હું તો બોલીશ: ગાય માતા માટે પેકેજ કે પડીકું?

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • hu to bolish gay mata mate package k padiku
    To Subscribe our UA-cam channel, click here: / @abpasmitatv

    Social Media Handles:
    Facebook: / abpasmita
    Twitter: / abpasmitatv

    Watch Live on gujarati.abpli...

    Download ABP App for Android: play.google.co...
    Download ABP App for Apple: apps.apple.com...

КОМЕНТАРІ • 205

  • @truefact180
    @truefact180 Рік тому +7

    મોંઘવારી ખાનગી કરણ ભ્રષ્ટાચાર કૌભાંડ નુ નામ ભાજપ

  • @massrayka8410
    @massrayka8410 Рік тому +11

    મુદ્દા ઘણા થયી ગયા છે , ભાજાપ ના સંચાલકો સક્ષમ નથી લાગતા ઉકેલવા માટે.. 5 વર્ષ આરામ કરવા દેવા પડશે

  • @user-pi8zn3ux5n
    @user-pi8zn3ux5n Рік тому +1

    જય ગૌમાતા

  • @amaratbhaichaudhari6014
    @amaratbhaichaudhari6014 Рік тому +5

    વાહ રોનક ભાઈ તમે બહુ સરસ કામ ઉઠાવ્યું ગાયમાતા ને આત્મ નિર્ભર બનાવવામ નુ છે ગાય ના વિકાસ માટે આ સવાલ રોનક ભાઈ ઉઠાવ્યો એ બદલ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏

  • @truefact180
    @truefact180 Рік тому +7

    ભાજપ ની વિધાન સભા ની ચુંટણી મા સીટો નો આંકડો ધીમે ધીમે નાનો થતો જાય છે 2002 127 સીટ 2007 119 સીટ 2012 115 સીટ 2017 99 સીટ

  • @sunildesai9234
    @sunildesai9234 Рік тому +1

    BoycottBJPGujrarat.

  • @magandesai4995
    @magandesai4995 10 місяців тому

    Jay goumata matta

  • @maharajviki
    @maharajviki Рік тому

    જય

  • @dasajgogamaharajlalpurnare6338

    સાચી વાત

  • @sureshdesai2158
    @sureshdesai2158 10 місяців тому

    🔥🔥👍👍👍

  • @RC-hk5yl
    @RC-hk5yl Рік тому +1

    6 ચિત્તા

  • @sohlashiv8704
    @sohlashiv8704 8 місяців тому

    Jay gomata

  • @jigneshbhatt0205
    @jigneshbhatt0205 Рік тому +7

    In Rajasthan Ashok Gehlot govt. Is spendig 50 rupess per day per each cow.

  • @anilpatel-bf1wl
    @anilpatel-bf1wl Рік тому +2

    રાજપૂતો શાલનીયું નથી મળ્યું. શુ ગાય માતા ને આપશે?

  • @trigunatrivedi984
    @trigunatrivedi984 Рік тому +11

    માનવ જીવન ની સાથે સાથે હવે તો આ કહેવાતી સંવેદનશીલ સરકાર આપણી ગૌમાતા ના જીવન સાથે પણ ગંદી રાજ રમત રમી રહી છે. કમલમ્ નો કિલ્લો ગૌમાતા ના નિસાસા થી જમીન દોસ્ત બની શકે છે.. અભિમાની ઓ શાનમાં સમજી શકતા નથી..

  • @kminat9802
    @kminat9802 Рік тому

    Very Good Ronak bhai

  • @sagthabhaidesai4823
    @sagthabhaidesai4823 Рік тому

    Excellent ronak bhai

  • @mehulratdiya-ye6jl
    @mehulratdiya-ye6jl 11 місяців тому

    Jay gav mata

  • @panchabhaipanchabhai6829
    @panchabhaipanchabhai6829 Рік тому +1

    Only aap

  • @truefact180
    @truefact180 Рік тому +14

    ભાજપ નુ સુત્ર જોર થી બોલો જુઠું બોલો જાહેર મા બોલો વારંવાર બોલો

  • @vrajlalchangani9881
    @vrajlalchangani9881 Рік тому

    Jygovmata

  • @bhatigovindsinh4290
    @bhatigovindsinh4290 Рік тому +5

    Pahela netao na khisa bharva do bachase to gay ne malse ne!

  • @bababhaivankar4529
    @bababhaivankar4529 Рік тому

    ગેબીબેન.ધન્ય.વાદ.

  • @gomajitarak8806
    @gomajitarak8806 Рік тому +1

    ભાજપની છેલ્લી દિવાળી છે

  • @rajubhairabari1226
    @rajubhairabari1226 Рік тому +3

    કોઈ સરકાર હોય પણ ગાય માતા હશે તો હીન્દુ ધર્મ સચવાશે રોનક ભાઈ પણ તમે તમારી જગીયાએ સાચા શો 🐂🙏🐄

  • @sunildesai9234
    @sunildesai9234 Рік тому +2

    Vote for Aap party

  • @8c-10kanjibhai3
    @8c-10kanjibhai3 Рік тому +2

    Jay gaumata

  • @hamirbharwad355
    @hamirbharwad355 Рік тому

    સરસ રોનક ભાઇ

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 Рік тому +13

    ગાયના, બજેટ નું પેકેજ ગાય દીઠ રૂપિયા 900,ખાઈ ગયાં રહી વાત દારૂ ની આખાં ગુજરાત માં મળે છે અને 40, ટકા ગુજરાત માં પીવે છે

  • @gomajitarak8806
    @gomajitarak8806 Рік тому

    Right bhai.. Punay malase patel

  • @patelmayank3360
    @patelmayank3360 Рік тому +6

    સરકાર પોતાની પાર્ટી ની અડવેરતાઈઝ માટે કરોડો બગાડે છે. જાહેર સભાઓ માં કરોડો વેળફે છે. ત્યારે કન્યાં થી પૈસા આવે.???

  • @nikhilkheni7872
    @nikhilkheni7872 Рік тому +4

    Chhelle chhe to aa bhadvo Godi Media. Akhu patya pachhi haji ke chhe k bhupndrabhai tame mrudu chho ne adhikariyo nathi karta etle emni pase karavi

  • @hamirbharwad355
    @hamirbharwad355 Рік тому +1

    સરકાર ની પોલ ખોલી

  • @karshanparmar929
    @karshanparmar929 Рік тому +2

    ગાય માતા નામે વોટ માંગવા માં ઉપયોગ કરે છે

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Рік тому

    જો ગર્ભવતી માતા રોજ બપોરે જમતી વખતે ચાંદીના વાસણમાં મેળવેલ દહીં ૨૫૦ ગ્રામ આરોગે તો ૫ લાખમાં સૌથી તંદુરસ્ત બાળકનો જન્મ થાય ને સિઝરીયન ન જ કરાવવું પડે ને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત થાય ને જો ઈ ગર્ભવતી માતા ડીલીવરી ની તારીખ વખતે શાકલેવા જાય તો દીવાલો નાં ખુણામાં પોતાની જાતે જ બાળકની ડિલિવરી કરીને ઈ બાળકને શાકના બાસ્કેટમાજ ચાલીને પોતાનાં ઘરે લેતી આવે!!!! આવા તો ગાય માતાનાં પંચગવ્ય નાં હજારો દુર્લભ ફાયદાઓ છે જ્યાં વૈદ્ય રાજ પાસે બેસીને જાણો તો દેશ સોનેકી ચિડિયા સાચાં અર્થમાં બને!!!!!!! આમાં ધર્મ ને વચ્ચે નાં લાવો તો ૧૪૦ કરોડની જનતા જનાર્દન તમામ ને નવી જીંદગી મળે!!! અરે ૭૦૦ કરોડ આખી દુનિયા ના બધા બિચારાં દુખીયા ભોળાં ખખડી ગયેલા ભાંગી ગયેલાં નાગરિકો ને શુભ ફાયદો થાય ને ધરતીનો પ્રલય થોડા વર્ષ માટે પાછો ઠેલાઈ શકે!!!! ભેંસ દુનિયા માં ક્યાંય નથી ફક્ત ભારત પાકિસ્તાન, ચીન(જંગલમાં) ને ફિલીપાઈન્સ માંજ છે!!! हरि ॐ ईन्शाअल्ला हर हर महादेव हर जय जगत!!!!!!

  • @rajakdonrajakdon6954
    @rajakdonrajakdon6954 Рік тому +1

    🇨🇮જય ગો માતા🇨🇮

  • @aryanbhai3704
    @aryanbhai3704 Рік тому +1

    ગાય ખાયસુ

  • @pravinkumarrathod55
    @pravinkumarrathod55 Рік тому +1

    રોનક ભાઈ નો ખુબ ખુબ આભાર પોલ ખોલવા માટે

  • @sangabhaisavaliya5140
    @sangabhaisavaliya5140 10 місяців тому

    ગાયોનુદાનબધથયુતેનુકારણમનેલાગેછેકેગોસાળાઓહોવાસતાયગોવવસરેઢીયારરખડેછેઅનેકિસાનોનેગૌવવસખેતરેનાખેતરસરીજાયછેઅનેકિસાનોદખીછે

  • @mer_na_motida
    @mer_na_motida Рік тому +2

    Congress aavi se 🔥

  • @iplin6049
    @iplin6049 Рік тому +12

    આમ આદમી

  • @user-rj2gv9fu5f
    @user-rj2gv9fu5f 10 місяців тому

    જય ઠાકર ગોવિંદભાઈ ભરવાડ

  • @techihandle
    @techihandle Рік тому +17

    ગાય ને પણ હવે આત્મનિર્ભર બનવા નું છે, દેશ ના વિકાસ માટે.

  • @peladjoshi2763
    @peladjoshi2763 Рік тому +8

    જય ગૌમાતા 🙏

    • @hareshkumardesai3978
      @hareshkumardesai3978 Рік тому

      ...... FEKU issbaar PAPPU ki tarah hi "KHATAM" hi jaayega .... GUJARAT mein PAPPU PARTY to"KHATAM" HO HI CHUKI HAI .... to fir sub muslims bhi jaan gaye hai ki OWAISI ki AIMIM bhi FEKU ney hi khadi ki hai to ussko vote nahi dega ..... ab RURAL aur URBAN sabhi jagah issbaar AAP HI AAP ho chuka hai .... LOGO KA DIL JEET CHUKA HAI IMMANDAAR ARVIND KEJRIWAL ki "AAP" ki "ZADU" .... issbaar KOI KUCHCH BHI KAHEY YA BATAYE ya PROPOGENDA KAREY , "AAP GOVT" to 145+ seats lekar bun rahi hai ... FEKU 27- aur PAPPU 10- seats hi shayad ley paayega ..... samjhey na .. ???? ....

  • @vasudevsadhu6677
    @vasudevsadhu6677 Рік тому

    ધારાસભ્યો ના પગાર વધવામાં કેમ કોઈ અડચણ ઊભી થતી નથી

  • @dharm7092
    @dharm7092 Рік тому +2

    Only AAP

  • @nitsir125
    @nitsir125 Рік тому +8

    Only AAM AAdmi party for education and healthcare and ROJGARI

  • @sohanrghabhai906
    @sohanrghabhai906 Рік тому +1

    વાહ. સરસ. રોનક ભાઇ.

  • @mogalsoru8164
    @mogalsoru8164 Рік тому +3

    Jay Gau mata 🙏 🙏

    • @hareshkumardesai3978
      @hareshkumardesai3978 Рік тому

      ...... FEKU issbaar PAPPU ki tarah hi "KHATAM" hi jaayega .... GUJARAT mein PAPPU PARTY to"KHATAM" HO HI CHUKI HAI .... to fir sub muslims bhi jaan gaye hai ki OWAISI ki AIMIM bhi FEKU ney hi khadi ki hai to ussko vote nahi dega ..... ab RURAL aur URBAN sabhi jagah issbaar AAP HI AAP ho chuka hai .... LOGO KA DIL JEET CHUKA HAI IMMANDAAR ARVIND KEJRIWAL ki "AAP" ki "ZADU" .... issbaar KOI KUCHCH BHI KAHEY YA BATAYE ya PROPOGENDA KAREY , "AAP GOVT" to 145+ seats lekar bun rahi hai ... FEKU 27- aur PAPPU 10- seats hi shayad ley paayega ..... samjhey na .. ???? ....

  • @HiteshRabari-hh4qh
    @HiteshRabari-hh4qh 10 місяців тому

    ગૌશરણ ખાલી કરવા એટલે કોઈ પ્રશ્ન નરહે

  • @rajeshboliya5055
    @rajeshboliya5055 Рік тому +1

    જય ગૉમાતા

  • @jaggarambapu7779
    @jaggarambapu7779 Рік тому

    चीता की चिन्ता करने की जरूरत नहीं है गाय माता दुध पीलायेगे गाय की चिन्ता करने की जरूरत है

  • @user-ju4kb8qf2r
    @user-ju4kb8qf2r Рік тому +2

    👌👌👌👌

  • @janaksurana5212
    @janaksurana5212 Рік тому

    જય ગૌ માતા રોનક ભાઇ

  • @raghubhagrad2706
    @raghubhagrad2706 Рік тому

    Maharashtra ma rahi se koi suvidha aaj lagin nathi .nathi lampi vaksin nathi koi 1rupyani nathi madat khali rotla sekhe se mara sahra

  • @HiteshRabari-hh4qh
    @HiteshRabari-hh4qh 10 місяців тому

    ગૌવ‌સરણમાફિયાપાછેથીખાલિથાયપછીકોઈ પ્રશ્ન નહિરહે

  • @bharatvala3231
    @bharatvala3231 Рік тому +2

    2022.45 સીટ ભાજપને

  • @chauhanjaydev3331
    @chauhanjaydev3331 Рік тому

    Ala topa 16 vakhat sarkar ne kidhu toy ada avala saval kare 6 topa sarkar na dalal ane karmchari par dholvani vat kare 6....

  • @swatipatel6628
    @swatipatel6628 Рік тому +2

    Sir 500 karod to mota buisness na loan maff karva to nai gayu hoi ne?🤔

  • @ncdesai4373
    @ncdesai4373 Рік тому

    છ મહિના રાહ જોવરાવે ત્યાં સુધી ગાયો ને આ સરકાર શ્રાવણ માસ ગયા પછી પણ ઉપવાસ કરાવવાના છે?

  • @chaudharyjanak833
    @chaudharyjanak833 Рік тому +22

    વાહ રોનક ભાઇ તમે બહુજ સરસ કામ કરી રહ્યા છો.
    તમે જ જનતા નો અવાજ ઉપાડો છો .
    બૌજ સારા વિષય ઉપર વાત કરી છે.

    • @hareshkumardesai3978
      @hareshkumardesai3978 Рік тому

      ...... FEKU issbaar PAPPU ki tarah hi "KHATAM" hi jaayega .... GUJARAT mein PAPPU PARTY to"KHATAM" HO HI CHUKI HAI .... to fir sub muslims bhi jaan gaye hai ki OWAISI ki AIMIM bhi FEKU ney hi khadi ki hai to ussko vote nahi dega ..... ab RURAL aur URBAN sabhi jagah issbaar AAP HI AAP ho chuka hai .... LOGO KA DIL JEET CHUKA HAI IMMANDAAR ARVIND KEJRIWAL ki "AAP" ki "ZADU" .... issbaar KOI KUCHCH BHI KAHEY YA BATAYE ya PROPOGENDA KAREY , "AAP GOVT" to 145+ seats lekar bun rahi hai ... FEKU 27- aur PAPPU 10- seats hi shayad ley paayega ..... samjhey na .. ???? ....

    • @jogabhairajput963
      @jogabhairajput963 Рік тому

      સુઆગાયોનેમરણપસીકતલથાયસે આમાટિવેચાય

  • @meerrana3992
    @meerrana3992 Рік тому

    👍

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 Рік тому +3

    જય ગૌ માતા

    • @hareshkumardesai3978
      @hareshkumardesai3978 Рік тому

      ...... FEKU issbaar PAPPU ki tarah hi "KHATAM" hi jaayega .... GUJARAT mein PAPPU PARTY to"KHATAM" HO HI CHUKI HAI .... to fir sub muslims bhi jaan gaye hai ki OWAISI ki AIMIM bhi FEKU ney hi khadi ki hai to ussko vote nahi dega ..... ab RURAL aur URBAN sabhi jagah issbaar AAP HI AAP ho chuka hai .... LOGO KA DIL JEET CHUKA HAI IMMANDAAR ARVIND KEJRIWAL ki "AAP" ki "ZADU" .... issbaar KOI KUCHCH BHI KAHEY YA BATAYE ya PROPOGENDA KAREY , "AAP GOVT" to 145+ seats lekar bun rahi hai ... FEKU 27- aur PAPPU 10- seats hi shayad ley paayega ..... samjhey na .. ???? ....

  • @sunildesai9234
    @sunildesai9234 Рік тому +1

    Jay Maldhari jay vadavad

  • @ravibharvad9355
    @ravibharvad9355 Рік тому +1

    Vah ronak bhai vah.......

  • @thakorchandhuji9364
    @thakorchandhuji9364 11 місяців тому

    રાજુભાઈ તમારા ધર ના નથી
    આપતા

  • @jmjjmj9326
    @jmjjmj9326 Рік тому

    Ronakbhai tamepan thodatimethi BJP na ho evu lage che je saru nathi plz 🙏🙏

  • @BhaveshPatel-qj1wf
    @BhaveshPatel-qj1wf Рік тому

    Hindu musalman kri ..desh ni pathari fervi nakhu... gujrat ma gaumata bjp na Raj ma dukhi che....app only

  • @rajendravasava346
    @rajendravasava346 Рік тому

    એક મોકો કેજરીવાલ ને 🙏

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому

    aaposoto kona che aa rupiya sarkarna nathi jantana tex na rupiya che bhai bjp na keta hoi to a khotivat che gayu marijai pasi aapso

  • @bharvadvishal5679
    @bharvadvishal5679 Рік тому

    1 gau mata ne chhoda vana 10,000 mage chhe bhikha ri Sharkar

  • @jmjjmj9326
    @jmjjmj9326 Рік тому

    CM paniy delhi puchine piveche

  • @harikrushnapatel2650
    @harikrushnapatel2650 Рік тому +1

    Aap

  • @technicalharish7732
    @technicalharish7732 Рік тому

    Nice work

  • @narendrasinhthakor1598
    @narendrasinhthakor1598 Рік тому

    CM to kyare koy topic vise bolto j nhi,
    Aava ne chodyao CM bnave che

  • @nirav5487
    @nirav5487 Рік тому +2

    Ronak bhai kale talati nu curreption karyu e lai ne avo ne plz

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому

    aa bhast bjp gay na fandmathi kaik palan karyohase ke aa fandmathi kem rupiya servileva pan haju palan banvanu baki hase bakito aapideva joyene aato gay mate che ama pan....

  • @rajendravasava346
    @rajendravasava346 Рік тому

    AAP જિંદાબાદ 🙏

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому

    gay na name vot levana hoi aapvanu to Khali Kevanu hoi

  • @jogabhairajput963
    @jogabhairajput963 Рік тому

    એકવિડીયોહતોકેગાયને🙏મરણપછીકતલકરીનેમાટિવેચેતો સુઘાસચારો🙏પુરોથસે વાહ🙏

  • @harikrushnapatel2650
    @harikrushnapatel2650 Рік тому

    Jay Hind

  • @jmjjmj9326
    @jmjjmj9326 Рік тому

    Khotinav che aa sarkarwada

  • @chaudharysankar6554
    @chaudharysankar6554 Рік тому

    ૧૯૦ karod nu viman lidhu bhupe...

  • @keshardesai106
    @keshardesai106 11 місяців тому

    આ ભાઈ તો ખોટુ બોલે છે

  • @ArvindBoradUSA91616
    @ArvindBoradUSA91616 Рік тому +1

    yuvano ne mate saru packge appo bhavishya ma desh tena par ubho raheshe ! badaj ek bija ne uloo banave 6 ! ne khicha bhare 6 ! mp mla corporator ! ne pagar bhatha bandh karo ! chutaye ne party o karodo la e ne tikit pape 6 ! party ni andar na karyakarta e pan sata me chukve 6 ! ko emafat ma seva nathi karta ! jutha na nu jagat parja jane j 6 ! pachhla feka egaya ko e bhav nathi puchhtu ! a halat thashe ! uparvalo jue j 6 ! bhog chokara o banshe ne bane 6 !

  • @keshardesai106
    @keshardesai106 11 місяців тому

    ભાજપ તો ખોટુ બોલે છે ભાઈ

  • @chhanabhaighodakiya624
    @chhanabhaighodakiya624 Рік тому +2

    Fecavama map rakho sarkar

    • @hareshkumardesai3978
      @hareshkumardesai3978 Рік тому

      ...... FEKU issbaar PAPPU ki tarah hi "KHATAM" hi jaayega .... GUJARAT mein PAPPU PARTY to"KHATAM" HO HI CHUKI HAI .... to fir sub muslims bhi jaan gaye hai ki OWAISI ki AIMIM bhi FEKU ney hi khadi ki hai to ussko vote nahi dega ..... ab RURAL aur URBAN sabhi jagah issbaar AAP HI AAP ho chuka hai .... LOGO KA DIL JEET CHUKA HAI IMMANDAAR ARVIND KEJRIWAL ki "AAP" ki "ZADU" .... issbaar KOI KUCHCH BHI KAHEY YA BATAYE ya PROPOGENDA KAREY , "AAP GOVT" to 145+ seats lekar bun rahi hai ... FEKU 27- aur PAPPU 10- seats hi shayad ley paayega ..... samjhey na .. ???? ....

  • @parmarharpalsinh5519
    @parmarharpalsinh5519 Рік тому +1

    Ronak patel bjp no tattu 6e
    Topa gaumata na mudama tne politics suje 6e
    Saram jevu 6e ne nai ronak tne

  • @hareshdesai1247
    @hareshdesai1247 Рік тому +2

    ગાય બચાવો ભાજપ ભગાવો

  • @rmrajput1794
    @rmrajput1794 Рік тому +6

    Onlii aap

  • @nileshh_8008
    @nileshh_8008 Рік тому +1

    Bhai Kutch ny surendranagar na khara ghodha ma vachradada nu mandir 6 Ane tya sarkar ye dan nathi apiyu tya public dan ape 6 etle khota fafa Marva nu chalu no kro

  • @Letest_News99
    @Letest_News99 Рік тому +15

    વાહ રોનકભાઈ વાહ

  • @chelabhaibharawad1077
    @chelabhaibharawad1077 Рік тому

    Su ghanto Kari Jodi no

  • @lalabhaichaudhary7952
    @lalabhaichaudhary7952 Рік тому

    જય કીશાન ભઘાવાન છૅ

  • @jayshreeram12
    @jayshreeram12 Рік тому

    Kai dyo sarkar ne k nthi jotu tmaru package...ame gay mata mate rupiya nu dan aapsu jetlu bnse atlu ...ane ame aeni seva krsu...sarkar khali gay mata ne heran na kre bs atli vinanti🙏

  • @jmjjmj9326
    @jmjjmj9326 Рік тому

    Ronakbhai tame BJP thi darocho su

  • @ashvinparmar2287
    @ashvinparmar2287 Рік тому

    આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳આમ આદમી પાર્ટી 🇮🇳🇮🇳🇮🇳

  • @jogabhairajput963
    @jogabhairajput963 Рік тому

    ગાયને આપણા🙏ભારતની🙏રાસટપાણીબને

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Рік тому +2

    દિલ્હી વિશ્વવિદ્યાલય ના વિશ્વપ્રસિદ્ધ વિગ્નાનિકો ડોક્ટર માલવીયાજી ડોક્ટર અહ્બાહમજી ડોક્ટર બજાજ જી નાં સંશોધન પ્રમાણે ‌ગાયમાતાઓની કતલને લીધે ઓઝોન પડમાં ચાર કરોડ ચોરસ કિલોમીટર નું ગાબડું પડી ગયું ‌છે ને લીધે ૨૦૨૪ના અંતમાં તાપમાનમાં વધારો ખૂબજ થશે ને ધરતીનો કોઈપણ જીવ કે‌વનસ્પતિ ગરમી એક ‌મિનિટ પણ સહન નહિં કરી શકે ને પ્રલય નિશ્ચિત છે તો હવે ભોળી, બિચારી ખખડી ગયેલી ૧૦૦૦૦૦ટકા આસ્તિક સરકારે ગાયોને અવૈતનિક સફાઈ કામદારો બનાવી દીધી છે!!!! સરકાર તથા બાપુ એન્ડ કમંડળી ઓ એ અયોધ્યામાં રામ મંદિર માટે રૂપિયા ૧૮૦૦૦કરોડ નો ફાળો આપ્યો છે વેરી વેરી વેરી વેરી વેરી ગુડ પણ રામ ભગવાન નો જન્મ થયો હતો ઈ જ ગાયો ને પેટ માટે ઊકરડાઓ ‌ચુથવા પડે છે અને તેને કારણે જ હજારોની સંખ્યામાં કપાતી જાયછે છે, તો માલધારીઓ ને જૂની નવી ગૌચરની જમીનો શહેરમાં જ્યાં બિનવપરાશની જમીન ખરાબો જમીનો ઉપર દબાણ દૂર કરીને ગૌશાળા માટે જમીનો આપો!! માલધારીઓ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ને ગાયો ની સેવાઓ કરે છે!! જ્યારે રાજકારણીઓ બિચારાં દુખીયા ભોળાં ખખડી ગયેલા રાત્રે ૨__૩ વાગે સુઈ ને બિચારાં સવારે ૧૧__૧૨_ વાગ્યાં સુધી નીંદર કરેછે,!!!! ગાંધીજી એ સ્વરાજ કરતાં અનેક ગણું વધારે મહત્વ ગાયોને આપેલું છે જો આજે ગાંધીજી હયાત હોત તો મશીનગન લ ઈ ને લોકસભામાં હડકાયાં કુતરાની જેમ ઝઘડતા તમામ સભ્યો ને સ્વાહા કરી દેત ને પરમ પૂજ્ય મહાત્મા ગાંધી ને ૧૩૫ કરોડની જનતા જનાર્દન પવિત્ર શુભ કામમાં સહયોગ આપત!!!!!

  • @bhuvaramji8198
    @bhuvaramji8198 Рік тому

    Tamari sarkar ni takat na hoy to su kaam budget baar pado cho salao gaay mata na naam thi sarkar banavi ne have aava bahana batavo cho ketli gaay mari gay lumpy ma kayo neta gayo tamaro jova pm pase pan time nathi jova jay. Tamari pase koi dava nathi doctor nathi gaayo mare che bichari. bjp tamara paap no ghado bharay gayo che mari jaav badha .gaayo to far che j bhukhi nay mare tame gauchar ni jamino khay betha cho