કાન ગોપી કીર્તન મંડળીમાં કીર્તન ગાનારાં એવાં ઉષા મેડમ અખેડ સાથે મુલાકાત || PSI Usha Akhed Interview

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 151

  • @mdjani5954
    @mdjani5954 Місяць тому +1

    બહેન ને ખુબ ખુબ અભિનંદન.. બહેનના બધાજ ગીત મેં સાંભળ્યા ખુબ સરસ ગાય છે .આટલા ઉંચા હોદ્દા પર છે છતાં દયાળુ ,અને સંસ્કાર નો સમન્વય એટલે ઉષાબેન. ધન્યવાદને પાત્ર.

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l Місяць тому +2

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર આભાર

  • @harishjoshi1880
    @harishjoshi1880 2 місяці тому +3

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ ! ઉષા બેન આપ ખુશ રહો! સ્વસ્થ રહો ! ઇશ્વર પ્રતિ આપની ભક્તિ સદાય વધતી રહે ! એવી શુભ કામના ! જય શ્રી કૃષ્ણ 🙏🙏🌷🌷🇮🇳🇮🇳🐯🐯🐯

  • @D.D.JADEJA
    @D.D.JADEJA Місяць тому

    ધન્ય છે તમારી જનેતાને સાહેબ ❤🎉🎉

  • @parabatbhaybhetariya4714
    @parabatbhaybhetariya4714 21 день тому +1

    જય શ્રી દ્વારકાધીશ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલો 🎉🎉

  • @ratabhaidangar486
    @ratabhaidangar486 2 місяці тому +4

    ખૂબ ખૂબ ધન્યવાદ બહેન જય દ્વારકાધીશ

    • @vajuparmar6053
      @vajuparmar6053 2 місяці тому +1

      Radhe Krishna Radhe krishna krishna krishna hare hare

  • @RakeshKalariya-n6q
    @RakeshKalariya-n6q Місяць тому

    ઉષાબેન તમારા બધા મેગી સાંભળ્યા છે મને બહુ સારું લાગ્યું છે ખૂબ ખૂબ અભિનંદન મારી બહેન

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 2 місяці тому +7

    અરે સાહેબ પી આઈ નહીં પણ એસ પી બનો એવી મારી દ્વારકાધીશ પાસે પ્રાર્થના છે હરહર મહાદેવ હર જય દ્વારકાધીશ જયહો 🎉❤🎉❤🎉❤🎉

  • @dayabhaitank9007
    @dayabhaitank9007 Місяць тому +1

    ઉષાબેન તમે ગોવિંદ ભાઈ મૃજાદિનિ દીકરી છો આપને જય શ્રી કૃષ્ણ હું વિજાપુર ગામનો રહીસ છું ડાયાભાઇ ટાંક જિ.જુનાગઢ

  • @chunilalusadadiya
    @chunilalusadadiya Місяць тому +1

    બેન તમે વૈષ્ણવ મળીયો એ તમારા અહોભાગય
    એમા તમારુ ગામ દાતરાણા એમા વૈષ્ણવ મરજાદી બહોળા પ્રમાણ મા અને અમારા સગાવાલા દાતરાણા મા મરજાદીસે અમારુગામ ટીકર અમારા ગામમા ગોવિંદ બાપા ભેટારીયા વૈષ્ણવ બહુજ ભગવદીય હતા એનાદિકરા ની દીકરી પીયેશાય છે.તમારા ગામમા વીરા પાચા મરજાદી અમારા ફુવા થાય

  • @SureshbhaiNayee
    @SureshbhaiNayee Місяць тому

    માનનીય શ્રી.મેડમ સાહેબા દ્ધાવારિકા ધીસ ના આશીર્વાદ થી અને વડીલો ના આશીર્વાદ થી ખૂબ આગળ વધો અને એસ.પી. ની પદવી પ્રાપ્ત કરી સાબરકાંઠામાં આવી ને આપની સેવા આપો એજ માતાજી ને અને પ્રભુને પ્રાર્થના કરીએ

  • @DamjibhaiBhut
    @DamjibhaiBhut Місяць тому

    ઊષામેડમ.તમને.ખુબખુબ અંભિનંદન

  • @IswarpuriGosai
    @IswarpuriGosai 8 днів тому

    Jay dwarkadhish .medam tamne khub khub dhanyavad.

  • @rajeshrakholiya8880
    @rajeshrakholiya8880 2 місяці тому +2

    સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ આભાર
    એ પણ ખાખી કપડાં વચ્ચે , અદભૂત

  • @SIDDHJOSHI
    @SIDDHJOSHI 2 місяці тому +1

    વાહ.... બહેન ખુબ સરસ ધન્ય છે તમારી માનવતા વાળી ફોજદાર ની નોકરી ને.... જય હો.....જય હો.....

  • @bhupatthakor1585
    @bhupatthakor1585 2 місяці тому +1

    અભિનંદન છે તમને કે સંસ્કૃતિ ને જાળવી રાખી છે.

  • @ramyadav1257
    @ramyadav1257 2 місяці тому

    વાહ ખૂબ ખૂબ અભિનંદન મારી જમકું બેન તમારા જેવા psi બોવ ઓછા જોવા મળે દ્વારકાધીશ તમને હજુ પણ આગળ પ્રગતિ કરાવે

  • @DineshVadodariya-l8g
    @DineshVadodariya-l8g 2 місяці тому +2

    વાહ બહેન આપને ખુબ ખુબ અભિનંદન

  • @RK-jg6ks
    @RK-jg6ks 2 місяці тому +2

    વાહ બેન આહીર નુ ગૌરવ છો ભગવાન ઢ્રારકાધીસ તમને જાજુ આયુષ્ય આપે એજ પ્રભુ ને પ્રાર્થના અમદાવાદ થી જોસ્ના બેન આહીર

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      બહેન આહિર સમાજ ને ભ્રમમાં ના રાખો હવે એ કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજ છે.એટલે ઈને આહિર શબ્દ ના લાગે.ખોટા વહેમમાં ના રહો.

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      આ ચેનલ બોગસ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે અને આહિર સમાજ ને અંધારામાં રાખવાનું કામ સારી રીતે જાણે છે અમારી સત્ય કોમેન્ટ દબાવી દેવામાં આવે છે.
      વાહ ચાલાક ચેનલ.!

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      બહેન આહિર સમાજ નહીં હવે તેઓને કારડીયા રાજપૂત સમાજ લાગે આહિર સમાજ ને ખોટો અંધારામાં ના રાખો અને ખોટા વહેમમાં ના રહો.
      જય યાદવ.

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      જોસ્ના બહેન ખોટા વહેમમાં ના રહો હવે તેઓ આહિર નહીં પણ કારડીયા રાજપુત સમાજ કહેવાય.....

  • @ajitshidabhi7100
    @ajitshidabhi7100 2 місяці тому

    ખુબ ખુબ અભિનંદન પાઠવી એ છીએ કે પોલીસ અધીકારી હોવા છતાં તમે આવી પ્રવૃત્તિ કરો છો ખુબ ખુબ ખુબ અભિનંદન પાઠવી એ છીએ

  • @bharatsinhwala8294
    @bharatsinhwala8294 2 місяці тому

    Congratulations with best wishes
    સારો સમન્વય

  • @dineshbharvadiya4162
    @dineshbharvadiya4162 2 місяці тому +3

    Khub khub saras ben

  • @meramanbhatiya2561
    @meramanbhatiya2561 2 місяці тому

    બેન, જય શ્રી કૃષ્ણ
    તમે અને વિજય ભાઈ બંને અમારું ગૌરવ છે. આપનું સરળ સ્વભાવ અને સેવા નો ભાવ એ આપની મહાનતા છે.
    ખુબ ખુબ શુભકામનાઓ 🙏

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому

      ભાઈ આહિર નથી હવે એને કારડીયા રાજપૂત સમાજ લાગે

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 2 місяці тому +15

    પોલીસ ખાતામાં આવા માણસો બહું ઓછાં હોય છે માનવ સેવા એજ સાચી સેવા છે હરહર મહાદેવ હર જય દ્વારકાધીશ જયહો ભારત માતા કી જય હો 🎉❤🎉❤❤❤🎉❤❤🎉

  • @jayodedra9922
    @jayodedra9922 Місяць тому

    ખુબ ખુબ અભીનદન બેન ને જય દુવરકા ધીસ

  • @RamdeDer
    @RamdeDer 2 місяці тому +1

    राधे राधे प्रणाम केम शो

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 місяці тому +1

    Vah amara jam kalyanpurna psi ushaben ahir. Abhinandan.

  • @UshaAhir-mn3rw
    @UshaAhir-mn3rw 2 місяці тому +1

    🙏જય દ્વારકાધીશ બધા ને

  • @JasodabenRana
    @JasodabenRana 26 днів тому

    જેષણકષણાઅઆભાર

  • @karshanparjapati3619
    @karshanparjapati3619 2 місяці тому

    ખુબ ખુબ ધન્યવાદ બહેન

  • @લીલાબેનબલદાણીયા

    જયમુરલીધર

  • @પર્વત
    @પર્વત 2 місяці тому

    બહેન શ્રી ખુબ ખુબ અભિનંદન

  • @JoshiHasmukhbhai-u1f
    @JoshiHasmukhbhai-u1f Місяць тому

    Jay mhadav

  • @manvirbhaidangar2580
    @manvirbhaidangar2580 2 місяці тому

    બેન ખૂબ ખૂબ અભિનંદન. જય મુરલીધર

  • @babusamatdangar2291
    @babusamatdangar2291 2 місяці тому +2

    જયશ્રી દ્વારકાધીશ બેન શ્રી

  • @Yaginkyt
    @Yaginkyt 2 місяці тому

    ધન્યવાદ.સે.આપનાકોટિકોટિ.વંદન

  • @ભરવાડહીરાભાઈ
    @ભરવાડહીરાભાઈ 2 місяці тому

    જય કનૈયા

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 2 місяці тому

    આવા નીડર લોકો પ્રજા ના સેવક ની જરૂર છે પીએમ બને એવી શુભ કામના

  • @satarmiya3934
    @satarmiya3934 2 місяці тому

    જય દ્વારકા. ધીશ

  • @ValjibhaiBharwad-we9bo
    @ValjibhaiBharwad-we9bo 15 днів тому

    Jay. Dvarkadhis

  • @gordhanbhaigajera2302
    @gordhanbhaigajera2302 2 місяці тому

    જયશ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ

  • @jayakhnant6587
    @jayakhnant6587 2 місяці тому +1

    Very good sister sita ram ram ram ram ram ram ram ram sita ram jay shree krishna ki

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 місяці тому

    જય માતાજી બેન ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ થી આભાર

  • @parbatgoriya56
    @parbatgoriya56 2 місяці тому

    વાહ જય હો વિજય ભાઈ આપ પણ બહુ સારું ગાવ છો🎉

  • @SajankKhunti
    @SajankKhunti 2 місяці тому

    જય માતાજી

  • @DilubhaiDhakhda-ko9zw
    @DilubhaiDhakhda-ko9zw 2 місяці тому

    જય દ્વારકાધીશ બેન ખુબ સરસ

  • @hareshvaghasiyavlog773
    @hareshvaghasiyavlog773 2 місяці тому

    જય મોરલીધર, ઉષાબેન અમારા ગામના છે મને ગૌરવ છે મારું દાત્રાણા ગામ

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 2 місяці тому

    ખૂબ સરસ જય મુરલીધર બેન

  • @GovindkaraVaru-fx5zh
    @GovindkaraVaru-fx5zh 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si 2 місяці тому

    ❤જય શ્રી દ્વારકાધીશ બેનશ્રી કોટી કોટી નમન ❤

  • @laljighoghari9270
    @laljighoghari9270 2 місяці тому +1

    જય હો

  • @sonalpurohit-yc3fi
    @sonalpurohit-yc3fi Місяць тому

    Jay dwarika dhis

  • @jagumaru9839
    @jagumaru9839 2 місяці тому

    ખુબ સરસ કીર્તન બેન

  • @rameshadrojaverygood6557
    @rameshadrojaverygood6557 2 місяці тому

    ધન્યવાદ

  • @rudrasound2031
    @rudrasound2031 2 місяці тому

    ખુબ ખુબ અભિનંદન બહેન બા

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 місяці тому

    જયસોમનાથ જયમુરલીધરવિજયભાઇઅભિનંદન❤

    • @popatbhaisolanki4987
      @popatbhaisolanki4987 2 місяці тому

      Beta Itni Khoob dhanyvad PSI 54 Pramukh salute salute salute khush raho khush raho khush raho Jay Hind Jay Hind Jay Hind

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 місяці тому

    જયહો.બૈન.ખુબ.અભીનંદન

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 2 місяці тому

    આવા jabaj સેવા ભાવિ પોલિશ ની જરૂર સે જય dawarka dhish

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 2 місяці тому +1

    Jay mataji

  • @shubham-gp1et
    @shubham-gp1et 2 місяці тому

    ધન્યવાદ મેડમ ❤😊

  • @narandangar633
    @narandangar633 2 місяці тому

    ,
    વાહ.બહેનખુબ.સરસ.

  • @TamuBenAhir
    @TamuBenAhir 2 місяці тому

    જય દ્વારકાધીશ જય મુરલીધર

  • @nileshchavda5425
    @nileshchavda5425 2 місяці тому +1

    Wah

  • @malde_ahir_upleta2252
    @malde_ahir_upleta2252 Місяць тому

    નિખાલસ સહજ સુર

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 2 місяці тому +1

    સ્વભાવ સરસ છે હંમેશા આવો રાખો છોકે ખાલી ઈન્ટરવ્યુ પુરતો જ છે મેડમ

    • @UshaAhir-mn3rw
      @UshaAhir-mn3rw 2 місяці тому +1

      મારો સ્વભાવ આવો જ છે ભાઈ 🙏

    • @Sanatni...Official-s9p
      @Sanatni...Official-s9p 2 місяці тому

      @@UshaAhir-mn3rw જય સિયા રામ પ્રભુ જય સિયા રામ હંમેશા ફરજને ધર્મ સમજીને આગળ વધો પ્રભુ જય સિયા રામ

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 2 місяці тому

    Jay.sheeri.dvarka.dhis.bhen.dhnyvad.murlidhr.tmari.chdtiklarakhe

  • @hareshjadeja7072
    @hareshjadeja7072 2 місяці тому +1

    Wah Mari Bena

  • @ratabhaidangar486
    @ratabhaidangar486 2 місяці тому

    જય દ્વારકાધીશ ભાઈ

  • @ChanderaArasi
    @ChanderaArasi День тому

    Vah bean

  • @aivideowhole
    @aivideowhole 2 місяці тому

    Ben, congratulations, come to Rajkot, be my guest. I was also 15 years old when I saw you singing the role of Radha (Sakhi).

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 2 місяці тому

    જય દ્વારકાધીશ

  • @manishdabhi6393
    @manishdabhi6393 2 місяці тому

    જય દ્વારકાધીશ બેન

  • @parbatgoriya56
    @parbatgoriya56 2 місяці тому

    વાહ બેના ખુબ સરસ

  • @fogabhaikarmur7597
    @fogabhaikarmur7597 2 місяці тому

    જય. ગિરનારિ

  • @arunparmar5050
    @arunparmar5050 2 місяці тому

    ધ્યાન રાખજો. ઉપલી સતાઓની મંજુરી મેળવી ને કામ કરજો.

    • @UshaAhir-mn3rw
      @UshaAhir-mn3rw 2 місяці тому

      સેવા નું કામ હોય ભગવાન નું કામ હોય એમાં કોઈ મંજૂરી ની જરૂર નથી ભાઈ

  • @સત_સાહેબ
    @સત_સાહેબ 2 місяці тому

    વાહ બેન સરસ

  • @RaajOdei
    @RaajOdei 2 місяці тому

    Vah adikham aahir Jay ho ben

  • @dipakvaru4646
    @dipakvaru4646 2 місяці тому

    ઉષાબેન પ્રમાણિત નિષ્ઠાવાન પોલીસ સે
    મારા લગ્નમાં લગ્ન ગીત પ્રોગ્રામમાં મસ્ત લગ્ન ગીત ગાયા હતા નાગેશ્રી હજુ પણ લગ્ન ગીત કેસેટ જોઈએ ત્યારે ઉષાબેન ને યાદ કર્યા છે

    • @hematchavda2701
      @hematchavda2701 2 місяці тому +1

      હા હો ભાઈ મીયાણી હતા ત્યારે પાવરફુલ હપ્તા લેતાં હતાં.

  • @pravinaahir1917
    @pravinaahir1917 2 місяці тому

    Congratulations ben🎉

  • @Ravaliyachhaganbhain
    @Ravaliyachhaganbhain 2 місяці тому

    બેન આપ શ્રી ખરેખર એક પરપીડા જાણતા સંત જ સોં 🙏🙏🙏🙏

  • @aapa_saniya1601
    @aapa_saniya1601 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ

  • @kesurkarmur8473
    @kesurkarmur8473 2 місяці тому

    જય મુરલીધર બેન તમે અમારા ગામમાં એટલે મ.હાબરડી માં આવવા ના છવ એ સમાચાર સાંભળી ને આનંદ થયો

    • @UshaAhir-mn3rw
      @UshaAhir-mn3rw 2 місяці тому

      આવી તી ને 😃

    • @kesurkarmur8473
      @kesurkarmur8473 2 місяці тому

      @@UshaAhir-mn3rw હાં બેન તમે અમારા ગામમાં આવ્યા તા તમે જે વાત રજૂ કરી કે સનાતન ધર્મ માટે હજુ સારૂ આયોજન કરો એવાત અમે સ્વિકારી લીધી ને તે જ દિવસે માતાજી ના સારા આયોજન માટે ખાલી વીસ જ મીનીટ માં ચાલીસ હજાર ફાળો થય ગયો ગામ ના લોકો ના સાથ ને સંગાથ થી જય મુરલીધર

  • @hareshahir197
    @hareshahir197 2 місяці тому

    Vah Ben vah

  • @KalpeshSojitra-sj2vn
    @KalpeshSojitra-sj2vn 2 місяці тому +1

    ખૂબ સરસ ગાવછો બેન મજા આવે છે કયારે પાછા ગાજો

  • @bhimabhaichhaiya4516
    @bhimabhaichhaiya4516 2 місяці тому +1

    Jay Dwarkadhis

  • @ઓડેદરાસવદાસએ
    @ઓડેદરાસવદાસએ 2 місяці тому +1

    Good

  • @CNFacto784
    @CNFacto784 2 місяці тому

    વાહ બેન🙏🙏

  • @hareshjadeja7072
    @hareshjadeja7072 2 місяці тому

    Super Bena

  • @LavadiyaashokbhaiLavadiy-kl9kh
    @LavadiyaashokbhaiLavadiy-kl9kh 2 місяці тому

    JAY DUVARKADHISH

  • @pgadhvisonalma3500
    @pgadhvisonalma3500 2 місяці тому

    Jay dwarkadhish jay shree radhe krishna jay mataji ben khub khushi thai k tame nat jat na bhedbhav vina badha ni seva karo 60 baki hamna to darek alag alag cast na loko potpotani nat ni j seva karta hoy chhe

  • @RameshChavda-x3d
    @RameshChavda-x3d 2 місяці тому

    જય મુરલીધર બેન

  • @gunjankhatri2878
    @gunjankhatri2878 2 місяці тому

    Vahstivahjaymataji

  • @bharatsinhchauhan4560
    @bharatsinhchauhan4560 2 місяці тому

    Didi motiben...jay shree krishna

  • @sumatgagiya589
    @sumatgagiya589 2 місяці тому

    Jay dwrakathis ben

  • @jadejapragnaba7279
    @jadejapragnaba7279 2 місяці тому

    Mara bov juna meetra che madam😊

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 2 місяці тому

    Jay murlidhar

  • @chirodiyamanshukh2422
    @chirodiyamanshukh2422 2 місяці тому

    વા.બેન..પટેલકા.થિ.❤

  • @PatelParshottam-ve4jz
    @PatelParshottam-ve4jz 2 місяці тому

    Vah medam vah

  • @hasmukhbarvaliya2572
    @hasmukhbarvaliya2572 2 місяці тому

    Jay darkadhish ben

  • @kachhtyaparsotam5438
    @kachhtyaparsotam5438 2 місяці тому

    Jay dwarkadhish