લાલ લંગોટીવાળા હનુમાનજી - ઉષ્મા બેન (કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 23

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 День тому +2

    સરસ ગાયું છે ઉષ્મા બેન બા દક્ષાબેન ખુબ ખુબ અભિનંદન🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ranjansuba
    @ranjansuba День тому +1

    રાધે રાધે જય હનુમહાનજીસીતારામ બહેનો🙏🌹🙏♥️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏

  • @bhanubendave6997
    @bhanubendave6997 День тому +1

    જય હનુમાન દાદા બજરંગબલી તમને ખુશ રાખે

  • @rajupandya3663
    @rajupandya3663 День тому +1

    Hanumanjinu saras kirtan gayu ben happykalichaudash 🙏🙏🙏💐

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 День тому +1

    વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ હનુમાનજી નું કીર્તન ગાયું જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી સ્વામિનારાયણ ધનતેરસ ની ખુબ ખુબ શુભકામના 👌👌👌🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 День тому +1

    ખુબ સરસ વસંત માસી ધનતેરસ ની શુભકામના જય હો હનુમાનજી 🙏🙏🙏👍👍👍👍

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc День тому +1

    જય શ્રી કૃષ્ણ બહુ સરસ કીર્તન છે જય હનુમાન જય ધનતેરસ

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 День тому +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ વાહ ઉષ્માબેન... બા... દક્ષાબેન... ખૂબજ સરસ ભજન ગાયું... રાગ પણ સરસ છે... રજુવાત ખૂબજ ઉત્સાહ ભર કરી છે વાહ સુપર 🙏🙏🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 День тому +1

    જય દ્વારાધીશ ખુબ સુંદર કિર્તન રજૂ કર્યુ,, આપ સૌ ને ધન તેરસ ની હાર્દિક શુભકામના હનુમાનજી મહારાજ ની જય. ખૂબ સુંદર રાગ માં કિર્તન ગાયું,, જય દ્વારકાધીશ

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 День тому +1

    જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 જય હનુમાન દાદા
    ઉષ્મા બેન વસંત બા દક્ષા બેન ♥️♥️♥️
    ખુબ ખુબ સુંદર હનુમાન દાદા નું ભજન ગાયું 👌
    🌺 હેજી રે........ વાહલા મારા હનુમાનજી
    હુંતો માંગુ એટલુ આપજો
    રહેવા માટે મકાન દેજો વળી સાસુ સસરા સાથ
    દીકરા વહુ મને એવા દેજો ......
    ઈતો રહે મારી સાથ

  • @Mr_Vrj_Sgr_3053
    @Mr_Vrj_Sgr_3053 День тому +1

    સરસ ભજન ગાયુ. બેનો જય હનુમાન ધનતેરસ ની હાર્દીક શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @AtharvaGohil
    @AtharvaGohil День тому +1

    ખુબ ખુબ સરસ ઉષ્મા બેન વસંતબેન દક્ષાબેન બહુ જ સરસ હનુમાનજી નું ભજન ગાયું ધનતેરસ ની શુભકામના

  • @NikhileshsinhChudasma
    @NikhileshsinhChudasma День тому +1

    Jay mataji saras kirtan gayu ame tmara kirtan darorj joye chie Ane Gaye chi Amara ghre sanivare Gaye chai

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 22 години тому

    Wahh khub j Sara's gayu

  • @bhartinimavat8304
    @bhartinimavat8304 День тому +1

    Kub saras

  • @linamistry8452
    @linamistry8452 День тому +1

    Jay shree krishna 👍👌👌👏👏🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 7 годин тому

    ખુબ ખુબ અભિનંદન

  • @nikitamanek7508
    @nikitamanek7508 22 години тому

    Bhu j sras

  • @rasilasangani7573
    @rasilasangani7573 14 годин тому

    જય બજરંગબલી ખુબ ખુબ સરસ ગાયું ઉષ્મા બેન દિવાળી ના પવૅ ની શુભકામના પાઠવી છિયે નવા વષૅ ની શરૂઆત જીવનમાં ખૂબ જ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏 બધા નિમાવત પરીવાર ને 🙏🪔🪔🪔🎇🎇🎇🎇👍💯🙏

  • @arunapatel5546
    @arunapatel5546 День тому +1

    👌👌🙏🏻🙏🏻🌹

  • @Smitasheth008
    @Smitasheth008 15 годин тому

    Nice