Mara bhatrija na 4 Dec lagan chhe tamau aa kirtan hu gaish Tamara kirtan mandire pan gau chhu bhadha ne khub game chhe Tu lsi vivah na pa gaya ta tame Swaminarayan na kirtan pan gajo Poona Sangvi thi Bhavana Ajagiya na Jay Swaminarayan
ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન સગા સબંધી તેડાવીએ જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર સાંજ સવારે દોહી વળે જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ દીકરી તેનો તે ધન્ય અવતાર સાંચ્યું સિંચ્યું ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ દીકરો તેનો તે ધન્ય અવતાર વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર... રાતો તે ચુડલો રંગે ભર્યો ને કોરો તે કમખો ચાર ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર... કાંઠા તે ઘઉંની રોટલી માહી ગળ ગળિયો કંસાર ભેગા બેસીને આરોગીએ જો પૂજ્યા હોય મોરાર...
જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ વાહ વાહ વાહ ઉષ્માબેન બહુંજ સરસ લગ્ન ગીત ખુબ રસ ગાયું અને લખીને આપ્યું છે અને અવાજ ખુબ ખુબ સરસ છે બેટા ધન્ય છે બેટા તમારી જનેતાને અને માં સમાન સાસુમા ખુબ સરસ રીતે તૈયાર કયૉ છે સરસ બેટા સરસ ❤❤ ખુબ ખુબ ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના સીતારામ

Mara bhatrija na 4 Dec lagan chhe tamau aa kirtan hu gaish
Tamara kirtan mandire pan gau chhu bhadha ne khub game chhe
Tu lsi vivah na pa gaya ta tame Swaminarayan na kirtan pan gajo
Poona Sangvi thi Bhavana Ajagiya na Jay Swaminarayan
જય શ્રી કૃષ્ણ બહુ સરસ લગ્ન ગીત ગાયું છે ધન્ય વાદ
ખુબખુબ આભાર ઉષાબેન બહુજ સરશ ગાવછોંJSK
Wah ! Bhu. J. Srs !
Wah usma ben bhu saras thank you so much jay shri krishna🙏🙏🙏🙏
સરસ ગાયું છે
👌👌👌👌 ushma masi 👌
જય દ્વારકાધીશ ખૂબ સુંદર લગ્ન ગીત છે
Kubaj Sundar che
જય ભોળાનાથ ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ લગ્ન ગીત ગાયુ બેન
સરસ 👌👌👌🙏
વાહ ખુબ સરસ 👌👌👌
Jay Sri Krishna 🙏 Jay Somnath 🙏
👌👌
ખુબ ખુબ સરસ લગ્ન ગીત ઉષ્મા બેન લખીને મૂકો તો અમને ખૂબ જ આનંદ આવે જય શ્રી ગણેશ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌👌👌👍
ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન
સગા સબંધી તેડાવીએ જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહી વળે જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ દીકરી તેનો તે ધન્ય અવતાર
સાંચ્યું સિંચ્યું ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ દીકરો તેનો તે ધન્ય અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર...
રાતો તે ચુડલો રંગે ભર્યો ને કોરો તે કમખો ચાર
ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર...
કાંઠા તે ઘઉંની રોટલી માહી ગળ ગળિયો કંસાર
ભેગા બેસીને આરોગીએ જો પૂજ્યા હોય મોરાર...
સરસ👌🏼👌🏼🙏🏼
Ben bahu saras lagan geet ❤
સરસ ગાયું નવુ ગણેશ નુ લગ્ન ગીત 👌 ખુબ જ સરસ ઉષ્મા બેન વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
Amita trivedi vah vah ushmaben tmaro voice sras bhu sras gayu Jay ganesh dada bhu bhu abhinden
જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ વાહ વાહ વાહ ઉષ્માબેન બહુંજ સરસ લગ્ન ગીત ખુબ રસ ગાયું અને લખીને આપ્યું છે અને અવાજ ખુબ ખુબ સરસ છે બેટા ધન્ય છે બેટા તમારી જનેતાને અને માં સમાન સાસુમા ખુબ સરસ રીતે તૈયાર કયૉ છે સરસ બેટા સરસ ❤❤ ખુબ ખુબ ખુબ આગળ વધો એજ દિલથી પ્રાર્થના સીતારામ
જય શ્રી ગણેશ
Khob saras
Vahushma benkhubj sundar gayu👌♥👌🌹🌹🎉🎉🙏🙏🚩🚩🚩
જય શ્રી કૃષ્ણ
રાધે રાધે બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏
ખુબ સરસ ગાયું છે ઉષ્મા બેન
Khub Sundar
ધન્યવાદ 🙏🙏 બહુ મસ્ત
🙏🏿🙏🏿🌹🌷
Super se upr ❤😍😍😍💃💃💃💃💃
Vah vah jor dar mamu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
વાહ સરસ ભજન છે 👌
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 ઉષ્માબેન
ખુબ ખુબ સુંદર 👌👌👌👍👍👍
Jay shree radhe radhe
Wah usma ben bhu saras lagn git gayo pan have kem tame lakhe ne nathi mukata plz lakhi mukava vinnti amne not ma utarta fave jay shri krishna🙏🙏🙏🙏
ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન
સગા સબંધી તેડાવીએ જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહી વળે જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ દીકરી તેનો તે ધન્ય અવતાર
સાંચ્યું સિંચ્યું ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ દીકરો તેનો તે ધન્ય અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર...
રાતો તે ચુડલો રંગે ભર્યો ને કોરો તે કમખો ચાર
ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર...
કાંઠા તે ઘઉંની રોટલી માહી ગળ ગળિયો કંસાર
ભેગા બેસીને આરોગીએ જો પૂજ્યા હોય મોરાર...
Vahh khub saras lagnagit 👌👌🙏🙏🙏🙏
સરસ બહુ સરસ ગીત છે
બહુ સરસ લગ્ન ગીત🎉🎉🎉🎉
Good 😊😊👍😊
Radhe Krishna 🙏🏻
જય શ્રી કૃષ્ણ
બહુ સુંદર 👌
રોજ હવે એક લગ્ન ગીત મુકજો
દાસ ભાઈ ને પણ લાવજો સાથે.
ખુબ સરસ ગીત જય જય શ્રીકૃષ્ણ ❤❤❤❤
Wah
Very nice
Bauj sharsh gau ushamaben jsk
બહુજ સરશ ગાયુ છે ઉષાબેન લખી ને મોકલો JSK
ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન
સગા સબંધી તેડાવીએ જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહી વળે જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ દીકરી તેનો તે ધન્ય અવતાર
સાંચ્યું સિંચ્યું ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર...
જેને તે આંગણ દીકરો તેનો તે ધન્ય અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર...
રાતો તે ચુડલો રંગે ભર્યો ને કોરો તે કમખો ચાર
ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર...
કાંઠા તે ઘઉંની રોટલી માહી ગળ ગળિયો કંસાર
ભેગા બેસીને આરોગીએ જો પૂજ્યા હોય મોરાર...
Geet lakhine moklo

Amita trivedi have lkhine mukta nthi

ખુબ જ સુંદર ગીત
❤❤🎉good songs ben