ભાગ્યશાળી ભજનમાં આવોને - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 29

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +2

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 Місяць тому +2

    વાહ વસંતબા મોજ પાડી દીધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👍👌🌹

  • @MeenakshiSharma-rr9xv
    @MeenakshiSharma-rr9xv Місяць тому +2

    ખુબ સરસ વંસતબાજય શ્રી કૃષ્ણ 🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Місяць тому +1

    વાહ ખુબ જ સરસ 👌👌👌👌

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Місяць тому +1

    જય દ્વારકાધિશ કિર્તન ખૂબ સુંદર છે

  • @jashodathakur3772
    @jashodathakur3772 Місяць тому +1

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

  • @vandanapatel9175
    @vandanapatel9175 Місяць тому +2

    વંસત બા તમને જય શ્રી કૃષ્ણ🙏 ખુબ સરસ ભજન છે... બધાને જય શ્રી કૃષ્ણ🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Місяць тому +3

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Місяць тому +2

    સરસ ગાયું છે

  • @ilaKoyani
    @ilaKoyani Місяць тому +1

    Khub jsre gau bhavthi gayu wah ❤❤❤

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Місяць тому +1

    Are vah sundar gayu👌👌🎉🎉🌹🌹🕉🙏🙏🚩🚩🚩🚩🚩

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Місяць тому +1

    ખુબ સરસ ભજન છે જય શ્રીકૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth008 Місяць тому +1

    Nice Jay shrikrishna

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt Місяць тому

    વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન ભાગ્યશાળી આવો ભજનમાં ભાગવી ના ભજનમાં બેસા તું નથી વાહ મસ્ત ભજન ગાયું તમને બધાયને જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @ShardabenDudhagara123
    @ShardabenDudhagara123 Місяць тому +1

    Jay Shree krishna

  • @ShivMahadev-dj6jz
    @ShivMahadev-dj6jz Місяць тому +1

    Mahadev her 🙏🙏🙏🙏🙏

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 Місяць тому

    બહુ મસ્ત ભજન ગાયું જય શ્રી કૃષ્ણ 🙏 👌 અમારું ભજન કેદી ગાવાના છો જય દ્વારકાધીશ 🙏

  • @janvigovani7832
    @janvigovani7832 Місяць тому

    ખૂબ જ સુંદર ભજન છે🙏🙏🙏

  • @harshadrayhariyani2325
    @harshadrayhariyani2325 Місяць тому

    વાહ સરસ કીતૅન છે 🙏🙏🙏👌

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏👌👌👌👍✅

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 Місяць тому

    વાહ વાહ ખુબ જ મજા આવી

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Місяць тому

    જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે
    ઉષ્માબેન વસંતબા ♥️ ♥️ ♥️ ♥️
    ભાગ્યશાળી ભજનમાં આવો ખૂબ ખૂબ
    સુંદર ભજન ગાયું 👌👌👌👌👌👌
    🌿 હે....... કંઈક જનમ ના પુણ્યે મળ્યો
    સત્સંગ કેરો લાહવો રે
    હળીમળી સવ એકબીજાને હરિ રસ પીવો પાવો રે તમે હરી રસ પીવો પાવો રે
    🌿 હે ....... તનડા નો તંબુર સજાવો મનને કરો મંજીરા રે
    નાચી કુદી ભજન ગાવો બની જાવ નરસિંહ મીરા રે તમે બની જાવ નરસી મીરા રે

  • @rugamer467
    @rugamer467 Місяць тому

    સરસ ભજન છે

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal Місяць тому

    જય સીતારામ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pravinapatel1289
    @pravinapatel1289 Місяць тому

    Radha Radha

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Місяць тому +2

    Sitaram

  • @SumitaKachhadiya-ox7cz
    @SumitaKachhadiya-ox7cz Місяць тому

    Very nice

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 Місяць тому +1

    Jay shree Krishna

  • @pravinapatel1289
    @pravinapatel1289 Місяць тому

    Jay shree Krishna