Can you help me a physically handicaped dr since 1981 working here but due to ethics not able to grow fast Dr m.s. thakkar Handicaped trustworthyi have 41 years experience of practised and hospital management Baroda gujrat
This couple is amazingly humble and down to earth. Have done shows for them in Florida during my USA tour concerts. They invited us to this house also. It's really amazing ❤️. They are such an inspiration. And yes ખુબ ખુબ ખુબ જ ખરાબ voice over. સાંભળવું પણ બરદાશ્ત ની બાર... એટલું ખરાબ. આવી રીતે બોલવા માટે નું કારણ નથી સમજાતું.. 😒😒
Thank you for sharing your experience of Kiranbhai and Pallavi Patel. સૂચન બદલ આભાર. દર્શકોના અભિપ્રાય મુજબ સુધારાવધારા કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ. We will try to fix it in the upcoming videos.
Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational video about an adventure person of Nana Fofadiya village of Vadodara (Gujarat - Bharat 🇮🇳) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
કિરણભાઈ અને પલ્લવીબેન ને શત શત નમન. રૂપિયા ધણા પાસે હોય છે પરંતુ એ વાપરવાનો જીવ પણ ચાલતો હોવો જોઈએ. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સારા પ્રમાણ માં દાન કરયું છે. " જય જિનેન્દ્ર ".
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપે મહાદેવ પાસે અમારા માટે પ્રાર્થના કરી એનું મુલ અમારા માટે અદકેરું છે. ભોળાનાથ આપણું પણ કલ્યાણ કરે એવી શુભેચ્છા
sir, agar help kr sko to hmari help kro taki muje or meri betiko rehneko ek ghar mil ske, muskilse nokrise apna gujran chalate he bhade ke gharse hme apna ghar mil ske esi madad hm maabeti jo akele rehte he uspe madad kr skoge?
Jay SwamiNarayan , Kiran bhai , Hu Mumbai thi chu , Tamaro skin no Problem thik karva no ek uupay kahu chu.....body ma jya aa problem che ema thi koi ek part nakki kari tya Daily morning ma handwash thi thaath clean kari ne left hand ma VAASEE THUUK lai ne skin par ek j part ma apply karo......tamne chokkas Farak laagse ...GET WELL SOON !!
Great to here u about Indian philanthropy.give me chance to come up in the life. I am Suresh architect.fr.bangalore.60yrs.give me work on my professon.
Great inspirational story👌👍 Please can you can add english subtitles in video's,it'll very helpful for childrens and people who can't understand gujarati. 🙏🌷
Kiranbhai's father was my neighbor in vadodara Dandiya bazar and also his father was active and Donner in our Ayurvedic activities. I in in a great hope that one day kiranbhai will create a huge world best Ayurvedic farm and will grow life saving Ayu. Herbs ( Divya Vanspati)
આભાર અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે. ua-cam.com/video/cTb6hMW5DhQ/v-deo.html ua-cam.com/video/myB9XBbFN9U/v-deo.html ua-cam.com/video/GlMbTzEb4l8/v-deo.html
અરે ભાઇ ગુજરાતી ભાષા એક સાહિત્ય છે તેને આવી રીતે બોલી ને ભાષા અને જે વ્યક્તિ નો તમે ઉલ્લેખ કરો છો અને સાથે તમારુ પણ અપમાન કરો છો અમે ડોક્ટર સાહેબ ની પ્રગતિ થી ખુશ છે
Jay SwamiNarayan , Kiranbhai , Aavi reete ek j part par apply karva thi e part no problem solve thai jaase pachi bijja part ma apply karva nu saru karva nu.....em thodu thodu kari ne full body no badho j problem solve thai jaaase
અવાજની ગુણવતામાં સુધારો કરી વધુ માહિતી સાથે પુનઃપ્રસારણ
ua-cam.com/video/hvjuXhCtLtM/v-deo.html
Can you help me a physically handicaped dr since 1981 working here but due to ethics not able to grow fast
Dr m.s. thakkar
Handicaped trustworthyi have 41 years experience of practised and hospital management
Baroda gujrat
@@mookeshthakkar8064
.
@@mookeshthakkar8064 ડી
Aaaaaaaaaaaaaaaaaaaaa7
Tamro fen sai
This couple is amazingly humble and down to earth. Have done shows for them in Florida during my USA tour concerts. They invited us to this house also. It's really amazing ❤️. They are such an inspiration.
And yes ખુબ ખુબ ખુબ જ ખરાબ voice over. સાંભળવું પણ બરદાશ્ત ની બાર... એટલું ખરાબ. આવી રીતે બોલવા માટે નું કારણ નથી સમજાતું.. 😒😒
Thank you for sharing your experience of Kiranbhai and Pallavi Patel. સૂચન બદલ આભાર. દર્શકોના અભિપ્રાય મુજબ સુધારાવધારા કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ. We will try to fix it in the upcoming videos.
Aatlo khrab voice tamne lage che....baki bdha ne moj aave che
@@nevergiveup4524 બીજા ને મોજ આવતી હોય તો ભલે... ચલાવે રાખો. 😇
ખુબ ખુબ અભિનંદન કિરણ ભાઈ ને 🙏🙏
અમારા પણ અભિનંદન
Proud to be an Indian and gujarati and patel પટેલ.... Excellent
જય જય ગરવી ગુજરાત.
Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational video about an adventure person of Nana Fofadiya village of Vadodara (Gujarat - Bharat 🇮🇳) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
ધન્ય ધન્ય વાહદ તમોને તમે. ગુજરાતનું ગોરોવચો મારા તરફથી જય. સ્વામી નારાયણ નિર્મળા. બોરીચા
જય જય ગરવી ગુજરાત
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
કિરણભાઈ અને પલ્લવીબેન ને શત શત નમન.
રૂપિયા ધણા પાસે હોય છે પરંતુ એ વાપરવાનો જીવ પણ ચાલતો હોવો જોઈએ. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સારા પ્રમાણ માં દાન કરયું છે. " જય જિનેન્દ્ર ".
હા હો ઈ વાત સાચી. જય જિનેન્દ્ર
Proud of Gujarat...
Dr.Kiran & Pallavi Patel...
We too.
Hi.6352259136
વાહ ખુબ સરસ મજા આવી ગઇ તમને ખૂબ શુભેચ્છાઓ અભિનંદન ગુજરાતી ઓ દુનિયા માં રાજા મહારાજા ની જેમ રહે છે જાણી આનંદ થયો
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. આભાર
🌷🙏 સીતારામ જય શ્રી કૃષ્ણ 🙏🌷રામ રામ સંકર સંકર આનંદ આનંદ 🙏🌷 સાધૂ સાધૂ સાધૂ 🙏🌷
જય હો
Proud of Dr Patel family my both sons are doctors one is in nadiad second Houston
Great to know that !
Very nice family
સર આપ ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છો આપની રજૂઆતની શૈલી
માલિકની મહેરબાની અને આપના જેવા દર્શકોના પ્રત્સાહનથી અમારું નાવડું ચાલે છે. આપે આટલી નોંધ લીધી એનાથી અમારામાં એક નવી ઉર્જા પેદા થઇ છે. આભાર
Jai swaminarayan Kiranbhai and Pallavibhabhi you are THE great and proudest Indian 👋🏻🤙🏻
Yes indeed.
proud to be patel 😊
We proud of them too.
ખુબ સારી માહિતી નુ અત્યંત ગંદુ પ્રસારણ
હવે પછીનો વિડિઓ જોવો એમાં આ ક્ષતિ સુધારી લેવામાં આવી છે દર્શકોના સુચનોનું અમે સન્માન કરીએ છીએ
ua-cam.com/video/11_E5epd1bo/v-deo.html
સાહેબ તમારી બોલવાની કલા બહુ જ અદભુત છે.
મહાદેવ ને પ્રાર્થના કે તમને લાબું આયુષ્ય આપે અને અમને લાંબુ સારું જ્ઞાન
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપે મહાદેવ પાસે અમારા માટે પ્રાર્થના કરી એનું મુલ અમારા માટે અદકેરું છે. ભોળાનાથ આપણું પણ કલ્યાણ કરે એવી શુભેચ્છા
wowwwwww so proud of you sir.. proud to be Indian...... I wish I will get chance to meet you. I live in Florida too.
Wish you all the best Snehal.
Patel Snehal
Can you msg me your email I’d ..!
Thank you 🙏
Patel Snehal Thank you.
God bless you:)
I am from Mumbai
My id - bdpatel18@hotmail.com
I proud of Gujarati Patel
Janine anand thayo.
Vah re lalach !!!!!
આભાર
7990279935 call
Khare khar tamara avaj no divano thay gyo bovaj maja aave che pliz
Tamari live speech sambhalvi che
Great 👏👏👏 job
સ્નેહ નીતરતો પ્રતિભાવ આપવા બદલ અને અમારા ઉત્સાહમાં વધારો કરવા બદલ અમે આપના ઋણી છીએ. લાઈવ સ્પીચ જોવા નીચેનો વિડિઓ જુઓ
ua-cam.com/video/PU7JRqzfozQ/v-deo.html
Yes but not proud to be Patel but proud to be a Honest and Brave Bharatiya
We appreciate your Patriotism. Thank you.
Good information
Thank you.
🌷🙏 સીતારામ જય શ્રી કૃષ્ણ 🙏🌷રામ રામ સંકર સંકર આનંદ આનંદ 🙏🌷 સાધૂ સાધૂ સાધૂ 🙏🌷🌷🙏 સીતારામ જય શ્રી કૃષ્ણ 🙏🌷રામ રામ સંકર સંકર આનંદ આનંદ 🙏🌷 સાધૂ સાધૂ સાધૂ 🙏🌷
જય હો
Good Achievements
Thank you.
7990279935 calll
Bahu saras...
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર
sir, agar help kr sko to hmari help kro taki muje or meri betiko rehneko ek ghar mil ske, muskilse nokrise apna gujran chalate he bhade ke gharse hme apna ghar mil ske esi madad hm maabeti jo akele rehte he uspe madad kr skoge?
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
Everyone has to struggle on their own. Can’t expect much from anyone.
Ha.janu.mne.caa.ker.ok.6352259136
7990279935 ma Fon karo
Jay SwamiNarayan , Kiran bhai , Hu Mumbai thi chu , Tamaro skin no Problem thik karva no ek uupay kahu chu.....body ma jya aa problem che ema thi koi ek part nakki kari tya Daily morning ma handwash thi thaath clean kari ne left hand ma VAASEE THUUK lai ne skin par ek j part ma apply karo......tamne chokkas Farak laagse ...GET WELL SOON !!
Nuskho saro chhe.
Excellent proud of Gujarati. All the best good luck.
Thank you
Nice information
It’s true,I am living at Florida so I know about the power couple. 🙏🙏🙏
Thank you for sharing your views about the Power couple Kiranbhai and Pallavi Patel.
Gujarati kyay pachha na pade bhai....
Can u help me to contact with dr kiran patel
Great to here u about Indian philanthropy.give me chance to come up in the life. I am Suresh architect.fr.bangalore.60yrs.give me work on my professon.
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
Tamaro aavaj ane bolvani style bahu fine che
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
ha moj ha
હા સચીનભાઈ હા
Congratulations very good.
Thank you Harsadbhai.
વાહ રે વાહ ભાઈ આતો ગુજરાતી છે
હા ખરો ગુજરાતી
Totally worth about voice ❤
Thanks a lot 😊
and stroy also
Good bless you thanks so much brother
Always welcome brother.
Super videos
Thank you.
Thanks your sir
You are most welcome, dear!
Excellent Doctors🎉
Yes indeed.
મિત્ર પ્રોપર ગુજરાતી ભાષામાં સ્પીચ પરીવર્તન કરો..!! સારું લાગે. 🙏 PLEASE 🇮🇳
સૂચન બદલ આભાર દર્શકોના અભિપ્રાય મુજબ સુધારાવધારા કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
સાચી વાત છે યાર...થોડુ અજીબ લાગે છે... આવા ટૉન માં કરેલી વાતો માટે....please change કરો તો વધારે સારું લાગશે.....બાકી વિડીયો બઉ સરસ ...હોય છે ...હો ભાઈ...
Me aavaj dhiro kari ne sambadiyu 😂😂😂
Sir ji ki bolne ke tarike har vedio akarshak ban jata hai
दिलोजान से आपका बहोत बहोत शुक्रिया। दिल गार्डन गार्डन होय गया। 😂😂😂
super voice, your perfection speech and information .... very nice
Thank you for your kind words.
vah khub saras mota manas manvama gani taklif bhogavvi padese ho didar bhai
Barabar chhe Rajputbhai.
Great!💪💪💪💪💪🙏
Thank you.
🌷🙏 સીતારામ જય શ્રી કૃષ્ણ 🙏🌷રામ રામ સંકર સંકર આનંદ આનંદ 🙏🌷 સાધૂ સાધૂ સાધૂ 🙏🌷
6352259136
Thank you f4g ,aavva intersting topic par aatli sari rite video banavva mate ,🙏
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
Wha Patel wha
જય જય ગરવી ગુજરાત.
खूब खूब आभार 🙏
અમે પણ આપના આભારી છીએ
હા મારા હીન્દુસ્તાની પટેલ
જય જય ગરવી ગુજરાત.
Jordar ho kaka ..😀😀
Aabhar.
👍👍👍👍👍👍👍👍👍
Motivation With Fun .... Is your art .... Inspired by your stories ... Great work sir
Thank you for your kind words and keen observation.
Su vat che bhai 👌👌👌👌👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
તમારો અવાજ બરોબર જ છે, રનિંગ ટોન માં તો બધા વિડીયો બનાવતા હોય, આ કંઇક અલગ લાગે.બધું બરોબર જ છે,તમતમારે ચાલુ રાખો,પ્રેરણાંદાઇ વિડીયો very good
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@@DidarHemani ભાઈ રૂપાલ ની પલ્લી (ઉત્તર ગુજરાત ) ગાંધીનગર જોડે એનો વિડિઓ બનાવો
વાહ ખુબ સરસ પટેલ ની મોજ હા
જય જય ગરવી ગુજરાત
Bhai ne " Kabajiyaat" paakaa paye chhe?
Ha pan pachhina video record karti vakhte kabajiyat mati gai 😂😂😂
7990279935 fon karo
They are great people they came to this country and made a difference May God bless their family Ameen
True that !
Great inspirational story👌👍
Please can you can add english subtitles in video's,it'll very helpful for childrens and people who can't understand gujarati. 🙏🌷
Engilsh subtitles are available in youtube settings.
Pujha Kakkad 🙏
Pujha Kakkad where are you from..!
Usa ..!
Hi
Kai kam male America ma ghar kam.rasoi banavanu
Jordar awaj che bhai
Lagani badal aabhar.
geeta modh 🙏
geeta modh hi
गुजराती एटले खरो गुजराती, ज्या पण जाय अनोखा देखाइ आवे ज छे।
नमस्कार ।
ખુબ જ સારું લખ્યું તમે આભાર
Wah bhai wah
Gujju always Rocks
True that.
Vaah gujrati bhai vaah nice information tnkyu
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
Thank you
Welcome
Well-done gujrati
Aabhar.
Hi
Kiranbhai's father was my neighbor in vadodara Dandiya bazar and also his father was active and Donner in our Ayurvedic activities. I in in a great hope that one day kiranbhai will create a huge world best Ayurvedic farm and will grow life saving Ayu. Herbs ( Divya Vanspati)
Great to know that. Thank you for providing supplementary information.
Tmaro avaj khub funny 6e 🤣😂🤣🤣🤣😂🤣😂😂🤣😂🤣😂🤣😂
Tame khush to ame khush.
V good work proud my gujrati
Yes indeed.
Bhai biji badhu Tel leva gyu pan tamro bolva no ton jordarr Che
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
Great sir
Yes indeed !
જય સરદાર જય સરદાર🙏🙏
જય જય ગરવી ગુજરાત
Wah 🙏wah congratulations 😊
Thanks a lot
Ha moj ha
Hu morbi thi chu
Amare morbi no vidiyo dr katriyo jordar
Janine khub j anand thayo.
@@DidarHemani brahmakumarismurli songs
Brahma Kumaras mudou songs
હું morbi noj bro👍
વાહ વાહ ગુજરાતી ની મોજ હો
જય જય ગરવી ગુજરાત
*Jordar*😀😀😀
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
Very nice video
Thank you.
કાચા કારેલા નું જ્યુસ પીવો તો કાંઈક અવાજ સારો થાય... 😝😝😝
નુસખો જણાવવા બદલ આભાર
Sachi vaat
Sachi vaat
😅😅😅😆😆
@@DidarHemani
Kirabbhai ni total property ketli che?
Super b 👌👌👌👌 kiranbhai
Yes indeed
U CAN CLEARLY SEE THAT BUILDING IS UNDER CONSTRUCTION
That was old video. Construction has been completed in 2017.
Very nice we have seen
Jay shree Krishna
Thank you for your kind words
Really good person Kiranbhai for all guju.
Absolutely true that.
God bless u
Jai Shree Krishna
Thank you for your kind words. Jai Shree Krishna
Jay gujrat
Jya jya vase gujrati tya tya sadakal gujrat
ખુબ જ યોગ્ય કહેવત ટાંકી તમે આભાર
Wah sir wah
માયાળુ લાગણી બદલ આભાર
Bhai sabse pehle aap apni speech sahi kijiye . . .baki sab thik hai . .hmm
Ok
Rajesh vagani
Tame jara boline jovo kevu lage che
Koine tokta pehla tamaru jovu
Bhai sirf talking style sudharne ko bola hai jise tokna nahi kehte .
Nice information Bhai...
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
ખૂબ સરસ મોટા ભાઈ.....
તમ તમારે અમેરિકા જાવ ખાખરા ને થેપલા મારા તરફથી zometo માંથી મંગાવી દઈશ😄🤣😂🤣😂
બબે કિલો એક્સપોર્ટ કોલેટીના ઓર્ડર આપજો. 🤣😂🤣😂 લાગણી બદલ આભાર.
જય હો સરદાર પટેલ ની
જય જય ગરવી ગુજરાત
Skin Ni problem to thik karavo
Bhagwan emne saaru kari aape...Prathna karo
એ એમની અંગત બાબત છે. વિડિઓને અનુરુપ પ્રતિભાવ જ રજૂ કરવા વિનંતી
V nice Inspirational
Glad you like. Thank you.
Have ck patel (chandu Patel) video banaoo
સૂચન બદલ આભાર જરૂર પ્રયન્ત કરીશું
Very inspiring and motivating video
Thank you for your kind words.
Bhai tame Ramesh maheta na saga ma thav cho ? Karan ke tame Ramesh maheta ni jem bolo cho
આભાર અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે.
ua-cam.com/video/cTb6hMW5DhQ/v-deo.html
ua-cam.com/video/myB9XBbFN9U/v-deo.html
ua-cam.com/video/GlMbTzEb4l8/v-deo.html
||ॐ|| નમો નારાયણ સાહેબ ||👌👌
||ॐ|| નમો નારાયણ સાહેબ ||
you are doing good job.
Thank you for your kind words.
Aanand no garbo
Aabhar Kantibhai.
ખુબ ખુબ અભિનંદન 🌹👃
અમારી પણ કિરણભાઈને એવી જ શુભેચ્છા છે
અરે ભાઇ ગુજરાતી ભાષા એક સાહિત્ય છે તેને આવી રીતે બોલી ને ભાષા અને જે વ્યક્તિ નો તમે ઉલ્લેખ કરો છો અને સાથે તમારુ પણ અપમાન કરો છો
અમે ડોક્ટર સાહેબ ની પ્રગતિ થી ખુશ છે
સૂચન બદલ આભાર. દર્શકોના અભિપ્રાય મુજબ સુધારાવધારા કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
Simple bolo ne bhai
Awo awaz kem kadho chho?
સૂચન બદલ આભાર દર્શકોના અભિપ્રાય મુજબ સુધારાવધારા કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
Are bhai comedi video banavava e bhai evu bole che.
@Amit Bhadana are bhai aavi saras advice kone aapi che bhaskarbhai soni ne ke mane ?
Chandra ma dag j jota hasho tame to. Mavo khai ne pan na galle j samay kadhta hasho
@Amit Bhadana ok brother
Nice sir ho all vidos Tamara nice
Thank you for your kind words
i want some finance from him
Don't ask for it. You have to earn it.
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
Jay SwamiNarayan , Kiranbhai , Aavi reete ek j part par apply karva thi e part no problem solve thai jaase pachi bijja part ma apply karva nu saru karva nu.....em thodu thodu kari ne full body no badho j problem solve thai jaaase
Ok
Patelo mate su kariyu??
Ghanu badhu kariyu.
@@DidarHemani ane hinduo mate
Bhagavan saday kiranbhai na parivar sathe rahe tevi ma umiya ne prathana .sevaliy bharat patel
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
તમારા અમેરિકા જવાની ટિકિટના પૈસા ભેગા થાય એના માટે મેં પણ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ને થોડુંયોગદાન આપ્યું😊😀👍
👍સરસ વિડીયો હો બાકી😊
બસ તો પછી હવે અમારું અમેરિકા જવાનું પાકું તમારા જેવા બીજા થોડા મિત્રો મળી જાય તો તો વર્લ્ડ ટુર પણ થઈ જાય. માયાળુ લાગણી બદલ આભાર.
Give me sponsor
ટૉનનટટઠછજઠફ