9 લોકોને કચડી મારનાર તથ્ય પટેલના પિતાના આ શબ્દો સાંભળો; પિસ્તોલ બતાવીને એ રાત્રે શું કર્યું હતું?

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • 9 લોકોને કચડી મારનાર તથ્ય પટેલના પિતાના આ શબ્દો સાંભળો; પિસ્તોલ બતાવીને એ રાત્રે શું કર્યું હતું?
    ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે અટકાયત કરી છે, તથ્ય પટેલના પિતાએ ઘટના સ્થળ પર પોલીસ અને સ્થાનિક લોકો સાથે માથાકૂટ કરી હતી. પ્રજ્ઞેશ પટેલ સાથે અન્ય ચાર લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. જેમાં ધ્વની, માલવિકા, સાન અને આર્યનનો સમાવેશ થાય છે. આ ચારેય લોકો તથ્ય સાથે ગાડીમાં સવાર હતા.
    #tathyapatel #IskconBridge #CarAccident
    Stay connected with us on social media platforms:
    Subscribe us on UA-cam
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.c...

КОМЕНТАРІ • 522

  • @jayrukhdgrup7315
    @jayrukhdgrup7315 Рік тому +74

    તારા છોકરા ને લોહી દેખાણુ ને બીજામા લોહી નો દેખાણુ

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 Рік тому +53

    આને ઓળખાણ મોટી છે.આને મીડિયાના માધ્યમથી જ ઠેકાણે લાવી શકાય.

    • @girdharbhaisabhaya4178
      @girdharbhaisabhaya4178 Рік тому +1

      are bhai mudea kashu nathi karavani jo mudea ma takat hoy to jaya sudhi aane saja na thay tya sudhi pichho na chhode ane jo godi midea hase to thoda divaso ma bhinu sankeli leshe

    • @suvaarashi8490
      @suvaarashi8490 Рік тому +2

      Midiya Vada j khota 6e.dalal 6e a Loko.

  • @jayrukhdgrup7315
    @jayrukhdgrup7315 Рік тому +23

    આપણ ખોટી નો છે મિત્રો ને મળવા ગયો ને નામ નથી ખબર નથી

  • @maheshjithakor4212
    @maheshjithakor4212 Рік тому +20

    ગુજરાત માં યોગી જરૂર છે

  • @shrimalihasmukh7508
    @shrimalihasmukh7508 Рік тому +12

    આવા જવાબો આપે છે સાલા

  • @hinalmakwana9759
    @hinalmakwana9759 Рік тому +10

    જે રીતે answer કરે છે લાગે છે કે ઘણા અનુભવ છે ક્રાઇમ કર્યા પછી જવાબ કેવી રીતે આપવા...બાકી first time હોય તો માણસ સાચો હોય તો પણ ગભરાઈ જાય.

  • @thakorpruthvi5821
    @thakorpruthvi5821 Рік тому +91

    ગુજરાત માં યોગી સરકાર ની જરૂર છે બાકી પૈસા વાડા ને કશું ના થાય ગુજરાત માં

    • @radhekrishnastatus1256
      @radhekrishnastatus1256 Рік тому

      સાચું છે

    • @jayrukhdgrup7315
      @jayrukhdgrup7315 Рік тому

      હાથ સલાકી નય એનેપણ 9 તોહતા 10 નંબર આપીદેવાય

    • @chandmuhammadgajju917
      @chandmuhammadgajju917 Рік тому +1

      Sachi vat up ma jao to khabar pade beta aakha up ma gundaraaj 6e bhai
      7 vars t up ma rahu chhu bhai

    • @thakorpruthvi5821
      @thakorpruthvi5821 Рік тому +1

      @@chandmuhammadgajju917 9 Loko na mot thaya yar ,,car ni speed 145 + aavu na chale yar Ahmedabad ma

    • @malipravin2132
      @malipravin2132 Рік тому

      ૧૦૦% સાંચી વાત છે યોગી આદિત્ય નાથ જી ની જરૂર છે

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 Рік тому +11

    સાવ ખોટો લાગે છે આ વ્યક્તિ

    • @uddhavkanabar3270
      @uddhavkanabar3270 Рік тому

      બળાત્કારી છે આ રાજકોટ ની એક બહેન દીકરી ની આબરૂ લીધી છે આને ફાસી અપો

    • @vijayrabari3141
      @vijayrabari3141 Рік тому

      Haa 💯

  • @harshachudasma7445
    @harshachudasma7445 Рік тому +41

    नलायक बाप नो नलायक बेटो
    ऐ लोको ने ऐना दिकरो पाछो आपी शकीस? तारो मरे तो तने खबर पदसे आ तारो दिकरो नही तारो पाप छे स सडी सडी मरिश

  • @zalaketulsinh9094
    @zalaketulsinh9094 Рік тому +16

    બાપ ને સુ ખબર અત્યારે તો બંધા સોકરા વેસન વારા હોય છે પોતાના સોકરા માટે બાપ જુઠું પણ બોલ છે

  • @bhogilalparmar7468
    @bhogilalparmar7468 Рік тому +15

    ખરેખર આટલાં નીચ માણસો પણ છે, આવા ગધેડા ને તો ગોળીએ મારવો જોઈએ.

  • @naiyaking6243
    @naiyaking6243 Рік тому +47

    આ ભાઈ નો છોકરો એ છોકરો અને મરી ગયા એનુ શુ? આવા લોકો ને સજા થવી જોઇએ

  • @girisharya9170
    @girisharya9170 Рік тому +2

    હે પ્રભુ સેટિંગ તુ પણ કરીશ એવું લાગે છે પણ યોગ્ય બદલો જરૂર આપીશ ઈશ્વર ન્યાયકારી છે. સજા ચોક્કસ આપશે... ઓમ ઓમ ઓમ

  • @sureshkumarbariasureshkuma4072

    નાલાયક.....

  • @user-dw6hw2fc2e
    @user-dw6hw2fc2e Рік тому +40

    કાલે તમારા છોકરા સાથે આવુ નો થાય તેનું ધ્યાન રાખજો લોકો ને તમે છેતરી છુટ્ટી જાશો પણ ઉપરવાળો બધુ જોવે છે પછી તમે જે જવાબ આપો છો તેની જગ્યાએ એ બીજા આવી રીતે જવાબ આપતા હશે

  • @arjungohil3878
    @arjungohil3878 Рік тому +4

    આટલી મોંઘી કાર અને 100 ની સ્પીડ હોય તો બ્રેક ના થાય એવું બને સામાન્ય કર પણ 50 થી 100 ફીટ માં સ્ટોપ થય જાય છે

  • @dilipsinhsindha8601
    @dilipsinhsindha8601 Рік тому +3

    ભાઇ મુખ્ય મંત્રી પણ પટેલ છે એટલે છુટી જવાના

  • @abhidesosa645
    @abhidesosa645 Рік тому +19

    દરેક ઘરમાં નિયમ હોવો જોઈએ કે તમારાં જે કોઈ મિત્રો હોય એને મા-બાપની ઓળખાણ કરાવવા એક વાર તો ઘેર લાવવા જ જોઈએ. મા-બાપને ખબર હોવી જ જોઈએ કે પોતાનું બાળક કોની સાથે ફરે છે. મારા ઘરમાં તો આ નિયમ છે. અમે young હતાં ત્યારે અમારે માટે પણ હતો અને આજે અમારાં બાળકો માટે પણ છે જ.

    • @justinpatel7936
      @justinpatel7936 Рік тому

      Mu ane mara hubby bhi aa niyam rakhie chie mare ek j aa dikro che profile ma je che pan ene hu 7 vage kau tyar e 7 ghare j hoy daravi n nai en e chinta thay mummy chinta karse mari maa ne taklif na thavi joie ...me e sanskar apya che ame indian airforce ma chie

  • @karshanbhaikachhetiya3792
    @karshanbhaikachhetiya3792 Рік тому +4

    દેશ.મહાગૂરૂ.બનવા.જય.રયો.છે

  • @javerbhaivekariya7930
    @javerbhaivekariya7930 Рік тому +45

    ખોટાડીનો છે એનો બાપો😊

  • @pushapaagaja8292
    @pushapaagaja8292 Рік тому +34

    બાળકો ની ભુલ નથી માતાપિતાએ સમજણ આપવી પડે

    • @mevadachetan8560
      @mevadachetan8560 Рік тому +3

      Halti ni tha ne balko ni bhul nathi vadi

    • @pushapaagaja8292
      @pushapaagaja8292 Рік тому +1

      @@mevadachetan8560 ખોટી વાત નથી માતાપિતાએ સમજણ આપવી પડે ઘરમા સાચું શિક્ષણ માં બાપ જ આપી શકે બાળકો ની ભૂલ છે પણ પહેલી ભૂલ માબાપ છે sorry

    • @rhythmvaishnav7402
      @rhythmvaishnav7402 Рік тому +3

      ​@@pushapaagaja8292ena papa pelethi bagdela che e su sikhshan aapta hata

    • @bhavikpatdiya5223
      @bhavikpatdiya5223 Рік тому

      bapaj avo hoy to dikrane su salah aape

  • @jigarthakkar9801
    @jigarthakkar9801 Рік тому +5

    વિડિયો જોતા એમ પણ લાગે છે કે ત્યાં લાઈટ નોહતી અને બીજું કે પુલ ઉપર ટ્રાફિક હતું, અને તથ્ય over speed માં હતો ઈ એની ભૂલ છે.... બાકી નશા માં હોઈ તો પણ આવું થાય પણ સાચી હકીકત તો શું હોઈ કોઈ ને ખબર નથી...

  • @bharatmalde8746
    @bharatmalde8746 Рік тому +2

    સરકાર તમારી જ છે.

  • @user-cj2om8mc7l
    @user-cj2om8mc7l 11 місяців тому +1

    બે બાપ દીકરા ને લેડીઝ સાથે ગ્રુપ

  • @nishidhpatelpatel8584
    @nishidhpatelpatel8584 Рік тому +7

    આ.ભાઈ.ને.રૂપિયા.નો.અભિમાન.છે. તથ્ય.ને. સજા.થવી. જોઈએ..આ. જૂઠ.બોલી.રહ્યો.છે.પોતાના.દીકરા.નો.બચાવ.કરે.છે. જય શ્રી રામ. જય. હિંદ. હર હર મહાદેવ.અદાલતે.. જલદી. જલદી. સજા.થવી. જ.થવી. જોઇએ.

  • @Meldibanjaramusicchennal
    @Meldibanjaramusicchennal Рік тому +1

    10 नी स्पीड से हो गया हादसा क्या अगर हर इंसान सचाई अपना ले और गुना से प्रेरित न हो तो हादसा अपने आप रोक सकता है गुनेगार खुद क्योंकि हम सब कायदा को फॉलो नही करते

  • @R.B_present
    @R.B_present Рік тому +17

    કેવું કેવાય બોલો કે પોતાના બાપ ને જ નાં ખબર હોઈ કે પોતાનો દીકરો કોના હારે રખડે છે

  • @d.dgaming3007
    @d.dgaming3007 Рік тому +11

    Bap ni upar rape na ane any bija 10 case chale che
    Jesa baap wesa beta 😡

  • @devendrajoshi6828
    @devendrajoshi6828 Рік тому +3

    Jindigi na બદલામાં જીદગી

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 Рік тому +1

    Tathay nasedi nasedi che.
    Gujarat ni janata Jago

  • @kantilalthakar985
    @kantilalthakar985 Рік тому +1

    Eni.Vaif.Kahecheke.Bapaye
    Ene.Chhavryochhe.Shabjadane
    Khulichhut.Aapididhichhe
    Uchhervama.Bapno.Gunochhe
    Jay.Hind.Jay.Bharat

  • @ramilabarot7612
    @ramilabarot7612 Рік тому +2

    ઘોડી ના સાચું બોલ સાચું બોલ સાચું નારા એક

  • @girishbhaimakwana2698
    @girishbhaimakwana2698 Рік тому +13

    1% વાત સાચી બતાવી નથી, નર્યું જુઠાણું

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 Рік тому +24

    आप के साथ पुरी गुजरात सरकार खड़ी है आप कुछ भी करो बच ही जाओगे

  • @jinalparmar7701
    @jinalparmar7701 Рік тому +4

    Fasi hi milegi yahi sarkar se apil he

  • @jayabenbamaniya2033
    @jayabenbamaniya2033 Рік тому +1

    Wah tamne kya nam yad re speed ketli e yad 6e

  • @Subho8238
    @Subho8238 Рік тому +2

    Party ne 💯% fasi thavi joye kon kon sahmat 6

  • @etoileexim7662
    @etoileexim7662 Місяць тому

    Shu thayu aa case nu

  • @dkgohilgohil8592
    @dkgohilgohil8592 Рік тому +3

    આભા યે ખરીદી લીધા હશે

  • @chandrahaspatel6728
    @chandrahaspatel6728 Рік тому +3

    Put them in Jail

  • @natvarlalprajapati2747
    @natvarlalprajapati2747 Рік тому

    ગુડડા...

  • @ranamahendrasinh2693
    @ranamahendrasinh2693 Рік тому

    નાલાયક છે

  • @dkgohilgohil8592
    @dkgohilgohil8592 Рік тому +7

    પૈસા વાળા બસી જાય છે

    • @bhavikpatdiya5223
      @bhavikpatdiya5223 Рік тому

      paisa bolta he bhaiya sarkar kutoko bhi pise sodgay he

  • @babubhaipatel9458
    @babubhaipatel9458 Рік тому +10

    My request to Gujarat gov.Why can't gov follow Yogiji formula of bulldozing their bungow. Let them prove it is legal.

  • @hashmukhpatel9304
    @hashmukhpatel9304 Рік тому +4

    સૂવર લોકો ને ઉલ્લુ સમજે છે કે છોકરા ના મિત્ર ગાડી માં જોડે હતા તેને મળ્યો કહે છે કે કોણ મિત્ર જોડે હતા મને ખબર નથી તેનુ નામ શુ છે ખબર નથી

  • @arunsolanki3464
    @arunsolanki3464 Рік тому +2

    BANNE BAP DIKARA NA HAVE PAP BHARAE GAYA CHHE AETALE SAJA JARUR THASHE JEM ASHARAM ANE NARAYAN SAE BANNE BAP DIKRA ABAJO RUPIYA HARAM NA MUKI NE JEM JEL MA SADE CHHE TEM JYARE KUDARATI RITE JYARE PAP BHARAE JAY CHHE TYARE P.M. KE C.M. PACHHI JAJ SATHE OLAKHAN HOY TO PAN KAM NATHI AVATI

  • @sajanamakvana
    @sajanamakvana Рік тому +2

    9 Loko ne mari nakhya chata pn jivto che bolo aa che gujrat ni sarkar

  • @naineshdaaswala359
    @naineshdaaswala359 Рік тому

    Bap jevo beto

  • @sajanamakvana
    @sajanamakvana Рік тому

    VA Bhai va aane kevay Amir bap ni aolad

  • @dipaknoriya6454
    @dipaknoriya6454 26 днів тому

    Kaudrat no niyam chhey jesi karni vesi bharni

  • @pushapaagaja8292
    @pushapaagaja8292 Рік тому +18

    બાળકો ને છાવરો નહીં ભૂલ નું ભાન કરાવો

  • @bhartikalkani2411
    @bhartikalkani2411 2 місяці тому

    Agnikand

  • @prakashsolanki5379
    @prakashsolanki5379 Рік тому +1

    Jaray Afsos Nathi Saheb Ne....9 Loko Na Mot Thaya Chhe Saheb. ..Aa To Tamara Gharna Loko Mariya Hoy To Khabar Pade 👍 100 % Tathiya Patel Ne Kasuj Thaay Nay Bcz Saheb Paissa Wala Chhe 👍

  • @manojvinzuda6070
    @manojvinzuda6070 Рік тому +12

    તારો છોકરો સાવ ધીરે ચલવતોટો એટ્લે તો કંટ્રોલ થય હતી😂

    • @omkarlinga9002
      @omkarlinga9002 Рік тому

      tu SPEED DETECTER lay ne ubho hato gaadi ni speed maapva tya ?????

    • @manojvinzuda6070
      @manojvinzuda6070 Рік тому

      Video se joyle pachi speed detecter vat karje

    • @omkarlinga9002
      @omkarlinga9002 Рік тому

      @@manojvinzuda6070 give me the time stamp of the video where it shows the speed and how much speed it shows?

    • @omkarlinga9002
      @omkarlinga9002 Рік тому

      @@manojvinzuda6070 ketli minite video batavyu ke speed limit vadhaare hati???

  • @team8683
    @team8683 Рік тому +1

    Wahhh bap Biju keche beta bichu

  • @chavdabalvantsinh1154
    @chavdabalvantsinh1154 Рік тому

    ખોટુ બોલતા આવડે સે આ મહાન પુરુષ ને
    જોવો બોલવા માં પકડી ગયો

  • @ilazala4198
    @ilazala4198 Рік тому +5

    Tara chhokra ne faansi thavi joye

  • @mahendrabasiya6163
    @mahendrabasiya6163 Рік тому +7

    કેટલો માસૂમ બને સે ...

  • @bhartikalkani2411
    @bhartikalkani2411 2 місяці тому

    500 Parivar behal taygya jultapulma

  • @shakilikbal-jr7hi
    @shakilikbal-jr7hi Рік тому +6

    બીજાનાગયાતો.કાઈનહીતમારોગયોહોતતોસૂકરથતમૈભાઈ😢😢

  • @dkgohilgohil8592
    @dkgohilgohil8592 Рік тому +3

    આને જરાય અપછો છ નથી

  • @shahanavajdalal9091
    @shahanavajdalal9091 Рік тому +2

    1 Week Ni Under Fast Court Chalavi Ane Fansi Aaapvi Joiye Ane Sathe Je Lo Hata Tamane 5Year Ni Saja Thavi Joiye To Bija Koi Aaavi Rite gadi Na Calave Ane Koi Chalave To Sathe Besava Vadane Saja Thay Te pan Chalava Na De

  • @harishrathod1972
    @harishrathod1972 Рік тому +1

    Narcotest karavo Aapoaap sacchai Bahar Aavshe Dudh nu Dudh ane pani nu pani 😊

  • @vinodparmar3478
    @vinodparmar3478 Рік тому +3

    Aane fasi aapo

  • @parabatthapaliya8974
    @parabatthapaliya8974 Рік тому

    Gujaratma yogi jrurh

  • @priyanka-ok5tr
    @priyanka-ok5tr Рік тому

    9

  • @jagrutibhatt3526
    @jagrutibhatt3526 Рік тому

    ખોટું શું કામ બોલો છો ભાઈ

  • @profitfromrapecoverupforna9471

    Digambar Jain religion does not allow their saints to move from one town to another town during holy months (chaaturmaas) even if they are not allowed to use any vehicle to make sure that even smallest living being is not crushed while walking. On the other hand Hindus allowed someone to crush 9 humans during chaaturmaas

  • @mukeshpanchal6137
    @mukeshpanchal6137 Рік тому +4

    Sanghvi saheb su action le ena mate ek week no samay apane malyo che ke offer ketlani avse😂😂😂😂😂😂😂

  • @R.B_present
    @R.B_present Рік тому +2

    Ena dikra jeva bija dikra ne સમજતો હોઈ તો એ ખાલી એના એકના દીકરા ને j kem hospital lai Gaya

  • @malipravin2132
    @malipravin2132 Рік тому +1

    142.5 ની સ્પીડ નો રીપોર્ટ આવ્યો છે

  • @jinalparmar7701
    @jinalparmar7701 Рік тому +4

    Uncle aapko pata chala ki bete ka accident hua to aap to khudke bete ko leke hospital chale gaye lekin dusro ke beto ki jindagi hi aapke bete ne khattam kardi uska kuch nhi 150 speed or bete ki tarif sharm nhi ati aapko kisi ke ghar ke 9 chirag buja diye uska afsos nhi he sharm karo sharm aapke jese log hi garib logo ke beto ki hatya karte he

  • @shantibhaiprajapati8503
    @shantibhaiprajapati8503 Рік тому +17

    😂સાલા ને જેલમાં પૂરી દો

  • @BhaveshPatel-fu3fn
    @BhaveshPatel-fu3fn Рік тому

    jock of the day

  • @zeeshan__x12
    @zeeshan__x12 Рік тому +12

    2:00 120km/h speed was there claimed by his son 😅

  • @laxmanparmar78
    @laxmanparmar78 Рік тому +2

    Bap & Beta ne Facci Apvi jaiya.

  • @SagarPatel-ct2pf
    @SagarPatel-ct2pf Рік тому

    Yogi lavo

  • @borichananjibhai6875
    @borichananjibhai6875 Рік тому

    A no vanj j no rahevo joia

  • @rathvavipul7572
    @rathvavipul7572 Рік тому

  • @RitaRathod-cr3ir
    @RitaRathod-cr3ir Рік тому +3

    Please take the action we are not interested in listening their lies. Father and friends everyone is liers. Shameless girls not spiking the truth.o

  • @patelamrutbhai9652
    @patelamrutbhai9652 Рік тому

    Bap jeva beta

  • @bhartikalkani2411
    @bhartikalkani2411 2 місяці тому

    Gem ghon kand

  • @dilippraajapati695
    @dilippraajapati695 Рік тому +2

    आनु घर तोडी ने स्व.जनोना परिवार ने पैसा आपवा जोइए अने तेना छोकरा ने कचडी नाखो एटले तेना बाप ने खबर पडे

  • @sureshthakorsurya4106
    @sureshthakorsurya4106 Рік тому +2

    Aa Anu अभिमान बोले che, Aane Kai पड़ी j Nathi बीजा mrutak loko ni , Aa नाटक करे che,😡😡

  • @dilipsinhsindha8601
    @dilipsinhsindha8601 Рік тому +1

    ફેંકી વાત સજા થવી જોઈએ

  • @vijaysinhmakvana5755
    @vijaysinhmakvana5755 Рік тому +7

    Khotu bole chhe aa

  • @kalpeshnakum5758
    @kalpeshnakum5758 Рік тому

    Fasi devi joi aane Sathe

  • @justinpatel7936
    @justinpatel7936 Рік тому +9

    Aa khud repist che be lafa maro pela

  • @rathodvedant6626
    @rathodvedant6626 Рік тому

    Sajaye mot

  • @saurabh161187
    @saurabh161187 Рік тому +2

    Report aai gayo, 124 Km/h speed

  • @harshawardhangadhvi6278
    @harshawardhangadhvi6278 Місяць тому

    Father fasy satye chokarane su leva drva. Ae vat sachi but Chhokrnane roj ratre gadi n alaya . Yung blood kaik navu kare

  • @verurajput
    @verurajput Рік тому +1

    એના બાપ ને પણ ફાંસી આપો

  • @vikramnayak9079
    @vikramnayak9079 Рік тому +2

    Tamne banne ne saja malavi jove saja maut.

  • @shreyjoshi8582
    @shreyjoshi8582 Рік тому +4

    Go and Check out the statement by tathya Patel , the speed of the car was 120 km/h.

  • @UdayRajBapu
    @UdayRajBapu Рік тому +5

    Game em thay Tara chokra ne Fasi ni saja thavi joy 🤬

  • @naranvara3469
    @naranvara3469 Рік тому +5

    આ સાહેબ જરૂર જેથુ બોલેછે

  • @jinalparmar7701
    @jinalparmar7701 Рік тому +5

    Usko bhi 9 logo ki tarah maut mili hoti to ancha tha

  • @user-hy7xb9db9g
    @user-hy7xb9db9g 2 місяці тому

    AA.BJP.NO.JUNO.KARYAKARCHA.MODI.TAIMNO

  • @dhruvindhakecha5904
    @dhruvindhakecha5904 Рік тому +4

    A no dikro e a no dikro bija 9 dikra no dikha na e pada ne 😢😢