Wow! Really a very nice & real fact, ever memorable great motivational best inspirational Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
ખૂબ જ સરસ છે આપના બધા વિડીયો. અને એકદમ જ્ઞાન સફર હોય છે કે જેમાંથી કંઈક ઉપયોગી માહિતી મળી રહે છે, આજે યૂટ્યુબ માં ઘણો બધો કચરો જોવા મળે છે ત્યારે આપ જેવા ખૂબ સારું કામ કરી રહ્યા છો. બાકી ઘણા બધા ફાલતુ વીડીયો બનાવી દેશના યુવાનો અને સમાજને ગેર માર્ગે દોરી જાય છે એમાંથી કઈ ફાયદો નથી હોતો. અને હમણાં એવું ચાલુ થયુ છે ફેમિલી વ્લોગ ના નામે બાયલા વેડા કરવાનું પત્ની પાછળ પતિ ગાન્ડો થઈને ફોન લઈને ફરતો હોય, આજે આ ખાધું ફલાણું ખાધું ગુવાર નું શાક બનાવ્યું😅 આવા બાયલાવેડા કરવામાં થી નવરા નથી થતા ત્યારે આપ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો આપનનો ખૂબ ખૂબ આભાર🙏💕 મેં આજે તમારી ચેનલ નની વિઝિટ કરી અને છ વર્ષ પહેલા નો વિડીયો પણ જોયો ખુબ સારું તમે આપી રહ્યા છો બસ આવું નવું નવું આપતા રહેજો. અને ખૂબ આગળ વધો. તેવી મા ભગવતી ને 🙏
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપે નિર્ભેળપણે આમારી ચેનલનું મૂલ્યાંકન કર્યું છે એનાથી અમને શેર લોહી ચડ્યું છે. દર્શકો દ્વારા મળતા આવા પ્રતિસાદો અમને કાર્ય કરવાનો સંતોષ અર્પે છે સાથે જવાબદારીપૂર્વક સારા વિડિઓ બનાવવાની શીખ આપે છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર વિનોદભાઈ !
Wa champaklal maganlal patel business man Vapi ma sara patel business man che America ma dr patel che and hotel che and business man pan che Gujarat ma patel bahu pragati shil che 😊
તમારા બધા જ વિડિયો ખૂબ જ રસપ્રદ અને જ્ઞાન થી ભરેલા હોય છે,જોવાની મજા આવે અને નવી માહિતી પણ મળે છે, પણ તમે છેલ્લે Namaskaaaaaaaar બોલવા નું રેવા દયો હો, ઇ તમારે મોઢે શોભતું નથી, જય શ્રી રામ 😅😅😅😅😅😅😅😅
Wow! Really a very nice & real fact, ever memorable great motivational best inspirational Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Thank you for your kind words.
ખૂબ જ સરસ છે આપના બધા વિડીયો. અને એકદમ જ્ઞાન સફર હોય છે કે જેમાંથી કંઈક ઉપયોગી માહિતી મળી રહે છે, આજે યૂટ્યુબ માં ઘણો બધો કચરો જોવા મળે છે ત્યારે આપ જેવા ખૂબ સારું કામ કરી રહ્યા છો. બાકી ઘણા બધા ફાલતુ વીડીયો બનાવી દેશના યુવાનો અને સમાજને ગેર માર્ગે દોરી જાય છે એમાંથી કઈ ફાયદો નથી હોતો. અને હમણાં એવું ચાલુ થયુ છે ફેમિલી વ્લોગ ના નામે બાયલા વેડા કરવાનું પત્ની પાછળ પતિ ગાન્ડો થઈને ફોન લઈને ફરતો હોય, આજે આ ખાધું ફલાણું ખાધું ગુવાર નું શાક બનાવ્યું😅 આવા બાયલાવેડા કરવામાં થી નવરા નથી થતા ત્યારે આપ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો આપનનો ખૂબ ખૂબ આભાર🙏💕 મેં આજે તમારી ચેનલ નની વિઝિટ કરી અને છ વર્ષ પહેલા નો વિડીયો પણ જોયો ખુબ સારું તમે આપી રહ્યા છો બસ આવું નવું નવું આપતા રહેજો. અને ખૂબ આગળ વધો. તેવી મા ભગવતી ને 🙏
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપે નિર્ભેળપણે આમારી ચેનલનું મૂલ્યાંકન કર્યું છે એનાથી અમને શેર લોહી ચડ્યું છે. દર્શકો દ્વારા મળતા આવા પ્રતિસાદો અમને કાર્ય કરવાનો સંતોષ અર્પે છે સાથે જવાબદારીપૂર્વક સારા વિડિઓ બનાવવાની શીખ આપે છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર વિનોદભાઈ !
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka ❤️❤️❤️
કેમ છો બાપુ ?
મોરબી ના પાટીદાર ના ભામાશા અને ઘડિયાળ ની દુનિયાના રાજા, શિક્ષક અને અજંતા કંપની ના માલિક સ્વ. ઓધવજી ભાઈ પટેલ વિશે વિડિયો બનાવો....ખૂબ સરસ વિષય છે ભાઈ
સુચન બદલ આભાર
Congratulations Champakbhai. . ❤❤❤❤❤❤❤❤❤
We wish the same
Thank you for fun for Gujarati video maker .
It's my pleasure
કાકા એક વિડિયો Double hathi masala , Rajani group , gulab oils જેવી ગર્વ લઈ શકાય એવી ગુજરાતી કંપનીઑ પર વીડિયો બનાવો.
સુચન બદલ આભાર
પટેલ ની ઘોડી પાદરસુધીજ નહીં કેન્યા સુધી પણ પહોંચે છે 🙏✍️✍️✍️
કહેવતને દાદ દેવા બદલ આભાર
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
Wa champaklal maganlal patel business man Vapi ma sara patel business man che America ma dr patel che and hotel che and business man pan che Gujarat ma patel bahu pragati shil che 😊
વિશેષ જાણકારી આપવા બદલ આભાર. દેશ વિદેશના પ્રગતિશીલ પટેલોના અમારા વીડિઓની લિન્ક આપી છે
ua-cam.com/video/xLTcLuhvC2s/v-deo.html
ua-cam.com/video/2SlyF9p70FQ/v-deo.html
ua-cam.com/video/hvjuXhCtLtM/v-deo.html
ua-cam.com/video/Mqg1v1agxLQ/v-deo.html
ua-cam.com/video/ot7RuQ_LQeE/v-deo.html
ua-cam.com/video/dXwqITekqWw/v-deo.html
ua-cam.com/video/rTB-831Hq4I/v-deo.html
Good. Job. Thanks
Welcome
Khub saras
માયાળુ લાગણી બદલ આભાર
❤ jay shree krishna ❤
જય શ્રીરામ : જય શ્રી કૃષ્ણ
રિલાયન્સ કંપની નિ સામે એસ્સાર ઓઇલ કંપની કેમ ટકી ન શકી એની માહિતી વાળો વિડિયો બનાવો
બહુ સારો વિષય આપ્યો ભાઈ તમે. માહિતી મળશે તો જરૂર ઘટતું કરીશું. તમારી પાસે વધુ વિગત હોય તો નીચેના ઈમેલ આઈડી ઉપર મોકલવા વિનંતી.
e4g.helpline@gmail.com
Jay shree krishna ❤❤❤
જય શ્રી કૃષ્ણ
Tamara vidio na karne amne kam karva no utsah jage che navu sikhva ma ruchi lage che ,koy nu saru thay to banavo nava vidio aabhar 🙏
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. અમે આવા જ વિડિઓ બનાવવા સતત પ્રયત્નશીલ છીએ.
Veri good
Thanks a lot.
આપને એક સમાજ પ્રત્યે થોડો વિશીષ્ટ લગાવ છે એવું મને લાગે છે🙈🤭😁😆
આમારા અન્ય વિડિઓ જોશો તો જણાશે કે અમે પટેલ સિવાયના બીજા ઘણા સફળ ગુજરાતીઓ ઉપર વિડિઓ બનાવેલા છે. નીચેની લિંક તપાસવા વિનંતી:
ua-cam.com/video/sXaAxHGl86A/v-deo.html
ua-cam.com/video/GlMbTzEb4l8/v-deo.html
ua-cam.com/video/6_0JXb0yaJc/v-deo.html
ua-cam.com/video/fx8UN4Ok6wQ/v-deo.html
ua-cam.com/video/H_mrVtyoEL4/v-deo.html
ua-cam.com/video/fRbNffX-fQU/v-deo.html
ua-cam.com/video/_WQkmPky5rM/v-deo.html
ua-cam.com/video/cDVTdPejmvg/v-deo.html
ua-cam.com/video/xo0ho0BnpOI/v-deo.html
ua-cam.com/video/pe6MjWAwzjA/v-deo.html
ua-cam.com/video/-GM185sJKEA/v-deo.html
ua-cam.com/video/Hq-hEWWeMpE/v-deo.html
ua-cam.com/video/9aNlAIxDTH8/v-deo.html
ua-cam.com/video/Jf-0_N5ZCE8/v-deo.html
ua-cam.com/video/Fy9OLbTXYdU/v-deo.html
ua-cam.com/video/ATy8RZHnnjc/v-deo.html
ua-cam.com/video/wdFhsbTLZeM/v-deo.html
ua-cam.com/video/fh0K4OiKzB0/v-deo.html
@@DidarHemani અરે હું તો એમનેમ કહું છું ભાઈ, મને પણ ખબર છે, બાકી તમારા વિડિયોઝ ખુબજ નૉલેજબલ હોય છે, keep it up જય જય ગરવી ગુજરાત ✊🏻💪🏻
લાખ માંથી એકાદ માણસ આવો સફળ નીકળે છે
ઈ બરાબર
અને સફળ માણસો ઉપર જ ફિલ્મો બને, પુસ્તક લખાય, વિડીયો બને અને પ્રેરણા પણ ત્યાંથી જ મળે 🙏🌻
Good
Thanks
K r shroff foundation no video banavo kaka
સુચન બદલ આભાર
પારલેજી કંપની ના માલિક પણ ગુજરાતી હતા તો એમના ઉપર પણ વિડીયો બનાવી વિનંતી
સૂચન બદલ આભાર
સીતારામ કાકા
સીતારામ.....ચેતનભાઈ સીતારામ. કેમ છો ?
Ha kaka ha
Avaj Saro se kaka taro
માલિકની મહેરબાની
વાહ
ચંપક
હા ખરેખર
તમારા બધા જ વિડિયો ખૂબ જ રસપ્રદ અને જ્ઞાન થી ભરેલા હોય છે,જોવાની મજા આવે અને નવી માહિતી પણ મળે છે, પણ તમે છેલ્લે Namaskaaaaaaaar બોલવા નું રેવા દયો હો, ઇ તમારે મોઢે શોભતું નથી, જય શ્રી રામ 😅😅😅😅😅😅😅😅
સુચન બદલ આભાર
Me Rs. 10 ochuu Increment maliyu etle Reliance Industries Ltd. ni 13 varas ni Job 1991 ma chhodi
અચ્છા ! તો આપની પણ આવી જ દાસ્તાન છે !! આભાર. રિલાયન્સ છોડ્યા પછી શું કર્યું એ નવી કમેન્ટમાં જણાવજો.
@@DidarHemanispecialized Computer Trainings ane Consultancy , talking about 1990s when nobody knows about Computers
It's Interesting Story, BIG Ups & Downs
મારી કાકુડી હમણાં ચમ વિડિઓ નથી આવતો ❤
આવ સ ભૈ આવ સ. ખુરશી મોં બહુ બેહી ન બેહીન કાકુડીને કુલે ફોડકી થઇ સ. 😢😢
@@DidarHemani લે કાકુ ભારે કરી મારા જ્યાની