Vikram Thakor - Jindgi Jivi Le Bhai (Official Video) | Gujarati Movie 2024 | New Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2024
  • Vikram Thakor - Jindgi Jivi Le Bhai જીંદગી જીવીલે ભાઈ (Official Video) | Gujarati Movie 2024 | Latest Gujarati Song
    Vikram Thakor Na Picture - Jindgi Jivi Le, New Gujarati Movie 2024
    Subscribe The Channel: ‪@k-brothersmusic‬
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    Enjoy and stay connected :
    ►Instagram : / kbrothers.music
    ❤Like Share And Follow Fast...💞
    Song Credits:-
    Title: Jindgi Jivi Le Bhai
    Movie: Jindgi Jivi Le
    Singer: Vikram Thakor
    Lyrics : Bharat Rami
    Music : Adwin vaz ( Appu )
    Label: K Brothers Music
    Digitally Managed By: Unisys Infosolutions
    Movie Credits:-
    Director and Producer - Harsukh Patel
    Artist : Vikram Thakor, Jitu Pandya, Sweta Sen, Vidhi Shah,
    Bhavika Khatri, Riya Jaishwal, Aarzu Limbachiya, Prakash Mandora.
    D.o.p : Annu Patel
    Choreographer : Madhav Kisan
    Makeup : Rakesh Rathod
    Hair : Varsha Mehta,Meena
    Light Eq. : Firozbhai Sayajipura
    Lyrics :
    જીંદગી જીવી લે ભાઈ, જીવી લે ભાઈ...જીવી લે ભાઈ (2)
    દિલના દિલેર રહો, કાંડા માં રાખો જોર (2)
    હે આવે જો મોત સામે (2) એનો પણ રાખો જોર
    જીવવાનું શાન થી મોંઘા ને માન થી
    એળે ના જાય ખોટા ઘુમાન થી
    સારા તું કામ કરો લે ભાઈ , ચિંતા ને ટેન્શન છોડી દે...ભાઈ
    જીંદગી જીવી લે ભાઈ (6)
    લાલચ ને લોભ મેલો ભૂલો ના માણસાઈ
    લઇ ડૂબશે કોકદી પાપ ની આ કમાઈ
    કોઈ ગરીબ ની જો આંતરડી કાક્ડાઇ
    જન્મો જન્મ કરવી પડશે ભરપાઈ,કરવી પડશે ભરપાઈ
    ડરવું ભગવાન થી વિધિ ના વિધાન થી (2)
    ગીતા નો સાર સમજી લે ભાઈ, ચિંતા ને ટેન્શન છોડી દે...ભાઈ
    જીંદગી જીવી લે ભાઈ (6)
    છોડો વ્યાસન બધું ધીમું આ ઝેર છે
    ગુટખા તમાકુ ને જીંદગી થી વેર છે
    કેન્સર નો રોંગ તો સાવ કાળો કેરે છે
    ખાનાર નું મોત અને વેચનાર ને લેહેર છે
    વેચનાર ને લેહેર છે
    તારા માવતર નું માન, જીવ ના જોખમ ને જાણ (2)
    રામાયણ નો પાઠ ભણી લે ભાઈ, ચિંતા ને ટેન્શન છોડી દે...ભાઈ
    જીંદગી જીવી લે ભાઈ (6)
    કરમાસે ફૂલ આ ભણતર ના ભાર માં
    પારેવું વિખાસે ખોટી જંજાળ માં
    મોટા સપના ઓ તું ના નાખ એની માથે
    છોડવું એની રીતે ઉંઘે તો સારું લાગે
    આઝાદી આપ એની પાંખો ના કાપ તું (2)
    વેદ પુરાણ સમજી લે ભાઈ, ચિંતા ને ટેન્શન છોડી દે...ભાઈ
    જીંદગી જીવી લે ભાઈ (8)
    Vikram Thakor - Jindgi Jivi Le Bhai (Official Video) | Gujarati Movie 2024 | New Gujarati Song
    new gujarati song, new gujarati movie, new gujarati song 2024, new gujarati geet, gujarati song, gujarati movie, gujarati geet, gujarati picture, gujarati new song, zindagi jivi le vikram thakor, gujarati gana, gujarati video, vikram thakor new song, vikram thakor song, vikram thakor song gujarati, vikram thakor song new, vikram thakor song old, vikram thakor song video, vikram thakor song dj

КОМЕНТАРІ • 142