નાવ મારી ગુરુજીના હાથમાં.. નાવડી હાંકે છે સદગુરુદેવ.

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • નાવ મારી ગુરુજીના હાથમાં છે
    એને હાકનારા છે ગુરુદેવ
    નાવ મારી ગુરુજીના હાથમાં
    નાવ મારી હરિદ્વાર ધામ ઉભી રાખજો
    જીવડો ગંગાનદીમાં નાય દર્શન વિશ્વનાથ ના થાય. નાવ
    નાવ મારી અયોધ્યા ધામ ઉભી રાખજો
    જીવડો શરીયુનદીમાં નય દર્શન સીતારામ ના થાય. નાવ
    નાવ મારી કૈલાશધામ ઉભી રાખજો
    જીવડો માનસરોવરમા નાય દર્શન ભોળાનાથના થાય.
    નાવ મારી દ્વારિકા ધામ ઉભી રાખજો
    જીવડોગોમતીજીમાંનાય દર્શનરણછોડરાયનાથાય. નાવ
    નાવ મારી ગોકુળ મથુરા ઉભી રાખજો
    જીવડો જમુનાજીમાં નાય દર્શન બાલકૃષ્ણના થાય. નાવ
    નાવ મારી ગઢપુર ધામ ઉભી રાખજો
    જીવડો ઘેલા નદીમાં નાય દર્શન ગોપીનાથના થાય. નાવ
    નાવ મારી સૂર્ય નગરીમાં ઉભી રાખજો
    જીવડો તાપીનદીમાંનાય દર્શન અસ્મિનીકુમારના થાય. તાવ
    નાવ મારી સત્સંગમાં ઊભી રાખજો
    જીવડો સત્સંગ ગંગા મા નાયદર્શન કાનુડાના થાય. નાવ

КОМЕНТАРІ •