કોઈ છે હરખમાં ને કોઈ દુઃખી થાય છે

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનો ચક્ર કહેવાય
    કોઈએ છીએ હરખ મા ને કોઈ દુઃખી થાય એને સંસારનો ચક્ર કહેવાય
    ઉગેલા સૂરજને આથમવું પડશે
    ખીલેલા ફૂલોને કરમાવું પડશે
    જન્મ મરણ બે અદલ-બદલ થાય એને સંસારનો ચક્ર કહેવાય
    માના ઉદરમાં ઊંધા લટકતા
    હું આવા કરતા જગતમાં આવ્યા
    ઉદરમાં દુઃખ વેઠી માંડ મળ્યો અવતાર એને સંસારનો ચક્ર કહેવાય
    કોઈને ત્યાં પૂનમ તો કોઈને ત્યાં અમાસ છે
    જન્મ મરણ બે અદલ બદલ થાય એને સંસારનો ચક્ર કહેવાય
    ઈશ્વરની ઈચ્છા પાસે સૌ કોઈના દિન છે
    માયા ની જાળમાં બધા જીવો અકળાય એને સંસારનો ચક્ર કહેવાય
    હું મારું કહેવામા માર ખવાય છે
    તું તારો કહેવામાં તરી જવાય છે
    હે રામની રમતના સમજી શકાય એને સંસારનો ચક્ર કહેવાય
    ચડતી પડતી જીવનમાં આવે ને જાય એને સંસારનું ચક્ર કહેવાય
    આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય
    🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
    કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

КОМЕНТАРІ • 30

  • @rasilabnkirtan
    @rasilabnkirtan 22 дні тому +1

    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ ❤❤🎉🎉🎉

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому +1

      થેન્ક્સ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @jayshreepurohit7665
    @jayshreepurohit7665 22 дні тому

    વાહ ખુબજ સરસ ભજન છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому

      ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @ranjanbehen7660
    @ranjanbehen7660 9 днів тому

    Jay Gurudev

    • @jalarammandal5125
      @jalarammandal5125  9 днів тому

      જય ગુરુદેવ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @pransu___bhai9010
    @pransu___bhai9010 23 дні тому

    મસ્ત ભજન છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому

      થેન્ક્સ ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @BHAVNABENCHAVDA-it6xn
    @BHAVNABENCHAVDA-it6xn 22 дні тому

    ખુબ સરસ ભજન ગાયું મસ્ત મજાની

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @dayaramkabir5461
    @dayaramkabir5461 22 дні тому

    Very nice bhajan

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому

      થેન્ક્સ ખૂબ ખૂબ આભાર ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @PatelSaya
    @PatelSaya 23 дні тому +1

    જય શ્રી કૃષ્ણ.ખુબ.ખુબ.સરસ.ખુબ.ખુબ.આગળ.વધો

    • @jalarammandal5125
      @jalarammandal5125  23 дні тому

      થેન્ક્સ છાયાબેન ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 22 дні тому

    Jay Shri Krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @user-hg1yk5kn5h
    @user-hg1yk5kn5h 23 дні тому

    Jay shree krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ જય🙏🙏

  • @yashpatel7518
    @yashpatel7518 10 днів тому

    જલારામ મંડળ

  • @kanchanmamandal
    @kanchanmamandal 23 дні тому

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 20 днів тому +2

    જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન છે

    • @jalarammandal5125
      @jalarammandal5125  19 днів тому +1

      જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy 23 дні тому +1

    વાહ ખુબ સરસ નયના બેન જય ગુરુદેવ

    • @jalarammandal5125
      @jalarammandal5125  23 дні тому +1

      ખૂબ ખૂબ આભાર હેતલબેન 🙏🙏🙏

    • @user-hp1lp3uu2w
      @user-hp1lp3uu2w 23 дні тому

      Jay Shri Krishna Radhe Radhe

    • @jalarammandal5125
      @jalarammandal5125  22 дні тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર​@@user-hp1lp3uu2w

  • @user-wc4bx3bx1y
    @user-wc4bx3bx1y 23 дні тому

    😂