હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકોરમાં || Hare Pelo Dwarika no Thakor Vasiyo Dakor ma || Satsang

Поділитися
Вставка
  • Опубліковано 11 сер 2023
  • સીતારામ મંડળ, દેવળીયા
    ***************************************************
    અમારા આવાજ અવનવા વિડિઓ જોવા માટે અમારી ચેનલ ને LIKE, SHARE & SUBSCRIBE કરો.
    ***************************************************
    હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકોરમાં
    હારે એને લીલા કરી કઈ ઔર ,રહેવું ડાકોરમાં
    સંગ એક આવ્યો દ્વારિકા જવાનો
    એમજ આવ્યો ભક્ત બોડાણો
    એના હાથમાં છે તુલસીનો છોડ ,રહેવું ડાકોરમાં
    પ્રભુ કહે તું એકલો જ આવજે
    સંગાથે એક ગાડું લાવજે
    હારે તારા પુરા કરીશ હું કોડ રહેવું ડાકોરમાં
    ગાડું લઈને આવ્યો બોડાણો
    પ્રભુને કહે છે શાનોમાંનો
    હવે તમે હુકમ કરોને રણછોડ ,રહેવું ડાકોરમાં
    રાતડીના બાર વાગ્યા જયારે
    તૂટી ગયા તાળાને ઉઘડ્યા દ્વાર
    હારે ત્યાં તો નાસ્યો નંદકિશોર ,રહેવું ડાકોરમાં
    ગંગાબાઈ મનમાં હરખાણા
    દો કર જોડી લાગ્યા પાયે
    હારે મારા પુરા કરોને પ્રભુ કોડ ,રહેવું ડાકોરમાં
    પ્રભુ કહે એક વાત મારી માનો
    હું ગાડું હાંકુ ને તમે નિંદ્રા તાણો
    હારે પેલો હાંકનારો ચકોર ,રહેવું ડાકોરમાં
    ગાડા માં બેઠા વનમાળી
    મીઠી કરી એક લીમડાની ડાળી
    હારે ત્યાંતો થયો વખત નો પોહર ,રહેવું ડાકોરમાં
    ગુગળીયો વાંહે (પાછળ )ગોતવાને આવીયો
    પ્રભુજી તો ગોમતીમાં સંતાણા
    હારે ત્યાંતો થઇ ગઈ દોડાદોડ,રહેવું ડાકોરમાં
    ધન્ય ધન્ય ગંગા બાઈની વાળી
    સવા વાળે તોલાંણા વનમાળી
    હારે મારા આત્માના રણછોડ ,રહેવું ડાકોરમાં
    જે કોઈ પ્રભુજીના ગુણલા રે ગાશે
    હેતે, પ્રીતે, પ્રેમે ગાશે
    હારે એના પુરા કરે પ્રભુ કોડ ,રહેવું ડાકોરમાં
    _____________
    અમારી ચેનલ ને વોટ્સેપ માં ફોલો કરો જેથી તમને દરરોજ અમારા ચેનલ ની અપડેટ મળતી રહે
    👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
    whatsapp.com/channel/0029Va97...
    Instagram સાથે જોડાવ :-
    sitaram_mandal_...
    ગણપતિ ના ભજન માટે અહીં ક્લીક કરો
    👇 👇 👇 👇 👇 👇 👇 👇 👇
    • માં મારે કાલે ગણેશચોથ ...
    • આટલડી અરજી રે ગણપતિ દા...
    • દુંદાળા સૂંઢાળા મને ગણ...
    🙏 કૃષ્ણ કન્હૈયાલાલ ની જય 🙏
    ----------------------------------------------------------
    શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
    1) • રમતો રમતો જાય આજ મારો ...
    2) • હારે પેલો દ્વારિકાનો ઠ...
    3) • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ...
    4) • જાવું છે ડાકોર જાવું છ...
    5) • લાડ લાડવો લાલા ને || ...
    6) • ચોગઠી રે પડે સીધી મારા...
    7) • એક વાર શ્યામ તમે આવજો ...
    8) • યુદ્ધમાં અર્જુનજી ને એ...
    9) • હારે મને કૃષ્ણ વિના નો...
    10) • વાગે છે વાંસળી ને બોલે...
    11) • દ્રૌપદી કરે રે પોકાર ,...
    12) • હારે હૂતો પૂછું પૂછું...
    13) • પૃથ્વીમાં કાનુડો મોટો ...
    14) • સમુંદ્ર વલોણું મારા વા...
    ---------------------------------------------------------
    ----------------------------------------------------------
    ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
    1) • એવા ભગવાધારી ને યાદ કર...
    2) • મારા ભોલા મહાદેવ હોંશ...
    3) • હું તો લેરીયુ રે ઓઢી પ...
    ---------------------------------------------------------
    શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
    1) • તારા રુદિયા માં બેઠા છ...
    2) • રામે વેલડી શણગારી રામન...
    3) • સુતા સપનું મંદોદરી ને ...
    4) • જેવું વિશ્વપતિ નું નામ...
    👉🏻 • (લખાણ સાથે ) SitaRam D...
    👉🏻 • લખાણ સાથે // શ્રી રામ ...
    👉🏻 • આવી રૂડી અયોધ્યાની શેર...
    👉🏻 • જાગો રામ જાગો સીતા ના ...
    👉🏻 • અયોધ્યા થી આમંત્રણ આવિ...
    👉🏻 • સીતા વિયોગે રામ વનમાં ...
    👉🏻 • કરી તો જુઓ કોઈ કરી તો ...
    --------------------------------------------------------
    • લખાણ સાથેના ભજનો
    • સત્સંગ
    • Shorts
    ---------------------------------------------------------
    થાળ
    • કુમ કુમ પગલાં પાડો શ્ર...
    • બોલાવે કૌશલ્યા માત રામ...
    • કૃષ્ણ કનૈયાલાલ જમવાને ...
    --------------------------------------------------------
    1) • ઘોડા ગાડી રીક્ષા || Gh...
    2) • ભુલા પડો ભગવાન || Bhul...
    3) • તને સત્સંગ થી સુખ થાય ...
    4) • જેના ઘરે મા-બાપ ના છે ...

КОМЕНТАРІ • 57