં કર્યો જ છે. થોડા સુધારા વધારા સાથે સારા અવાજમાં ફરીથી બનાવ્યો છે.

  • @bhagwatienterprise5891
    @bhagwatienterprise5891 3 роки тому +1

    અનુપમ રસાયણ તેમની જ કંપની છે

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @nitinbhamani2336
    @nitinbhamani2336 Рік тому +1

    Bharuch medical college ma student
    Ne hostel facility nathi
    Very puver management

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      પણ એને અને આ વિડિઓને શું લેવાદેવા ?

    • @nitinbhamani2336
      @nitinbhamani2336 Рік тому

      Bhai a ppp collage kiran.c.patel ni chhe
      Fess 6.85 lacks per year 6

  • @technicalm.k8105
    @technicalm.k8105 3 роки тому +1

    વિડિયો માં અવાજ માટે માઇક વાપરો છો કે હેન્ડ્સફરી

  • @meetindianvlogger5762
    @meetindianvlogger5762 3 роки тому +1

    Kaya doctor chee

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      વીડિયોમાં જણાવી દીધું છે

  • @dhrupadbrahmbhatt8922
    @dhrupadbrahmbhatt8922 3 роки тому +1

    First view 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Well done. Thank you so much

  • @technicalm.k8105
    @technicalm.k8105 3 роки тому +1

    Kyu Mike kyone

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      અનેક વખત જણાવી ચુક્યા છીએ.

    • @technicalm.k8105
      @technicalm.k8105 3 роки тому

      @@DidarHemani ok kyo to vadhare saru🤣😂

  • @kishanpandav14
    @kishanpandav14 3 роки тому +1

    વિડિયો બીજી વાર કેમ અપલોડ કર્યો ???

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      અવાજની ગુણવતામાં સુધારો કરી વધુ માહિતી સાથે પુનઃપ્રસારણ

  • @MilanOganja
    @MilanOganja 3 роки тому +1

    કિરણ ભાઈ નો સંપર્ક થાઇ તો ત્યાં ગૌ શાળા બનાવનું પણ કહેજો,,,,, ગાય વિશે કંઈક સારું કરવાની ભાવના સામાન્ય માણસ માં પણ જાગશે. 🙏🏻🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.

  • @pratikpatel2258
    @pratikpatel2258 3 роки тому +2

    ek number no CHOR Che aa Kiran and eno friend Jagdish Patel je Babaria Institute chalave che. E mara jeva JOB karta badha LOKO Na paisa khai ne bunglow banaya che. IF U DONT TRUST THAN ASK ANY STAFF AT BABARIA INSTITUTE VADODARA

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એવું થયું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે

  • @yuvrajsolanki2427
    @yuvrajsolanki2427 3 роки тому +2

    Bhai palace game tetlo moto hoy ane rajwadu na kevay ishardan gadhvi no video joi lejo agad thi bolvama dhyan rakhjo 🙏

  • @anglepatel6643
    @anglepatel6643 3 роки тому +2

    Kadva Patel se ke

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એ વાતનું બહુ મહત્વ નથી. સારી વ્યક્તિ છે એ ચોક્કસ. આભાર

  • @sumitnadiyapara
    @sumitnadiyapara 3 роки тому +1

    સર તમે આ વીડિયો કેમ બીજી વાર અપલોડ કયો તમે આ વિડીયો બતાવી ચુકીયા છો

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      વીડિઓની શરૂઆતમાં એનો ખુલાસો કરી દીધો છે.

  • @bhayaniharmit4237
    @bhayaniharmit4237 3 роки тому +1

    Repeat vidio

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      અવાજની ગુણવતામાં સુધારો કરી વધુ માહિતી સાથે પુનઃપ્રસારણ