|| રામનવમી નિમિત્તે -સુતા સપનું મંદોદરીને આવ્યું રે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2024
  • Umrala satsang mandal
    Rasilaben savani
    ...... કિર્તન......
    સુતા સપનું મંદોદરી ને આવ્યું રે
    આવ્યુ એવું રાવણને સંભળાવ્યું રે
    સુતા સપનું મંદોદરીને આવ્યું રે
    રામ આવે દરિયાના બેટમાં રે
    એની સાથે છે ઝાઝા વાંદરા રે
    ચડ્યા ટોડે ને ભાંગી નાખ્યા કાંગરા રે
    સુતા સપનું મંદોદરી ને આવ્યું રે
    વારેવારે મંદોદરી વિનવે રે
    તમે સોંપી દયો સીતા રામને રે
    સુતા સપનું મંદોદરીને આવ્યો રે
    તારા વીરા કુંભકર્ણને મારીયો રે
    મારા પુત્રને રણમાં રોળિયો રે
    સુતા સપનું મંદોદરીને આવ્યું રે
    વારે વારે મંદોદરી વિનવે રે
    તમે સોંપી દયો સીતા રામને રે
    સુતા સપનું મંદોદરીને આવ્યું રે
    વારેવારે રાવણે એમ બોલતો રે
    આ નહી સોપુ સીતા રામને રે
    સુતા સપનું મંદોદરીને આવ્યું રે
    વા વાસીદા કરે ને પવન પાણી ભરે રે
    33 કરોડ દેવ રક્ષા કરે રે
    સુતા સપનું મંદોદરીને આવ્યો રે
    સુતા સપનું મંદોદરીને આવ્યું રે
    રામ રાવણ રણમાં આવીયા રે
    રામ રાવણ મારીને પાછા ફરિયા રે
    સુતા સપનું મંદોદરીને આવ્યું રે
    સુતા સપનું મંદોદરી ને આવ્યું રે
    #satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,

КОМЕНТАРІ • 23

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 місяці тому +2

    વાહ વાહ ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 3 місяці тому +1

    જય લંકેશ 🙏🙏🙏
    જય શ્રી રામ સીતારામ 🙏🌹🙏🌹🙏🌹👌👌👌👌👌👌
    Biglike 29👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય લંકેશ
      જય શ્રી રામ સીતારામ
      આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 14 днів тому +2

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ મંડળ સરસ છે બધાબેનો સરસ કીર્તન ગાયછે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  14 днів тому +1

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ🌹🙏🌹🙏🌹🙏🌹
    રાધે રાધે🌹🌺🌹🌺🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 3 місяці тому +1

    ખુબ સરસ ભજન છે

  • @hiraodedara813
    @hiraodedara813 3 місяці тому +1

    જય શ્રી રામ જય સીયારામ ખૂબ ખૂબ સરસ ખૂબ જ સરસ ગાયું

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય શ્રી રામ જય સીયારામ આભાર હીરાબેન ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 3 місяці тому +1

    Jay shree ram

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 3 місяці тому

    જય શ્રી રામ ખુબ સરસ...ભજન 👌👌👍🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય શ્રી રામ આભાર ધન્યવાદ 🙏🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 3 місяці тому +1

    જય શ્રી રામ સીતારામ ખુબ સરસ 👌🙏🌹🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય શ્રી રામ સીતારામ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 3 місяці тому +1

    ખુબ સરસ બહેનો 🎉