તમે ગાવો હરિના ગુણ હરિના જન આવોને - વનિતાબેન (કિર્તન લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 19

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 22 дні тому +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે વાહ વનિતા માસી ખૂબ સુંદર રાગ થી ગાયું આપની આખી ટીમ નો આભાર માનીએ તેટલો ઓછો પડે છે આટલા સરસ કીર્તનો રજૂ કરો છો જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 21 день тому +1

    જય ભોળાનાથ વનીતાબેન વસંતબેન અરૂણાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 22 дні тому +1

    સરસ ગાયું છે

  • @ranjansuba
    @ranjansuba 21 день тому

    રાધે રાધે બહેનો 🙏🌹♥️👌👍🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 22 дні тому

    વાહ વનિતા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌🙏

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 22 дні тому

    સખી પરિવારની જય શ્રીકૃષ્ણ જય દ્વારિકાધીશ સીતારામ🙏🙏🙏
    વનીતાબેન એ ખૂબ સરસ કીર્તન ગાયું ખૂબ જ આનંદ થયો સાંભળીને👍👍👌👌

  • @jashodathakur3772
    @jashodathakur3772 22 дні тому

    Wah bhu saras bhajan gayu vanita ben tame aavi rite j aagad vadho bhu saras jay shri krishna🙏🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada 22 дні тому

    હરિનાં ગુણ ગાઓ ખૂબ જ સરસ ભજન ગાયું જય શ્રીકૃષ્ણ 👌🙏🙏🙏🙏

  • @gunjanghorivlogs2760
    @gunjanghorivlogs2760 22 дні тому +1

    ખુબ સરસ ભંજન છે જય માતાજી

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 22 дні тому

    બહુ સરસ ભજન છે જય શ્રીકૃષ્ણ ખુબ ખુબ અભિનંદન

  • @HarshidaGopiyani-l2s
    @HarshidaGopiyani-l2s 22 дні тому

    Radhe.rDhe.🌹🙏🙏🙏🌹

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 22 дні тому

    Vah ben mast gayu👌🌹👌👌🙏🙏🚩🚩🚩🚩

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal 22 дні тому

    જય સીતારામ વસંત બેન🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manishalakhani6510
    @manishalakhani6510 22 дні тому

    Jay shreee krishna.🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 22 дні тому +2

    Ben geet aakhu muko 🙏 Jai shree Krishna 🙏 saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  22 дні тому

      તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને
      જ્ઞાનગંગામાં કરવા સ્નાન હરીજન આવોને
      વારેવારે માનવ દેહ મળતો નથી
      ભાવ ભક્તિમાં થાઓ ગુલતાન હરીજન આવોને
      તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને...
      કોલ દઈને આ ધરતી પર આવ્યા તમે
      પૂછો દિલડાના બોલ નિભાવ્યા તમે
      ખોટા થાશે વિધિ ના વિધાન હરિજન આવોને
      તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને...
      તારા જીવનની વેલ નિત્ય ટૂંકી થાતી
      તારી આશા ની વેલ નિત્ય વધતી જાતી
      મોહ મૃગજળ નાં જૂઠાં અરમાન હરીજન આવોને
      તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને...
      હરી ચરણોના અમૃત ચાખો જરા
      ધન ધરતી મૂકીને જુઓ લાખો ગયા
      ખાલી હાથે સીધાવ્યા સમશાન હરીજન આવોને
      તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને...
      જુઠી દુનિયાના રંગ બધાંય જૂઠાં જાણી
      પાપ પ્રપંચ મૂકીને હરિભજો પ્રાણી
      દોષ દુર્ગુણ ત્યજીને તમામ હરીજન આવોને
      તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને...
      વેષ જાજાને રાત હવે રહી છે થોડી
      હરિ ભજવામાં ચિતડાને દેજો જોડી
      જીવ થોડા દિવસના મહેમાન હરિજન આવોને
      તમે ગાવો હરિના ગુણ હરીજન આવોને...

  • @ansuyavisram7881
    @ansuyavisram7881 22 дні тому

    👌👍

  • @pragnamehta1201
    @pragnamehta1201 21 день тому

    Bov sars

  • @Smitasheth008
    @Smitasheth008 22 дні тому

    Nice