મંદિરના પુજારીમાંથી રૂ. 5000 કરોડનું બિઝનેસ એમ્પાયર | Narendra Raval

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Narendra Raval, Kenya based Gujarati Businessman, new to Forbes list of Africa's Richest this year, is popularly referred to as 'Guru', has investments in steel, aluminum and cement. Born in India, Raval served as an assistant priest at a Swaminarayan temple before relocating to Kenya as a teenager to serve in another temple.In 1986, pulling together his savings, he started a small steel processing and trading outfit (Devki Steel Mills) with his wife in downtown Nairobi. That small operation has grown into Devki Group, the largest manufacturer of steel products in East and Central Africa.The group's cement division, National Cement Company, manufactures Kenya's bestselling Simba cement. Raval, a devoted philanthropist, supports a number of orphanages. Also he has written his autobiography named ‘Guru’ with help of Bloomsbury India.
    Please like, share and Subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 1,5 тис.

  • @nehaldave9279
    @nehaldave9279 3 роки тому +19

    ખુબ જ સરસ હતો વિડિઓ અને નરેન્દ્ર ભાઈ નું સાહસ.... ગમે તેમ તો ભૂદેવ ને... રસ્તો કરી જ લે.... મહાદેવ હર.. 🙏આપનું કામ પણ ખુબ સુંદર છે... 👏👏👏👏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @himanshuaghara7782
    @himanshuaghara7782 3 роки тому +15

    અમને ગર્વ થાય છે કે નરેન્દ્ર ભાઈ રાવલ અમારા હળવદ નું ગૌરવ છે...તમારો ખૂબ ખૂબ આભાર કે તેમના પર વીડિયો બનાવ્યો એના માટે🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      જાણીને આનંદ થયો કે કોઈ હળવળવાસીએ અમારો વિડિઓ જોયો. હળવદના મિત્રો અને સ્નેહીઓ સાથે આ વીડિઓની લિન્ક શેર કરવા વિનંતી. નરેન્દ્રભાઈ હળવદ પંથકનું ગૌરવ છે. આભાર

    • @Pratikpatel8386
      @Pratikpatel8386 3 роки тому

      હા અમારું હળવદ હા

    • @chamundastudiokadiyana1309
      @chamundastudiokadiyana1309 Рік тому

      હા માથક નુ ગૌરવ હા 👌

    • @pssoodododd
      @pssoodododd 6 місяців тому

      Halvad no chhu😊

    • @k.j.r6990
      @k.j.r6990 5 місяців тому

      ​@@DidarHemani😂😂😂🎉😂🎉😅😅😅😊😊😊😊

  • @MGDumasia
    @MGDumasia 3 роки тому +6

    ज्ञान , महेनत और नीति से किया हुआ व्योपार हमेनशा सफल होता है। बहुत ही प्रेरणादायक वीडियो।

  • @galvaconsultant
    @galvaconsultant 3 роки тому +13

    Very informative speech. You are doing great service for the children and society.
    Thank you

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Thank you for your kind words. Narendrabahi is one of the biggest names in philanthropy.

  • @LoveBigTime
    @LoveBigTime 3 роки тому +34

    સરસ વીડિયો બનાવ્યો.. કહેવતો અને ભાષા સાંભળવાની બોવ મજા આવી..

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +3

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

    • @Ajaykanzariya
      @Ajaykanzariya 3 роки тому +3

      હળવદ ગામ નો વિડિયો બનાવો
      શિવ મંદિર અને બ્રાહ્મણો થી ભરપૂર ગામ છે
      છોટા કાશી તરીકે પ્રખ્યાત છે રણ વિસ્તાર ઉદ્યોગ
      જેવા કે મીઠું અને વરસાદ માં જિંગા મશી હળવદ ખેતી માં કપાસ મગફળી ઘઉ બાજરી જીરૃ, માર્કેટ યાર્ડ, ગામ માં નામી વ્યકિત ઉપર વિડિયો બનાવી શકો છો?????

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સૂચન બદલ આભાર

    • @Ajaykanzariya
      @Ajaykanzariya 3 роки тому +1

      રાજા કેવો હોવો જોઈએ
      સાહેબ હળવદ- ધ્રાંગધ્રા ના છેલ્લા રાજા સર અજીતસિંહ વિશે વિડિયો બનાવી શકો જેની જેલ માં ભગવાન શ્રીકૃષ્ણ પણ ચોકી કરવા આવે રાજા નો કોઈ દિવસ પોશાક પણ નથી પહેરેલો કાયમી માટે army ના કપડાં માં રહ્યા વધુ માહિતી ઓનલાઈન અને youtube માં છે.......
      Video બાકી તમારા જમાવટ હોય છે 👍👍👍🙏

  • @utsavmusicalgroup2286
    @utsavmusicalgroup2286 3 роки тому +8

    ગજબ કાકા તમારી બોલ બાલા છે હો ગુજરાત મા મને લાગે છે નવા લખાનાર ગુજરાત ના નામી ગીતકાર મનુ રબારી ની કલમે ગીત મા તમારો ઉલ્લેખ થાસે,📈🤝

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      તમારા મોઢામાં ઘીસાકાર. એવું થાય તો અમારા અહોભાગ્ય. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @amitsinhparmar8019
    @amitsinhparmar8019 3 роки тому +37

    એક દિવસ અમારી પણ આમ જ વિડિયો બનાવ જો નરેન્દ્રભાઈ ભાઈ જેવા મોટા કામ કરીશુ ત્યારે .....જય જય ગરવી ગુજરાત 🇮🇳🤝🏻🇰🇪

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +11

      ચોક્કસ કેમ નહિ. દાદ દેવી પડે તમારા હકારાત્મક વલણને ! વિચાર્યું છે તો જરૂર બનશો જ . ઈશ્વર તમારી મનોકામના પુરી કરે. અમારી શુભેચ્છા તમારી સાથે છે.

    • @amitsinhparmar8019
      @amitsinhparmar8019 3 роки тому +1

      @@DidarHemani ખૂબ ખૂબ આભાર 🙏🏻

    • @amitsinhparmar8019
      @amitsinhparmar8019 3 роки тому

      @kartik naira hu Kenya ma chu

    • @amitsinhparmar8019
      @amitsinhparmar8019 3 роки тому

      Su kariye bhai Dad no 15 year thi ahi Bussiness che mare Canada javu htu pn Mara Mom-Dad ae na java didho baki ahi pn Mahina na nu 8thi9 milion nu turn over che

    • @ashoksheth1541
      @ashoksheth1541 3 роки тому

      Ashok Sheth

  • @yashwantgadhvi6217
    @yashwantgadhvi6217 3 роки тому +13

    I liked to watch this video inspiring the viewers for better future.

  • @Rinksfeastbyrinkal
    @Rinksfeastbyrinkal 3 роки тому +15

    Very heart touching and inspiring.. thanks a lot for sharing this.

  • @sanskritwala
    @sanskritwala 3 роки тому +24

    ખૂબ સુંદર રજુઆત.
    રસપૂર્વક આખો વિડીયો જોવાની મજા પડી.
    .
    મને તાવ , તળિયો અને પૈસાની તાણ માંથી મુક્તિ મળે એ માટે કોમેન્ટ કરી.
    😂🤣😄😅

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +6

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. વીડિઓના અંતે હળવી પળો સાથે પુર્ણાહુતી કરીએ છીએ જે આપના જેવા કદરદાનોને ગમે છે એ જાણીને આનંદ થયો

    • @raseshshah2340
      @raseshshah2340 3 роки тому

      @@DidarHemani of

  • @DineshPatel-mw3he
    @DineshPatel-mw3he 3 роки тому +2

    જબરું ભઈ મોજ પડી ગઈ તમારો આ પ્રેરણા દાયક વિડિઓ જોઈ ને ખૂબ ખૂબ આભાર તમારો ,,,,,,🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @jaldippatel4892
    @jaldippatel4892 3 роки тому +9

    સો ટકા સાચી વાત છે સાહેબ તમારી હું નેરોબી કેન્યામાં જ રહું છું અને દેવકી સ્ટીલની મુલાકાત પણ લીધી છે

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      જાણીને ખુબ જ આનંદ થયો. ફરીથી મુલાકાત થાય તો નરેન્દ્રભાઈને અમારી યાદી આપશો અને આ વીડિઓની લિન્ક તેમના સુધી પહોંચે એવું કરજો

    • @jaldippatel4892
      @jaldippatel4892 3 роки тому

      @@DidarHemani ok boss

    • @SureshRajput-du9yv
      @SureshRajput-du9yv 3 роки тому

      Hello Bhai

  • @5StarExam
    @5StarExam 2 роки тому +3

    વા કાકા તમારી અવાજ અને Aditint ની તો વાત જ અલગ છે 😍😍😍
    મજા આવી ગઈ
    અવાજ 🤩🤩🤩🤩🤩

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.

  • @statusviewer5470
    @statusviewer5470 3 роки тому +5

    વાહહ સર
    તમારી બોલી મને ખુબ જ ગમી.......
    તમે આવા જ વિડિઓ બનાવતા રહેજો...

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જરૂર. આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.

  • @patelshailesh3255
    @patelshailesh3255 3 роки тому +3

    Eak dum sachu che.hu Kenya thi chu ane narandra raval ( guru) ne medlo chu.eak dum down to earth manas che.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જાણીને ખુબ જ આનંદ થયો કે આપ કેન્યાથી છો અને નરેન્દ્રભાઈને મળ્યા છો. કેન્યાના ગુજરાતી મિત્રો અને સ્નેહીઓ સાથે આ વીડિઓની લિન્ક શેર કરશો તો આનંદ થશે. ફરીથી નરેન્દ્રભાઈને મળો તો અમારી યાદી આપજો અને આ વિડિઓની વાત એમને કરવા વિનંતી.

  • @ketanpatelmalav7716
    @ketanpatelmalav7716 3 роки тому +6

    કાળા માથાનો માનવી ધારે તે કરી સકે...👌👌👌🙏🙏

    • @meetindianvlogger5762
      @meetindianvlogger5762 3 роки тому +1

      Tame shu karo choo

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +3

      સાચી વાત છે

    • @pratiklad3866
      @pratiklad3866 3 роки тому

      સાહેબ.... કાળા માથા નો માનવી નહીં...
      સાચા અને ચોખ્ખા હ્દય નો માનવી ધારે તે કરી શકે 🙏🏻
      અને ભગવાને પણ સાથ આપવો પડે.

  • @arjunmaheta7049
    @arjunmaheta7049 3 роки тому +15

    વર્ષો થી અહીં સતત અન્નશેત્ર અવિરત ચાલુ રહે છે.
    અને સૌરાષ્ટ્ર ના સંતો વિશે પણ લોકોને ખ્યાલ આવશે,

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      સૂચન બદલ આભાર

  • @DigitalAllianceAllianceGroup
    @DigitalAllianceAllianceGroup 3 роки тому +11

    વાહ! તમારી શૈલી અદ્ભૂત છે.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @chandrakantshah7472
      @chandrakantshah7472 3 роки тому +1

      ॥ॐ॥
      વાહ ભાઈ નરેન્દ્ર ભાઈ રાવલ પ્રગતિ કરી છે. પ્રેરણા આપે તેવી વાત છે.
      જયસદ્ ગુરુ

    • @meghjimeghani2486
      @meghjimeghani2486 3 роки тому

      @@DidarHemani 0

  • @niravjoshi1095
    @niravjoshi1095 3 роки тому +1

    મજા આવી ગઇ! આ ગુજરાતી બોલનારની લઢણ ખુબ રસપ્રદ છે. શાબાશ !☺💐💐💐

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      તમારા જેવા દર્શકો તરફથી આવો ઉમળકાભેર પ્રતિસાદ મળે એટલે શેર લોહી ચડે છે. હૃદયપૂર્વક આભાર. મા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ કદી ચૂકવી શકાતું નથી

  • @pratikshasheth8664
    @pratikshasheth8664 3 роки тому +2

    Wahhhh Narendra naaj kaafi che, bannev potpotani line ma khub khub safal💪🏻💪🏻👍🏻👍🏻👏🏻👏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા હો બેન ! ઈ વાત સાચી. એક સવારે સાડા ત્રણે ઉઠીને દેશની સેવા કરતો સફળ રાજકારણી ને બીજો સફળ વેપારી અને દાનવીર. વીડિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા બદલ આભાર પ્રતિક્ષાબેન

    • @pratikshasheth8664
      @pratikshasheth8664 3 роки тому

      @@DidarHemani aapno khub khub aabhar🙏🏻🙏🏻🌻🌻

  • @girishbhatt3738
    @girishbhatt3738 3 роки тому +4

    Really a heart touching inspirational story for the youth. Narendra Raval has proved that everything is possible for determined person.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      True that. Thank you for your kind words.

  • @virendravajar4797
    @virendravajar4797 3 роки тому +16

    તમારા વિડિયો જોઈને ખરેખર એક વાત જાણવા ચોક્કસ મળે કે દિલથી મહેનત કરો તો ભગવાનને પણ લેખ બદલવા માટે મજબૂર કરી શકાય છે 🙏
    બસ આવાજ વિડિયો બનાવતા રહો 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +4

      સાચી વાત છે. સ્નેહ નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર

  • @rashikpatel2609
    @rashikpatel2609 7 місяців тому +1

    ધન્યવાદ આતો અમારા ખમીર વંતા ગુજરાતી ઓને ગુજરાતી ઓ આખી દુનિયા મા ડંકો વગાડે છે ગાંધીજી સરદાર પટેલ. ધીરૂભાઈ અંબાણી રતનજી ટાટા નરેન્દ્ર ભાઈ મોદી
    આવી અનેક મહાન હસ્તિ ઓ એ ગુજરાત મા જન્મ લઈ ને આખી દુનિયા મા ડંકો વગાડેલ છે.
    જય જય ગરવી ગુજરાત.

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. વિસ્તારથી છણાવટ કરવા બદલ આભાર

  • @DEVENDRASINHMMORI-ob7kx
    @DEVENDRASINHMMORI-ob7kx Рік тому +2

    🇮🇳🇮🇳ખુબ ખુબ અભિનંદન નરેન્દ્ર ભાઇ 🇮🇳🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમારા પણ અભિનંદન

  • @chintannaik5025
    @chintannaik5025 3 роки тому +10

    good job sir..

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 3 роки тому +16

    કોઈ પણ વિડિઓ બનાવતા પહેલા તમારા દ્વારા કરેલું ગ્રાઉન્ડવર્ક બહુ સખત હોય છે તે વિડિઓ જોઈને જાણી શકાય છે.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      પ્રતિસાદ વાંચીને દિવસ સુધરી ગયો ભાઈ અમારો. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. એમાંય કદરદાનો દ્વારા આવા પ્રતિભાવો આવે ત્યારે બમણા જોશથી કામ કરવાનું મન થાય.

    • @nanjibhai3323
      @nanjibhai3323 3 роки тому

      @@DidarHemani lllll))lll)))ll)))))))

    • @manharmiyatra427
      @manharmiyatra427 3 роки тому

      Life lines .... possible thinking

  • @khanchandjagyasi9437
    @khanchandjagyasi9437 3 роки тому +1

    Woww that's Gr8t. Ur Hard work, Pure Worship n Pure Faith nvr Fails.👍🙏

  • @mahendrasinhjhala1052
    @mahendrasinhjhala1052 2 роки тому +2

    Its great motivational vidio !
    Mr. Narendrabhai is proud of our Halvad !
    I am very sure that your vidios like this one will provide motivation to new generation.Hence, keep it up.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Thank you for your kind words.

  • @imranrafai509
    @imranrafai509 3 роки тому +5

    Very nice video 👍

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your kind words.

  • @sujitsolanki9979
    @sujitsolanki9979 3 роки тому +4

    Tamara video thi amne sari prenna Madi rahe che.
    Jay sri krishna 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર. લોકોને પ્રેરણા મળે એ જ આ વીડિઓનો હેતુ છે. જય શ્રી કૃષ્ણ

  • @sureshsurana5548
    @sureshsurana5548 3 роки тому +2

    Feeling. Happy. About.charities. & will.by.Narendra.Rawal.

  • @kanusanghvi7876
    @kanusanghvi7876 2 роки тому +2

    Shree Narendrabhai Raval ne koti koti vandan

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      અમારા પણ વંદન

  • @Anonymo13
    @Anonymo13 3 роки тому +3

    Story of a gentleman business tycoon from rags to riches!! Har Har Mahadev 🔱🇨🇦🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your kind words. Har Har Mahadev.

  • @Sahil_patel_2800
    @Sahil_patel_2800 3 роки тому +7

    Your speech is awesome bro ...love it 😂👌👌🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Thank you so much for your kind words

  • @kanushah4946
    @kanushah4946 3 роки тому +2

    Hard work& bhagwad Gyan &puja played vital roll in his life & also honesty too

  • @ramab3843
    @ramab3843 2 роки тому +1

    Very Bravo Person God Bless More And More Both Narendra bhai🙏🙏👏👏👏👏👏👏👏👏👏Jay Swaminarayan🙏🙏

  • @devamgroup6417
    @devamgroup6417 3 роки тому +3

    Ene bhagvan no Seva j fali..need ever to swaminarayan 🙏👏💐

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      સાચી વાત છે. જય સ્વામિનારાયણ

  • @pushprajsinhrana6885
    @pushprajsinhrana6885 3 роки тому +6

    આવાં જ સારાં વિડિયો મૂકતાં રહેજો.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      જરૂર. સૂચન બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 5 місяців тому +1

    Jay mataji khub khub ashirvad ane dhanyavad sachi niti j agal lave che satyavadini kasoti bahu thhay che jay mataji

  • @vishrampatel3928
    @vishrampatel3928 2 роки тому +1

    વાહ બહુસરસ નરેન્દ્ર ભાઈ રાવલ પ્રણામ

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા તેમની કથા પ્રેરણાદાયી છે

  • @bharatidesai9574
    @bharatidesai9574 3 роки тому +3

    Nice information about our people must know 👍

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Glad you like it. Thank you for your kind words

  • @rameshbhaimakvana8400
    @rameshbhaimakvana8400 3 роки тому +3

    *આભાર કાકા.....! *
    આશા રાખીએ છીએ હંમેશા આવી જાણકારી આપતા રહેશો.....

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      જરૂર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયાસો ચાલુ રહેશે. આભાર

  • @pragneshkadecha2075
    @pragneshkadecha2075 2 роки тому +2

    Your work is very good. Keep on giving information of such great Gujarati businessmen from all over the world so that our Gujarati youth can be inspired.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Sure. I will try my level best. Thank you for your kind words

  • @rashikbhaipatel884
    @rashikbhaipatel884 3 роки тому +2

    Jay ho

  • @rajeshbhaichaudhari8758
    @rajeshbhaichaudhari8758 3 роки тому +3

    તમારી પોતાની મહેનતથી જ આગળ વધ્યા છે. હિંમત ન હારી.જેનુ પરિણામ સાથે

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      સાચી વાત. વીડિઓનો હેતુ અને સાર એ જ છે: કદી હિંમત ન હારવી

  • @Viral_arts_and_handicrafts
    @Viral_arts_and_handicrafts 3 роки тому +4

    superb (ટાંડા સુપર) information. I love this. Thank you. #kishanshikshapatra

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      So nice of you. Thank you for your kind words.

  • @dilipsukhadia3982
    @dilipsukhadia3982 3 роки тому +1

    નમસ્કાર... પ્રેરણાદાયી કથા

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      લાગણી બદલ આભાર. નમસ્કાર

  • @jayendrapatel3673
    @jayendrapatel3673 3 роки тому +2

    Narendrabhai Raval's life story really worth listening, he is great person as he donate to poor people and needy persons . very few industrialists are like him.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Absolutely right. Saga of Narendrbhai may inspired others. Thank you for your kind words.

    • @ViralJoshi2710
      @ViralJoshi2710 3 роки тому

      Preview of Gujarati...
      "Hey Krishna Taru Kam Padyu Chhe"
      ua-cam.com/video/0oIcennDb6E/v-deo.html

    • @sudhirvasani4753
      @sudhirvasani4753 2 роки тому

      નફ

  • @kanavagh6291
    @kanavagh6291 3 роки тому +5

    Very good 👍👍

  • @adityaestate3598
    @adityaestate3598 3 роки тому +3

    Thank you Very much Sir 🙏🙏🙏🙏 Thank you 🙏🙏🙏🙏

  • @vikramrawal6784
    @vikramrawal6784 Рік тому +1

    Khub saras kehvay avu gaya janmo nu karam bhega thay tyare manas nu bhagya uday thay che 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા હો ઈ વાત સાચી

  • @sangeetamakani2621
    @sangeetamakani2621 Рік тому +1

    Jay Swaminarayan 🙏 Jay parsuram 🙏 video jovani maja aavi 👍

  • @bhanubhaisojitra6694
    @bhanubhaisojitra6694 3 роки тому +3

    Gujarati kamal kaik judi j hoy se jai swaminarayan

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @arvindparmar7655
    @arvindparmar7655 3 роки тому +9

    સર એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ગરીબો ને હર હંમેશ મદદ કરનાર ડો.એમ.એમ.પ્રભાકર સાહેબ નાં જીવન પર વિડિઓ બનાવવા વિનંતી. 🙏🙏

  • @lalubhaliya
    @lalubhaliya 3 роки тому +2

    Wah didar saheb...
    Khub saras

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @atulkumartrivedi9227
    @atulkumartrivedi9227 6 місяців тому +1

    Khub abhar. Narendra raval Bhai nu jivan prerna rup chhe sarv mate.

  • @devrath_r6576
    @devrath_r6576 3 роки тому +4

    My father. What a inspiration for the world

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 3 роки тому +6

    *Salute to Narendrabhai for his vision and hard work. Excellent video presentation by you. Video subject request - please make video on Ayurveda and India’s Contribution of Ayurveda in the world” Love and best wishes from USA 🇺🇸*

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      We will try. Thank you for your kind words and suggestion.

  • @anandvaghela8880
    @anandvaghela8880 3 роки тому +2

    "મજબૂરી નું નામ મહાત્મા ગાંધી" આ કહેવત નો અર્થ સમજાવો..

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      એનો અર્થ થાય છે કે ક્યારેક પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે ઈચ્છા ન હોવા છતાં અમુક વિકલ્પ સ્વીકારી લેવા પડે છે.

    • @anandvaghela8880
      @anandvaghela8880 3 роки тому

      @@DidarHemani ખૂબ ખૂબ આભાર..

  • @shrikunjinspiring3484
    @shrikunjinspiring3484 3 роки тому +2

    ખુબજ સરસ અનુવાદન....સરળ ભાશા ને સરસ વિડીયો....😊

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @mansipatel7617
      @mansipatel7617 3 роки тому +1

      No.apo

  • @devamgroup6417
    @devamgroup6417 3 роки тому +4

    Ene Sacha dil this swaminarayan ni Seva Kari hase etle aashirvad Mali Gaya

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      હા હો ઈ વાત સાચી. જય સ્વામિનારાયણ

  • @navinraval3141
    @navinraval3141 3 роки тому +3

    🌹👍👍👃🙏Wah RAVAL WAH RAVAL BEST OF LUCK 👍

  • @jkceramicmorbi7173
    @jkceramicmorbi7173 Рік тому +1

    jai ho bhudev narendra bhai khub khub abhinadan🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @apurvapandu6735
    @apurvapandu6735 3 роки тому +1

    Very good massage I like it 👌

  • @priyanshistudio046
    @priyanshistudio046 3 роки тому +4

    Kaka tamari speech jordar se baki

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @jagdishbhainimavat2849
    @jagdishbhainimavat2849 2 роки тому +3

    ઉત્તમ વાત કહી..ભગવાનની
    ગતિને કોઈ ન પહોંચી શકે.

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @sulabhrameshbhaipatel9784
    @sulabhrameshbhaipatel9784 3 роки тому +1

    Jai Swaminarayan
    Very nice video

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      લાગણી બદલ આભાર. જય સ્વામિનારાયણ

  • @shivshakti_mandapservice
    @shivshakti_mandapservice Рік тому +1

    ખુબ સરસ મજાની વાત કરી આભાર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @jasminradadiya7396
    @jasminradadiya7396 3 роки тому +8

    Your case study on various gujarati's business arr awesome!! Please start the same case study on gujarat politicians, as many of them they've started from zero,..so their story also will be intresting and inspirarional!!

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      Thank you for your kind words and suggestion. We will try our level best.

    • @ViralJoshi2710
      @ViralJoshi2710 3 роки тому

      Preview of Gujarati...
      "Hey Krishna Taru Kam Padyu Chhe"
      ua-cam.com/video/0oIcennDb6E/v-deo.html

    • @laljibhairboradpearlvine4731
      @laljibhairboradpearlvine4731 3 роки тому

      गुजरात सिटी सूरत मुझे फ़ोन करो 6353604045

  • @mehulaapabharwad3502
    @mehulaapabharwad3502 3 роки тому +8

    આયા તો ભાઈ ઠાકર કરે ઈ ઠીક🙏❤️

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      બરાબર છે. ઠાકરની મરજી વગર એક પાંદડું પણ હલે નહિ. જય ઠાકર

  • @you123tube100
    @you123tube100 3 роки тому +1

    - Kirti Shah - EXCELLENT.... EXCELLENT....

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your kind words.

  • @khodarajput5245
    @khodarajput5245 3 роки тому +1

    ઘણા દિવસે તમારી મુલાકાત થઈ દીદાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આવો ને બાપા ! અમે તો આપની સેવામાં હાજર જ છીએ

  • @nareshprajapati7929
    @nareshprajapati7929 3 роки тому +4

    tmaro kathiyavadi avaj joine video jovani bv mza ave...evi rite bolo chho ke video puro krya vgr ..back j na thaie......love from ahmedabad sir...

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર. કાઠિયાવાડી ભાષા અમને ગોળ કરતા પણ મીઠી લાગે છે.

  • @jashodaparmar7033
    @jashodaparmar7033 3 роки тому +3

    Very Generous salute to Narendra bhai raval God bless you with all means with your family👪👉 🕉🕉🕉🕉

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your kind words. We wish him the same.

  • @drb.a.bhalodia5438
    @drb.a.bhalodia5438 3 роки тому +1

    Nice, Narendra Ravalji, Nice Vishva Gujarati!

  • @gauribenkhatra9632
    @gauribenkhatra9632 3 роки тому +1

    ખૂબ જ સરસ માહિતી આપી ભુદેવ.
    આભાર...🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @filmyfun3040
    @filmyfun3040 3 роки тому +3

    Very good

  • @hirenkhichadiya5578
    @hirenkhichadiya5578 3 роки тому +3

    Jarur jarur sani grah hatava badal abhar ..........
    NAMSKAR.....🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      વીડિઓના અંતે હળવી પળો સાથે પુર્ણાહુતી કરીએ છીએ જે આપના જેવા કદરદાનોને ગમે છે એ જાણીને આનંદ થયો. પરમકૃપાળુ પરમાત્મા સૌના નબળા ગ્રહો દૂર કરે એવી અભ્યર્થના

  • @amitraval3637
    @amitraval3637 3 роки тому +2

    મારા નાના નું ગામ છે માથક
    👌 ખૂબ સુંદર

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. આભાર

  • @bajaniyadayabhaiofficialch9661
    @bajaniyadayabhaiofficialch9661 3 роки тому +1

    Dayabhai bajaniya official ખુબ ખુબ આભાર નરેન્દ્ર ભાઈ

  • @vbharat888
    @vbharat888 3 роки тому +4

    Good 🙏🏻
    JAY SWAMINARAYAN

  • @divyabalajoshifunclub6482
    @divyabalajoshifunclub6482 3 роки тому +5

    Bhai tame j video banavo a shambhdi ne to Himmat aavi jaay chhe k badha divash kharab nathi hota ek vaar nashib khulse j.
    Bahu srs banvyo chhe video.thank u

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +2

      ખુબ સરસ મૂલ્યાંક કર્યું ભાઈ તમે આ વીડિઓનુ. વીડિઓનો હેતુ લોકોને પ્રેરણા મળે એ જ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @nemojosh1954
    @nemojosh1954 3 роки тому +2

    Jabbardast video banavo cho ane Mahiti aapva badal dhanyawad. Aapna aa prayas thi Ghana lokoni jindagi me navi disa malse. Jindgi ma haari chukela ne josh malse. Pota upper bharoso kari mehnat karvathi safalta male che.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      ખુબ સરસ મૂલ્યાંક કર્યું નીતિનભાઈ તમે આ વીડિઓનુ. વીડિઓનો હેતુ લોકોને પ્રેરણા મળે એ જ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @vipuldave83
    @vipuldave83 2 роки тому +1

    બાકી બંધુ સરસ છે
    ગર્વની વાત છે

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      લાગણી બદલ આભાર

  • @user-tn2em9if7h
    @user-tn2em9if7h 3 роки тому +7

    What a voice man !☺

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your kind words.

  • @jainilvyas2537
    @jainilvyas2537 3 роки тому +5

    One more time.....
    Love from california
    And just loving it

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you again for the compliments.

  • @BPH-IshanShukla
    @BPH-IshanShukla 3 роки тому +2

    Proud to be Gujarati Brahmin🙏, Sir Indulal yagnik par kok divas video banavo, please.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૂચન બદલ આભાર.

  • @jadejailaba197
    @jadejailaba197 3 роки тому +1

    Very nice.. Gujrati jordaar..

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rajupatel1094
    @rajupatel1094 3 роки тому +5

    ખુબ જ સરસ જાણકારી......
    આટલી માહિતી ક્યાંથી લાવો છો.....?

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +3

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. લેખન, વાંચન અને આપના જેવા શુભેચ્છકો પાસેથી માહિતી મળતી રહે છે. આ વીડિઓનો વિષય અમને અમારા એક દર્શકે સૂચવ્યો છે. જેની તસ્વીર વીડિઓની શરૂઆતમાં દર્શાવી છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 3 роки тому +4

    Good

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Glad you like it. Thank you.

  • @acharyajayendra4175
    @acharyajayendra4175 3 роки тому +1

    BAHOT, BAHOT DHANY VAD, HUM SIRF AMBANI K BARE BAHOT SUNTE HAI, AAP NE NAREDRA BHAI K BARE ME SUNKE BAHOT BADA UPAKAR KIYA, NARENDRA BHAI KO BOLO KI UNKI DISTRICT K KUCHH INDUSTRIAL DEVELOPMENT KARE. MY SELF BEING A BRAHMIN PROUD OF U.

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      बड़ी विनम्रता से प्रतिभाव देने के लिए हम आपका शुक्र गुज्जार हे ! हम आशा करते है की आप की आवाज नरेन्दभाई तक पहुंचे। हमारा काम तो लोगो को प्रेरणा मिले एसे वीडियो बनाना है। आपका बहोत बहोत धन्यवाद।

    • @laljibhairboradpearlvine4731
      @laljibhairboradpearlvine4731 3 роки тому

      गुजरात सिटी सूरत मुझे फ़ोन करो 6353604045

    • @acharyajayendra4175
      @acharyajayendra4175 3 роки тому

      Thanks

  • @ashishashar6517
    @ashishashar6517 3 роки тому +2

    Great

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you very much Ashishbhai. આશીષભાઈની આશિષથી અમે ધન્ય થયા

  • @baldevjosharfal1341
    @baldevjosharfal1341 3 роки тому +4

    Hello,
    Mukeshbhai bhandari electrotherm વાળા..no ek video thai jaay??
    Tamari bolvani rasprad bhasha ma maja aavse..

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      બહુ સારો વિષય છે. અભ્યાસ કરીશું. નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરવા વિનંતી. જો વિડિઓ બને તો આપને યાદ કરી શકાય એ માટે . આભાર
      e4g.helpline@gmail.com

  • @hindusatsangsense3548
    @hindusatsangsense3548 3 роки тому +3

    When going gets tough;
    Tough gets going
    नरेंद्र मोदी हो या रावल या फिर स्वामि विवेकानंद
    I also wake up at 3.30am do dyan, cold shower(स्नान), and puja
    और एक आपकी वाणी के लिए
    अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्‌।
    स्वाध्यायाभ्यसनं चैव वाङ्‍मयं तप उच्यते॥
    श्रीमद्भगवद्गीता अध्याय 17 श्लोक 15

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Great to know that you are living disciplinary life. Thank you for your kind words and deep thought.

  • @aslambadi2640
    @aslambadi2640 3 роки тому +1

    100% Video khub saras che

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rameshgirnari2767
    @rameshgirnari2767 3 роки тому +1

    Good videos and impres story I Ike very very

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому

      Thank you for your kind words.

  • @sanjayvadia4928
    @sanjayvadia4928 3 роки тому +4

    Very nicely compiled video and what an inspiring personality. 🙏🏼

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Glad you enjoyed it! Thank you for your kind words.

  • @dharmeshjpatelahmedabad8047
    @dharmeshjpatelahmedabad8047 3 роки тому +3

    NICE

  • @yogeshvaja6586
    @yogeshvaja6586 3 роки тому +2

    Very inspirational.

  • @afrozmirani1643
    @afrozmirani1643 3 роки тому +2

    Wah.. narendr Raval ki story..v nice

    • @DidarHemani
      @DidarHemani  3 роки тому +1

      Thank you for your kind words and all the best for your channel which is approaching 1K Subscribers.

    • @afrozmirani1643
      @afrozmirani1643 3 роки тому

      આપ સમાજ ને હંમેશા કંઇક નવું પિરસી રહિયા છો..ખુબ સરસ ..