Tu Maro Ram Tu Maro Shyam (Official Video) - Vikram Thakor | Zindagi Jivi Le | Gujarati Movie Song

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2024
  • Tu Maro Ram Tu Maro Shyam (Video) - Vikram Thakor, Nayna Sharma | Zindagi Jivi Le | Gujarati Movie | Vikram Thakor Na Picture | New Gujarati Song 2024
    K Brothers Music presents Tu Maro Ram Tu Maro Shyam Song - Official Video from Latest Gujarati Movie Zindagi Jivi Le.
    Vikram Thakor New Movie Zindagi Jiva Le Songs
    Subscribe The Channel: ‪@k-brothersmusic‬
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    Enjoy and stay connected :
    ►Instagram : / kbrothers.music
    ❤Like Share And Follow Fast...💞
    Song Credits:-
    Title: Tu Maro Ram Tu Maro Shyam
    Movie: Zindagi Jivi Le
    Singer: Vikram Thakor, Nayna Sharma
    Lyrics : Bharat Rami
    Music : Adwin vaz ( Appu )
    D.o.p : Annu Patel
    Choreographer : Madhav Kisan
    Director and Producer - Harsukh Patel
    Label: K Brothers Music
    Digitally Managed By: Unisys Infosolutions
    Special Thanks : Vikram Thakor, Dhiren Randheja, Babul Patel, Guru Patel, Pavan Putra Production, Shree Bajrangbali Production
    Lyrics:
    હો મારા રુધીયા નો રામ છે તું, હું તો રાધા ને શ્યામ છે તું
    મન ના મંદિર માં મૂરત છે તારી, સૌવ થી વાહલી મને સુરત છે તારી
    મારો મન ગમતો રામ છે તું, હું મારા રુધીયા નો રામ છે તું (2)
    હું છુ તારો શ્યામ રાધા, તું છે રાધા શ્યામ ની
    પ્રેમ નો દીવાનો હું, તું દીવાની પ્રેમ ની
    સદીયો ની રીત પુરાણી, દુનિયા થી ના રે અજાણી
    એક પ્રેમ નો દીવાનો, એક પ્રેમ ની દીવાની
    હું પ્રેમ નો દીવાનો, તું પ્રેમ ની દીવાની
    મારા દલ નો ઈલાજ છે તું, મારી ખુશીયો નું રાજ છે તું (2)
    હો કડવી લાગે મને તારી જુદાઈ
    વસમી લાગે મને તારી જુદાઈ
    મારી રગો તારી યાદ માં સમાઈ
    દિલ ની આ ધડકન માં ધડકે હો સાજના, ધડકન બની ને તારી યાદ (2)
    યાદ આંખો માં છલકે છે,યાદ શ્વાસો માં મહકે છે (2)
    હો કોણ ધડકન થઇ દિલ ધડકે જાણું ના...
    ખોવાયું દિલ મારુ શોધી લાવોને, દિલના ચોરની ખબર છપાવોને (2)
    આ અઢી અક્ષર પ્રેમનો છે આતો, તોય લાગે છે મને જન્મો નો નાતો
    ભવ ભવ નો પ્યાર છે તું, મારા ભવ ભવ નો પ્યાર છે તું
    હો ફૂલ ને ભમ્મરનાં જેવી,ચાંદ ને ચકોરી જેવી (2)
    તુજ સંગ જન્મો ની બાંધી મેં પ્રીતડી
    પ્રેમ નો દીવાનો બની પૂછું દીવાની (2)
    તને પારકી મનુ કે મનુ પોતાની (2)
    લાગણીથી ઇશ્કની ઇમારત ચાણી છે, મજુબતી મારા પ્રેમમાં ખરી છે(2)
    ઊંડા છે મારી પ્રેમ ના પાયા, મેંતો સપના માં મહલોં ચણાયા
    મારો આધાર છે તું મારો આધાર છે તું...
    સાથી રે... સાથી રે...
    સાથી રે... હો... સાથી રે...
    કદી આંખો થી અળગી ના મેલું તને હો...
    મારા હૈયા ના ઝૂલે ઝુલાવું તને હો...
    તું રડે તો રડી ને હસવું તને, જો રૂઠે તો હસી ને માનવું તને
    સાથી રે... સાથી રે...
    સાથી રે... હો... સાથી રે...
    સર્ત દિમાગ મારા જેવું છે કોણ,મારી ચાલબાજી સામે ચાલ્યું છે કોણ (2)
    થવું હોયએ આજ ભલે થાવા દયો ને મને ,પ્રેમ ના ગીત મને ગાવા દયો ને મને
    બસ મારો ને મારો છે તું…
    મારી જોડે રહેનાર છે તું…
    હે મારુ કીધું કરનાર છે તું…
    હો વ્હેલી સવાર માં ઉગીયો ચાંદલિયો, ચાંદા ને જોઈ પેલો સુરજ શરમાઈ ગ્યો (2)
    સૂરજ પૂછે આ કોણ સાજણા
    હો... રૂપ થી રૂપાળી કોણી ઢોલણા
    હો... આખા જગથી નિરાળી મારી સાજણા(2)
    સાજણા...સાજણા...સાજણા...
    તારી રે પ્રીતની ઘેલી છું હું, અલબેલો તું ને અલબેલી છું હું(2)
    ગુડ્ડા ગુડ્ડી જેવો પ્રેમ તારો ને મારો, હું તારી પગલી તું પાગલ છે મારો(2)
    જીવથી એ વ્હાલો છે તું, મારો જીવન આધાર છે તું
    મારો પ્યાર પ્યાર પ્યાર છે તું
    દુનિયા ની રીત થી અજાણી હો સાજણા, તારી ને મારી કહાણી (2)
    દિલ દઈ ક્યાં તું છુપાણી હો...રોમે રોમ માં સમાણી હો...
    તુજ બીન આ જીંદગી નકામી
    હો તુજ બીન આ જીંદગી નકામી
    હો...સાજણા તારી ને મારી કહાણી
    દુનિયા ની રીત થી અજાણી હો સાજણા
    તારી ને મારી કહાણી...
    vikram thakor song, tu maro ram song, tu maro ram tuj maro shyam, vikram thakor gujarati movie, vikram thakor new song, vikram thakor na picture, vikram thakor new picture, vikram thakor na song, vikram thakor new song 2024, vikram thakor movie songs, nayna sharma singer, nayna sharma gujarati song, nayna sharma songs, naina sharma song. gujarati song vikram thakor, gujarati song 2024, gujarati song new, gujarati song video vikram thakor

КОМЕНТАРІ • 372

  • @k-brothersmusic
    @k-brothersmusic  5 місяців тому +131

    સુપર સ્ટાર વિક્રમ ઠાકોરનું નવું મુવી ક્યારે આવે છે ? જાણવું છે ? SUBSCRIBE કરો K BROTHERS MUSIC ની UA-cam ચેનલ ને અને સૌથી પહેલા જોજો વિક્રમ ઠાકોરના મુવીઝ અમારી સાથે.

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +44

    કોણ કોણ વિક્રમ ઠાકોર ના આશિક છે તો લાઇક કરો 👍👍👍👍♥️♥️♥️♥️💟💟💟🌹🌹🌹

  • @sn.gujarat5006
    @sn.gujarat5006 5 місяців тому +29

    વિક્રમ ઠાકોર ના જુના ગીતો કોને કોને ગમ્યા તે લાઈક કરો ❤❤❤❤

  • @KHODAL__NI__DIWANI__FF__GIRL
    @KHODAL__NI__DIWANI__FF__GIRL 5 місяців тому +5

    ❤️❤😘

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +23

    કોણ કોણ આ મુવી સીનેમા માં જોવા ગયા તા તો લાઇક કરો જોઇએ કેટલા લોકો વિક્રમ અને પસંદ કરે છે 👍👍👍💟💟💟💟❤️❤️❤️👑👑👑

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому +3

      સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ "જીંદગી જીવીલે" ની Update માટે આજે અમારી UA-cam ચેનલ ને Subscribe કરો Like કરો Share કરો...આભાર

  • @DabhiNikul-qv4jb
    @DabhiNikul-qv4jb 11 днів тому +1

    સુપર

  • @user-lq7sh3qb7i
    @user-lq7sh3qb7i 5 місяців тому +21

    વિક્રમ ઠાકોર નો ફેન છૂ ભાઈ

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +9

    વસંત સીનેમાં માં મુવી જોવા ગયા તા મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ભાઇ સુપર મુવી 💟💟💟❤️❤️❤️👍♥️♥️

  • @user-oz3ql4nf3m
    @user-oz3ql4nf3m 5 місяців тому +10

    Vikram thakor nu movie ane song supar dupar hit hoye j che

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому

      હા ભાઈ આ તો તમારા બધા નો પ્રેમ છે

  • @thakornagji1731
    @thakornagji1731 4 місяці тому +4

    જોજો એપ માં કોને કોને મૂવી જોઈ લીધું. .... ❤

  • @virupadhiyar2054
    @virupadhiyar2054 5 місяців тому +7

    એક રાધા એક મીરા મુવી યુટયુબ પર ક્યા રે આવસે 😊

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +36

    જબ્રસ્સસ્ત સોંગ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤

  • @sanjaythakor0302
    @sanjaythakor0302 5 місяців тому +17

    All time full support vikram bhai ne

  • @ArchnaThakor143
    @ArchnaThakor143 5 місяців тому +21

    ઠાકોર સમાજ ના બધા કલાકારો ને ખાસ વિનંતી કે દરેક પ્રોગ્રામ મા વિક્રમભાઈ નુ નામ લઈને ને વિક્રમભાઈ ભાઈ નુ એક સોંગ ગાય વિક્રમભાઈ આપડી સમાજ નુ ગૌરવ સે❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +9

    ફૂલ મુવી કયારે આવશે જલ્દી લાવો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નું મુવી 👍👍👍♥️♥️♥️♥️❤️❤️💟💟💟

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому +1

      સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ "જીંદગી જીવીલે" ની Update માટે આજે અમારી UA-cam ચેનલ ને Subscribe કરો Like કરો Share કરો...આભાર

  • @mukesh_thakor_umbari4888
    @mukesh_thakor_umbari4888 5 місяців тому +5

    Supar hit song mara bhai ❤️❤️🔥🔥

  • @solankichirag6906
    @solankichirag6906 5 місяців тому +8

    All time full support vikarm bhai Thakor ❤

  • @kantitadvi9812
    @kantitadvi9812 5 місяців тому +7

    હા ગુજરાતના સુપરસ્ટાર વીક્રમભાઈ ઠાકોર ના ગીતોની મોજ સુપર ❤❤❤❤ . વીક્રમભાઈ ઠાકોર માટે ફુલ સપોર્ટ 🔥🔥🔥🔥

  • @user-lq7sh3qb7i
    @user-lq7sh3qb7i 5 місяців тому +11

    1 થી બધી ફીલમ જોવી છે ભાઈ

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому +1

      સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ "જીંદગી જીવીલે" ની Update માટે આજે અમારી UA-cam ચેનલ ને Subscribe કરો Like કરો Share કરો...આભાર

  • @omthakor457
    @omthakor457 4 місяці тому +2

    સર્ત દિમાગ મારા જેવું છે કોણ, મારી ચાલબાજી સામે ચાલ્યું છે કોણ
    થવું હોયએ આજ ભલે થવા દયોને મને, પ્રેમના ગીત મને ગાવા દાયોને મને
    બસ મારો ને મારો છે તું.... મારી જોડે રહેનાર છે તું.... હે મારું કીધું કરનાર છે તું....
    - Outstanding singing Naina Sharma ( literally amazing )

  • @RadheThakor-we2ke
    @RadheThakor-we2ke 5 місяців тому +2

    Bhai super song che

  • @d.j.thakorofficial4203
    @d.j.thakorofficial4203 5 місяців тому +5

    Cine plus mehesana ma house full hatu aa film ame first week ma joyu hatu
    Super duper hit song
    King of Gujarat

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому

      બધાં ને share કરો આ સોન્ગ

  • @ramandabrothers
    @ramandabrothers 5 місяців тому +10

    ખુબ સરસ સોંગ...

  • @Ashish_Creation9106
    @Ashish_Creation9106 5 місяців тому +7

    Old Is gold 👌🏻👌🏻 Superb Vikram Bhai na ashiko full Enjoyment ❤️🥳

  • @user-nd2uj3cw1z
    @user-nd2uj3cw1z 5 місяців тому +2

    ❤❤❤❤

  • @jayeshdarji4134
    @jayeshdarji4134 3 місяці тому

    વાહ વિક્રમ ભાઈ મજા આવી ગઈ ગીત સાંભળીને❤❤

  • @dlstylishtimlihd6034
    @dlstylishtimlihd6034 5 місяців тому +2

    ❤❤

  • @musicmylifeatmedical8893
    @musicmylifeatmedical8893 5 місяців тому +2

    ❤❤❤

  • @user-cq1dr9rd4f
    @user-cq1dr9rd4f 5 місяців тому +2

    Bhai ni to vat j alag chhe

  • @parmarmehul2868
    @parmarmehul2868 2 місяці тому

    Super super song Vikram bhai ❤❤❤❤❤

  • @JanakChampawat-ji6sl
    @JanakChampawat-ji6sl 5 місяців тому +2

    ❤❤❤❤❤❤

  • @RadheThakor-we2ke
    @RadheThakor-we2ke 5 місяців тому +1

    Super song bhai

  • @ravalsachinravalsachin8018
    @ravalsachinravalsachin8018 29 днів тому

    Nice song Vikram bhai

  • @user-zi4xy9mg2f
    @user-zi4xy9mg2f 5 місяців тому +2

    ❤Vha Bhai Vha ❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 5 місяців тому +10

    મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ભાઇ આ સોંગ સાંભળીને ❤❤❤❤❤❤❤

  • @Sidharajsinh-tw4fg
    @Sidharajsinh-tw4fg 4 місяці тому

    Supar.se.video.no.1

  • @user-bc4ph1vi3l
    @user-bc4ph1vi3l 5 місяців тому +3

    સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર નું સોંગ

  • @VipulRider234
    @VipulRider234 5 місяців тому +2

    Ek song ni kami rai gai prem gori taro kem kari bhulay 😍

  • @chetanthakor1499
    @chetanthakor1499 5 місяців тому +3

    Super duper song Vikram Bhai

  • @sataymevjayteofficial9940
    @sataymevjayteofficial9940 Місяць тому

    Ha Gujarat na super star vikrm bhai thakor

  • @chetanthakor1499
    @chetanthakor1499 5 місяців тому +3

    Ha moj ha

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому

      મોજ મોજ તમારા બધાં ચાહકો ની મોજ છે

  • @Kishanthakor-dr9pr
    @Kishanthakor-dr9pr 5 місяців тому +1

    🔥🔥❤️❤️

  • @prakashthakor9565
    @prakashthakor9565 5 місяців тому +2

    Vikram bhai thakor

  • @nagneshwarivideo1447
    @nagneshwarivideo1447 5 місяців тому +2

    Super nice ❤❤❤❤

  • @gujjunandotra7449
    @gujjunandotra7449 5 місяців тому +3

    Aa bdhi hroino mamta soni ni kami puri nahi kari ske

  • @gujaratigarba9187
    @gujaratigarba9187 5 місяців тому +2

    Super hits King 👑 of Thakor 🎉🎉

  • @BharatThakor-dv1el
    @BharatThakor-dv1el 5 місяців тому +2

    Nice song

  • @bhupendarrathva6302
    @bhupendarrathva6302 5 місяців тому +2

    Vikram. Thakor. Super. Hit. Movi.

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 5 місяців тому +2

    Fantastic song se all song mixing old is gold 🥇

  • @PintubhaiThakor-me5iz
    @PintubhaiThakor-me5iz 5 місяців тому +2

    Pintu Thakor 🙏🙏🙏🙏🙏🙏

  • @vikramthakorshots8787
    @vikramthakorshots8787 5 місяців тому +3

    સરસ

  • @surpurabrothergroupmahesan4683
    @surpurabrothergroupmahesan4683 5 місяців тому +2

    Super

  • @Vicky_thakor_08
    @Vicky_thakor_08 5 місяців тому

    Jordar vikram song✨🥰💫

  • @saparasanjay7908
    @saparasanjay7908 5 місяців тому +2

    જોરદાર છે આ સોગ

  • @kantitadvi9812
    @kantitadvi9812 5 місяців тому +2

    જય માતાજી મીત્રો 🙏🙏🙏🙏

  • @govindmadalofficial_36
    @govindmadalofficial_36 5 місяців тому +2

    Super song video ❤

  • @ranjitjakha2648
    @ranjitjakha2648 5 місяців тому +1

    Super song

  • @jayeshdarji4134
    @jayeshdarji4134 3 місяці тому

    Big fan Vikram bhai ❤

  • @MaheshZala-xq6yu
    @MaheshZala-xq6yu 5 місяців тому +2

    Nice ho

  • @jivrajgohil1459
    @jivrajgohil1459 4 місяці тому

    V. T. મોજ❤

  • @pareshthakor2367
    @pareshthakor2367 4 місяці тому

    Big fan of vikaram. thakor ❤❤❤❤❤

  • @manojvansfodiya1531
    @manojvansfodiya1531 5 місяців тому +2

    સુપરસોગ

  • @PRAVINCHAVADA-xl1mc
    @PRAVINCHAVADA-xl1mc 5 місяців тому +1

    ❤❤😊😊😊

  • @kantitadvi9812
    @kantitadvi9812 5 місяців тому +4

    આખું મુવી ક્યારે આવશે ભાઈ ❤❤❤❤❤❤ જલદી લાવો ભાઈ ગણાજ મીત્રો રાહ જોઈ રહ્યા છે ☝️☝️☝️☝️☝️

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому +2

      સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ "જીંદગી જીવીલે" ની Update માટે આજે અમારી UA-cam ચેનલ ને Subscribe કરો Like કરો Share કરો...આભાર

  • @Vikramthakor8141-a
    @Vikramthakor8141-a 5 місяців тому +4

    ફિલ્મ આવતા કેટલો સમય લાગશે ભાઈ પ્લીઝ રિપ્લે

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому

      સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ "જીંદગી જીવીલે" ની Update માટે આજે અમારી UA-cam ચેનલ ને Subscribe કરો Like કરો Share કરો...આભાર

  • @user-oz3ql4nf3m
    @user-oz3ql4nf3m 5 місяців тому +4

    Bhai full movie Lavo have bov j vat joye che movie ni

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому

      સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ "જીંદગી જીવીલે" ની Update માટે આજે અમારી UA-cam ચેનલ ને Subscribe કરો Like કરો Share કરો...આભાર

  • @kishmatthakor247
    @kishmatthakor247 5 місяців тому +4

    સૂપર ઠાકોર..❤️

  • @DASHRATH.THAKOR.7310
    @DASHRATH.THAKOR.7310 5 місяців тому +1

    વિક્રમ ઠાકોર નવું ગુજરાતી સોંગ ♥️♥️♥️♥️♥️♥️

  • @SVEditingGujarati
    @SVEditingGujarati 5 місяців тому +1

    સુપર વિક્રમ ભાઈ ઠાકોર ❤

  • @jayeshthakor3979
    @jayeshthakor3979 5 місяців тому +2

    Super hitsong ❤❤❤❤ Vikram Thakor

  • @jaymeldimaa8583
    @jaymeldimaa8583 5 місяців тому +1

    Jordar Songs 😍😍

  • @Singer_MR_Dewda
    @Singer_MR_Dewda 5 місяців тому +1

    સુપરસ્ટાર વિક્રમ ભાય ઠાકોર ❤

  • @desigamadiyo1122
    @desigamadiyo1122 5 місяців тому

    Ha savaj ha nice song ❤

  • @IamgirdharKhant
    @IamgirdharKhant 5 місяців тому +1

    Joradar song

  • @ArjunAmaliyar-pn7fj
    @ArjunAmaliyar-pn7fj 5 місяців тому +2

    SUPER. BAHI

  • @CHAMUNDAOFFICIALS0.2
    @CHAMUNDAOFFICIALS0.2 5 місяців тому +3

    🎉🎉🎉🎉

  • @danidata1918
    @danidata1918 5 місяців тому +1

    Supa4❤❤❤❤

  • @divyanshidigitalofficial6352
    @divyanshidigitalofficial6352 5 місяців тому +2

    Vikram Thakor Sir Is Not Only a name 🦁 He Is an emotions of Millions of hearts ❤❤
    And the song has also an emotion of millions of people 😘
    Love Super Star Vikram Thakor
    Anyone agree with me then plzz

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому +2

      Agreed!! He is the best…We all love him, keep loving keep sharing.

  • @harshidhistudeo
    @harshidhistudeo 5 місяців тому +1

    Jordar ❤❤❤❤ song

  • @maheshofficial6466
    @maheshofficial6466 5 місяців тому +2

    Very nice 👍 song

  • @jaybahucharofficial4790
    @jaybahucharofficial4790 5 місяців тому +1

    Ha super star vikrambhai Thakor

  • @Rajasolanki-ys3sh
    @Rajasolanki-ys3sh 5 місяців тому +2

    ❤❤❤❤❤❤🎉🎉🎉

  • @sanjaythakir3383
    @sanjaythakir3383 5 місяців тому +1

    Super❤❤❤

  • @VijayThakor-sv1sk
    @VijayThakor-sv1sk 5 місяців тому

    👌

  • @ManakumarSolanki-yd4cm
    @ManakumarSolanki-yd4cm 5 місяців тому +1

    Jordar Vikram bhai

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 5 місяців тому +1

    super hit song

  • @manuparmar8759
    @manuparmar8759 5 місяців тому +1

    🎉

  • @chetanthakor1499
    @chetanthakor1499 5 місяців тому +3

    Ghani badhi heroine lidhi se

  • @mehuledit2245
    @mehuledit2245 3 місяці тому

    Jojo App par Aayu gayu bhai

  • @ManakumarSolanki-yd4cm
    @ManakumarSolanki-yd4cm 5 місяців тому +1

    Ha thakor ha

  • @swarajsinhchauhan4629
    @swarajsinhchauhan4629 5 місяців тому +1

    🎉🎉🎉🎉🎉

  • @rohitbhaliya6384
    @rohitbhaliya6384 5 місяців тому +2

    Koni juni yado taja Thai gay che gujrati supporter botton

  • @NorthGujratfamily
    @NorthGujratfamily 5 місяців тому

    બવ મસ્ત ભાઈ 🙏👍#kadvabhaNiComedy

  • @ranavishnu7601
    @ranavishnu7601 5 місяців тому +1

    Aama badhaa hit movie naa song chhe je Vikram thakor na badha movie joyaa hase ene kbr

  • @HareshParmar.7256
    @HareshParmar.7256 5 місяців тому +1

    જોરદાર સોંગ

  • @mr.jaga02
    @mr.jaga02 5 місяців тому +1

    Juna song Sambhadi ne Juni yaado yaado aavigay

    • @k-brothersmusic
      @k-brothersmusic  5 місяців тому

      સાચું ભાઈ આ તો પ્રેમ છે તમારા બધા ચાહકો નો

  • @purvishthakor6729
    @purvishthakor6729 5 місяців тому

    ‹સુપર #વિક્રમભાઈ રિમિક્સ વિડીયો હિટ❤❤#

  • @AARYABABERIYA
    @AARYABABERIYA 5 місяців тому +1

    Good songs Vikram Thakor ❤❤❤

  • @dabhiharshad-3597
    @dabhiharshad-3597 5 місяців тому

    જોર દા ર ગીત સે ફૂલ સપોર્ટ વિક્રમ ઠાકોર ને....❤❤❤

  • @SAlifeS.a-sl4oq
    @SAlifeS.a-sl4oq 5 місяців тому +1

    Superb