ભાઈ ..પંજાબી માં 1 જોરદાર મોવી છે ...અમી વિર્ક નું..ચલ મેક્સિકો ચલિયે ...જોયા જેવું મોવી છે ..પંજાબી માં છે ..ન્યૂ મોવી છે ..જોજો ..મજા પણ આવશે . ડોન્કી પ્રોસેસ વિશે પૂરી માહિતી પણ મળશે .. & સાહરુખ ખાન ના મોવી કરતા તો 7 દરજે તમને મજા આવશે ..મોવી યું ટ્યુબ માં પણ મળી જશે.
જયશ્રી કૃષ્ણ, સત્ય હકીકત અનુભવેલી તમે અમને બધાને જણાવી તે બદલ આપનો ખુબ ખુબ આભાર, જીંદગી માં જેની પાસે જે હોય તેમાં સંતોપૂર્વક જીવન જીવવાની આદત મનને શાંતિ આપશે.
And biju ee k texas vali je chokri che eni sagai pela usa vala jode thai hoi to ene legul way ma aava mali jaay. Ee base par ene easy visa approve thai jay. To emne kem other way choose kriyo ?
Me dunki mari hati America java mate panama na janglo ma thi thai ne 1 mahine ne 10 diwash sudhi janglo ma chali chali ne rat diwash kadhya bov aghru che bhai amara group ma 16 jana hata alag alag dash na amathi maxico 9 jan pohchya baki na 7 jan jungal ma j rahi gya no chali chakya ne anu su thyu hoi i dont know 😢 america pohchi gaya pan 2 mahina pachi mane diport kari didho ne atyare hu india ma pacho aavi ne kame lagi gyo..
@@blackdronzer3943 comment karwa nu matra akj Karan che ke ame je rit na heran thya je rat ne devcho kadhya a amnej khabar che.. baki bija aapda bhaiyo ne khbar pade ke tya sehlu nathi... Dunki is not right way....
Banave che bhai, return avana thodi koi 25 lacs mange & kadach mange to b return aavi jaay ema agent ne j benifit hoine. Ee sukam vadhare paisa mange ? Return jto rey to kon su kari ley. Kadach passport agent pase hoi to pan nikli jay. Old passport loss thai gayo che evi ek complaint file karvani hoi che najik na police station ma. Etle new passport bani jay.
Return aavi ne police ne badhi Jan kari dey toy 25 lakh bachi jay ne vadhu ma agent e khadhela ma thi pan kaik paisa pacha aave. India pacha aavi gaya pachi agent shu todi ne tran kari levano aaiya etla to majbut kayda che k koi parane paisa no kadhavi ley.
Jay Swaminarayan, very true.Indian people Should open their eyes and think with that 7000000 rupees you can do good things and enjoy with your family .Thankyou
return avana thodi koi 25 lacs mange & kadach mange to b return aavi jaay ema agent ne j benifit hoine. Ee sukam vadhare paisa mange ? Return jto rey to kon su kari ley. Kadach passport agent pase hoi to pan nikli jay. Old passport loss thai gayo che evi ek complaint file karvani hoi che najik na police station ma. Etle new passport bani jay.
અમેરિકાનો મોહ રાખનાર વ્યક્તિએ ખાસ સાંભળવું જોઈએ અને બીજા ને પણ સંભળાવો જોઈએ ખરેખર આપણો દેશ ખુબ સુંદર છે અમેરિકામાં ડોલર ની કમાણી છે સાથે સાથે કરવેરા ઊંચાભરવા પડે છે એટલે પૈસાની કટોકટી એની એ જ રહે છે વધારે ડોલર કમાવ અને કરવેરા ભરો અંતે તમારી પાસે કાંઈ બચતો નથી અમેરિકાવાળા ખાલી વાતો જ મોટી મોટી કરે છે આપણા દેશ જેવી ક્યાંય શાંતિ નથી
🙏🏼અમેરીકા માં આવવા માટે દર્દ જનક દિવસો પસાર કરવા કરતાં ભારતમાં પરીવાર સાથે રહીને મહેનત મજુરી કરવી યોગ્ય છે.
સાચી વાત છે
@@ddgadhavi8028❤😊😊😊2ßß you
😊@@ddgadhavi8028
Un v. 7ggf 5 to. Ok d6😅 35:12 f🍫🥰😄😊😊
KOI samjatu nahi. I am here better than US.
આ સમાચાર ચેનલ ને ખુબ ખુબ અભિનંદન
આ સમાચાર મારફત બહુજ સુંદર જાણકારી બદલ આભાર 🙏🇮🇳
ભાઈ,
નમસ્કાર, આપે દર્શાવેલ તમામ હકીકત સાચી છે, છાસ અને રોટલી ખાઈ દેશ મા રહેવુ યોગય છે 🙏
તમારી માહિતી સંપૂર્ણ સાચી છે..વિદેશ જવું જ નાં જોઈએ..ભલે ઇન્ડિયમાં એક time જ ખાવાનું મળે પણ શાંતિ તો હોઈને.. માહિતી બદલ તમારો ખુબ ખુબ આભાર...
ખરેખર આના ઉપર એક ફિલ્મ બનાવી જોઇએ દરેક ને હકીકત ની ખબર પડી જાય
ડંકી જોઈ લો આવીજ સ્ટોરી છે ઈંગ્લેન્ડ ની
Shubhyatra gujarati movice chhe j bhai and donky hindi movice pan chhe haju ketali joiye chhe ?
Dunki not docky
ભાઈ ..પંજાબી માં 1 જોરદાર મોવી છે ...અમી વિર્ક નું..ચલ મેક્સિકો ચલિયે ...જોયા જેવું મોવી છે ..પંજાબી માં છે ..ન્યૂ મોવી છે ..જોજો ..મજા પણ આવશે . ડોન્કી પ્રોસેસ વિશે પૂરી માહિતી પણ મળશે .. & સાહરુખ ખાન ના મોવી કરતા તો 7 દરજે તમને મજા આવશે ..મોવી યું ટ્યુબ માં પણ મળી જશે.
Sachi vat 6e movie banavavi joiye
Thanks!
ખરેખર ભાવેશ પટેલ અને i m ગુજરાત નો આભાર માનવો જોય કે તેને આપણને અમેરિકા ની કાળી સચ્ચાઈ જણાવી
THANKS.
ખુબજ જરૂરી દર્દનાક કહાની.
ડોલરના લોભ માં અને રોજગાર માટે અમેરિકા મા ભવિષ્ય શોધનારા માટે લાલબત્તી.
આઈ એમ ગુજરાતી ચેનલ જોઈને ઇન લીગલ જવા વાળા સુધરી જાઓ
Very nice information
લોકો ni આંખો ખોલી દેવાનો આપનો પ્રયાસ ખૂબજ પ્રશંસનીય છે...👍👍👏👏
Vere good fine jay hind bharat
જાણકારી માટે ધન્યાવાદ
જયશ્રી કૃષ્ણ, સત્ય હકીકત અનુભવેલી તમે અમને બધાને જણાવી તે બદલ આપનો ખુબ ખુબ આભાર, જીંદગી માં જેની પાસે જે હોય તેમાં સંતોપૂર્વક જીવન જીવવાની આદત મનને શાંતિ આપશે.
Tank video ok bhay bhay tata ❤
❤❤❤❤❤❤❤❤❤ 3:11
The message of awareness was of great significance.
India is best my cantry.
જેણે મહેનત કરવી હોય તેના માટે આપનો bhart દેશ j અમેરીકા છે.
EYE OPENER...Thanks
80 લાખની 10થી13 વીઘા જમીન લઈ શાંતિથી ખાઈ પીયો અને આરામ કરો
70 લાખ એજન્ટ ને આપે એના કરતાં તો આટલા પૈસા થી ઈન્ડિયા માં જ સારી લાઈફ જીવાય...
Thodo jhuth hoy
ખૂબ સાચી વાત કહી... કડવું છે પણ સત્ય છે.
Khub khub aabhar tamaro aa jankari aapva badal 🙏🙏
Very nice information thanks
Thank you you speach from advice is verry much😊
ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણને ઇન્ડીયામાં જન્મ આપ્યો...,..
👍🏻thanks
And biju ee k texas vali je chokri che eni sagai pela usa vala jode thai hoi to ene legul way ma aava mali jaay. Ee base par ene easy visa approve thai jay. To emne kem other way choose kriyo ?
The waiting of spouse visa files are more than 6 to 7 years, that’s why
Chokro pan 2 number ma gayo hoy to pachi bairy ne pan 2 number ma j bolavvi pade.
આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...🎉🎉🎉
Very good information
Where fid they get the money for the plane fare first to Texas and then to Chicago?
Absolutely right u r given right information
Me dunki mari hati America java mate panama na janglo ma thi thai ne 1 mahine ne 10 diwash sudhi janglo ma chali chali ne rat diwash kadhya bov aghru che bhai amara group ma 16 jana hata alag alag dash na amathi maxico 9 jan pohchya baki na 7 jan jungal ma j rahi gya no chali chakya ne anu su thyu hoi i dont know 😢 america pohchi gaya pan 2 mahina pachi mane diport kari didho ne atyare hu india ma pacho aavi ne kame lagi gyo..
નમસ્તે,
શું આપ આ સ્ટોરી અમારી સાથે શેર કરવા ઈચ્છશો? આપ +91 74288 39001 પર અમારો સંપર્ક કરી શકો છો. આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
આભાર
@@IamGujarat na bhai sorry hu A divso pasa yaad karva nathi magto
@@ashokshing874To comment su krva kro so
@@blackdronzer3943 comment karwa nu matra akj Karan che ke ame je rit na heran thya je rat ne devcho kadhya a amnej khabar che.. baki bija aapda bhaiyo ne khbar pade ke tya sehlu nathi... Dunki is not right way....
@@ashokshing874 ha pn hu pan ej kav su to tamaro anubhav share kro em j atle bija ne sikh male
ભારત કરતાં વિદેશમાં લોકો વધારે પસંદ કરતા હોય છે
Excellent eye opening video. This is the hard reality, nothing negative in the story. Salute for bringing such true stories, excellent presentation.
Thanks for sharing Facts
Better we work in India
Vande matram bharat mata ki jay...
Vere good fine jay hind bharte matake ke Jay vand materm D.R.patel U.s.a
Good information giving....
Amazing apratim adwtiy
હું આઈ એમ ગુજરાતની તમામ સ્ટોરીઓ સાથે સહમત છું
❤❤❤❤❤❤❤❤❤
Sare jahanse achha hindustan hamara.
People must understand and spread such experiences to educate others
Very nice episode. Great
Thanks for right information
વિદેશ, જતા ,રજુઆત, શ્રી,ગુજરાતી,ભવન,બનાવાની,રજુઆત, આવેદનપત્ર આપો,25//ટકા,રાહત,રજુઆત, શ્રી,પટેલ, પરીવાર, બધાજ, પરીવાર, રજુઆત આવેદનપત્ર, આપો,રજુઆત,
Great
Bhai khoob saras mahiti aapi dhanyvad
Bilkul sachivat❤
સુંદર
Oll members ne donors e chek karya hata toy e vyakti pase mobiles
K. M rahi gyo ????
Sachi vat ane mobile charging vagar ketla divas chale??
stori hoy evu lage che
Very good news.
I ❤ India!🎉
India is best n thanks
Vry good sir
I love my india
Sir tamare e ajnto na nam aapva j joie kem ke badha ne khabar pade
બધી વાત સાચી છે.
સુંદર પ્રયત્ન
Nice topic and narrator
Tamri vat ekdum sachi che
તમારે અમેરિકા નથી જવું
@@bavansinhsolanki5964 na India saru che
America jva krta mara jeva sachcha,Pramanik ane pavitra chokra sathe vivah kari potani life ekdam sari rite ane sachchi rite vitavo bharat ma🎉❤
Javanu vicharay pan nay
Right
😮. Veeri. Good. Sajesan
Good job
I am Gujarat ne khub khub thank
Explain
Aa bhai pase 75lck agent ne deva na hata pan pasa aavana 25 lck nota ????
Banave che bhai, return avana thodi koi 25 lacs mange & kadach mange to b return aavi jaay ema agent ne j benifit hoine. Ee sukam vadhare paisa mange ? Return jto rey to kon su kari ley. Kadach passport agent pase hoi to pan nikli jay. Old passport loss thai gayo che evi ek complaint file karvani hoi che najik na police station ma. Etle new passport bani jay.
Return aavi ne police ne badhi Jan kari dey toy 25 lakh bachi jay ne vadhu ma agent e khadhela ma thi pan kaik paisa pacha aave. India pacha aavi gaya pachi agent shu todi ne tran kari levano aaiya etla to majbut kayda che k koi parane paisa no kadhavi ley.
good.infarmesan.thenks
Jay Swaminarayan, very true.Indian people Should open their eyes and think with that 7000000 rupees you can do good things and enjoy with your family .Thankyou
Mahiti,,khubaj,,saras,,chhe,,aakkalmathane,n,,nenaho,,samjay,,tamari,,vatso,,takka,,sachhi,,chhegujugabala,,samjeto,,,samechaline,,marvajayto,,kon,,na,,lahe
Very nice
return avana thodi koi 25 lacs mange & kadach mange to b return aavi jaay ema agent ne j benifit hoine. Ee sukam vadhare paisa mange ? Return jto rey to kon su kari ley. Kadach passport agent pase hoi to pan nikli jay. Old passport loss thai gayo che evi ek complaint file karvani hoi che najik na police station ma. Etle new passport bani jay.
આવા બોગસ એજન્ટ ને પણ ઉગાડા પાડો...
Bhavesh pase paisa nota to fight layne Texas kay rite pahonchyo
I agree with your story
Nice I am Gujarat
Aa vaat Mane Purna tathya thi judi Lage chhe. Shu Kam gerkayadesar javu joiye???
iligali
70 lakh bank statement batavi visit visa mate apply na thay sake ,easily visa marvana chance hoy chhe .Aadavra rasta na choose thay baka
ગુજરાત રહેવાની,રૂમ, રજુઆત ગુજરાતી,ભવન, રજુઆત, આવેદનપત્ર, આપો,વિદેશ,પવાસ,વિદેશ,રજુઆત,
દારેક અમેરીકા જવાય તેવી સરકાર કરે તેવી ભલામણ સરકાને કરવી જોયૈ
😢 super
ખૂબ જ સારી સાચી સમજણ આપી.
Mera bharat mahan
ચાલુ એજન્ટ પતાવી દો. કોઈ વાતનો હરખ શુક રાખ્યા વગર
Indian government should take strict action on such people
અમેરિકાનો મોહ રાખનાર વ્યક્તિએ ખાસ સાંભળવું જોઈએ અને બીજા ને પણ સંભળાવો જોઈએ ખરેખર આપણો દેશ ખુબ સુંદર છે અમેરિકામાં ડોલર ની કમાણી છે સાથે સાથે કરવેરા ઊંચાભરવા પડે છે એટલે પૈસાની કટોકટી એની એ જ રહે છે વધારે ડોલર કમાવ અને કરવેરા ભરો અંતે તમારી પાસે કાંઈ બચતો નથી અમેરિકાવાળા ખાલી વાતો જ મોટી મોટી કરે છે આપણા દેશ જેવી ક્યાંય શાંતિ નથી
Apni rajuat khub sari che pan vedo khub Lambo Thai che. Mate story short but sweet hoi to saru.
વાત સાચી છે 💯 હો ભાઈ
Bhavesh Patel ni job approve thai hati Jersey ma & emno friend b jersey ma j rheto hato to ee chicago kem gyo ? Eno friend chicago shift thai gayo?
70 lakh aapi ne illegal javu ena karta 5 jana bija goti ne 4.20Cr ma business investment visa no levay??
भारत-माकायदाबोतखराबखुनीनीदोशसुटीजाय अधेरीनगरीनेगंडुराजाटकेशेरभाजीनेटकेशेरखाजाराजकारणीकायदामासूधारोकरए अमेरीकामेपंजानानीशानपरपणसजाथायछे
Good
આ સ્ટોરી પર તો એક દિલધડક વેબસિરિઝ બની જાય....અને એ 100% હિટ જાય....
Maza ave che story sambhdavani..
Sachi vat che bhai😢
1:12:41 Sachi mahite 1:12:46 badal abhaar Jay hind Jay bharat
Thankyou ❤ aa bhai bau bak bak kare che
Sate jaha se acha hinbusta hamara jay hind jay bharat Jay Sri Ram
Aapra tya job kya male che bhai mba vara bhi rakhre che naa karva ni job karvi pade government job to bhul thi vi naa male
I love ❤ my India...
Very nice speech
Tamaro avaj k va ni chata atisunder
Mae store interesting
એકદમ સાચી વાત છે
❤