જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે ઉષ્માબેન વસંતબા દક્ષાબેન ♥️♥️♥️ ઉષ્માબેન ખુબ સુંદર ભજન તમે ગાયું 👌👌 દિકરો દિકરી એક સમાન જ કહેવાય 🌹હે....... ભણી ગણી ને મોટી થાશે પારકું ધન તો એ કહેવાશે....... સાપ તણો એ ભાર નથી એ તો લક્ષ્મી નો અવતાર છે મારી દીકરી ફૂલ નો બાગ છે
Saras
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છે
સીતા રામ વંશન બા વાહ ખુબ સરસ ગાયુ હુ સુરત થી વષૉ માવાણી
વંસત બા તમને જય શ્રી કૃષ્ણ🙏 ભજન રૂપે એકદમ સાચી વાત જણાવી દીધી... ખુબ સરસ... બધાને જય શ્રી કૃષ્ણ🙏
Jay shree krishna vasantaben
વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું સાવ સાચી વાત છે મારી આંખમાં આંસુ આવી ગયા મારે પણ એક દીકરો એવો છે સામુ પણ નથી જોતો જય શ્રી સ્વામિનારાયણ 🙏
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે ખરેખર આંખ માં આંસુ આવી જાય કરુણ સાંભળીને જય દ્વારકાધીશ
સરસ ગાયું છે
સો ટકા સાચું ઉષ્માબેન સરસ ભજન ગાયું મજા આવી સાંભળવાની 👌🏻👌🏻👌🏻🙏🏻🙇🏻♀️🙌🏻💯
👌👌👌👌👌અતિ સુંદર કીર્તન ગાયુ છે ઉષ્મા બેન
વાહ બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
વાહ ખૂબ જ સુંદર
વાહ, ઉષ્માબેન, સૌ બેનોને વંદન 🎉🎉
Vah vah khoob saras gayu❤❤
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે
ઉષ્માબેન વસંતબા દક્ષાબેન ♥️♥️♥️
ઉષ્માબેન ખુબ સુંદર ભજન તમે ગાયું 👌👌
દિકરો દિકરી એક સમાન જ કહેવાય
🌹હે....... ભણી ગણી ને મોટી થાશે
પારકું ધન તો એ કહેવાશે.......
સાપ તણો એ ભાર નથી
એ તો લક્ષ્મી નો અવતાર છે
મારી દીકરી ફૂલ નો બાગ છે
👌🙏🏻❤️
❤❤❤❤❤વાહબેનખુબસરસ🎉🎉
જયશ્રી કૃષ્ણ
વાહ ખુબ જ સરસ 👌👌👌
રાધે રાધે બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏🙏
Vah bov mast gayu👌🌹👌🎉🌷💐🙏🙏🙏🚩🚩🚩🚩🚩
ખુબ સરસ ભજન વાહ વાહ ❤❤❤
વાહ વાહ એકદમ સરસ ભજન ભજનના રૂપમાં સાચી વાત જણાવી દીધી ઉષ્મા બેન વાહ વાહ મજા આવી કીર્તન સાંભળવાની દીકરીઓ તો સેવા કરવાની છે વાહ મને તો એવું લાગે છે તમે કીર્તન ક્યાંથી ગોતી લાવો છો વાહ વાહ તમને બધાયને જય ગોપાલ વિમળા બેગ ખૂટ સુરત
વાહ સરસ👌