સાંભળીને ખૂબ આનંદ આવી જાય તેવું ભજન એ તો મોજ ઉડાવે રે (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • બડા આનંદ આવે રે કનૈયા તેરે સતસંગ મે
    જો સત્સંગ મેં પહેલે આવે
    ઉનકો સત્સંગ પુરા ભાવે
    હો તો મોજ ઉડાવે રે કનૈયા તેરે સતસંગ મે
    જો સતત સંગમે બીચ મે આયે
    ઉનકો સતરંગ આધા ભાવે
    હો તો હાજરી લગાવે રે સ કનૈયા તેરે સતસંગ મે બડા આનંદ આવે રે કનૈયા તેરે સતસંગ મે
    જો સતસંગ મે બાને બનાવે
    ઉનકો સતસંગ બિલકુલ ના ભાવે
    ઉસને કો ના બોલાય રે કનૈયા તેરે સતસંગ મે બડા આનંદ આયે રે કનૈયા તેરે સત્સં મે
    જો સતસંગ મે જુગલી ગાવ
    ઝલકી માછલી વો બન જાવે
    હું તો તડપ કે મારા જા હવે કનૈયા તેરે સત્સંગ મે બડા આનંદ આવે રે
    જો સતસંગ મે ઓરો કો લાવે
    સતસંગ કા મહિમા હો તો જાને
    હો તો વૈકુંઠ મેં જાવે રે કનૈયા તેરે સતસંગ મે

КОМЕНТАРІ • 46

  • @pragnamehta1201
    @pragnamehta1201 2 місяці тому +2

    ભાઈ ભાઈ મોજ કરાવી દીધી 🙏👏🏻👏🏻👏🏻👏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Gopi_mandal_
    @Gopi_mandal_ 6 місяців тому +3

    ખૂબ સરસ ભજન ગાયુ બેન જયશ્રીકૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      ખૂબ ખૂબ આભાર ગોપી મંડળને અમારા જય શ્રી કૃષ્ણ ખૂબ આગળ વધો મા ભગવતી સદા તમારા ઉપર કૃપા કરે મા સરસ્વતી તમારી જીભે વાસ કરે રાધે રાધે જય શ્રી કૃષ્ણ

  • @champapatel6026
    @champapatel6026 2 місяці тому +2

    Swaminarayan na કીર્તનો ધૂન ગવો ને

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 3 місяці тому +2

    બહુ સરસ મજાની ભજન છે

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 7 місяців тому +3

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય રામાપીર બાપા 🙏🏻🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      જય સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 7 місяців тому +3

    Wah khub sarsh Bhajan Jay shree Krishna Beno ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому +1

      ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kaminipandya8067
    @kaminipandya8067 7 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ રજૂઆત કરી.ભજન ખૂબ સરસ છે.👌👍

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @Jimit_ff7
    @Jimit_ff7 7 місяців тому +3

    Khub saras bhajan che

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      ખુબ ખુબ આભાર

  • @dakshadodia4632
    @dakshadodia4632 6 місяців тому +3

    સરસ ભજન

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 6 місяців тому +3

    Mast 👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @geetabenpatel6727
    @geetabenpatel6727 5 місяців тому +1

    હા હા બડા આનંદ આવેરે
    તમારા ભજન સાંભળી ને
    👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  5 місяців тому

      રદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @radhikamahilamandalrajula3623
    @radhikamahilamandalrajula3623 7 місяців тому +3

    ખુબ સુંદર ભજન ગાયું રાધિકા મહિલા મંડળ રાજુલા

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      ખુબ ખુબ આભાર અમારા ભજન સાંભળવા માટે

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      સર્વે મંડળની બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ

  • @experimantell
    @experimantell 7 місяців тому +5

    ખૂબ જ સુંદર ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      ખુબ ખુબ આભાર

  • @tarabenraj9118
    @tarabenraj9118 7 місяців тому +3

    સરસ મંજુ બેન મજા આવે નાચવાની મન થાઈ

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      ખુબ ખુબ આભાર

  • @leelabashukla
    @leelabashukla 7 місяців тому +2

    ખુબ સરસ ભજન ગાયું.બહેનો સૌને મારા જય શ્રી કૃષ્ણ...
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ લીલા બા

  • @kalavatipandya7160
    @kalavatipandya7160 7 місяців тому +3

    Bahot acha

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ

  • @sangitachauhan3284
    @sangitachauhan3284 6 місяців тому +3

  • @સાકારભા
    @સાકારભા 7 місяців тому +3

    સરશ.બેન.જયપીરદાદા.આગલવધો🌟જયપીરદાદા.🍉🌟🌟🌟🌟⭐🌟🌟🌟🌟🙋‍♂️સરશ

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      આભાર જય પીર દાદા

  • @mrkirtanop9943
    @mrkirtanop9943 3 місяці тому +2

    Vilash ben કયું ગામ se tamaru

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ અમારું ગામ ધારેશ્વર છે

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +1

      અત્યારે અમે અંકલેશ્વર રહીએ છીએ

  • @rekhapatel997
    @rekhapatel997 4 місяці тому +1

    Har har mhadev har 🙏🙏👌👌👌👌👌👌🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @PrashantShewale-xq2pq
    @PrashantShewale-xq2pq 7 місяців тому +3

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      ખુબ ખુબ આભાર

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 7 місяців тому +4

    ભજન સાંભળીને મોજ આવી ગઈ

  • @kantakapadia4109
    @kantakapadia4109 7 місяців тому +2

    👌🌹🪔 જય શ્રી કૃષ્ણ બેનો ખૂબ સરસ ભજન ગાયું!🏵️🌻🌷🥀👌👍

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      આભાર જય શ્રી કૃષ્ણ

  • @PoonambaRathod-i7b
    @PoonambaRathod-i7b 7 місяців тому +4

    મસ્ત ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  6 місяців тому

      ખુબ ખુબ આભાર