Tofani Kanudo Song | Vikram Thakor | Nayna S | Jindgi Jivi Le | Gujarati New Song 2024 | Garba Song

Поділитися
Вставка
  • Опубліковано 25 лют 2024
  • Tofani Kanudo Song | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati New Song 2024 | Garba Song
    Vikram Thakor Na Picture - Jindgi Jivi Le, New Gujarati Movie 2024
    Subscribe The Channel: ‪@k-brothersmusic‬
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    Enjoy and stay connected :
    ►Instagram : / kbrothers.music
    ❤Like Share And Follow Fast...💞
    Full Song Lyrics:-
    પારણીયે ઝૂલે છે લાડકવાયો લાલજી
    લાગે છે વહાલો મને કામણગારો કાનજી
    નટખટ છોગાળો રે રૂડો રૂપાળો(2)
    નંદ યશોદાજી નો સોહામણો શ્યામજી
    માખણ ને મિસરી ખવડાવ મારા શ્યામ ને
    પીડા પીતામ્બર પહેરાવો ઘનશ્યામ ને
    મલકે છે મોઢું એનું લાગે બવ મીઠડો
    ગોકુળીયા ગામ નો મન ગમતો ગોપાલજી(2)
    હરે ક્રિષ્ના... ક્રિષ્ના ક્રિષ્ના
    હે...અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
    બની બહારમ્, જલધારમ્
    દાદુર ડક્કારમ્,
    મયુર પુકારમ્ તડિતા તારમ્,
    વિસ્તારમ્ ના લહી સંભારમ્,
    પ્યારો અપારમ્ નંદકુમારમ્
    નિરખ્યારી કહે રાધે પ્યારી,
    હું બલિહારી
    ગોકુળ આવો ગિરધારી જી રે (2)
    હે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
    હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી
    હે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
    હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી
    હે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
    હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી
    મસ્તી ચડી છે આજ મસ્તી ચડી છે
    તોફાની કાનુડા ને મસ્તી ચડી છે
    મસ્તી ચડી છે આજ મસ્તી ચડી છે
    તોફાની કાનુડા ને મસ્તી ચડી છે
    મસ્તી ચડી છે આજ મસ્તી ચડી છે
    તોફાની કાનુડા ને મસ્તી ચડી છે
    આંખો મળી છે એની આંખો મળી છે
    રાધા હારે એની આંખો મળી છે
    મસ્તી ચડી છે આજ મસ્તી ચડી છે
    તોફાની કાનુડા ને મસ્તી ચડી છે
    હૈયે વસી ગઈ રાધા રૂપાળી
    છેડતી કરે એની મોહન મુરારી
    હૈયે વસી ગઈ રાધા રૂપાળી
    છેડતી કરે એની મોહન મુરારી
    રાધા રૂપાળી કમાન ગરી (2)
    કાના ને આતો વાહલી ઘણી છે
    મસ્તી ચડી છે આજ મસ્તી ચડી છે
    તોફાની કાનુડા ને મસ્તી ચડી છે
    આંખો મળી છે એની આંખો મળી છે
    રાધા હારે એની આંખો મળી છે (3)
    Song Credits:-
    Title: Tofani Kanudo
    Movie: Jindgi Jivi Le
    Singer: Vikram Thakor, Nayna Sharma
    Lyrics: Bharat Rami
    Music: Advin Vaz (Appu)
    Label: K Brothers Music
    Digitally Managed By: Unisys Infosolutions
    Movie Credits:-
    Director and Producer - Harsukh Patel
    Artist : Vikram Thakor, Jitu Pandya, Sweta Sen, Vidhi Shah,
    Bhavika Khatri, Riya Jaishwal, Aarzu Limbachiya, Prakash Mandora.
    D.o.p : Annu Patel
    Choreographer : Madhav Kisan
    Makeup : Rakesh Rathod
    Hair : Varsha Mehta,Meena
    Light Eq. : Firozbhai Sayajipura
    Tofani Kanudo Song | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati New Song 2024 | Garba Song
    new gujarati song, new gujarati movie, new gujarati song 2024, new gujarati geet, gujarati song, gujarati movie, gujarati geet, gujarati picture, gujarati new song, zindagi jivi le vikram thakor, gujarati gana, gujarati video, vikram thakor new song, vikram thakor song, vikram thakor song gujarati, vikram thakor song new, vikram thakor song old, vikram thakor song video, vikram thakor song dj

КОМЕНТАРІ • 42