Ramdevpir Na Vivah | રામદેવપીર ના વિવાહ | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati Devotional Song

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Ramdevpir na Vivah | રામદેવપીર ના વિવાહ | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati New Song 2024 | Devotional Song
    K Brothers Music presents Ramdevpir Na Vivah Song - Official Video from Latest Gujarati Movie Zindagi Jivi Le.
    Vikram Thakor Na Picture - Jindgi Jivi Le, New Gujarati Movie 2024
    Ramdevpir Na Geet
    Subscribe The Channel: ‪@k-brothersmusic‬
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    Enjoy and stay connected :
    ►Instagram : / kbrothers.music
    ❤Like Share And Follow Fast...💞
    Full Song Lyrics:-
    હે રામાપીર ના લગન આયા (2)
    હો ઘેર ઘેર મંડપ રોપિયાં રે, રોપિયાં રણુજાની મોય
    વિવાહ રે આદરીયા રોમોપીર ના (2)
    સાજન માજન તેડાવિયા રે, રૂડા મોમો ને મોસાળ
    વિવાહ રે આદરીયા રોમોપીર ના (2)
    બેની સગુણા ને તેડવારે, રત્નો રાયકોરે જાય
    વિવાહ રે આદરીયા રોમોપીર ના (2)
    આયા પિયર થી તેડાં રે,આયા બેની સગુણાના હૈયા હરખાયા (2)
    હે પિંગળગઢ થી સગુણા ચાલીયા, એતો આવિયા વગડા મો ઝાડ
    વન માં ચોર ટે ઘેરિયા, હો બેની પાડે વીરા ને પોકાર
    વન માં લૂંટની તારી બેનડી રે, વારે આવો મારા વીર
    વિવાહ રે આદરીયા રોમોપીર ના (3)
    નિંદર માં થી રામ ઝબકી ને જાગીયા,બેની પોકારે એવા ભડકારા વાગીયા (2)
    હો બેની નો પોકાર પીર એ સાંભળીયો, લીધો હાથ માં ભાલો ને તીર
    મારતે ઘોડે પીરજી હાલિયા, બેની ધરજો થોડી ધીર
    લૂંટારા ને પરચો આપિયો રે, ચરણે પડિયા પેલા ચોર
    વિવાહ રે આદરીયા રોમોપીર ના (3)
    બેની સગુણા ની લાજ રે રાખી, તમને વખાણે રામા દુનિયા રે આખી (2)
    હો પર્ચા તમારા અપાર છે, અને નવખંડ ગુંજે નામ
    બેની સગુણા ની હામ પુરી, હો એવી પૂરજો સૌ ની હામ
    હરખે મારે વિવાહ વીર ના રે, ખમ્મા ખમ્મા મારા વીર
    વિવાહ રે આદરીયા રોમોપીર ના (7)
    Song Credits:-
    Title: Ramdevpir na Vivah
    Movie: Jindgi Jivi Le
    Singer: Vikram Thakor
    Lyrics: Bharat Rami
    Music: Advin Vaz (Appu)
    Label: K Brothers Music
    Digitally Managed By: Unisys Infosolutions
    Movie Credits:-
    Director and Producer - Harsukh Patel
    Artist : Vikram Thakor, Jitu Pandya, Sweta Sen, Vidhi Shah,
    Bhavika Khatri, Riya Jaishwal, Aarzu Limbachiya, Prakash Mandora.
    D.o.p : Annu Patel
    Choreographer : Madhav Kisan
    Makeup : Rakesh Rathod
    Hair : Varsha Mehta,Meena
    Light Eq. : Firozbhai Sayajipura
    Ramdevpir na Vivah | રામદેવપીર ના વિવાહ | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati New Song 2024 | Devotional Song

КОМЕНТАРІ • 66