ઓ કાના રે ગુણલા તારા ગાતા મારી આંખલડી ભીંજાઈ

Поділитися
Вставка
  • Опубліковано 19 лют 2024
  • કાના રે ગુણલા તારા ગાતા મારી આંખલડી ભીંજાય અંતર નિવેદના કોઈને ના કહેવાય (2)
    મનડુ મું જાય કાયા કરમાય મનડાના મોર તારો વિયોગ ના સહેવાય મનડાના મોર તારો વિયોગ ના સહેવાય
    કાના રે ગુણલા તારા ગાતા મારી આંખલડી ભીંજાય અંતરની વેદના કોઈને ના કહેવાય
    જન્મો જનમનો હું દુઃખી યારો મળતો નથી કોઈ સહારો મળતો નથી કોઈ સહારો
    ભટકી રહી છે જીવન નૈયા કોણ બતાવે કિનારો વાલા કોણ બતાવે કિનારો
    કાના રે ચડતી પડતી ચડતી આવે ને જાય અંતરની વેદના કોઈને ના કહેવાય
    . તન્ના તંબુરે મનના મંજી રે ગાવું તમારા ગીત વાલા ગાવો તમારા ગીત
    રણછોડ રસીયા મનમાં વસીયા લાગી તમારી પ્રીત વાલા લાગે તમારે પ્રીત
    કાના રે રીતની આ પ્રીત જોજે ભૂલી ના જવાય અંતર નિવેદના કોઈને ન કહેવાય
    માંગુ મારા વાલા ને પાસે ઝાંખી તમારી થાય વાલા ઝાંખી તમારી થાય
    નર હરી ભવના બંધન તૂટે દર્શનથી દુઃખ જાય વાલા દર્શન થી દુઃખ જાય
    વાલા રે અંતરની અરજી મારી ભૂલી ના જવાય અંતર ની વેદના કોઈને ના કહેવાય
    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

КОМЕНТАРІ • 27

  • @darjitejal303
    @darjitejal303 4 місяці тому

    ખૂબ સરસ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sahilgamingff9297
    @sahilgamingff9297 5 місяців тому

    વાહ ખૂબ સરસ

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 5 місяців тому

    Jai Shree Krushna

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ હીરાબેન તમને પણ અમારા જલારામ મંડળના ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @PatelAarti-wp7nr
    @PatelAarti-wp7nr 4 місяці тому

    Very nice

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏

  • @user-hg1yk5kn5h
    @user-hg1yk5kn5h 4 місяці тому

    Jay shree krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏

  • @user-hp1lp3uu2w
    @user-hp1lp3uu2w 5 місяців тому

    Jay Shri Krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @labhubenpatel9216
    @labhubenpatel9216 5 місяців тому

    વાહ મધુ બેન બહુજ સરસ

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏

  • @boradjeel9084
    @boradjeel9084 5 місяців тому

    Jay shree krishna 🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏

  • @MadhubenKanani-l9o
    @MadhubenKanani-l9o Місяць тому

    Ja

  • @mnjulabenpatel9668
    @mnjulabenpatel9668 5 місяців тому

    Super Bhajan
    Jay shree krishna 🙏🙏🌹🌹👍

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏

  • @rakshathakkar6063
    @rakshathakkar6063 5 місяців тому

    જય જલારામ ભજન મસ્ત છે રાગ મસ્ત છે પણ થોડુંક સમજાય છે હું છું તો ભજન લખીને મોકલો ને મને બહુ ભજન ગમે છે ને તે મારે લખવું છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      આપ મોરે માં જુઓ આ કીર્તનનીચે લખીને જ મૂકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏🙏

  • @JayshreeRaj
    @JayshreeRaj 5 місяців тому

    તમારા ભજન સરસ હોય છે લખીને મૂકો આભાર 🙏🏻જેથી અમે અમારા મંડળમાં ગાઇ શકીયે 🙏🏻🙏🏻

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      આ કીર્તન નીચે લખીને જ મૂકવામાં આવેલો છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy 5 місяців тому

    Jay shree krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏