ધન્ય ધન્ય તારું ભાગ્ય જીવલડાં - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ •

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 3 дні тому +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે કીર્તન ના શબ્દો પણ હદય સ્પર્શી છે ,, આપના આભારી હંમેશા રહીશું જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 дні тому +1

    જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છે

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 3 дні тому +2

    જય શ્રી કૃષ્ણ બહુ સરસ કીર્તન છે સાંભળી સાંભળીને સારું લાગ્યું

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 День тому +1

    સરસ ભજન ગાયું બા ઉષ્મા બેન દક્ષાબેન ખુબ ખુબ અભિનંદન

  • @bhartibenjada
    @bhartibenjada 2 дні тому +1

    જીવ વિષે જ્ઞાન આપતું ખૂબ જ સુંદર ભજન ગાયું જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏

  • @kavysolanki
    @kavysolanki 3 дні тому +1

    ખુબ જ સરસ કિર્તન ગાયું વસંત બેન 👌👌👌

  • @apnatirgapyara
    @apnatirgapyara 3 дні тому +2

    ખૂબ ખૂબ સરસ જય ગુરુદેવ 🙏 જય ભોલેનાથ..

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 3 дні тому +1

    ખૂબ જ સરસ ગાયુ તોય આ જીવલડો આમતેમ ભટકે છે

  • @pragnamehta1201
    @pragnamehta1201 3 дні тому +1

    બોવ સરસ કિર્તન ગાયું બા 🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 3 дні тому +1

    ખુબ જ સરસ કીર્તન છે જય શ્રી રામ જયશ્રી સ્વામિનારાયણ 👌👌👌🙏👏

  • @virajbhimbha500
    @virajbhimbha500 3 дні тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ છે ભજન

  • @Mr_Vrj_Sgr_3053
    @Mr_Vrj_Sgr_3053 3 дні тому +1

    Jay shree Krishna 🙏 SARS gayu khub khub aabhindn

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 3 дні тому +2

    ખુબ ખુબ સરસ ભજન ગાયું વસનબા જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi День тому

    વાહ ખુબ જ સરસ 👌👌👌

  • @rajupandya3663
    @rajupandya3663 8 годин тому

    Khub saras bhajan vasntba jay shree kreeshna tamara sarv parivarne dhnyavad prbhu shkti bhakti khub arpe khub pragati karo tevi prarthnas🙏🙏🙏💐

  • @rasilasangani7573
    @rasilasangani7573 2 дні тому

    જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું વચન બા નવાં વષૅ ની શુભકામના પાઠવી છિયે આ વર્ષ મા ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍🙏💯🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 3 дні тому +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏આ ભજનની વ્યાખ્યા કઈ રીતે કરુ એજ સમજાતું નથી...શબ્દોમાં વર્ણન ટૂંકું પડે એમ છે 🙏એકદમ હ્નદય સ્પર્શી... જીવનની વાસ્તવિકતા સમજાવતું... અપ્રતિમ... અતિ... અતિ કરુણ સમજવા લાયક ભજન ની રજુવાત કરી... 🙏વાહ બા સત સત પ્રણામ 🙏🙏🙏ઉષ્માબેન... દક્ષાબેન... ખૂબજ સરસ ભજન ગાયું.... વાહ અતિ ઉત્તમ આભાર 🙏🙏🙏🙏

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 2 дні тому

    જીવનનું સત્ય જણાવતું ભજન
    જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે
    ઉષ્મા બેન વસંત બા દક્ષાબેન ♥️♥️♥️
    માનવને શિખ આપતું ભજન ખૂબ સુંદર ગાયું 👌
    આપને અને આપના પરિવારને 2025 ની હાર્દિક શુભકામનાઓ

  • @linamistry8452
    @linamistry8452 2 дні тому

    Jay shree krishna 👏👏👌

  • @ranjanben8742
    @ranjanben8742 3 дні тому +1

    ખુબ સરસ 👌 જય શ્રી કૃષ્ણ

  • @chetnabendudhaiya30
    @chetnabendudhaiya30 3 дні тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @ilaKoyani
    @ilaKoyani 3 дні тому

    Wah srs❤❤

  • @geetsangeetchetanaben
    @geetsangeetchetanaben 2 дні тому

    Jay shree Krishna Usmanben

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 3 дні тому +1

    Shukhpur satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏🎉🎉🎉🎉

  • @jivaniashvin5832
    @jivaniashvin5832 3 дні тому +1

    લખિનેમુકતા. કેમબંધકયરા ભજન

  • @dakshawadhwana8274
    @dakshawadhwana8274 2 дні тому

    મારી પસે ભજન ની ચોપડીઓ છે તમારુ સંપર્ક અપ્પો હમારે તમને આપવી છે