Lagna Geet - Avsar Rudo Mara Gher Aayo | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati New Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 18 лют 2024
  • Lagan Geet - Avsar Rudo Mara Gher Aayo | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati New Song 2024
    Vikram Thakor Na Picture - Jindgi Jivi Le, New Gujarati Movie 2024
    Subscribe The Channel: ‪@k-brothersmusic‬
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    Enjoy and stay connected :
    ►Instagram : / kbrothers.music
    ❤Like Share And Follow Fast...💞
    Song Credits:-
    Title: Avsar Rudo Mara Gher Aayo
    Movie: Jindgi Jivi Le
    Singer: Vikram Thakor, Nayna Sharma
    Lyrics: Baldevsinh Chauhan
    Music: Advin Vaz (Appu)
    Label: K Brothers Music
    Digitally Managed By: Unisys Infosolutions
    Full Song Lyrics:
    હરખે હરખે મન મારૂ હરખે, અવસર અનમોલ આયો
    પરણે પરણે બેનીબા મારા પરણે, અવસર અનમોલ આયો
    હરખે હરખે મન મારૂ હરખે, અવસર અનમોલ આયો
    પરણે પરણે બેનીબા મારા પરણે, અવસર અનમોલ આયો
    હે માંડવડા રોપાવીયા ને તોરણીયા બંધાવિયા
    આજ સૌ ના હૈયા જોને ખુશીયો થી છલકાયા
    ઝાઝમો પાથરવી ને ગોર ને તેડાવ્યા
    આજ મારી બેનીબા ના લાગનીયા લેવાયા
    કંકુ રે છાંટી ને કંકોત્રી લખાવી
    મોંઘેરા મહેમાન ને માંડવે તેડાવ્યા
    વાગે વાગે છે ને ઢોલ...હો...હો...હો...
    વાગે વાગે ઢોલ ને શરણાયું
    કે અવસર મારે ઘેર આયો (2)
    આવો રે આવો સહેલી ગીતડાં રે ગાવો
    બેનીબા ન હાથ માં મહેંદી રે મુકાવો
    આવો રે આવો સહેલી પીઠિયું રે લાવો
    પીઠી નો રંગ બેનીબા ને રે ચડાવો
    આવે રે આવે રે પરદેશી જાણો
    આવે કે આવે કે આવે...
    અવસર અનમોલ આવ્યા રે...
    અવસર અનમોલ આવ્યા હા...
    અવસર અનમોલ આવ્યા...
    દશ વાગે કીધું તું ને દોઢ વાગે આવ્યા
    મારા નવલા વેવાઈ કે મારા નવલા વેવાઈ
    ઘોડી લઇ ને કીધું તું ને ખટારો લઈ ને આવ્યા
    મારા નવલા વેવાઈ કે મારા નવલા વેવાઈ
    સૂટ બુટ માં કીધું તું ને ધોતી પહેરી આવ્યા
    મારા નવલા વેવાઈ કે મારા નવલા વેવાઈ
    અરે આટલા મોડા કે આવ્યા મારા વેવાઈ રે
    વાટ માં ગધેડી રીહની મારા વેવાઈ રે
    એની બરી ખાવા ગયા તા મારા વેવાઈ રે
    મોયરા માં મંગળિયું વરતાય રે, અગ્નિદેવ ની સાક્ષી એ ફેરા ફરાય રે
    બીજું બીજું મંગળિયું વરતાય રે, સવ ના હૈયે આનંદ અતિ ઉભરાય રે
    ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે, ફૂલડાં કેરી ફોરમ બધી પસરાય રે
    ચોથું ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ કન્યા ના દાન દેવાય રે
    વરકન્યા નો હાથ હાથવાળો થાય રે, રામ સીતા ની જેવીઆ જોડ સોહાય રે
    એવી મંયર ની માયા છોડી ચાલી રે...બેની સાસરિયે
    એવી દાદા ની ડેલી છોડી ચાલી રે...બેની સાસરિયે
    એવી માવતરની માયા છોડી ચાલી રે...બેની સાસરિયે
    કાકા કાકી na હૈત ને છોડી ચાલી રે...બેની સાસરિયે
    એવો સૈયર નો સાથ છોડી ચાલી રે...બેની સાસરિયે
    હે એવી સૈયર ની માયા છોડી ચાલી રે...બેની સાસરિયે
    Movie Credits:-
    Director and Producer - Harsukh Patel
    Artist : Vikram Thakor, Jitu Pandya, Sweta Sen, Vidhi Shah,
    Bhavika Khatri, Riya Jaishwal, Aarzu Limbachiya, Prakash Mandora.
    D.o.p : Annu Patel
    Choreographer : Madhav Kisan
    Makeup : Rakesh Rathod
    Hair : Varsha Mehta,Meena
    Light Eq. : Firozbhai Sayajipura
    Lagna Geet - Avsar Rudo Mara Gher Aayo | Vikram Thakor | Jindgi Jivi Le | Gujarati New Song 2024
    new gujarati song, new gujarati movie, new gujarati song 2024, new gujarati geet, gujarati song, gujarati movie, gujarati geet, gujarati picture, gujarati new song, zindagi jivi le vikram thakor, gujarati gana, gujarati video, vikram thakor new song, vikram thakor song, vikram thakor song gujarati, vikram thakor song new, vikram thakor song old, vikram thakor song video, vikram thakor song

КОМЕНТАРІ • 48