- 1 134
- 121 039 012
Nimavat Vasantben Tulsidas
India
Приєднався 20 сер 2013
ધન્ય ધન્ય તારું ભાગ્ય જીવલડાં - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
ધન્ય ધન્ય તારું ભાગ્ય જીવલડાં કેશવે કરુણા કીધી રે રામ
લખ ચોરાસી ના ફેરામાં ફરતા દેહ માનવ કેરો દીધો રે રામ...
માતાના ઉદરમાં નવ મહિના ઝુલ્યો વેદનાઓ ઘણી વેઠી રે રામ
ગર્ભવાસમાં બોલે બંધાણો હરિને નહીં વિસારું રે રામ...
માયાની છાયા જ્યારે લાગી જીવલડા સઘળી વાત વિસારી રે રામ
રમત ગમતમાં બાળપણું ખોયું જુવાની દિવાની આવી રે રામ...
ભણ્યો ગણ્યો ને પ્રેમદા પરણ્યો બાળ બચ્ચામાં ખોવાયો રે રામ
રાત દિવસ તે તો રળવામાં ખોયા લક્ષ્મીની લગની લાગી રે રામ...
જોત જોતા માં તારી વીતી જુવાની ઘડપણના દાડા આવ્યા રે રામ
કાયા કરમાણીને રોગે ભરાણી જઈને પથારીમાં સૂતો રે રામ...
સગા વાલા સૌ જોઈ રહ્યા ને દેહનો દીવો ઓલવાણો રે રામ
માતા રોવે તારી બેનડી રોવે પત્ની આંસુડા સારે રે રામ...
સારા શણગાર સૌ ઉતારી લીધા ખોખરી દોણી ખોળી લાવ્યા રે રામ
વાલા વાલેશ્વરી આવ્યા વળાવવા આગ મૂકીને અળગા ઉભા રે રામ...
કંચનવરણી કાયા રે તારી રાખમાં રોળાણી રે રામ
માયા ને મૂડી તારી આયા જ રહી ગઈ હાથે કર્યું તે સાથે આવે રે રામ...
ત્રીજે દહાડે તારી ટાઢીયો ઠારે સાતમા દિવસે સુતક કાઢે રે રામ
દસમે દહાડે તારું દસમુ કરાવે બારમે બારમું કરશે રે રામ...
મહિને બે મહિને તારી વરસી વાળે વાત બે કાને પડી રે રામ
બાર બાર મહિને શ્રાદ્ધ નાખે ભેળા બેસીને ભોજન જમશે રે રામ...
અણમોલ અવસર એળે ગુમાવ્યો હાથથી બાજી હારી રે રામ
કેશવે રામનું નામ ન લીધું ફોગટ ફેરો ફરીયો રે રામ...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Переглядів: 4 814
Відео
સોમવતી અમાસ નિમિત્તે શિવજીનું કિર્તન - તળાવની પાળે ઉતર્યો જોગીડો - દક્ષા બેન
Переглядів 14 тис.4 години тому
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
શનિવાર હનુમાનજીનું કિર્તન - મારા વાલા હનુમાન ( કિર્તન લખેલું નીચે છે)
Переглядів 11 тис.9 годин тому
આ કિર્તન નાં શબ્દો અમારા પરિવાર ના સદસ્ય ( સબ્સ્ક્રાઇબર ) ગોંડલ થી જલ્પાબેન ધોળકિયા(જયશ્રી પ્રજાપતિ) એ મોકલ્યું છે અમે આખો પરિવાર એમના આભારી છીએ💐💐💐🙏🙏🙏 કિર્તન - મારા વાલા હનુમાન આટલું માંગુ તો મને દેજો વરદાન ચારધામની જાત્રા દેજો ગંગાજીમાં સ્નાન ભાગવત ના પાઠ દેજો ગીતાજીના જ્ઞાન મારા વાલા હનુમાન આટલું માંગુ તો મને દેજો વરદાન... દુજાણામાં ગાય દેજો વાછડી દેજો સાથ સોનાની કટોરી દેજો દૂધ પીવે મારા બાળ ...
એકાદશીનું કિર્તન - એકાદશી ના મહિમા નું કિર્તન
Переглядів 13 тис.16 годин тому
કિર્તન નાં શબ્દો જલ્દી જ લખીને મૂકીશું....🙏🙏🙏 #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
મારા રામને કેજો રે મારે મૈયર જાવું રે - અરુણાબેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 16 тис.21 годину тому
હે મારા રામને કેજો રે મારે મૈયર જાવું રે મૈયર જાવું રે હે મારે પિયર જાવું રે હે મારા રામ ને કેજો રે મારે મૈયર જાવું રે... બોલ્યું ચાલ્યું માફ કરજો નાથ અમારા રે લવ કુશ બે બાળકને તમે સંભાળી લેજો રે હે મારા રામ ને કેજો રે મારે મૈયર જાવું રે... અગ્નિ પરીક્ષા કરી તોયે કર્યો કાળો કેર વનમાં મેલી એકલી શું અપરાધ મારો રે હે મારા રામ ને કેજો રે મારે મૈયર જાવું રે... નાથ તમારા વચને રહીને ચરણે રહેવું રે જગત...
મારા હૈયાની હાટડીએ લાગ્યો રામનો રૂડો રંગ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Переглядів 14 тис.День тому
સાખી - ભાગ્ય બડા તો રામ જપ વખત બડા કછુ દેત અકલબડી ઉપકાર કર મનુષ્ય જન્મ ફલ યેહ કિર્તન - મારા હૈયાની હાટડીએ લાગ્યો રામનો રૂડો રંગ રામ નો રૂડો રંગ મારે કરવો સતસંગ રાજ મહેલમાં બેઠા મીરા કર્યો સતસંગ રાણાજીએ ઝેર મોકલ્યા ઝેરનો લીલો રંગ મારા હૈયાની હાટડીએ લાગ્યો રામનો રૂડો રંગ... નરસિંહ મહેતાએ જેલમાં બેઠા કર્યો સતસંગ હરી એ એમને હાર પહેરાવ્યો હારનો પીળો રંગ મારા હૈયાની હાટડીએ લાગ્યો રામનો રૂડો રંગ... શબ...
દેશી ઢાળનું કિર્તન - રાધા રાણી કનૈયા ને વિનવે રે - વસંત બેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 20 тис.14 днів тому
રાધા રાણી કનૈયા ને વિનવે રે... આવું રૂડું ગોકુળિયું ગામ મેલીને તમે ક્યાં ગ્યાતા રે મારા શ્યામ... હે... અમે ગ્યાતા મીરાબાઈને ઘેર રાણાએ કીધો કેર ઝેર પીવા ન્યાં ગ્યાતા રે રાધા નાર... આવા રૂડા વનરાવન ધામ મેલીને તમે ક્યાં ગ્યાતા રે મારા શ્યામ હે... અમે ગ્યાતા શકુબાઈ ને ઘેર સાસુ એ કીધો કેર પાણી ભરવા ન્યાં ગ્યાતા રે રાધા નાર... આવા રૂડા જશોદા માના ખોળા મેલીને તમે ક્યાં ગ્યાતા રે મારા શ્યામ... હે... અમ...
શિવજીનું લિંગ સ્વરૂપે પ્રાગટ્ય દિવસ - સોમવાર - ભોળાને મળવા દયો - વનિતા બેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 11 тис.14 днів тому
મને ભોળા ને મળવા દયો નંદી મને ના રોકો... ભોળાની માટે હું બીલીપત્ર લાવી મને બીલીપત્ર ચડાવવા દયો નંદી મને ના રોકો મને ભોળા ને મળવા દયો નંદી મને ના રોકો... ભોળાને માટે હું જળ લઈને આવી મને જળ ચડાવવા દયો નંદી મને ના રોકો મને ભોળા ને મળવા દયો નંદી મને ના રોકો... ભોળા ને માટે હું દૂધ લઈને આવી મને દૂધ ચડાવવા દયો નંદી મને ના રોકો મને ભોળા ને મળવા દયો નંદી મને ના રોકો... ભોળા ને માટે હું ચંદન લઈને આવી મન...
તમે ગાવો હરિના ગુણ હરિના જન આવોને - વનિતાબેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 9 тис.14 днів тому
તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને જ્ઞાનગંગામાં કરવા સ્નાન હરીજન આવોને વારેવારે માનવ દેહ મળતો નથી ભાવ ભક્તિમાં થાઓ ગુલતાન હરીજન આવોને તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને... કોલ દઈને આ ધરતી પર આવ્યા તમે પૂછો દિલડાના બોલ નિભાવ્યા તમે ખોટા થાશે વિધિ ના વિધાન હરિજન આવોને તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને... તારા જીવનની વેલ નિત્ય ટૂંકી થાતી તારી આશા ની વેલ નિત્ય વધતી જાતી મોહ મૃગજળ નાં જૂઠાં અરમાન હરીજન આવોને ત...
એકાદશી ગીતાજયંતિ નિમિત્તે - ગીતાનું જ્ઞાન સંભળાવજે અંતકાળ - અરુણાબેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 20 тис.21 день тому
વહેલો વહેલો આવજે તું ગાયોનાં ગોવાળ ગીતાનું જ્ઞાન તું સંભળાવજે અંતકાળ બંસી ના સુર તારા છેડજે તતકાળ ગીતાનું જ્ઞાન તું સંભળાવજે અંતકાળ... માયા ના બંધનથી મુજને છોડાવજે દીધેલા કોલ ને આવીને નિભાવજે નજરોમાં નજર મિલાવજે હો શ્યામ ગીતાનું જ્ઞાન તું સંભળાવજે અંતકાળ... અંત સમય આવી આગળ રેજે આકુળ વ્યાકુળ થી મુજને ઉગારજે જિંદગીની છેલ્લી બાજી હારું નહીં શ્યામ ગીતાનું જ્ઞાન તું સંભળાવજે અંતકાળ... બહુરૂપી બાજીગર...
બરસાના ની દિકરી પરણી ગોકુળ ગામ - ઉષ્મા બેન
Переглядів 8 тис.21 день тому
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
મેલું મન છે મોટું પાપ - દક્ષાબેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 19 тис.28 днів тому
મેલું મન છે મોટું પાપ - દક્ષાબેન (કિર્તન લખેલું નીચે છે)
કૌરવને સમજાવવા વાલો આવીયા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 54 тис.28 днів тому
કૌરવને સમજાવવા વાલો આવીયા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
તારા વિના અંધારું મારા વાલા - વનિતાબેન ( કિર્તન લખેલું નીચે છે)
Переглядів 66 тис.Місяць тому
તારા વિના અંધારું મારા વાલા - વનિતાબેન ( કિર્તન લખેલું નીચે છે)
આજની વાસ્તવિકતા - ત્રણ વાર ભોજન ભજન એકવાર - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Переглядів 11 тис.Місяць тому
આજની વાસ્તવિકતા - ત્રણ વાર ભોજન ભજન એકવાર - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
સોમવાર શિવજીનું કિર્તન - સોના બેડું તે શિર પર શોભતું રે - અરુણા બેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 35 тис.Місяць тому
સોમવાર શિવજીનું કિર્તન - સોના બેડું તે શિર પર શોભતું રે - અરુણા બેન (કિર્તન લખેલું નીચે છે)
ભાગ્યશાળી ભજનમાં આવોને - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
Переглядів 9 тис.Місяць тому
ભાગ્યશાળી ભજનમાં આવોને - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
દીકરીનું કિર્તન - માંની વ્યથા ગઢપણ માં મારું કોઈ નથી-ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)નારી તું નારાયણી
Переглядів 30 тис.Місяць тому
દીકરીનું કિર્તન - માંની વ્યથા ગઢપણ માં મારું કોઈ નથી-ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)નારી તું નારાયણી
અક્રૂરે રથડાં જોડીયા મોહન હાલ્યા મથુરામાં - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Переглядів 19 тис.Місяць тому
અક્રૂરે રથડાં જોડીયા મોહન હાલ્યા મથુરામાં - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે)
લગ્નગીત - ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન - ઉષ્મા બેન (લગ્નગીત લખેલું નીચે છે)
Переглядів 9 тис.Місяць тому
લગ્નગીત - ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન - ઉષ્મા બેન (લગ્નગીત લખેલું નીચે છે)
વાતું એવી કરો વાતું સત્સંગ માં લઇ જાય - અરુણાબેન
Переглядів 12 тис.Місяць тому
વાતું એવી કરો વાતું સત્સંગ માં લઇ જાય - અરુણાબેન
તુલસી પરણાવો ઘરના આંગણે રે- ઉષ્માબેન (તુલસી વિવાહ નું કીર્તન)
Переглядів 7 тис.Місяць тому
તુલસી પરણાવો ઘરના આંગણે રે- ઉષ્માબેન (તુલસી વિવાહ નું કીર્તન)
સોનાના ક્યારામાં તુલસી પધરાવીયા - ઉષ્માબેન (તુલસી વિવાહનું કિર્તન લખેલું નીચે છે)
Переглядів 20 тис.Місяць тому
સોનાના ક્યારામાં તુલસી પધરાવીયા - ઉષ્માબેન (તુલસી વિવાહનું કિર્તન લખેલું નીચે છે)
ધન્ય ધન્ય તુલસીજીના ભાગ્ય - ઉષ્માબેન (તુલસી વિવાહ કિર્તન)
Переглядів 13 тис.Місяць тому
ધન્ય ધન્ય તુલસીજીના ભાગ્ય - ઉષ્માબેન (તુલસી વિવાહ કિર્તન)
હાં રે મને વીરપુર વહાલુ લાગે - વસંતબેન જલારામબાપા નું કીર્તન
Переглядів 3 тис.Місяць тому
હાં રે મને વીરપુર વહાલુ લાગે - વસંતબેન જલારામબાપા નું કીર્તન
મારા લાલાનું લગનીયું સવા લાખનું - વનિતા બેન
Переглядів 9 тис.Місяць тому
મારા લાલાનું લગનીયું સવા લાખનું - વનિતા બેન
ઠાકોરજી અને તુલસીજીનું લગ્ન - કોયલ જાજે બાગ બગીચામાં ફરવા- દક્ષા બેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Переглядів 31 тис.Місяць тому
ઠાકોરજી અને તુલસીજીનું લગ્ન - કોયલ જાજે બાગ બગીચામાં ફરવા- દક્ષા બેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
ભાઈબીજ નિમિત્તે - જાય સગુણા સાસરે માતા દિયે શિખામણ જો - ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Переглядів 28 тис.Місяць тому
ભાઈબીજ નિમિત્તે - જાય સગુણા સાસરે માતા દિયે શિખામણ જો - ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
નવા વરસનું શ્રીરામજીનું કિર્તન - વસંતબેન સ્વરચિત ( કિર્તન લખેલું નીચે છે)
Переглядів 31 тис.2 місяці тому
નવા વરસનું શ્રીરામજીનું કિર્તન - વસંતબેન સ્વરચિત ( કિર્તન લખેલું નીચે છે)
લાલ લંગોટીવાળા હનુમાનજી - ઉષ્મા બેન (કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - લખેલું નીચે છે)
Переглядів 17 тис.2 місяці тому
લાલ લંગોટીવાળા હનુમાનજી - ઉષ્મા બેન (કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - લખેલું નીચે છે)
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું વચન બા નવાં વષૅ ની શુભકામના પાઠવી છિયે આ વર્ષ મા ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍🙏💯🙏
Jay shree krishna 👏👏👌
Supar
જીવ વિષે જ્ઞાન આપતું ખૂબ જ સુંદર ભજન ગાયું જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏
જીવનનું સત્ય જણાવતું ભજન જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે ઉષ્મા બેન વસંત બા દક્ષાબેન ♥️♥️♥️ માનવને શિખ આપતું ભજન ખૂબ સુંદર ગાયું 👌 આપને અને આપના પરિવારને 2025 ની હાર્દિક શુભકામનાઓ
ખૂબ જ સરસ ગાયુ તોય આ જીવલડો આમતેમ ભટકે છે
ખુબ જ સરસ કિર્તન ગાયું વસંત બેન 👌👌👌
બોવ સરસ કિર્તન ગાયું બા 🙏
Wah srs❤❤
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ છે ભજન
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏આ ભજનની વ્યાખ્યા કઈ રીતે કરુ એજ સમજાતું નથી...શબ્દોમાં વર્ણન ટૂંકું પડે એમ છે 🙏એકદમ હ્નદય સ્પર્શી... જીવનની વાસ્તવિકતા સમજાવતું... અપ્રતિમ... અતિ... અતિ કરુણ સમજવા લાયક ભજન ની રજુવાત કરી... 🙏વાહ બા સત સત પ્રણામ 🙏🙏🙏ઉષ્માબેન... દક્ષાબેન... ખૂબજ સરસ ભજન ગાયું.... વાહ અતિ ઉત્તમ આભાર 🙏🙏🙏🙏
Jay shree Krishna 🙏 SARS gayu khub khub aabhindn
ખુબ જ સરસ કીર્તન છે જય શ્રી રામ જયશ્રી સ્વામિનારાયણ 👌👌👌🙏👏
ખૂબ ખૂબ સરસ જય ગુરુદેવ 🙏 જય ભોલેનાથ..
જય શ્રી કૃષ્ણ બહુ સરસ કીર્તન છે સાંભળી સાંભળીને સારું લાગ્યું
ખુબ ખુબ સરસ ભજન ગાયું વસનબા જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે કીર્તન ના શબ્દો પણ હદય સ્પર્શી છે ,, આપના આભારી હંમેશા રહીશું જય દ્વારકાધીશ
ખુબ સરસ 👌 જય શ્રી કૃષ્ણ
Shukhpur satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ
લખિનેમુકતા. કેમબંધકયરા ભજન
Jay Shree krishna Jay dwarkadhish
જય ભોળાનાથ વસંતબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન યમુના મહારાણી વાહવાહ
આ સોમવતી અમાસનુ કીર્તન નીચે લખીને આપો
અમને બહુજ ગમેછે
રાધેરાધે બહેનોશીવજી કૃપા તમારા ઉપર બની રહે અમારા આશીર્વાદ 🙏🌹 ખુબ ખુબ આભાર જવાબ આપવા બદલ બેનો♥️👌👌👌👌👌👍🙏
🙏🙏💐💐
🙏🙏🙏🙏💐💐
🙏🙏
Sarash kirtan gayu lakhelu muko
જય ભોળાનાથ દક્ષાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન સોમવતી અમાસ શીવનુ કીર્તન સાભળીને ખુબ આનંદ થાયો તમારા પરીવાર ને ભગવાન પીપળેશ્વર મહાદેવ ના ખુબખુબ આશીર્વાદ કાયમ રહે
રાધે રાધે બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👍🙏🙏
Saras bhajan che pan niche lakhhi ne muko
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏દક્ષાબેન... બા ખૂબજ સરસ ભજન ગાયું વાહ... સોમવતી અમાસ ના ૐ નમઃ શિવાય 🙏🙏🙏
વાહ ખુબ સરસ દક્ષા બેન
ખુબ સરસ ભજન ગાયુ ભોળાનાથ નું જય શ્રી કૃષ્ણ વિરમગામ ગોપી મંડળ તરફથી 🎉🎉🎉🎉
વાહ દક્ષાબેન વાહ ખુબ સરસ ગાયું સોમવતી અમાસના તમે ને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏 દિદિ ❤❤❤❤
ઝાસી ની રાણી, દ્રૌપદી, પદ્માવતી માટે પણ કળીઓ બનાવો. ખુબ જ સરસ
જય શ્રી કૃષ્ણ
ખૂબ જ મજા આવી સરસ ગાયુ
Jai shree Krishna 🙏
ત્રિલોચન ગણાય છે ભોળા ત્રિપુરારી માંગ્યું સૌને આપે છે ભોલે ભંડારી સોમવતી અમાસના જય ભોળાનાથ 🌷🌿🙏🌿🌷 વસંતમાં દક્ષાબેન વાહ દક્ષા દીદી ખૂબ સુંદર ભોળાનાથ નું ભજન ગાયું 👌👌👌👍👍👍 હે...... ભોળા તમે સુખ ના સાગર દુઃખી ઓના બેલી રે..... દક્ષાબેન ગાતા ગુણલા તમારા આનંદની છે હેલી રે
હર હર મહાદેવ
વાહ દક્ષાબેન વાહ ખુબ જ સરસ કીર્તન ગાયું વિરમગામ થી રાધે મંડળ ની બહેન તરફથી જય શ્રી કૃષ્ણ ભજન લખીને મોકલો ❤❤❤🎉🎉
🙏🙏🙏🙏💐💐
Jay Sawaminarayan Nima Daxa Ben Bhajan lakhi mokaljo
Kakhi ne muko..
જય દ્વારકાધીશ વાહ દક્ષા દીદી કિર્તન ખૂબ સુંદર છે
2:31
હર હર મહાદેવ🎉🎉🎉
Ikhine muki saras bhajan chhe om namah shivay🙏🙏🙏💐
Jay shree krishna🙏🙏 har har mahadev 🙏🙏🌿🌿🌿🌿saras